ત્રેવીસમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા વીજળીની જેમ પયગમ્બરો અને સાલેહીન સાથે પુલે સેરાત ઉપરથી પાર ઉતારે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اغْسِلْنِيْ فِيْهِ مِنَ الذُّنُوْبِ وَ طَهِّرْنِيْ فِيْهِ مِنَ الْعُيُوْبِ وَ امْتَحِنْ قَلْبِيْ فِيْهِ بِتَقْوَى الْقُلُوْبِ ،
અલ્લાહુમ્મગસિલ્ની ફીહે મેનઝઝોનુબે વ તહહિરની ફીહે મેનલઓયુબે વમ્તહિન કલ્બી ફીહે બેતકવલ કોલુબે
અય અલ્લાહ, આ મહીનામાં મારા ગુનાહોને ધોઈ નાખ અને આ મહીનામાં મારી તમામ ખામીઓને બિલ્કુલ પાક કર, અને આ મહીનામાં મારા દિલને તકવાના ઇમ્તેહાન માટે તય્યાર કરી દે,
يَا مُقِيْلَ عَثَرَاتِ الْمُذْنِبِيْنَ
યા મોકીલ અસરાતિલ મુઝનેબીન
અય ગુનેહગારોની ભૂલોને માફ કરવાવાળા.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ اغْسِلْنِيْ فِيْهِ مِنَ الذُّنُوْبِ وَ طَهِّرْنِيْ فِيْهِ مِنَ الْعُيُوْبِ وَ امْتَحِنْ قَلْبِيْ فِيْهِ بِتَقْوَى الْقُلُوْبِ ،
અલ્લાહુમ્મગસિલ્ની ફીહે મેનઝઝોનુબે વ તહહિરની ફીહે મેનલઓયુબે વમ્તહિન કલ્બી ફીહે બેતકવલ કોલુબે
અય અલ્લાહ, આ મહીનામાં મારા ગુનાહોને ધોઈ નાખ અને આ મહીનામાં મારી તમામ ખામીઓને બિલ્કુલ પાક કર, અને આ મહીનામાં મારા દિલને તકવાના ઇમ્તેહાન માટે તય્યાર કરી દે,
[00:30.00]
يَا مُقِيْلَ عَثَرَاتِ الْمُذْنِبِيْنَ
યા મોકીલ અસરાતિલ મુઝનેબીન
અય ગુનેહગારોની ભૂલોને માફ કરવાવાળા.
[00:34.00]