છઠ્ઠી રાતની નમાઝ

છઠ્ઠી રાત્રે ચાર રકઆત નમાઝ છે, દરેક રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી સૂરએ મુલ્ક પઢે તો તેનો સવાબ એ છે કે ગોયા તેણે શબે કદ્રની ફ્ઝીલત અને ઈબાદત મેળવી હોય.

નેઅમતના શુક્રની બે રકઆત નમાઝ

આ દિવસે ૨૦૧ હિજરી સનમાં લોકોએ ઈમામ રઝા (અ.)ની બયઅત કરી હતી. રિવાયતમાં છે કે આ નેઅમતના શુક્રની બે રકઆત નમાઝ પઢવી જોઈએ અને નમાઝમાં બન્ને રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી ૨૫ વખત સૂરએ તૌહીદ (કુલ હોવલ્લાહો અહદ) પઢે