ચૌદમી તારીખે નીચેની દુઆ પઢે તો એવું છે કે જાણે તેણે પયગમ્બરો અને સાલેહીનની સાથે રોઝા રાખ્યા હોય.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ لَا تُؤَاخِذْنِيْ فِيْهِ بِالْعَثَرَاتِ ،
અલ્લાહુમ્મ લા તોઆખિઝની ફીહે બિલ અસરાતે
અય અલ્લાહ, મને આ મહીનામાં ગુનાહોના કારણે મને સજા નહીં આપતો,
وَ اَقِلْنِيْ فِيْهِ مِنَ الْخَطَايَا وَ الْهَفَوَاتِ ،
વ અકિલ્ની ફીહે મેનલ ખતાયા વલહફ્વાતે
અને મને આ મહીનામાં ભૂલોથી અને ગુનાહોમાં ફસાઈ જવાથી દૂર રાખ,
وَ لَا تَجْعَلْنِيْ فِيْهِ غَرَضًا لِّلْبَلَايَا وَ الْاٰفَاتِ بِعِزَّتِكَ ، يَا عِزَّ الْمُسْلِمِيْنَ
વ લા તજઅલ્ની ફીહે ગરઝલ લિલબલાયા વલઆફાતે બેઈઝતેક યા ઈઝલ્મુસલેમીન
અને આ મહીનામાં મને બલા અને આફતનું નિશાન ન બનાવજે, તારી ઇઝ્ઝત થકી, અય તમામ મુસલમાનોની ઇઝ્ઝત.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ لَا تُؤَاخِذْنِيْ فِيْهِ بِالْعَثَرَاتِ ،
અલ્લાહુમ્મ લા તોઆખિઝની ફીહે બિલ અસરાતે
અય અલ્લાહ, મને આ મહીનામાં ગુનાહોના કારણે મને સજા નહીં આપતો,
[00:21.00]
وَ اَقِلْنِيْ فِيْهِ مِنَ الْخَطَايَا وَ الْهَفَوَاتِ ،
વ અકિલ્ની ફીહે મેનલ ખતાયા વલહફ્વાતે
અને મને આ મહીનામાં ભૂલોથી અને ગુનાહોમાં ફસાઈ જવાથી દૂર રાખ,
[00:27.00]
وَ لَا تَجْعَلْنِيْ فِيْهِ غَرَضًا لِّلْبَلَايَا وَ الْاٰفَاتِ بِعِزَّتِكَ ، يَا عِزَّ الْمُسْلِمِيْنَ
વ લા તજઅલ્ની ફીહે ગરઝલ લિલબલાયા વલઆફાતે બેઈઝતેક યા ઈઝલ્મુસલેમીન
અને આ મહીનામાં મને બલા અને આફતનું નિશાન ન બનાવજે, તારી ઇઝ્ઝત થકી, અય તમામ મુસલમાનોની ઇઝ્ઝત.
[00:35.00]