છવીસમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા ફરમાવે છે કે બંદા ! તું ડર નહિ અને ગમગીન થા નહિ કેમ કે મેં તને આજે બક્ષી આપ્યો.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اجْعَلْ سَعْيِيْ فِيْهِ مَشْكُوْرًا وَّ ذَنْۢبِيْ فِيْهِ مَغْفُوْرًا
અલ્લાહુમ્મજ અલ સઅયી ફીહે મશકુરવ વ ઝમ્બી ફીહે મગફૂરવ
અય અલ્લાહ, આ મહીનામાં મારી કોશિશને કબૂલ થવાવાળી, અને આ મહીનામાં મારા ગુનાહો માફ થનાર,
وَّ عَمَلِيْ فِيْهِ مَقْبُوْلًا وَّ عَيْبِيْ فِيْهِ مَسْتُوْرًا ، يَا اَسْمَعَ السَّامِعِيْنَ
વ અમલી ફીહે મકબુલવ વ અયબી ફીહે મસ્તુરન યા અસ્મઅસ્સામેંઇન
અને આ મહીનામાં મારા અમલને કબૂલ થનાર, અને આ મહીનામાં મારી ખામીઓને છુપાવનાર બનાવ, અય સૌથી વધારે સાંભળનાર.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ اجْعَلْ سَعْيِيْ فِيْهِ مَشْكُوْرًا وَّ ذَنْۢبِيْ فِيْهِ مَغْفُوْرًا
અલ્લાહુમ્મજ અલ સઅયી ફીહે મશકુરવ વ ઝમ્બી ફીહે મગફૂરવ
અય અલ્લાહ, આ મહીનામાં મારી કોશિશને કબૂલ થવાવાળી, અને આ મહીનામાં મારા ગુનાહો માફ થનાર,
[00:24.00]
وَّ عَمَلِيْ فِيْهِ مَقْبُوْلًا وَّ عَيْبِيْ فِيْهِ مَسْتُوْرًا ، يَا اَسْمَعَ السَّامِعِيْنَ
વ અમલી ફીહે મકબુલવ વ અયબી ફીહે મસ્તુરન યા અસ્મઅસ્સામેંઇન
અને આ મહીનામાં મારા અમલને કબૂલ થનાર, અને આ મહીનામાં મારી ખામીઓને છુપાવનાર બનાવ, અય સૌથી વધારે સાંભળનાર.
[00:34.00]