[00:.00]
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
[00:05.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:15.00]
اَللّٰهُمَّ بِرَحْمَتِكَ فِي الصَّالِحِيْنَ فَاَدْخِلْنَا
અલ્લાહુમ્મ બેરહમતેક ફિસ્સાલેહીન ફઅદ ખિલ્ના
અય અલ્લાહ તારી રહમત થકી અમને સારા લોકો માં શામિલ કર
[00:22.00]
وَفِي عِلِّيِّيْنَ فَارْفَعْنَا
વફી ઈલ્લિયીન ફરફઅના
અને અમારા દરજ્જા ને ઈલ્લીયીન માં બુલંદ કર
[00:24.00]
وَبِكَاْسٍ مِنْ مَعِيْنٍ
વબેકઅસિમ મિનમઈનિન
અને અમારી પ્યાસ ને બુજાવ
[00:28.00]
مِنْ عَيْنٍ سَلْسَبِيْلٍ فَاسْقِنَا
મિનઅયનિન સલ્સબીલિન ફસ્કેના
જન્નત ના ઝરણાં (સાલસબિલ) થકી
[00:32.00]
وَمِنَ الْحُوْرِ الْعِيْنِ بِرَحْمَتِكَ فَزَوِّجْنَا
વમિનલ હૂરિલઈને બેરહમતેક ફઝવ્વિજના
અને તારી રહમત થકી હુરુલ-ઈન સાથે મારુ જોડું બનાવ
[00:38.00]
وَمِنَ الْوِلْدَانِ الْمُخَلَّدِيْنَ
વમિનલ વિલ્દાનિલ મોખલ્લદીન
અને હંમેશા જવાન રેહવાવાળા છોકરાઓ
[00:43.00]
كَاَنَّهُمْ لُؤْلُؤٌ مَكْنُوْنٌ فَاَخْدِمْنَا
કઅન્નહુમ લોઅલોઉન મકનૂનુન ફઅખદિમના
કે જેઓ છુપાયેલા મોતી જેવા છે, તેઓને અમારી ખિદમત માં લગાવ
[00:50.00]
وَمِنْ ثِمَارِ الْجَنَّةِ وَلُحُوْمِ الطَّيْرِ فَاَطْعِمْنَا
વમિનસેમારિલ જન્નતે વ લોહૂમિત્ત્યરે ફઅત્ઈમ્ના
અને અમોને જન્નતનાં ફળો અને પક્ષીઓના ગોશ્ત ખવડાવ
[00:55.00]
وَمِنْ ثِيَابِ السُّنْدُسِ وَالْحَرِيْرِ وَالْاِسْتَبْرَقِ فَاَلْبِسْنَا
વમિન સેયાબિસ સુન્દોસે વલ્હરીરે વલઈસ્તબ્રકે ફઅલબિસ્ના
અને અમોને રેશમી અને ચમકતા કપડાંઓથી બનેલા લિબાસ પહેરાવ
[01:04.00]
وَلَيْلَةَ الْقَدْرِ
વલયલતલ કદરે
અને અમોને શબે કદ્ર નસીબ કર
[01:07.00]
وَحَجَّ بَيْتِكَ الْحَرَامِ
વહજ્જ બયતેકલ હરામે
અને તારા મોહતરમ ઘર ની હજ ની તૌફીક અતા કર
[01:10.00]
وَقَتْلًا فِيْ سَبِيْلِكَ فَوَفِّقْ لَنَا
વકત્લન ફીસબીલેક ફવફફિકલના
અને તારી રાહ માં શાહિદ થવું નસીબ કર
[01:14.00]
وَصَالِحَ الدُّعَاۤءِ وَالْمَسْاَلَةِ فَاسْتَجِبْ لَنَا
વસાલેહદ્દોઆએ વલ્મસ્અલતે ફસ્તજિબ્લના
અને અમારી નેક દુઆઓ તથા નેક હાજતોને પુરી કર
[01:24.00]
وَاِذَا جَمَعْتَ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَ يَوْمَ الْقِيَامَةِ فَارْحَمْنَا
વઈઝા જમઅતલ અવ્વલીન વલ્આખેરીન યવમલ કિયામતે ફરહમના
અને કયામત ના દિવસે જયારે તું પહેલાના અને પછીના લોકોને ભેગા કર ત્યારે મારી ઉપર રહમ કર
[01:33.00]
وَبَرَاۤءَةً مِنَ النَّارِ فَاكْتُبْ لَنَا
વ બરાઅતમ મિનન્નારે ફકતુબ્લના
અમારી માટે જહન્નમ ની આગ થી મુક્તિ લખી આપ
[01:38.00]
وَفِي جَهَنَّمَ فَلَا تَغُلَّنَا
વફી જહન્નમ ફલાતગુલ્લના
અને અમોને જહન્નમ માં નાખજે નહિ
[01:43.00]
وَفِيْ عَذَابِكَ وَهَوَانِكَ فَلَا تَبْتَلِنَا
વફી અઝાબેક વ હવાનેક ફલા તુબ્તલેના
અને અમોને તારા અઝાબ અને તારી ઝિલ્લતમાં મુબતેલા નહિ કરતો
[01:51.00]
وَمِنَ الزَّقُّوْمِ وَالضَّرِيْعِ فَلَا تُطْعِمْنَا
વમિનઝઝકકૂમે વઝરીએ ફલાતુતઈમ્ના
અને અમોને થોર (જંગલી વનસ્પતિ) તથા ઝેરી ઘાંસ ન ખવરાવ
[01:59.00]
وَمَعَ الشَّيَاطِيْنِ فَلَا تَجْعَلْنَا
વ મઅશ્શયાતીને ફલા તજઅલ્ના
અને અમારો શુમાર શૈતાનો સાથે ન કરતો
[02:05.00]
وَفِي النَّارِ عَلٰى وُجُوْهِنَا فَلَا تَكْبُبْنَا
વફિન્નારે અલા વોજૂહેના ફલા તકબુબ્ના
અને અમોને જહન્નમમાં ઊંધે માથે ન પછાડતો
[02:12.00]
وَمِنْ ثِيَابِ النَّارِ وَسَرَابِيْلِ الْقَطِرَانِ فَلَا تُلْبِسْنَا
વમિન સેયાબિન્નારે વસરાબીલિલ કતેરાને ફલાતુલબિસ્ના
અને અમોને આગના કપડાં અને કતેરાન (ખુબજ બદબૂદાર વસ્તુ) ના લિબાસ ન પહેરાવ
[02:22.00]
وَمِنْ كُلِّ سُوٓءٍ يَا لَا اِلٰهَ اِلَّا اَنْتَ
વમિન્કુલ્લે સૂઈન યા લાઈલાહ ઈલ્લા અન્ત
અય કે તારા સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી
[02:29.00]
بِحَقِّ لَا اِلٰـهَ اِلَّا اَنْتَ فَنَجِّنَا
બેહકકે લાઈલાહ ઈલ્લા અન્ત ફ નજ્જેના
અને "લા ઇલાહા ઇલ્લા અન્ત" (તારા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી) ના વાસ્તાથી અમોને તમામ બુરાઈઓ થી બચાવ

[00:08.00]

[00:17.00]
اَللّٰهُمَّ بِرَحْمَتِكَ فِي الصَّالِحِيْنَ فَاَدْخِلْنَا
અલ્લાહુમ્મ બેરહમતેક ફિસ્સાલેહીન ફઅદ ખિલ્ના
અય અલ્લાહ તારી રહમત થકી અમને સારા લોકો માં શામિલ કર
[00:23.00]
وَفِي عِلِّيِّيْنَ فَارْفَعْنَا
વફી ઈલ્લિયીન ફરફઅના
અને અમારા દરજ્જા ને ઈલ્લીયીન માં બુલંદ કર
[00:28.00]
وَبِكَاْسٍ مِنْ مَعِيْنٍ
વબેકઅસિમ મિનમઈનિન
અને અમારી પ્યાસ ને બુજાવ
[00:31.00]
مِنْ عَيْنٍ سَلْسَبِيْلٍ فَاسْقِنَا
મિનઅયનિન સલ્સબીલિન ફસ્કેના
જન્નત ના ઝરણાં (સાલસબિલ) થકી
[00:34.00]
وَمِنَ الْحُوْرِ الْعِيْنِ بِرَحْمَتِكَ فَزَوِّجْنَا
વમિનલ હૂરિલઈને બેરહમતેક ફઝવ્વિજના
અને તારી રહમત થકી હુરુલ-ઈન સાથે મારુ જોડું બનાવ
[00:40.00]
وَمِنَ الْوِلْدَانِ الْمُخَلَّدِيْنَ
વમિનલ વિલ્દાનિલ મોખલ્લદીન
અને હંમેશા જવાન રેહવાવાળા છોકરાઓ
[00:45.00]
كَاَنَّهُمْ لُؤْلُؤٌ مَكْنُوْنٌ فَاَخْدِمْنَا
કઅન્નહુમ લોઅલોઉન મકનૂનુન ફઅખદિમના
કે જેઓ છુપાયેલા મોતી જેવા છે, તેઓને અમારી ખિદમત માં લગાવ
[00:51.00]
وَمِنْ ثِمَارِ الْجَنَّةِ وَلُحُوْمِ الطَّيْرِ فَاَطْعِمْنَا
વમિનસેમારિલ જન્નતે વ લોહૂમિત્ત્યરે ફઅત્ઈમ્ના
અને અમોને જન્નતનાં ફળો અને પક્ષીઓના ગોશ્ત ખવડાવ
[00:56.00]
وَمِنْ ثِيَابِ السُّنْدُسِ وَالْحَرِيْرِ وَالْاِسْتَبْرَقِ فَاَلْبِسْنَا
વમિન સેયાબિસ સુન્દોસે વલ્હરીરે વલઈસ્તબ્રકે ફઅલબિસ્ના
અને અમોને રેશમી અને ચમકતા કપડાંઓથી બનેલા લિબાસ પહેરાવ
[01:03.00]
وَلَيْلَةَ الْقَدْرِ
વલયલતલ કદરે
અને અમોને શબે કદ્ર નસીબ કર
[01:07.00]
وَحَجَّ بَيْتِكَ الْحَرَامِ
વહજ્જ બયતેકલ હરામે
અને તારા મોહતરમ ઘર ની હજ ની તૌફીક અતા કર
[01:12.00]
وَقَتْلًا فِيْ سَبِيْلِكَ فَوَفِّقْ لَنَا
વકત્લન ફીસબીલેક ફવફફિકલના
અને તારી રાહ માં શાહિદ થવું નસીબ કર
[01:19.00]
وَصَالِحَ الدُّعَاۤءِ وَالْمَسْاَلَةِ فَاسْتَجِبْ لَنَا
વસાલેહદ્દોઆએ વલ્મસ્અલતે ફસ્તજિબ્લના
અને અમારી નેક દુઆઓ તથા નેક હાજતોને પુરી કર
[01:24.00]
وَاِذَا جَمَعْتَ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَ يَوْمَ الْقِيَامَةِ فَارْحَمْنَا
વઈઝા જમઅતલ અવ્વલીન વલ્આખેરીન યવમલ કિયામતે ફરહમના
અને કયામત ના દિવસે જયારે તું પહેલાના અને પછીના લોકોને ભેગા કર ત્યારે મારી ઉપર રહમ કર
[01:36.00]
وَبَرَاۤءَةً مِنَ النَّارِ فَاكْتُبْ لَنَا
વ બરાઅતમ મિનન્નારે ફકતુબ્લના
અમારી માટે જહન્નમ ની આગ થી મુક્તિ લખી આપ
[01:42.00]
وَفِي جَهَنَّمَ فَلَا تَغُلَّنَا
વફી જહન્નમ ફલાતગુલ્લના
અને અમોને જહન્નમ માં નાખજે નહિ
[01:46.00]
وَفِيْ عَذَابِكَ وَهَوَانِكَ فَلَا تَبْتَلِنَا
વફી અઝાબેક વ હવાનેક ફલા તુબ્તલેના
અને અમોને તારા અઝાબ અને તારી ઝિલ્લતમાં મુબતેલા નહિ કરતો
[01:53.00]
وَمِنَ الزَّقُّوْمِ وَالضَّرِيْعِ فَلَا تُطْعِمْنَا
વમિનઝઝકકૂમે વઝરીએ ફલાતુતઈમ્ના
અને અમોને થોર (જંગલી વનસ્પતિ) તથા ઝેરી ઘાંસ ન ખવરાવ
[01:58.00]
وَمَعَ الشَّيَاطِيْنِ فَلَا تَجْعَلْنَا
વ મઅશ્શયાતીને ફલા તજઅલ્ના
અને અમારો શુમાર શૈતાનો સાથે ન કરતો
[02:03.00]
وَفِي النَّارِ عَلٰى وُجُوْهِنَا فَلَا تَكْبُبْنَا
વફિન્નારે અલા વોજૂહેના ફલા તકબુબ્ના
અને અમોને જહન્નમમાં ઊંધે માથે ન પછાડતો
[02:08.00]
وَمِنْ ثِيَابِ النَّارِ وَسَرَابِيْلِ الْقَطِرَانِ فَلَا تُلْبِسْنَا
વમિન સેયાબિન્નારે વસરાબીલિલ કતેરાને ફલાતુલબિસ્ના
અને અમોને આગના કપડાં અને કતેરાન (ખુબજ બદબૂદાર વસ્તુ) ના લિબાસ ન પહેરાવ
[02:16.00]
وَمِنْ كُلِّ سُوٓءٍ يَا لَا اِلٰهَ اِلَّا اَنْتَ
વમિન્કુલ્લે સૂઈન યા લાઈલાહ ઈલ્લા અન્ત
અય કે તારા સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી
[02:23.00]