દુઆ એ શબે આસુર

સય્યદ ઇબને તાઉથી નકલ કરે છે કે શબે આસુરના આ દુઆ પઢહે

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ

અલ્લાહુમ્મ ઇન્નિ અસઅલોક યા અલ્લાહો , યા રહમાનો, યા અલ્લાહો, યા રહમાનો, યા અલ્લાહો , યા રહમાનો ,

યા અલ્લાહ, હું તારી બારગાહમાં સવાલ કરૂ છું,અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન,

يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ

યા અલ્લાહો , યા રહમાનો , યા અલ્લાહો , યા રહમાનો , યા અલ્લાહો , યા રહમાનો ,

અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન,

يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ يَا اللَّهُ يَا رَحْمَانُ

યા અલ્લાહો , યા રહમાનો , યા અલ્લાહો , યા રહમ‍ાનો , યા અલ્લાહો , યા રહમાનો , યા અલ્લાહો , યા રહમાનો

અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન,અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન,

وَ أَسْأَلُكَ‌ بِأَسْمَائِكَ الْوَضِيئَةِ الرَّضِيَّةِ الْمَرْضِيَّةِ الْكَبِيرَةِ الْكَثِيرَةِ

વ અસઅલોક બે અસમાએકલ વઝીઅતિર રઝીય્યતિલ મરઝીયતિલ કબીરતિલ કસીરતે ,

અને હું તારી પાસે સવાલ કરું છું તારા એ નામોના વાસ્તાથી કે જે પાક-પાકીઝા છે, પસંદ કરેલા અને બુઝુર્ગ છે, અને ખુબજ વધારે છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْعَزِيزَةِ الْمَنِيعَةِ

યા અલ્લાહો ,વ અસઅલોક બેઅસમાએકલ અઝીઝતિલ મનીઅતે

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે જે માનભર્યા અને ખુબજ બુલંદ છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْكَامِلَةِ التَّامَّةِ

યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ કામેલતિત તમ્મતે

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે જે પુરા અને પરિપૂર્ણ છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْمَشْهُورَةِ الْمَشْهُودَةِ لَدَيْكَ

યા અલ્લાહો , વ અસઅલોક બે અસમાએકલ મશહુરતે લદયક

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે તારી પાસે ખુબજ મશહુર અને ગવાહી આપનાર છે.

يَا اللَّهُ يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الَّتِي لَا يَنْبَغِي لِشَيْ‌ءٍ أَنْ يَتَسَمَّى بِهَا غَيْرُكَ

યા અલ્લાહો, યા અલ્લાહો , વ અસઅલોક બે અસમાએકલ લતી લા યમબગી લે શયઇન અન યતસમ્મા બેહા ગયરોક

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એ નામના વાસ્તાથી જે નામો તારી સિવાય બીજા કોઈ માટે સઝાવાર નથી.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الَّتِي لَا تُرَامُ وَ لَا تَزُولُ

યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ લતી લા તોરામો વલા તઝુલો

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામના વાસ્તાથી જેનો કદ ન કરી શકીએ અને જેને મિટાવી ન શકીએ.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَا تَعْلَمُ أَنَّهُ لَكَ رِضًا مِنْ أَسْمَائِكَ

યા અલ્લાહ, વ અસઅલોક બેમા તઅલમો અન્નહુ લક રેઝન મિન અસમાએક

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એ નામોના વાસ્તાથી કે જે તારી ખુશનુદીનું સબબ છે

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الَّتِي سَجَدَ لَهَا كُلُّ شَيْ‌ءٍ دُونَكَ

યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ લતી સજદલહા કુલ્લો શયઇન દુનક

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એ નામોના વાસ્તાથી કે જેના થકી દરેક વસ્તુ તારી સામે સજદામાં પડી જાય છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الَّتِي لَا يَعْدِلُهَا عِلْمٌ وَ لَا قُدْسٌ وَ لَا شَرَفٌ وَ لَا وَقَارٌ

યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ લતી લા યઅદેલોહા ઇલમુન વલા કુદસુન વલા શરફુન વકા વકારૂન

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એ નામોના વાસ્તાથી કે જેની બરાબરી કોઈ ઇલ્મ, કોઈ પાકીઝગી, કોઈ શરફ, અથવા કોઈ દબદબો નથી કરી શક્યું

يَا اللَّهُ وَ أَسْأَلُكَ مِنْ مَسَائِلِكَ بِمَا عَاهَدْتَ أَوْفَى الْعَهْدِ أَنْ تُجِيبَ سَائِلَكَ بِهَا

યા અલ્લાહો, વ અસઅલોક મિન મસાએલેક બેમા આહદત અવફલ અહદે અન તોજીબ સાએલક બેહા

અય અલ્લાહ, હું સવાલ કરૂ છું તારા એ મસાએલોમાંથી કે જેના માટે તે અહદ (સોગંધ) ફરમાવી છે કે એ મસાએલના સવાલ કરનારને તું જરૂર જવાબ આપીશ

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِالْمَسْأَلَةِ الَّتِي أَنْتَ لَهَا أَهْلٌ

યા અલ્લાહો, વ અસઅલોક બિલ મસઅલતિલ લતી અનત લહા અહલુલ

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એ મસાએલનો કે જેની માટે તું અહલ (લાયક) છો.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِالْمَسْأَلَةِ الَّتِي تَقُولُ لِسَائِلِهَا وَ ذَاكِرِهَا سَلْ مَا شِئْتَ وَ قَدْ [فقد] وَجَبَتْ لَكَ الْإِجَابَةُ

યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ લતી તકુલો લેસાએલેહા વ ઝાકેરેહા સલ મા સેઅત વ કદ વજબત લકલ એજાબતો

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એ મસાએલોનો કે જે તારી પાસે માંગે તથા બયાન કરે છે તો તુ તેને ફરમાવે છે કે તું જે ચાહે મારી પાસે માંગ, બસ તો પછી તે તારી ઉપર કબુલ કરવું વાજીબ કર્યું.

يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ

યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો, યા અલ્લાહો,

અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ, અય અલ્લાહ,

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِجُمْلَةِ مَا خَلَقْتَ مِنَ الْمَسَائِلِ الَّتِي لَا يَقْوَى بِحَمْلِهَا شَيْ‌ءٌ دُونَكَ

યા અલ્લાહો, વ અસઅલોક બે જુમલતે મા ખલકત મેનલ મસાએલિલ લતી લા યકવા બે હમલેહા શયઉન દુનક

અય અલ્લાહ, હું સવાલ સવાલ કરૂ છું તારી પાસે એ તમામ મસાએલનો જેને તે પૈદા કરેલ છે અને તારી સિવાય બીજું કોઈ તેની બરદાશ્તની શક્તિ ધરાવતું નથી.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ مِنْ مَسَائِلِكَ بِأَعْلَاهَا عُلُوّاً وَ أَرْفَعِهَا رِفْعَةً وَ أَسْنَاهَا ذِكْراً وَ أَسْطَعِهَا نُوراً وَ أَسْرَعِهَا نَجَاحاً وَ أَقْرَبِهَا إِجَابَةً وَ أَتَمِّهَا تَمَاماً وَ أَكْمَلِهَا كَمَالًا وَ كُلُّ مَسَائِلِكَ عَظِيمَةٌ

યા અલ્લાહો, વ અસઅલોક મિન મસાએલેક બે અઅલાહા ઉલુવન વ અરફએહા રિફઅતન વ અસનાહા ઝિકરન વ અસતએહા નુરન અસરએહા મજાહન વ અકરબેહા એજાબતન વ અતમ્મેહા તમામવ વ અકમલેહા કમાલન વ કુલ્લે મસાએલેક અઝીમતુન

