એકવીસમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેની કબર નુરાની કરે, તેના મોઢાને રોશન કરે, અને પુલે સેરાત પરથી વીજળીની જેમ પસાર થઈ જાય.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ فِيْهِ اِلىٰ مَرْضَاتِكَ دَلِيْلًا وَّ لَا تَجْعَلْ لِلشَّيْطَانِ فِيْهِ عَلَيَّ سَبِيْلًا
અલ્લાહુમ્મજ અલ્લી ફીહે એલા મરઝાતેક દલીલવ વલા તજઅલ લિશશયતાને ફીહે અલય્ય સબીલવ
અય અલ્લાહ, આ મહીનામાં મને તારી ખુશનુદી માટે માર્ગદર્શન અતા કર, અને આ મહીનામાં શૈતાનને મારી ઉપર બિલ્કુલ રસ્તો નહીં આપતો,
وَّ اجْعَلِ الْجَنَّةَ لِيْ مَنْزِلًا وَّ مَقِيْلًا، يَا قَاضِيَ حَوَائِجِ الطَّالِبِيْنَ
વજઅલિલ જન્ન્ત લી મન્ઝેલવ વ મકીલન યા કાઝેય હવાએજિત્તાલેબીન
અને મારી માટે જન્નતને મંઝિલ અને મારી રેહવાની જગ્યા બનાવ, અય હાજત માંગનાર લોકોની હાજતોને પૂરી કરવાવાળા.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:16.00]
اَللّٰهُمَّ اجْعَلْ لِيْ فِيْهِ اِلىٰ مَرْضَاتِكَ دَلِيْلًا وَّ لَا تَجْعَلْ لِلشَّيْطَانِ فِيْهِ عَلَيَّ سَبِيْلًا
અલ્લાહુમ્મજ અલ્લી ફીહે એલા મરઝાતેક દલીલવ વલા તજઅલ લિશશયતાને ફીહે અલય્ય સબીલવ
અય અલ્લાહ, આ મહીનામાં મને તારી ખુશનુદી માટે માર્ગદર્શન અતા કર, અને આ મહીનામાં શૈતાનને મારી ઉપર બિલ્કુલ રસ્તો નહીં આપતો,
[00:27.00]
وَّ اجْعَلِ الْجَنَّةَ لِيْ مَنْزِلًا وَّ مَقِيْلًا، يَا قَاضِيَ حَوَائِجِ الطَّالِبِيْنَ
વજઅલિલ જન્ન્ત લી મન્ઝેલવ વ મકીલન યા કાઝેય હવાએજિત્તાલેબીન
અને મારી માટે જન્નતને મંઝિલ અને મારી રેહવાની જગ્યા બનાવ, અય હાજત માંગનાર લોકોની હાજતોને પૂરી કરવાવાળા.
[00:37.00]