بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰهُمَّ اجْعَلْنِيْ فِيْهِ مِنَ الْمُتَوَكِّلِيْنَ عَلَيْكَ
અલ્લાહુમ્મજ અલ્ની ફીહે મેનલમોતવકકેલીન અલયક
અય અલ્લાહ, મને આ મહીનામાં તારી ઉપર ભરોસો કરવાવાળાઓ માં શામિલ કર,
وَ اجْعَلْنِيْ فِيْهِ مِنَ الْفَائِزِيْنَ لَدَيْكَ
વજઅલ્ની ફીહે મેનલફાએઝીન લદયક
અને મને આ મહીનામાં તારી બારગાહમાં કામયાબ થવાવાળા લોકોમાં શામિલ કર,
وَ اجْعَلْنِيْ فِيْهِ مِنَ الْمُقَرَّبِيْنَ اِلَيْكَ
વજઅલ્ની ફીહે મેનલમોકરરબીન એલયક
અને મને આ મહીનામાં તારી બારગાહમાં કુરબત હાસિલ કરવાવાળા લોકોમાં મને શામિલ કર,
بِاِحْسَانِكَ ، يَا غَايَةَ الطَّالِبِيْنَ
બે અહસાનેક યા ગાયતત્ત્તાલેબીન
તારા એહસાનો થકી, અય તમામ તલબ કરવાવાળા ઓની આખરી મંઝિલ.