પોતાનો જમણો હાથ પોતાના બિરાદરે મોઅમિનના જમણા હાથ પર રખ્ખે અને કહે :
آخَيْتُكَ فِي ٱللَّهِ
વ આખયતોક ફિલ્લાહે
હું ભાઈ બન્યો તમારો રાહે ખુદામાં
وَصَافَيْتُكَ فِي ٱللَّهِ
વ સાફયતોક ફિલ્લાહે
હું મુખલીસ થયો તમારો રાહે ખુદામાં
وَصَافَحْتُكَ فِي ٱللَّهِ
વ સાફહતોક ફિલ્લાહે
હાથ મળાવ્યો તમારાથી રાહે ખુદામાં
وَعَاهَدْتُ ٱللَّهَ وَمَلاَئِكَتَهُ
વ આહદતુલ્લાહ વ મલાઈકતહુ
અને એહદ કરું છું ખુદાથી અને તેના ફરિશતોથી,
وَكُتُبَهُ وَرُسُلَهُ
વ કોતોબહૂ વ રોસોલહૂ
તેની કીતાબોથી અને તેના રસુલોથી,
وَانْبِيَاءَهُ وَٱلائِمَّةَ ٱلْمَعْصُومِينَ عَلَيْهِمُ ٱلسَّلاَمُ
વ અમબેયાઅહૂ વલ અઈમ્મતલ મઅસુમીન અલયહેમુસ સલામો
તેના નબીયોંથી અને અઈમ્મએ માસૂમીન (અ.સ.)થી
عَلَىٰ انِّي إِنْ كُنْتُ مِنْ اهْلِ ٱلْجَنَّةِ وَٱلشَّفَاعَةِ
અલા અન્ની ઈન કુનતો મિન અહીલલ જન્નતે વશ શકાઅતે
આ વાતનો કે અગર હું થઈ જાઉં બહિશ્તવાલો અને શફાઅત હસીલ કરવાળામાં
وَاذِنَ لِي بِانْ ادْخُلَ ٱلْجَنَّةَ
વ ઉઝેન લી બે અન અદખોલલે જન્નત
અને મને જન્નતમાં દાખલ થવનો હુકમ થયો તો
لاَ ادْخُلُهَا إِلاَّ وَانْتَ مَعِي
લા અદખોલોહા ઈલ્લા વ અનત મઈ.
નહીં દાખલ થાવ જન્નતમાં તને લિધા વગર.
બીજા મોઅમિન ભાઈ એના જવાબમાં કહે:
قَبِلْتُ
કબિલતો
મે કબૂલ કર્યું
અને પછી કહે:
اسْقَطْتُ عَنْكَ جَمِيعَ حُقُوقِ ٱلاخُوَّةِ
અસકતતો અનક જમીએ હોકૂકિલ ઉખ્ખુવતે
مَا خَلاَ ٱلشَّفَاعَةَ وَٱلدُّعَاءَ وَٱلزِّيَارَةَ
મા ખલશ શફાઅત વદ દુઆ વઝ ઝિયારત.