اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ وَفِّرْ حَظِّيْ فِيْهِ مِنَ النَّوَافِلِ ، وَ اَكْرِمْنِيْ فِيْهِ بِاِحْضَارِ الْمَسَائِلِ ،
અલ્લાહુમ્મ વફફિર હઝઝી ફીહે મેનન્નવાફેલે વ અકરિમ્ની ફીહે બે એહઝારિલ મસાએલે
અય અલ્લાહ, આ મહીનાના મુસ્તહબ કાર્યોને હું વધારે બજાવી લાવું, અને મને આ મહીનામાં મારી હાજતોને પૂરી કરી મને ઇઝ્ઝત અતા કર;
وَ قَرِّبْ فِيْهِ وَسِيْلَتِيْ اِلَيْكَ مِنْۢ بَيْنِ الْوَسَائِلِ ، يَا مَنْ لَا يَشْغَلُہٗ اِلْحَاحُ الْمُلِحِّيْنَ
વ કરરિબ ફીહે વસીલતી એલયક મિન બયનિલ વસાએલે યા મલ્લા યશગેલોહુ
અને આ મહીનામાં તમામ રસ્તાઓમાંથી, તારી તરફ પહોચવાના મારા રસ્તાને મારીથી વધારે નજિક કર; અય ખુબજ આગ્રહ કરનાર લોકોનો આગ્રહ જેને મશગૂલ નથી કરતો.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,