اللّهُمَّ إنْ لَمْ تَكُنْ غَفَرْتَ لَنَا فِيمَا مَضَى مِنْ شَعْبَانَ فَاغْفِرْ لَنَا فِيمَا بَقِيَ مِنْهُ
અલ્લાહુમ્મા ઇન લમ તકુન ગફર્તા લના ફીમા મઝ”આ મીન શાબાના ફગફિરલાના ફીમા બકિયા મિન્હુ
હે અલ્લાહ જો તમે શાબાનના પાછલા દિવસોમાં અમને માફ કર્યા નથી, તો હવે પછીના દિવસોમાં અમારા પર દયા કરો.
ઈમામને પત્ર લખો
ઈમામ મહદી અલ કાઈમને એક પત્ર લખો- 15 શાબાનની રાત્રે નીચે પ્રમાણે આને દરિયા/નદી/કુવા વગેરેમાં છોડી દો).