22મી રજબના રોજ મક્સુસ અથવા રજબના મહિનામાં
2 રકાત નમાઝ:-
1લી રકાત – એક વાર અલહમદુ અને 100 વાર અય શૈદલ્લાહો
2જી રકાત – ઉપરની જેમ જ અને નમાઝ પૂરી કરો.
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. 156
વધારાના:-
1. સુરાહ યાસીન
2. હદીસે કિસા
3. છઠ્ઠા ઈમામની ટૂંકી મજલીસ અને ચમત્કારો
4. પાંચમાં ઇમામના ટૂંકા કાસીદા અને મુનાઝત
5. સલામ
6. 100 વખત અલાહુમા સલ્લે અલા જાફર ઇબ્ને મોહમ્મદ.