بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
اَللّٰهُمَّ لَکَ صُمْتُ وَ عَلَی رِزْقِکَ اَفْطَرْتُ وَ عَلَیْکَ تَوَکَّلْتُ
અલ્લાહુમ્મ લક સુમતો વઅલા રિઝકેક અફતરતો વઅલય્ક તવકકલ્તો
અય અલ્લાહ, મેં ફક્ત તારી (ખુશનુદી) માટે રોઝો રાખ્યો, અને ફક્ત તારી આપેલી રોઝી થકી ઇફતાર કરું છું અને હું ફક્ત તારી ઉપર ભરોસો કરું છું.