ચોવીસમાં દિવસની મુખ્તસર દુઆ

ચોવીસમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેના અંગ અને માથાના વાળની ગણતરી મુજબ દરેક વાળે હજાર હજાર ખાદીમ અને ગુલામ, યાકૂત અને મરજાન જેવા અતા ફરમાવે.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ فِيْهِ مَا يُرْضِيْكَ وَ اَعُوْذُ بِكَ مِمَّا يُؤْذِيْكَ

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક ફીહે માયુરઝીક વ અઉઝો બેક મિમ્મા યુઅઝીક

અય અલ્લાહ, આ મહીનામાં હું તારી પાસે તારી ખુશનુદીના બધા રસ્તાઓ માંગું છું અને તને નારાઝ કરવાવાળા બધા રસ્તાઓથી તારી પાસે પનાહ માંગું છું,

وَ اَسْاَلُكَ التَّوْفِيْقَ فِيْهِ لِاَنْ اُطِيْعَكَ وَ لَا اَعْصِيَكَ ، يَا جَوَادَ السَّائِلِيْنَ

વ અસઅલોકત તવ્ફીક ફીહે લે અનઓતીઅક વલા અઅસેયક યા જવાદસ્સાએલીન

અને આ મહીનામાં તારી પાસે તારી ઇતાઅત કરવાની અને તારા ગુનાહ ન કરવાની તૌફીક માંગું છું, અય માંગવાવાળાઓને પુષ્કળ અતા કરનાર

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:16.00]

اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ فِيْهِ مَا يُرْضِيْكَ وَ اَعُوْذُ بِكَ مِمَّا يُؤْذِيْكَ

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક ફીહે માયુરઝીક વ અઉઝો બેક મિમ્મા યુઅઝીક

અય અલ્લાહ, આ મહીનામાં હું તારી પાસે તારી ખુશનુદીના બધા રસ્તાઓ માંગું છું અને તને નારાઝ કરવાવાળા બધા રસ્તાઓથી તારી પાસે પનાહ માંગું છું,

[00:28.00]

وَ اَسْاَلُكَ التَّوْفِيْقَ فِيْهِ لِاَنْ اُطِيْعَكَ وَ لَا اَعْصِيَكَ ، يَا جَوَادَ السَّائِلِيْنَ

વ અસઅલોકત તવ્ફીક ફીહે લે અનઓતીઅક વલા અઅસેયક યા જવાદસ્સાએલીન

અને આ મહીનામાં તારી પાસે તારી ઇતાઅત કરવાની અને તારા ગુનાહ ન કરવાની તૌફીક માંગું છું, અય માંગવાવાળાઓને પુષ્કળ અતા કરનાર

[00:40.00]