અય અલ્લાહ, હું સવાલ કરૂ છું તારી પાસે એ મસાએલોનો કે જે બુલંદીમાં સૌથી વધારે બુલંદ છે, અને ઉચ્ચતામાં સૌથી વધારે ઉંચા છે, અને બયાન કરવામાં સૌથી શ્રેષ્ઠ છે, અને નુરમાં બધા કરતા વધારે પ્રકાશિત છે, અને મુકિત (નજાત) આપવામાં સૌથી વધારે ઝડપી છે, અને કબુલ કરવામાં સૌથી વધારે નઝદીક છે, અને મકસદ પૂરો કરવામાં સૌથી વધારે ઉપયોગી છે, અને સંપૂર્ણ (કામિલ) માં સૌથી વધારે સંપૂર્ણ છે, અને તારા બધા મસાએલ ખુબજ મહાન છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَا لَا يَنْبَغِي أَنْ يُسْأَلَ بِهِ غَيْرُكَ مِنَ الْعَظَمَةِ وَ الْقُدْسِ وَ الْجَلَالِ وَ الْكِبْرِيَاءِ وَ الشَّرَفِ وَ النُّورِ وَ الرَّحْمَةِ وَ الْقُدْرَةِ وَ الْإِشْرَافِ وَ الْمَسْأَلَةِ وَ الْجُودِ وَ الْعَظَمَةِ وَ الْمَدْحِ وَ الْعِزِّ وَ الْفَضْلِ الْعَظِيمِ وَ الرَّوَاجِ وَ الْمَسَائِلِ الَّتِي بِهَا تُعْطِي مَنْ تُرِيدُ وَ بِهَا تُبْدِئُ وَ تُعِيدُ

યા અલ્લાહો, વ અસઅલોક બેમા લા યમબગી અન યુસઅલ બેહિ ગયરોક મિનલ અઝમતે વલ કુદસે વલ જલાલે વલ કિબરોયાએ વસ સરફે વન નુરે વર રહમતે વલ કુદરતે વલ ઇસરાફે વલ મસઅલતે વલ જુદે વલ અજમતે વલ મદહે વલ ઇઝઝે વલ ફઝલિલ અજીમે વર રવાજે વલ મસએલિલ લતી બેહા તુઅતી મન તુરીદો વ બેહા તુબદેયો વ તુબદેઓ

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું એવી વસ્તુનો કે જે તારી સિવાય બીજા કોઈ પાસે માંગવી યોગ્ય નથી, કે જે અઝમત, પાકીઝગી, મહાનતા, બુઝુર્ગી, શરફ, નુર, રહેમત, કુદરત, કુરબત, મકસદ, સખાવત, અઝમત, તઅરીફ, ઇઝ્ઝત, મોટી મહેરબાની, અને હાજત રવાઈ છે, અને તે મસાએલ કે જેને તું ચાહે છે અતા કરે છે, કે જેનેથી તું ઈરાદો કરે તો તે પૈદા થાય છે, અને પછી ફરીવાર જીવતો કરે છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَسَائِلِكَ الْعَالِيَةِ الْبَيِّنَةِ الْمَحْجُوبَةِ مِنْ كُلِّ شَيْ‌ءٍ دُونَكَ

યા અલ્લાહો, વ અસઅલોક બે મસાએલેકલ આલેયતિલ બય્યેનાતિલ મહજુબતે મિન કુલ્લે શયઇન દુનક

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ મસાએલથી કે જે મહાન અને ઉજળા છે જે તારા સિવાય બીજી બધી વસ્તુથી છુપાએલા છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْمَخْصُوصَةِيَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْجَلِيلَةِ الْكَرِيمَةِ الْحَسَنَةِ يَا جَلِيلُ يَا جَمِيلُ

યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ મખશુશતે યા અલ્લાહો, વ અસઅલોક બેઅસમાએકલ જલીલતીલ કરિમતિલ હસનતે, યા જલીલો , યા જમીલો ,

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા ખાસ નામથી. અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા ખાસ નામોના વાસ્તાથી કે જે મહાન, ઉચ્ચ અને સુંદર છે. અય પ્રભાવશાળી, અય ખુબજ સુંદર,

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَا سَمَّيْتَهُ بِهِ نَفْسَكَ مِمَّا لَمْ يُسَمِّكَ بِهِ أَحَدٌ غَيْرُكَ

