2 રકાત નમાઝ
1લી રકાત – એક વખત અલહમદુ અને 70 વખત સુરાહ તૌહીદ
2જી રકાત – ઉપરની જેમ જ અને નમાઝ પૂરી કરો
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. 159
વધારાના:-
1. 100 વખત અલાહુમા સલ્લે અલા મોહમ્મદ ઇબ્ને અલી
2. 100 વખત યા મૌલાના યા મોહમ્મદ તકી અદરિકની
3. ઇમામ મોહમ્મદ તકીની મુનાજાત અને મરશીયા
4. સલામ