તેરમાં દિવસની મુખ્તસર દુઆ

તેરમી તારીખે નીચેની દુઆ પઢે તો દરેક પથ્થર અને ઢેફાની ગણતરી જેટલી નૈકીઓ ખુદા અતા ફરમાવશે અને જન્નતમાં દરજો બુલંદ કરશે.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ طَهِّرْنِيْ فِيْهِ مِنَ الدَّنَسِ وَ الْاَقْذَارِ

અલ્લાહુમ્મ તહહિર ની ફીહે મેનદદસે વલઅક્ઝારે

અય અલ્લાહ, આ મહીનામાં મને દરેક ગંદકી અને નાપાકીથી પાક રાખ,

وَ صَبِّرْنِيْ فِيْهِ عَلىٰ كَائِنَاتِ الْاَقْدَار

વસબ્બીરની ફીહે કાએનાતિલ અકદારે

અને આ મહીનામાં કાએનાતની લખાયેલી તમામ તકદીર ઉપર મને સબ્ર કરવાની તૌફીક અતા કર,

و وَفِّقْنِيْ فِيْهِ لِلتُّقٰى وَ صُحْبَةِ الْاَبْرَارِ بِعَوْنِكَ ،

વ વફ ફિકની ફીહે લીતતોકા વ સાહેબતિલ અબરારે બે અવનેક

અને આ મહીનામાં મને મુત્તકી થવાની અને નેક લોકો સાથે રેહવાની તૌફીક અતા કર,

يَا قُرَّةَ عَيْنِ الْمَسَاكِيْنِ

યા કુરરત અયનિલ મસાકીન

તારી ખાસ મદદ થકી, અય તમામ મોહતાજોની આંખોની ઠંડક.

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ طَهِّرْنِيْ فِيْهِ مِنَ الدَّنَسِ وَ الْاَقْذَارِ

અલ્લાહુમ્મ તહહિર ની ફીહે મેનદદસે વલઅક્ઝારે

અય અલ્લાહ, આ મહીનામાં મને દરેક ગંદકી અને નાપાકીથી પાક રાખ,

[00:20.00]

وَ صَبِّرْنِيْ فِيْهِ عَلىٰ كَائِنَاتِ الْاَقْدَار

વસબ્બીરની ફીહે કાએનાતિલ અકદારે

અને આ મહીનામાં કાએનાતની લખાયેલી તમામ તકદીર ઉપર મને સબ્ર કરવાની તૌફીક અતા કર,

[00:27.00]

و وَفِّقْنِيْ فِيْهِ لِلتُّقٰى وَ صُحْبَةِ الْاَبْرَارِ بِعَوْنِكَ ،

વ વફ ફિકની ફીહે લીતતોકા વ સાહેબતિલ અબરારે બે અવનેક

અને આ મહીનામાં મને મુત્તકી થવાની અને નેક લોકો સાથે રેહવાની તૌફીક અતા કર,

[00:33.00]

يَا قُرَّةَ عَيْنِ الْمَسَاكِيْنِ

યા કુરરત અયનિલ મસાકીન

તારી ખાસ મદદ થકી, અય તમામ મોહતાજોની આંખોની ઠંડક.

[00:39.00]