[00:05.00]
يَا عَلِيُّ يَا عَظِيْمُ ،
યા અલિય્યો યા અઝીમ,
અય સર્વોચ્ચ, અય ખુબજ મહાન,
[00:12.00]
يَا غَفُوْرُ يَا رَحِيْمُ ،
યા ગફુરો યા રહીમ,
અય ખુબજ માફ કરનાર, અય બહુજ દયાળુ,
[00:18.00]
اَنْتَ الرَّبُّ الْعَظِيْمُ
અન્તર રબ્બુલ અઝીમુ
તું એ મહાન પરવરદિગાર છે કે
[00:24.00]
الَّذِيْ لَيْسَ كَمِثْلِہٖ شَيْءٌ
અલ્લઝી લયસ કમિસલેહી શયઅ,
તેની જેવું બીજું કોઈ નથી,
[00:32.00]
وَّ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ
વ હોવસ સમીઉલ બસીર.
તે બધુજ સાંભળનાર અને જોનાર છે.
[00:40.00]
وَ هٰذَا شَهْرٌ عَظَّمْتَہٗ وَ كَرَّمْتَہٗ
વ હાઝા શહરૂન અઝઝમતહુ વ કરરમ્તહુ
અને આ તે મહિનો છે જેને તે મહાનતા આપી, માનનીય બનાવ્યો,
[00:47.00]
وَ شَرَّفْتَہٗ وَ فَضَّلْتَہٗ عَلَى الشُّهُوْرِ
વ શરરફતહુ વ ફઝઝલ્તહુ અલશ શોહુર
ઇઝ્ઝત આપી અને તેને બીજા બધા મહીનાઓ ઉપર ફઝીલત આપી છે.
[00:58.00]
وَ هُوَ الشَّهْرُ الَّذِيْ فَرَضْتَ صِيَامَہٗ عَلَيَّ
વહોવ શહરૂલ્લઝી ફરઝત સેયામહુ અલય્ય
અને આ તે મહીનો છે જેના રોઝાઓને તે મારી ઉપર વાજિબ કર્યા છે,
[01:11.00]
وَ هُوَ شَهْرُ رَمَضَانَ الَّذِيْ اَنْزَلْتَ فِيْهِ الْقُرْاٰنَ
વ હોવ શહરો રમઝાન અલ્લઝી અન્ઝલ્ત ફીહિલ કુરઆન,
અને આ તે રમઝાનનો મહીનો છે કે જેમાં તેં કુરઆનને નાઝિલ કર્યુ છે
[01:26.00]
هُدًى لِلنَّاسِ وَ بَيِّنَاتٍ مِنَ الْهُدٰى وَ الْفُرْقَانِ
હોદલ લિન્નાસે વ બય્યેનાતિમ મેનલ્લ હોદા વલ્ફુરકાન,
કે જે તમામ લોકો માટે હિદાયત છે અને જેમાં હિદાયતની સ્પષ્ટ દલીલો ઉપરાંત અને જેમાં હક્ક અને બાતિલને ઓળખવાની તમામ નિશાનીઓ બયાન થયેલી છે,
[01:40.00]
وَ جَعَلْتَ فِيْهِ لَيْلَةَ الْقَدْرِ
વ જઅલ્ત ફીહે લયલતલ કદરે
અને આ મહીનામાં શબે કદ્રને રાખી છે
[01:46.00]
وَ جَعَلْتَهَا خَيْرًا مِنْ اَلْفِ شَهْرٍ،
વ જઅલ્તહા ખયરમ મિન અલ્ફે શહર,
કે જેને તેં હજાર મહીનાઓ કરતા પણ બેહતર બનાવી છે.
[01:56.00]
فَيَا ذَا الْمَنِّ وَلَايُمَنُّ عَلَيْكَ
ફ યા ઝલ મન્ને વ લા યોમન્નો અલય્ક
તો અય એહસાન કરનાર કે તારી ઉપર કોઈ એહસાન નથી કરી શકતું, મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ કરીને મારી ઉપર એહસાન કરી મને તે લોકોમાં મને શામિલ કર કે જેઓની ઉપર તું આ એહસાન કરવાનો છે,
[02:07.00]
مُنَّ عَلَيَّ بِفَكَاكِ رَقَبَتِيْ مِنَ النَّارِ فِيْمَنْ تَمُنُّ عَلَيْهِ وَ اَدْخِلْنِي الْجَنَّةَ
મુન્ન અલય્ય બે ફકાકે રકબતી મેનન્નાર, ફી મન તમુન્નો અલય્હે વ અદખિલનિલ જન્નત
અને તારી રેહમત થકી મને જન્નતમાં દાખલ કર, મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ કરીને મારી ઉપર એહસાન કરી મને તે લોકોમાં મને શામિલ કર કે જેઓની ઉપર તું આ એહસાન કરવાનો છે,
[02:25.00]
وَأَدْخِلْنِي ٱلْجَنَّةَ
વ અદખીલની અલજન્રતા
અને મને જન્રતમાં પ્રવેશવાની પરવાનગી આપો
[02:30.00]
بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
બે રહમતેક યા અરહમર રાહેમીન.
અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
يَا عَلِيُّ يَا عَظِيْمُ ،
યા અલિય્યો યા અઝીમ,
અય સર્વોચ્ચ, અય ખુબજ મહાન,
يَا غَفُوْرُ يَا رَحِيْمُ ،
યા ગફુરો યા રહીમ,
અય ખુબજ માફ કરનાર, અય બહુજ દયાળુ,
اَنْتَ الرَّبُّ الْعَظِيْمُ الَّذِيْ لَيْسَ كَمِثْلِہٖ شَيْءٌ
અન્તર રબ્બુલ અઝીમુલ્લઝી લયસ કમિસલેહી શયઅ,
તું એ મહાન પરવરદિગાર છે કે તેની જેવું બીજું કોઈ નથી,
وَّ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ
વ હોવસ સમીઉલ બસીર.
તે બધુજ સાંભળનાર અને જોનાર છે.
وَ هٰذَا شَهْرٌ عَظَّمْتَہٗ وَ كَرَّمْتَہٗ
વ હાઝા શહરૂન અઝઝમતહુ વ કરરમ્તહુ
અને આ તે મહિનો છે જેને તે મહાનતા આપી, માનનીય બનાવ્યો,
وَ شَرَّفْتَہٗ وَ فَضَّلْتَہٗ عَلَى الشُّهُوْرِ
વ શરરફતહુ વ ફઝઝલ્તહુ અલશ શોહુર
ઇઝ્ઝત આપી અને તેને બીજા બધા મહીનાઓ ઉપર ફઝીલત આપી છે.
وَ هُوَ الشَّهْرُ الَّذِيْ فَرَضْتَ صِيَامَہٗ عَلَيَّ
વહોવ શહરૂલ્લઝી ફરઝત સેયામહુ અલય્ય
અને આ તે મહીનો છે જેના રોઝાઓને તે મારી ઉપર વાજિબ કર્યા છે,
وَ هُوَ شَهْرُ رَمَضَانَ
વ હોવ શહરો રમઝાન
અને આ તે રમઝાનનો મહીનો છે
الَّذِيْ اَنْزَلْتَ فِيْهِ الْقُرْاٰنَ ،
અલ્લઝી અન્ઝલ્ત ફીહિલ કુરઆન,
કે જેમાં તેં કુરઆનને નાઝિલ કર્યુ છે
هُدًى لِلنَّاسِ وَ بَيِّنَاتٍ مِنَ الْهُدٰى وَ الْفُرْقَانِ
હોદલ લિન્નાસે વ બય્યેનાતિમ મેનલ્લ હોદા વલ્ફુરકાન,
કે જે તમામ લોકો માટે હિદાયત છે અને જેમાં હિદાયતની સ્પષ્ટ દલીલો ઉપરાંત અને જેમાં હક્ક અને બાતિલને ઓળખવાની તમામ નિશાનીઓ બયાન થયેલી છે,
وَ جَعَلْتَ فِيْهِ لَيْلَةَ الْقَدْرِ
વ જઅલ્ત ફીહે લયલતલ કદરે
અને આ મહીનામાં શબે કદ્રને રાખી છે
وَ جَعَلْتَهَا خَيْرًا مِنْ اَلْفِ شَهْرٍ،
વ જઅલ્તહા ખયરમ મિન અલ્ફે શહર,
કે જેને તેં હજાર મહીનાઓ કરતા પણ બેહતર બનાવી છે.
فَيَا ذَا الْمَنِّ وَلَايُمَنُّ عَلَيْكَ مُنَّ عَلَيَّ بِفَكَاكِ رَقَبَتِيْ مِنَ النَّارِ
ફ યા ઝલ મન્ને વ લા યોમન્નો અલય્ક મુન્ન અલય્ય બે ફકાકે રકબતી મેનન્નાર,
તો અય એહસાન કરનાર કે તારી ઉપર કોઈ એહસાન નથી કરી શકતું, મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ કરીને મારી ઉપર એહસાન કરી મને તે લોકોમાં મને શામિલ કર કે જેઓની ઉપર તું આ એહસાન કરવાનો છે,
فِيْمَنْ تَمُنُّ عَلَيْهِ وَ اَدْخِلْنِي الْجَنَّةَ
ફી મન તમુન્નો અલય્હે વ અદખિલનિલ જન્નત
અને તારી રેહમત થકી મને જન્નતમાં દાખલ કર,