યા અલ્લાહો ,યા અજીમો, યા અજીજો, યા કરીમો , યા ફરદો, યા વતરો, યા અહદો, યા સમદો, યા અલ્લાહો, યા રહમાનો , યા રહિમો વ અસઅલોક બેમા સમયતહુ બેહી નફસક મિમ્મા લમ યુસમ્મેક બેહી અહદુન ગયરોક

અય અલ્લાહ, અય મહાન, અય સર્વશક્તિમાન, અય કૃપાળું, અય એક, અય એક પણ કાફી, અય એક (એવો એક કે જેની પછી સંખ્યાની ગણત્રી નથી) અય બેનિયાઝ, અય અલ્લાહ, અન્ય ખુબજ મહેરબાન, અય દયાળું. હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે જેના સ્થળનું અંત તારા તરફ છે.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَا لَا يُرَى مِنْ أَسْمَائِكَ

યા અલ્લાહો, વ અસઅલોક બેમા લા યુરા મિન અસમાએક

અય અલ્લાહ, હું સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે જેને તે તારી માટે ખાસ મુકર્રર કરેલ છે,

يَا اللَّهُ وَ أَسْأَلُكَ مِنْ أَسْمَائِكَ مَا لَا يَعْلَمُهُ غَيْرُكَ

યા અલ્લાહો, વ અસઅલોકમિન અસમાએક મા લા યઅલમોહુ ગયરોક

અય અલ્લાહ, હું સવાલ કરૂ છું તારી સિવાય બીજુ કોઈ તેને નથી જાણતું,

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَا نَسَبْتَ إِلَيْهِ نَفْسَكَ مِمَّا تُحِبُّهُ

યા અલ્લાહો, વ અસઅલોક બેમા નશબત એલયહે નફસક મિમ્મા તોહિબ્બોહુ

અય અલ્લાહ, હું સવાલ કરૂ છું તારી પાસે એ નામો વાસ્તાથી જે જોય નથી શકાતા,

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِجُمْلَةِ مَسَائِلِكَ الْكِبْرِيَاءَ وَ بِكُلِّ مَسْأَلَةٍ وَجَدْتُهَا حَتَّى يَنْتَهِيَ إِلَى الِاسْمِ الْأَعْظَمِ يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِأَسْمَائِكَ الْحُسْنَى كُلِّهَا

યા અલ્લાહો, વ અસઅલોક બે જુમલતે મસાએલેકલ કિબરીયાઅ વબે કુલ્લે મસઅલતીન વજદતોહા હત્તા યનતહેય એલલ ઇસમીલ અઅઝમે યા અલ્લાહો, વ અસઅલોક બે અસમાએકલ હુસના કુલ્લેહા

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે જે નામોને તારી સિવાય બીજું કોઈ નથી જાણતું,

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ وَجَدْتُهُ حَتَّى يَنْتَهِيَ إِلَى الِاسْمِ الْأَعْظَمِ الْكَبِيرِ الْأَكْبَرِ الْعَلِيِّ الْأَعْلَى وَ هُوَ سْمُكَ الْكَامِلُ الَّذِي فَضَّلْتَهُ عَلَى جَمِيعِ مَا تُسَمِّي بِهِ نَفْسَكَ

યા અલ્લાહો, વ અસઅલોક બે કુલ્લિસમિન વજદતોહુ હત્તા યનતહેય એલલ ઇસમિલ અઅઝમિલ અકબરીલ અકબરીલ અલિય્યિલ અઅલા વહોવસમોકલ કામેલુલ લઝી ફઝઝલતહુ અલા જમીએ મા તુસમ્મિ બેહી નફસેક

અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરૂ છું તારા એ નામોના વાસ્તાથી કે જેને તે પોતાની તરફ સબંધિત કરેલ છે અને જેને તું ચાહે છે.

