ઝિલહજ્જ મહીનાની પહેલી રાતથી દસમી રાત સુધી

ઝિલહજ્જ મહીનાની પહેલી રાતથી દસમી રાત સુધી મગરીબ-ઈશાની નમાઝ વચ્ચે 2 રકાત નમાઝ પઢે. જેમાં દરેક રકઅતમાં સુરએ હમ્દ અને સુરએ કુલ્હોવલ્લાહો અહદ પછી નીચેની આયત પઢે.

بِسْمِ اللہِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

وَ وَاعَدْنَا مُوْسٰى ثَلَاثِيْنَ لَيْلَةً وَ اَتْمَمْنَاهَا بِعَشْرٍ فَتَمَّ مِيْقَاتُ رَبِّهِ اَرْبَعِيْنَ لَيْلَةً وَ قَالَ مُوْسٰى لِاَخِيْهِ هَارُوْنَ اخْلُفْنِيْ فِيْ قَوْمِيْ وَ اَصْلِحْ وَ لَا تَتَّبِعْ سَبِيْلَ الْمُفْسِدِيْنَ۔

વવાઅદના મૂસા સલાસીન લય્લતન વ અત્મમ્નાહા બેઅશરિન ફતમ્મ મીકાતો રબ્બેહી અરબઈન લય્લતન, વકાલ મૂસા લે અખીહે હારૂનખ્લુફની ફી કવ્મી વઅસ્લેહ વ લા તત્તબેઅ સબીલલ મુફસેદીન