અઢારમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેને હજાર પયગમ્બરોનો સવાબ આપે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ نَبِّهْنِيْ فِيْهِ لِبَرَكَاتِ اَسْحَارِہٖ ، وَ نَوِّرْ فِيْهِ قَلْبِيْ بِضِيَاءِ اَنْوَارِہٖ ،
અલ્લાહુમ્મ નબ્બેહની ફીહે લે બરકાતે અસહારેહી વ નવ્વીર ફીહે કલ્બી બેઝેયાએ અન્વારેહી
અય અલ્લાહ, મને આ મહીનામાં સેહરીઓની બરકતોથી જાગ્રુત કર, અને આ મહીનામાં મારા દિલને તેના તમામ નૂરની રોશનીથી નુરાની કરી દે,
وَ خُذْ بِكُلِّ اَعْضَائِیْ اِلَى اتِّبَاعِ اٰثَارِہٖ ، بِنُوْرِكَ يَا مُنَوِّرَ قُلُوْبِ الْعَارِفِيْنَ
વ ખુઝ બેકુલ્લે અઅઝાઈ એલા ઈતતબાએ આસારેહી બે નુરેક યા મોનવ્વેર કોલુબિલ આરેફીન
અને આ મહીનામાં મારા બદનના તમામ અંગોને તેના હુકમો ઉપર તાબેદારી કરવા માટે તય્યાર કર, તારા નૂર થકી, અય આરીફોના દિલોને નુરાની બનાવનાર.

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ نَبِّهْنِيْ فِيْهِ لِبَرَكَاتِ اَسْحَارِہٖ ، وَ نَوِّرْ فِيْهِ قَلْبِيْ بِضِيَاءِ اَنْوَارِہٖ ،
અલ્લાહુમ્મ નબ્બેહની ફીહે લે બરકાતે અસહારેહી વ નવ્વીર ફીહે કલ્બી બેઝેયાએ અન્વારેહી
અય અલ્લાહ, મને આ મહીનામાં સેહરીઓની બરકતોથી જાગ્રુત કર, અને આ મહીનામાં મારા દિલને તેના તમામ નૂરની રોશનીથી નુરાની કરી દે,
[00:25.00]
وَ خُذْ بِكُلِّ اَعْضَائِیْ اِلَى اتِّبَاعِ اٰثَارِہٖ ، بِنُوْرِكَ يَا مُنَوِّرَ قُلُوْبِ الْعَارِفِيْنَ
વ ખુઝ બેકુલ્લે અઅઝાઈ એલા ઈતતબાએ આસારેહી બે નુરેક યા મોનવ્વેર કોલુબિલ આરેફીન
અને આ મહીનામાં મારા બદનના તમામ અંગોને તેના હુકમો ઉપર તાબેદારી કરવા માટે તય્યાર કર, તારા નૂર થકી, અય આરીફોના દિલોને નુરાની બનાવનાર.
[00:38.00]