ચોથા દિવસની મુખ્તસર દુઆ

[00:00.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:14.00]

اَللّٰهُمَّ قَوِّنِيْ فِيْهِ عَلىٰ اِقَامَةِ اَمْرِكَ

અલ્લાહુમ્મ કવ્વેની ફીહે એકામતે અમ્રેક

અય અલ્લાહ, મને આ મહીનામાં તારા હુકમોને જારી કરવાની તાકત અતા કર,

[00:21.00]

وَ اَذِقْنِيْ فِيْهِ حَلَاوَةَ ذِكْرِكَ

વ અઝિકની ફીહે હલાવત ઝિકરેક

અને મને આ મહીનામાં તારા ઝિક્રની મિઠાશ ચખાડજે,

[00:27.00]

وَ اَوْزِعْنِيْ فِيْهِ لِاَدَاءِ شُكْرِكَ بِكَرَمِكَ

વ અવઝેઅની ફીહે લે અદાએ શુકરેક બેકરમેક

અને મને આ મહીનામાં વધારે તૌફીક અતા કર કે તારા કરમથી હું તારો શુક્ર અદા કરું,

[00:35.00]

وَ احْفَظْنِيْ فِيْهِ بِحِفْظِكَ وَ سِتْرِكَ

વ હફિઝની ફીહે બે હિફઝેક વ સિતરેક

મને આ મહીનામાં તારી હિફાઝતથી અને પરદાપોશીથી મારી હિફાઝત કર

[00:41.00]

يَا اَبْصَرَ النَّاظِرِيْنَ

યા અબ્સરન્નાઝેરીન

અય ધ્યાન રાખનારાઓમાં સૌથી વધારે ધ્યાન રાખનાર.

[00:03.00]

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ قَوِّنِيْ فِيْهِ عَلىٰ اِقَامَةِ اَمْرِكَ

અલ્લાહુમ્મ કવ્વેની ફીહે એકામતે અમ્રેક

અય અલ્લાહ, મને આ મહીનામાં તારા હુકમોને જારી કરવાની તાકત અતા કર,

[00:20.00]

وَ اَذِقْنِيْ فِيْهِ حَلَاوَةَ ذِكْرِكَ وَ اَوْزِعْنِيْ فِيْهِ لِاَدَاءِ شُكْرِكَ بِكَرَمِكَ

વ અઝિકની ફીહે હલાવત ઝિકરેક વ અવઝેઅની ફીહે લે અદાએ શુકરેક બેકરમેક

અને મને આ મહીનામાં તારા ઝિક્રની મિઠાશ ચખાડજે, અને મને આ મહીનામાં વધારે તૌફીક અતા કર કે તારા કરમથી હું તારો શુક્ર અદા કરું,

[00:30.00]

وَ احْفَظْنِيْ فِيْهِ بِحِفْظِكَ وَ سِتْرِكَ يَا اَبْصَرَ النَّاظِرِيْنَ

વ હફિઝની ફીહે બે હિફઝેક વ સિતરેક યા અબ્સરન્નાઝેરીન

મને આ મહીનામાં તારી હિફાઝતથી અને પરદાપોશીથી મારી હિફાઝત કર, અય ધ્યાન રાખનારાઓમાં સૌથી વધારે ધ્યાન રાખનાર.

[00:39.00]