ઓગણત્રીસ તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેને જન્નતમાં સોના, ચાંદી, ઝમર્રૂદ અને મોતીના હજાર શહેરો અતા કરે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ غَشِّنِيْ فِيْهِ بِالرَّحْمَةِ ، وَ ارْزُقْنِيْ فِيْهِ التَّوْفِيْقَ وَ الْعِصْمَةَ
અલ્લાહુમ્મ ગશશેની ફીહે બિરરહમતે વરઝુકની ફીહિતતવફીક વલ ઈસ્મત
અય અલ્લાહ, મને આ મહીનામાં તારી રહમતથી ઢાંકી દે, અને મને આ મહીનામાં તૌફીક અને હિફાઝતની દૌલત અતા કર,
وَ طَهِّرْ قَلْبِيْ مِنْ غَيَاهِبِ التُّهَمَةِ ، يَا رَحِيْمًا بِعِبَادِهِ الْمُؤْمِنِيْنَ
વતહહિર કલ્બી મિન ગયાહેબિતતોહમતે યા રહીમમ બે એબાદેહિલ્મોઅમેનીન
અને મારા દિલને તોહમત અંધકારથી પાક કર, અય પોતાના મોઅમિન બંદાઓ ઉપર ખુબજ મહેરબાની કરનાર.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ غَشِّنِيْ فِيْهِ بِالرَّحْمَةِ ، وَ ارْزُقْنِيْ فِيْهِ التَّوْفِيْقَ وَ الْعِصْمَةَ
અલ્લાહુમ્મ ગશશેની ફીહે બિરરહમતે વરઝુકની ફીહિતતવફીક વલ ઈસ્મત
અય અલ્લાહ, મને આ મહીનામાં તારી રહમતથી ઢાંકી દે, અને મને આ મહીનામાં તૌફીક અને હિફાઝતની દૌલત અતા કર,
[00:24.00]
وَ طَهِّرْ قَلْبِيْ مِنْ غَيَاهِبِ التُّهَمَةِ ، يَا رَحِيْمًا بِعِبَادِهِ الْمُؤْمِنِيْنَ
વતહહિર કલ્બી મિન ગયાહેબિતતોહમતે યા રહીમમ બે એબાદેહિલ્મોઅમેનીન
અને મારા દિલને તોહમત અંધકારથી પાક કર, અય પોતાના મોઅમિન બંદાઓ ઉપર ખુબજ મહેરબાની કરનાર.
[00:33.00]