છઠી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેને ચાલીસ હજાર શહેર અતા કરશે, તે દરેક શહેરમાં ચાલીસ હજાર કુર્સી એટલે તખ્ત હોય અને તે કુર્સીની લંબાઈ હજાર ગજની હોય, દરેક કુર્સી ઉપર એક એક હુર હોય, તે દરેક હુરને હજાર વાળ હોય, અને દરેક વાળ માટે એક એક ખિદમત કરનારી હોય.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ لَا تَخْذُلْنِيْ فِيْهِ لِتَعَرُّضِ مَعْصِيَتِكَ
અલ્લાહુમ્મ લા તખઝૂલ્ની ફીહે તઅરરોઝે મઅસેયતેક
અય અલ્લાહ, આ મહીનામાં મને તારી નાફરમાની કરવા માટે આઝાદ ન છોડજે,
وَ لَا تَضْرِبْنِيْ بِسِيَاطِ نَقِمَتِكَ وَ زَحْزِحْنِيْ فِيْهِ مِنْ مُوْجِبَاتِ سَخَطِكَ بِمَنِّكَ
વલા તઝરિબ્ની બેસેયાતે નકેમતેક વઝહઝિની ફીહે મીન મુજબાતે સખતેક બેમન્નેક
અને મને તારા અઝાબના કોરડાની સજા ન આપજે, અને આ મહીનામાં મને તારી નારાઝગીના કારણોથી દૂર રાખ,
وَ اَيَادِيْكَ يَا مُنْتَهٰى رَغْبَةِ الرَّاغِبِيْنَ
વ અયાદીક યા મુનતહા રગબતિર રાગેબીન
તારા એહસાન અને તારી નેઅમતો થકી, અય તારાથી મુહબ્બત રાખવાળાઓની મુહબ્બતની આખરી મંઝિલ.

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:14.00]
اَللّٰهُمَّ لَا تَخْذُلْنِيْ فِيْهِ لِتَعَرُّضِ مَعْصِيَتِكَ
અલ્લાહુમ્મ લા તખઝૂલ્ની ફીહે તઅરરોઝે મઅસેયતેક
અય અલ્લાહ, આ મહીનામાં મને તારી નાફરમાની કરવા માટે આઝાદ ન છોડજે,
[00:20.00]
وَ لَا تَضْرِبْنِيْ بِسِيَاطِ نَقِمَتِكَ وَ زَحْزِحْنِيْ فِيْهِ مِنْ مُوْجِبَاتِ سَخَطِكَ بِمَنِّكَ
વલા તઝરિબ્ની બેસેયાતે નકેમતેક વઝહઝિની ફીહે મીન મુજબાતે સખતેક બેમન્નેક
અને મને તારા અઝાબના કોરડાની સજા ન આપજે, અને આ મહીનામાં મને તારી નારાઝગીના કારણોથી દૂર રાખ,
[00:28.00]
وَ اَيَادِيْكَ يَا مُنْتَهٰى رَغْبَةِ الرَّاغِبِيْنَ
વ અયાદીક યા મુનતહા રગબતિર રાગેબીન
તારા એહસાન અને તારી નેઅમતો થકી, અય તારાથી મુહબ્બત રાખવાળાઓની મુહબ્બતની આખરી મંઝિલ.
[00:36.00]