આ દુઆને દસ વખત પઢે જે દુઆ શબે જુમ્માના પણ પઢવાની હોય છે :
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
يَا دَائِمَ الْفَضْلِ عَلَى الْبَرِيَّةِ ،
યા દાએમલ ફઝલે અલલ બરીય્યતે
અય હંમેશા પોતાની મખ્લૂક ઉપર એહસાન કરવાવાળા,
يَا بَاسِطَ الْيَدَيْنِ بِالْعَطِيَّةِ ،
યા બાસેતલ યદયને બિલઅતીય્યતે
અય તે કે જેના બન્ને હાથો અતા કરવા માટે ફેલાયેલા છે,
يَا صَاحِبَ الْمَوَاهِبِ السَّنِيَّةِ ،
યા સાહેબલ મવાહેબીસ્સનીય્યતે
અય મોટી મોટી નેઅમતોના માલિક,
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ خَيْرِ الْوَرٰى سَجِيَّةً ،
સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી ખય્રીલ વરા સજિય્યતન
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર કે જેઓ તારી મખ્લૂકાતમાં સર્વશ્રેષ્ઠ છે,
وَ اغْفِرْ لَنَا يَا ذَا الْعُلٰى فِيْ هٰذِهِ الْعَشِيَّةِ.
વગ્ફીર લના યા ઝલઉલા ફિ હાઝેહીલ અશીય્યતે
અય સર્વોચ્ચતાના માલિક, આજે રાત્રે અમોને માફ કરી દે.