4. ઇમામ ઝૈનુલ આબેદીન (અ.સ.)

ચોથા ઈમામના વસતાની બે-બે રકાત નમાઝ નીચે પ્રમાણે પઢવી જોઈએ (4 રકાત)
1લી રકાત:- એક વાર સુરા-એ-હમદ અને 100 વાર સુરા-એ-તૌહીદ
2જી રકાત:- એક વાર સુરા-એ-હમદ અને 10 વાર સુરા-એ-તૌહીદ
ફરીથી બે રકાત ઉપરની જેમ.
સંદર્ભ મફાતિહુલ જીનાન પેજ ન. 154

વધારાના:-
1. 100 વખત બિસ્મિલ્લાહ વા બે હક્કે બિસ્મિલ્લાહ
2. 2500 વાર અસ્તાગફિરુલ્લાહ રબ્બી વ અતુબ અલયહે.
3. 100 વાર અદરિકની યા ઈમામે ઝૈનુલ આબેદીન
4. 100 વાર અલાહુમા સલ્લે અલા અલીયુબનલ હુસૈન