ત્રીસમાં દિવસની મુખ્તસર દુઆ

ત્રીસમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા પયગમ્બરો તથા વસીઓ જેવી તેની ઇઝ્ઝત કરે.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ اجْعَلْ صِيَامِي فِيْهِ بِالشُّكْرِ وَ الْقَبُوْلِ عَلىٰ مَا تَرْضَاه

અલ્લાહુમ્મજ અલ સેયામી ફીહે બિશશુકરે વલ્કોબુલે અલા માતરઝાહો

અય અલ્લાહ, આ મહીનામાં, મારા રોઝાઓને તેવા રોઝા બનાવીને કબૂલીયતની મંઝિલ સુધી પહોંચાડ, કે જેવા રોઝાઓ તને પસંદ છે

وَ يَرْضَاهُ الرَّسُوْلُ مُحْكَمَةً فُرُوْعُہٗ بِالْاُصُوْلِ بِحَقِّ سَيِّدِنَا مُحَمَّدٍ وَّ اٰلِهِ الطَّاهِرِيْنَ

વ યરઝાહુર રસુલો મોહ કમતન ફોરૂઓહુ બિલઓસુલે બે હકકે સય્યેદના મોહમ્મદીવ વઆલેહિત તાહેરીન

અને જેવા રોઝાઓ તારા રસૂલ (સ.અ.વ.)ને પસંદ છે, અને જેની શાખાઓ તેના મૂળ થકી મજબૂત થાય છે, તને અમારા સરદાર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પાક ઔલાદનો વાસ્તો;

وَ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ

વલ્હમ્દો લિલ્લાહે રબિલ આલમીન

તમામ વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે જે બધી કાએનાતનો પાલનહાર છે.

00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે