દરરોજ રાત્રે બે રકાત નમાઝ પઢે જેમા દરેક રકાત મા સુરએ અલહમ્દ પઢે સુરએ કાફેરૂન ત્રણ વખત પઢે સુરએ તોહીદ એક વખત પઢે સલામ પછી પોતાના બે હાથ બલંદ કરી આસમાન તરફ કરે
لاَ إِلٰهَ إِلاَّ ٱللَّهُ
લા ઈલાહ ઈલ્લલ્લાહો
وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ
વહદહુ લા શરીક લહુ
لَهُ ٱلْمُلْكُ وَلَهُ ٱلْحَمْدُ
લહુલ મુલકો વ લહુલ હમદો
يُحْيِي وَيُمِيتُ
યુહયી વ યોમીતો
وَهُوَ حَيٌّ لاَ يَمُوتُ
વ હોવ હય્યુલ લા યમુતો
بِيَدِهِ ٱلْخَيْرُ
બે યદેહિલ ખયરો
وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
વ હોવ અલા કુલ્લે શયઈન કદીરુન
وَإِلَيْهِ ٱلْمَصِيرُ
વ એલયહિલ મસીરો
وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِٱللَّهِ ٱلْعَلِيِّ ٱلْعَظِيمِ
વ લા હવલ વ લા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલીય્યીલ અઝીમ
اَللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ ٱلنَّبِيِّ ٱلْأُمِّيِّ وَآلِهِ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદેનીન નબીય્યીલ ઉમ્મીય્યે વ આલેહી
આ દોઆ પઢીને બને હાથ પોતાને મોઢા ઉપર ફેરવી લે હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જે શખ્શ આ અમલ ને અંજામ આપે હક તઆલા એની દુઆ કબુલ કરશે અને એને 60 હજજ અને 60 ઉમરા નો સવાબ અતા કરશે
અન્ય દુઆ રજબમા પડવાની
હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રીવાયત છે કે જે શખ્શ માહે રજબ ની એક રાત મા દસ રકાત નમાઝ પઢે જેમાં દરેક રકાત મા સુરએ હમ્દ અને સુરએ તોહીદ ત્રણ વખત પઢે તો હક તઆલા એના દરેક ગુનાહ બખ્શી આપશે.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રીવાયત છે કે જે શખ્શ માહે રજબ ની એક રાત મા બે રકાત નમાઝ પઢે જેમાં દરેક રકાત મા સુરએ હમ્દ પછી 100 times( 50 X 2) વખત સુરાએ તોહીદ પઢે તો એવુ છે જાણે એણે હક તઆલા માટે 100 વર્ષ રોઝા રાખ્યા હોય
હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રીવાયત છે કે માહે રજબની એક રાતમા, દસ રકાત નમાઝ પઢે તો તેના તમામ ગુનાહો ને અલ્લાહ માફ કરી દેશે; સુરએ ફાતેહા એક વખત પઢે, અથવા સુરએ કાફેરૂન એક વખત પઢે, સુરએ તૌહીદ ત્રણ વખત પઢે.