بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰهُمَّ وَفِّرْ فِيْهِ حَظِّيْ مِنْۢ بَرَكَاتِہٖ وَ ،
અલ્લાહુમ્મ વફફિર ફીહે હઝઝી મિન બરકાતેહી
અય અલ્લાહ, આ મહીનાની તારી બરકતોમાં મારા હિસ્સામાં ભરપૂર બરકત અતા કર,
سَهِّلْ سَبِيْلِيْ اِلىٰ خَيْرَاتِہٖ
વ સહહિલ સબીલી એલા ખયરાતેહી
અને તેની નેકીઓ માટે મારા રસ્તાને આસાન બનાવ,
وَ لَا تَحْرِمْنِيْ قَبُوْلَ حَسَنَاتِہٖ
વલા તહરીમ્ની કોબુલ હસનાતેહી
અને તે નેકીઓને કબૂલ કરવાથી મને વંચિત ન રાખ,
يَا هَادِيًا اِلَى الْحَقِّ الْمُبِيْنِ
યા હાદેયન એલલ હકકિલ્મોબીન
અય ચોખ્ખા હક્કને તરફ હિદાયત કરવાવાળા.