કુરઆને મજીદના અમલ
00:00
00:00
કુરઆન મજીદને ખોલે, પોતાની સામે રાખે અને કહે
اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ بِكِتَابِكَ الْمُنْزَلِ وَمَا فِيْهِ
અલ્‍લાહુમ્‍મ ઈન્‍ની અસઅલોક બે કિતાબેકલ મુનઝઝલે વમા ફીહે
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી નાઝિલ કરેલી કિતાબનો અને જે કાંઈ તેની અંદર છે તેનો વાસતો આપી સવાલ કરું છું
وَفِيْهِ اسْمُكَ الْاَكْبَرُ وَاَسْمَآؤُكَ الْحُسْنٰى
વફી હિસ્‍મોકલ અકબરો વ અસ્‍માઓકલ હુસ્‍ના
અને તેની અંદર તારું સૌથી મહાન નામ તેમજ તારા ખુબજ સરસ નામો (અસ્માઉલ હુસ્ના) છે
وَمَا يُخَافُ وَيُرْجٰى
વમા યોખાફો વ યુરજા
અને તે બધું જ છે કે જેનાથી ડરવું જોઈએ અને જેની ઉમ્મીદ રાખવી જોઈએ
اَنْ تَجْعَلَنِيْ مِنْ عُتَقَآئِكَ مِنَ النَّارِ
અન તજઅલની મિન ઓતકાએક મેનન્‍નાર
કે તું મને જહન્નમની આગથી આઝાદ થયેલા તારા બંદાઓમાં શામિલ કર (પછી જે પણ હાજત હોય તે માંગે)
કુરઆને શરીફ માથા ઉપર રાખે અને કહે
اَللّٰهُمَّ بِحَقِّ هَذَا الْقُرْاٰنِ
અલ્‍લાહુમ્‍મ બે હક્‍કે હાઝલ કુરઆને
અય અલ્લાહ, તને આ કુરઆનના હક્કનો વાસ્તો છે
وَبِحَقِّ مَنْ اَرْسَلْتَهُ بِهِ
વ બે હકકે મન અરસલતહુ બેહી
અને તને વાસ્તો છે તે (રસૂલ સ.અ.વ.)ના હક્કનો કે જેની ઉપર તે આ કુરઆનને નાઝિલ કર્યુ
وَبِحَقِّ كُلِّ مُؤْمِنٍ مَدَحْتَهُ فِيْهِ
વ બે હકકે કુલ્‍લે મોઅમેનિમ મદહતહુ ફીહે
અને તે દરેક મોઅમિનના હક્કનો વાસ્તો છે કે જેના વખાણ તે કુરઆનની અંદર કરેલ છે
وَبِحَقِّكَ عَلَيْهِمْ
વ બે હકકેક અલયહિમ
અને તારા એ હક્કના વાસ્તાથી કે જે તેઓ બધા ઉપર છે
فَلَا اَحَدَ اَعْرَفُ بِحَقِّكَ مِنْكَ
ફલા અહદ અઅરફો બે હકકેક મિન્‍ક
તારા હક્કને તારીથી વધારે કોઈ નથી ઓળખતું
અને પછી ૧૦-૧૦ વખત કહે
بِكَ يَااَللهُ
બેક યા અલ્‍લાહો
અય અલ્લાહ તને તારી પાક ઝાતનો વાસ્તો
بِمُحَمَّدٍ
બે મોહમ્‍મદિન
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) નો વાસ્તો
بِعَلِيٍّ
બે અલીય્‍યિન
હઝરત અલી (અ.) નો વાસ્તો
بِفَاطِمَةَ
બે ફાતેમત
હઝરત ફાતિમા (સ.અ.) નો વાસ્તો
بِالْحَسَنِ
બિલ હસને
હઝરત હસન (અ.) નો વાસ્તો
بِالْحُسَيْنِ
બિલ હુસયને
હઝરત હુસૈન (અ.) નો વાસ્તો
بِعَلِي بْنِ الْحُسَيْنِ
બે અલીય્‍યિબનીલ હુસયને
હઝરત અલી ઇબ્નીલ હુસૈન (અ.મુ.) નો વાસ્તો
بِمُحَمَّدِ بْنِ عَلِيٍّ
બે મોહમ્‍મદિબને અલીય્‍યિન
હઝરત મોહમ્મદ ઈબ્ને અલી (અ.મુ.) નો વાસ્તો
بِجَعْفَرِ بْنِ مُحَمَّدٍ
બે જઅફરિન મોહમ્‍મદિન
હઝરત જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.મુ.) નો વાસ્તો
بِمُوْسَى بْنِ جَعْفَرٍ
બે મુસબને જઅફરિન
હઝરત મૂસા ઈબ્ને જઅફર (અ.મુ.) નો વાસ્તો
بِعَلِيِّ بْنِ مُوسٰى
બે અલીય્‍યિબને મુસા
હઝરત અલી ઈબ્ને મૂસા (અ.મુ.) નો વાસ્તો
بِمُحَمَّدِ بْنِ عَلِيٍّ
બે મોહમ્‍મદિબને અલીય્‍યિન
હઝરત મોહમ્મદ ઈબ્ને અલી (અ.મુ.) નો વાસ્તો
بِعَلِيِّ بْنِ مُحَمَّدٍ
બે અલીય્‍યિબને મોહમ્‍મદિન
હઝરત અલી ઈબ્ને મોહમ્મદ (અ.મુ.) નો વાસ્તો
بِالْحَسَنِ بْنِ عَلِيٍّ
બિલ હસનિબને અલીય્‍યિન
હઝરત હસન ઈબ્ને અલી (અ.મુ.) નો વાસ્તો
بِالْحُجَّةِ
બિલ હુજ્‍જતે
હઝરત હુજ્જતીલ કાએમ (અ.) નો વાસ્તો
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
અને પછી જે પણ હાજત હોય તે અલ્લાહ પાસે ચાહે

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે