મુબાહેલા મોટી અઝમત અને અહેમીયત નો હામિલ છે અને આમાં અમુક આ'માલ છે
૧.- ગુસ્લ કરવું.
ર.- રોઝાે રાખવો.
૩.- બે રકાત નમાઝ જેનું વકત, તરતીબ, સવાબ ઈદે ગદીર ની નમાઝ જેવુ છે .
અલબત્તા આમાં આયતુલ કુરસી ને હુમ ફી હા ખાલેદૂન સુધી પઢે.
અને દુઆ એ મુબાહેલા જરૂર પઢે.