5 ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.)

પાંચમાં ઇમામ (હઝરત મોહમ્મદ અલ-બકીર (અ.સ.)
પાંચમાં ઇમામના વસ્તાથી બે રકાત નમાઝ હાજત
1લી રકાત:- એક વખત સુરા-એ-હમદ અને 100 વખત તસ્બીહાતે અરબા ( સુબહાનલ્લાહે વલ હમદો લિલાહે વાલા ઇલાહા ઈલલ્હા વલાહો અકબર.)
2જી રકાત:- ઉપરની જેમ જ અને નમાઝ પૂરી કરો.
સંદર્ભ મફાતિહુલ જીનાન પેજ ન. 155

વધારાના:-
1. 100 વખત અલાહુમા સલ્લે અલા મુહમ્મદ ઈબ્ને અલી
2. 100 વખત અદરિકની યા ઈમામે મોહમ્મદ બાકીર (અ.)
3. પાંચમાં ઇમામના કાસીદા અને મુનાઝત
4. સલામ