આઅમાલે શબે ઈદ ઉલ ફિત્ર

આ રાત ખુબજ અઝમતવાળી રાત છે અને આ રાત્રે ઈબાદત અને શબ-બેદારી (આખી રાત જાગીને ઇબાદત કરવા)ની ખુબજ વધારે ફ્ઝીલતો અને સવાબ હદીસોમાં બયાન થયેલ છે. રિવાયતમાં છે કે આ રાતની ફ્ઝીલત શબે કદ્ર કરતાં ઓછી નથી અને તેમાં અમુક આમાલ છે.

ગુસ્લ કરવું

સુર્યાસ્તના સમયે ગુસ્લ કરવું

શબ-બેદારી

આ રાતના શબ-બેદારી કરે. આ રાતના મસ્જીદમાં રોકાઈ, પુરી રાતને નમાઝ, દુઆ, અને ઇસ્તેગ્ફારમાં પસાર કરે. રસૂલે ખુદા (સ.અ.વ.)થી મન્કૂલ છે કે જે કોઈ ઈદની રાત્રે જાગે તો તેનું દિલ એ દિવસે નહીં મરે કે જે દિવસે બીકથી તમામ દિલ મરી જશે.

તકબીર પઢવી

નમાઝે મગરિબ, ઈશા, સુબહ અને નમાઝે ઈદ પછી આ તકબીર પઢે

اَللّٰهُ اَكْبَرُ ، اَللهُ اَكْبَرُ ،

અલ્લાહો અકબર અલ્લાહો અકબર

અલ્લાહ સૌથી મહાન છે, અલ્લાહ સૌથી મહાન છે,

لَا اِلٰهَ اِلَّا اللهُ وَ اللهُ اَكْبَرُ ، اَللهُ اَكْبَرُ،

લાએલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર અલ્લાહો અકબર

અલ્લાહ સિવાય બીજું કોઈ ઈબાદતને લાયક નથી, અને અલ્લાહ સૌથી મહાન છે, અલ્લાહ સૌથી મહાન છે,

وَ لِلّٰهِ الْحَمْدُ ، اَلْحَمْدُ لِلّٰهِ عَلىٰ مَا هَدَانَا ،

વ લિલ્લાહિલ હમ્દ અલહમ્દોલિલ્લાહે અલામા હદાના

ફક્ત અલ્લાહ માટે જ બધા વખાણ છે, અલ્લાહના વખાણ છે તે માટે કે અમારી હિદાયત કરી

وَ لَهُ الشُّكْرُ عَلىٰ مَا اَوْلَانَا

વલહુશ્શુકરો અલામા અવલાના

અને અમોને આપેલ દરેક નેઅમતો માટે ફક્ત તેનો જ શુક્ર છે

ઈમામ સાદિક અ.થી મન્કૂલ અમલ

ઈમામ જઅફરે સાદિક (અ.)થી મન્કૂલ છે કે ઈદની રાત મજૂરી મળવાની રાત છે, અને ઈદની રાત્રે નીચે પ્રમાણે અમલ કરે :

સુર્યાસ્ત થાય તે સમયે ગુસ્લ કરે અને મગરિબની નમાઝ તથા તેની ૪ રકઆત નાફેલા પઢયા પછી હાથોને આસમાન તરફ ઊંચા કરે અને કહે :

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

يَا ذَا الْمَنِّ وَ الطَّوْلِ‏ ، يَا ذَا الْجُوْدِ ،

અય ફઝ્લ અને એહસાનના માલિક, અય બખ્શીશના માલિક,

يَا مُصْطَفِيَ مُحَمَّدٍ وَّ نَاصِرَہٗ ،

અય હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને ચૂંટવાવાળા અને તેની મદદ કરવાવાળા,

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર,

وَّ اغْفِرْ لِيْ كُلَّ ذَنْبٍ اَحْصَيْتَہٗ

અને મારા તમામ ગુનાહોને માફ કરી દે

وَ هُوَ عِنْدَكَ فِيْ كِتَابٍ مُّبِيْنٍ

કે જે સ્પષ્ટ કિતાબમાં તારી પાસે નોંધાયેલા છે.

અને પછી સજદામાં ૧૦૦ વખત નીચે મુજબ કહે

اَتُوْبُ اِلَى اللهِ

અતૂબો એલલ્લાહ

હું અલ્લાહ પાસે તૌબા કરું છું.

અને પછી જે હાજત ચાહે તે અલ્લાહ તઆલા પાસે માંગે, ઇન્શાલ્લાહ તમામ હાજત પુરી થશે