દુઆ અલ્લાહુમ્મ અદખિલ અલા

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ اَدْخِلْ عَلىٰ اَهْلِ الْقُبُوْرِ السُّرُوْرَ ،

અલ્લાહુમ્મ અદખિલ અલા અહલિલ કોબુરિસ્સોરૂર,

અય અલ્લાહ, કબરવાળાઓને ખુશી નસીબ કર,

اَللّٰهُمَّ اَغْنِ كُلَّ فَقِيْرٍ ،

અલ્લાહુમ્મ અગને કુલ્લ ફકીર,

અય અલ્લાહ, દરેક ફકીરને તવંગર કર,

اَللّٰهُمَّ اَشْبِعْ كُلَّ جَائِعٍ ،

અલ્લાહુમ્મ અશબેઅ કુલ્લ જાએએ,

અય અલ્લાહ, દરેક ભુખ્યાને (પેટ ભરીને) ખાણું ખવરાવ,

اَللّٰهُمَّ اكْسُ كُلَّ عُرْيَانٍ ،

અલ્લાહુમ્મકસો કુલ્લ ઉર્યાન,

અય અલ્લાહ, દરેક નવસ્ત્રાને વસ્ત્ર પેહરાવ,

اَللّٰهُمَّ اقْضِ دَيْنَ كُلِّ مَدِيْنٍ ،

અલ્લાહુમ્મકઝે દય્ન કુલ્લે મદીન

અય અલ્લાહ, દરેક કર્ઝદારના કર્ઝને અદા કર,

اَللّٰهُمَّ فَرِّجْ عَنْ كُلِّ مَكْرُوْبٍ،

અલ્લાહુમ્મ ફરરિજઅન કુલ્લે મકરૂબ,

અય અલ્લાહ, દરેક ઉદાસીવાળાની ઉદાસી દૂર કર,

اَللّٰهُمَّ رُدَّ كُلَّ غَرِيْبٍ ،

અલ્લાહુમ્મ રૂદ કુલ્લ ગરીબ,

અય અલ્લાહ, દરેક મુસાફિરને પોતાના વતન પહોંચાડ,

اَللّٰهُمَّ فُكَّ كُلَّ اَسِيْرٍ ،

અલ્લાહુમ્મ ફુક્ક કુલ્લ અસીર,

અય અલ્લાહ, દરેક કૈદીને મુક્ત કર,

اَللّٰهُمَّ اَصْلِحْ كُلَّ فَاسِدٍ مِنْ اُمُوْرِ الْمُسْلِمِيْنَ ،

અલ્લાહુમ્મ અસ્લેહ કુલ્લ ફાસેદિમ મિન ઓમુરિલ મુસલેમીન,

અય અલ્લાહ, મુસલમાનોના દરેક કામની ખરાબ હાલતને સુધારી આપ,

اَللّٰهُمَّ اشْفِ كُلَّ مَرِيْضٍ ،

અલ્લાહુમ્મશફે કુલ્લ મરીઝ,

અય અલ્લાહ, દરેક બિમારને શિફા અતા કર,

اَللّٰهُمَّ سُدَّ فَقْرَنَا بِغِنَاكَ ،

અલ્લાહુમ્મ સુદ ફકરના બેગેનાક,

અય અલ્લાહ, તું અમારી ફકીરીને તારી તવંગરી થકી બદલી આપ,

اَللّٰهُمَّ غَيِّرْ سُوْءَ حَالِنَا بِحُسْنِ حَالِكَ ،

અલ્લાહુમ્મ ગયયિર સુઅ હાલેના બેહુસ્ને હાલેક,

અય અલ્લાહ, અમારી ખરાબ હાલતને તારી સારી હાલત થકી બદલી નાખ,

اَللّٰهُمَّ اقْضِ عَنَّا الدَّيْنَ وَ اَغْنِنَا مِنَ الْفَقْرِ ،

અલ્લાહુમ્મકઝે અન્નદયન વ અગ્નેના મેનલ ફકર,

અય અલ્લાહ, અમારા કર્ઝને અદા કર અને અમારી ફકીરીને અમીરી થકી બદલી નાખ,

اِنَّكَ عَلىٰ كُلِّ شَيْ‏ءٍ قَدِيْرٌ

ઇન્નક અલા કુલ્લે શયઈન કદીર

ખરેખર તું દરેક બાબત ઉપર સત્તાવાન છે.