અગ્યારમાં દિવસની મુખ્તસર દુઆ
00:00
00:00
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰهُمَّ حَبِّبْ اِلَيَّ فِيْهِ الْاِحْسَانَ
અલ્લાહુમ્મ હબ્બિબ એલય્ય ફીહીલએસાન
અય અલ્લાહ, આ મહીનામાં તારી નેકીને મારી માટે પ્રિય બનાવ,
وَ كَرِّهْ اِلَيَّ فِيْهِ الْفُسُوْقَ وَ الْعِصْيَانَ
વ કરરેહ એલય્ય ફીહીલ્ફોસુફ વલઈસ્યાન
અને આ મહીનામાં ખોટી વસ્તુઓ અને ગુનાહોને મારી માટે નાપસંદ બનાવ,
وَ حَرِّمْ عَلَيَّ فِيْهِ السَّخَطَ وَ النِّيْرَانَ
વહરરિમ અલય્ય ફીહિસ્સખત વન્નીરાન
અને આ મહીનામાં તારી નારાઝ્ગી અને તારી જહન્નમને મારી ઉપર હરામ કર,
بِعَوْنِكَ يَا غِيَاثَ الْمُسْتَغِيْثِيْنَ
બે અવનેક યા ગેયાસલ મુસ્તગીસીન
તારી ખાસ મદદ થકી, અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદે પહોંચનાર.
00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ حَبِّبْ اِلَيَّ فِيْهِ الْاِحْسَانَ وَ كَرِّهْ اِلَيَّ فِيْهِ الْفُسُوْقَ وَ الْعِصْيَانَ
અલ્લાહુમ્મ હબ્બિબ એલય્ય ફીહીલએસાન વ કરરેહ એલય્ય ફીહીલ્ફોસુફ વલઈસ્યાન
અય અલ્લાહ, આ મહીનામાં તારી નેકીને મારી માટે પ્રિય બનાવ, અને આ મહીનામાં ખોટી વસ્તુઓ અને ગુનાહોને મારી માટે નાપસંદ બનાવ,
وَ حَرِّمْ عَلَيَّ فِيْهِ السَّخَطَ وَ النِّيْرَانَ بِعَوْنِكَ يَا غِيَاثَ الْمُسْتَغِيْثِيْنَ
વહરરિમ અલય્ય ફીહિસ્સખત વન્નીરાન બે અવનેક યા ગેયાસલ મુસ્તગીસીન
અને આ મહીનામાં તારી નારાઝ્ગી અને તારી જહન્નમને મારી ઉપર હરામ કર, તારી ખાસ મદદ થકી, અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદે પહોંચનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,