[00:00.00]
أَعُوذُ بِجَلالِ وَجْهِكَ الكَرِيمِ
અઉઝો બે જલાલે વજહેકલ કરીમે
હું તારી ઉદારતાવાળી ઝાતની જલાલતના વાસ્તાથી તારી પનાહ માંગું છું
[00:05.00]
أَنْ يَنْقَضِيَ عَنّي شَهْرُ رَمَضَانَ
અય યનકઝેય અન્ની શહરો રમઝાન
કે કયાંક માહે રમઝાન પૂરો થઇ જાય
[00:10.00]
أَوْ يَطْلُعَ الفَجْرُ مِنْ لَيْلَتِي هذِهِ
અવ યતલોઅલ ફજરો મિલ લયલતી હાઝેહી
અથવા મારી આ રાત પૂરી થઇ જાય અને ફજરનો સમય થઇ જાય
[00:15.00]
وَلَكَ قِبَلِي تَبِعَةٌ أَوْ ذَنْبٌ تُعَذّبُنِي عَلَيْهِ
વ લક કેબલી તબેઅતુન અવ ઝમબુન તોઅઝઝેબોની અલયહ.
અને હજી સુધી મારી ઉપર કોઈ સજા બાકી રહી ગઈ હોય અથવા મારી ઉપર કોઈ ગુનાહ હોય જેના કારણે તું મારી ઉપર અઝાબ કરે

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે