بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
يَا مَفْزَعِيْ عِنْدَ كُرْبَتِيْ وَ يَا غَوْثِيْ عِنْدَ شِدَّتِـيْ
યા મફઝઈ ઈન્દ કુરબતી વ યા ગવસી ઈન્દ શિદ્દતી
(અય અલ્લાહ) અય મુસીબતોમાં મારી પનાહની જગ્યા, અય સખ્તીઓમાં મારી ફરિયાદે પહોંચનાર
اِلَيْكَ فَزِعْتُ وَ بِكَ اسْتَغَثْتُ وَ بِكَ لُذْتُ
એલયક ફઝેઅતો વ બેકસતગસ્તો વ બેક લુઝતો
હું ડરીને તારા પાસે આવ્યો છું અને તારાથી ફરિયાદ કરું છું અને તારી તરફ દોડીને આવ્યો છું
لَا اَلُوْذُ بِسِوَاكَ وَ لَا اَطْلُبُ الْفَرَجَ اِلَّا مِنْكَ
લા અલૂઝો બેસેવાક વ લા અત્લોબુલ ફરજ ઈલ્લા મિન્ક
અને તારા સિવાય બીજા કોઈની પનાહ નથી લેતો, અને તારા સિવાય બીજા કોઈ પાસેથી મારી પરેશાની દૂર કરવાનું નથી માંગતો
فَاَغِثْنِيْ وَ فَرِّجْ عَنِّيْ
ફઅગિસ્ની વ ફરિરજ અન્ની
તો મારી ફરિયાદે પહોંચ અને મારી પરેશાનીઓને દૂર કર
يَا مَنْ يَقْبَلُ الْيَسِيْرَ وَ يَعْفُوْ عَنِ الْكَثِيْرِ
યા મંય યકબલુલ યસીર વયઅફૂ અનિલ કસીરે
અય તે કે જે થોડા અમલને કબૂલ કરી લે છે અને ખુબજ વધારે ગુનાહોને માફ કરે છે
اِقْبَلْ مِنِّي الْيَسِيْرَ وَ اعْفُ عَنِّي الْكَثِيْرَ
ઈકબલ મિન્નીલ યસીર વઅફો અન્નીલ કસીર
મારા થોડા અમલને કબૂલ કર અને મારા ખુબજ વધારે ગુનાહોને માફ કર
اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ
ઈન્નક અન્તલ ગફૂરુર રહીમ
ખરેખર તું ખુબજ વધારે માફ કરનાર અને દયાળુ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ اِيْمَانًا تُبَاشِرُ بِہٖ قَلْبِيْ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક ઈમાનન તોબાશેરો બેહી કલ્બી
અય અલ્લાહ, તારી પાસે એવા ઇમાનનો સવાલ કરું છું કે જે હંમેશા મારા દિલમાં બાકી રહે
وَ يَقِيْنًا حَتّٰى اَعْلَمَ اَنَّہٗ لَنْ يُصِيْبَنِيْ اِلَّا مَا كَتَبْتَ لِيْ
વયકીનન હત્તા અઅલમ અન્નહૂ લય યોસીબની ઈલ્લા માકતબ્તલી
અને તારી પાસે એવા યકીનનો સવાલ કરું છું કે જેનાથી હું તેમ સમજું કે તેં મારા માટે જે લખેલું છે તેના સિવાય બીજું કાંઈ નથી મળવાનું
وَ رَضِّنِيْ مِنَ الْعَيْشِ بِمَا قَسَمْتَ لِيْ
વરઝઝેની મેનલ અયશે બેમા કસમ્તલી
અને તેં નક્કી કરેલ મારી ઝીંદગીની કિસ્મત ઉપર મને રાજી રાખ
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર
يَا عُدَّتِـيْ فِيْ كُرْبَتِـيْ وَ يَا صَاحِبِيْ فِيْ شِدَّتِيْ
યા ઉદ્દતી ફી કુરબતી વ યા સાહેબી ફી શિદ્દતી
અય મારી મુસીબતોમાં મારા મદદગાર, અય મારી સખ્તીઓમાં મારા સાથી
وَ يَا وَلِيِّيْ فِيْ نِعْمَتِيْ وَ يَا غَايَتِيْ فِيْ رَغْبَتِيْ
વ યા વલિય્યી ફી નેઅમતી વયા ગાયતી ફી રગ્બતી
અય મારી નેઅમતોમાં મારા સરપરસ્ત, અય મારી ચાહતના મકસદ
اَنْتَ السَّاتِرُ عَوْرَتِيْ وَ الْاٰمِنُ رَوْعَتِيْ وَ الْمُقِيْلُ عَثْرَتِيْ
અન્તસ્સાતેરો અવરતી વલ્આમેનો રવઅતી વલ્મોકીલો ઉસરતી
તું મારા ઐબોને છુપાવે છે, અને ખૌફના સમયે સલામતી આપે છે, અને મારી ભૂલોને માફ કરનાર છે
فَاغْفِرْ لِيْ خَطِيْئَتِيْ
ફગફિરલી કતીઅતી
તો મારી ભૂલોને માફ કરી દે
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર