8 ઈમામ અલી રેઝા (અ.સ.)

છ રકાત નમાઝ હાજત બે-બે રકાત કરીને જે નીચે મુજબ છે :-
1લી રકાત :- એક વખત અલહમ્દુ અને10 વખત હલ-અતા-અલલ ઇન્સાન
2જી રકાત :- ઉપરની જેમ જ.
છ રકાત ઉપરની જેમ પૂરી કરવી.
100 વાર અલ્લાહુમા સલ્લે અલા અલી ઈબ્ને મુસા
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. 158

વધારાના:-
1.100 વખત સલવાત
2.10 વખત “યા અલી અદરિકની”
3.10 વખત “યા ઇમામ રેઝા ગરીબ અદરિકની”
4.10 વખત “યા સાહેબુઝમાન અદરિકની”
5. ઝિયારત હઝરત ઈમામે રેઝા