يَا اللَّهُ يَا رَحْمَانُ يَا رَحِيمُ أَدْعُوكَ وَ أَسْأَلُكَ بِحَقِّ هَذِهِ الْأَسْمَاءِ وَ تَفْسِيرِهَا فَإِنَّهُ لَا يَعْلَمُ تَفْسِيرَهَا أَحَدٌ غَيْرُكَ

યા અલ્લાહો , યા રહમાનો યા રહીમો અદઉક વ અસઅલોક બે હક્કે હાઝેહિલ અસમાએ વ તફસીરેહા ફ ઇન્નહુ લા યઅલમો તફસીરહા અહદુન ગયરોહુ

અય અલ્લાહ, અય ખુબજ મહેરબાન, અય ખુબજ દયાળુ, હું તને પુકારૂ છું અને સવાલ કરૂ છું એ દરેક નામોના હક તથા તફસીરનો વાસ્તો આપીને, કેમકે તારા સિવાય આ નામોની તફસીર કોઈ જાણતું નથી.

يَا اللَّهُ وَ أَسْأَلُكَ بِمَا لَا أَعْلَمُ وَ لَوْ عَلِمْتُهُ سَأَلْتُكَ بِهِ وَ بِكُلِّ اسْمٍ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الْغَيْبِ عِنْدَكَ

યા અલ્લાહો, વ અસઅલોક બેમા લા અઅલમો વ લવ અલીમતોહુ સઅલતોક બેહી વબેકુલ્લિસમિસ તઅસરત બેહી ફી ઇલ્મીલ ગયબે ઇનદક

અય અલ્લાહ, હું સવાલ કરૂ છું, એનો વાસ્તો આપીને કે જેને હું નથી જાણતો, અગર જાણતો હોત તો તેનો વાસ્તો આપીને સવાલ કરત, અને દરેક તે નામોનો વાસ્તો આપું છું જેને તે પોતાના ઈલ્મમાં ખાસ રીતે છુપાવીને રાખેલ છે,

أَنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ عَبْدِكَ وَ رَسُولِكَ وَ أَمِينِكَ عَلَى وَحْيِكَ

અન તોસલ્લેય અલા મોહંમ્મદિન અબદેક વ રસુલેક વ અમીનેક અલા વહયેક

કે તું રહમત નાઝિલ કર પોતાના બંદા અને રસુલ અને તારી વહીના અમાનતદાર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર તથા તેમના અહલેબય્સ (અ.મુ.) ઉપર,

وَ أَنْ تَغْفِرَ لِي جَمِيعَ ذُنُوبِي وَ تَقْضِيَ لِي جَمِيعَ حَوَائِجِي وَ تُبَلِّغَنِي آمَالِي وَ تُسَهِّلَ لِي مَحَابِّي وَ تُيَسِّرَ لِي مُرَادِي وَ تُوصِلَنِي إِلَى بُغْيَتِي سَرِيعاً عَاجِلًا وَ تَرْزُقَنِي رِزْقاً وَاسِعاً وَ تُفَرِّجَ عَنِّي هَمِّي وَ غَمِّي وَ كَرْبِي يَا أَرْحَمَ الرَّاحِمِينَ.

વ અન તગફિરલી જમીઅ ઝુનુબી વ તકઝેય લી જમીઅ હવાએજી વ તોબલ્લિગની આમાલી વ તોસહહેલ લી મહાબ્બી વ તોયસ્સેર લી મુરાદી વ તોસેલની એલા બુગયતી સરીઅન આજેલન વ તરઝુકની રીઝકન વાસેઅન વ તોફરરેજ અન્નિ હમ્મિ વ ગમ્મિ વ કરબી યા અરહમર રાહેમીન.

અને મારા તમામ ગુનાહોને બખ્શી દે, અને મારી તમામ હાજતોને પૂરી કર, અને મને મારી ઉમ્મીદો સુધી પહોંચાડ, અને મારી મુસીબતોને આસન કર, અને મારી મુરાદોને સરળ બનાવી દે, અને મારી હાજતો સુધી મને જલ્દીમાં જલ્દી પહોંચાડી દે, અને મને પુષ્કળમાં પુષ્કળ રોઝી અતા કર, અને મારાથી ગમગીનીને, ઉદાસીને, તથા દુઃખને દુર કર, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહમ કરનાર.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,