(4 રકાત) અલગ-અલગ બે રકાતની નમાઝ નીચે પ્રમાણે પઢવી જોઈએ;
1લી રકાત – સુરાહ ફાતિહા અને 25 વખત સુરા ઇખલાસ
2જી રકાત – ફરઝ નમાઝની જેમ
2જી બે રકાત ઉપરની જેમ જ.
સંદર્ભ મફાતિહુલ જીનાન પેજ ન. 152-153
વધારાના:-
1. સુરા યાસીન
2. હદીસે કિસાઅ
3. 3 ટૂંકી મજલીસ
4. બીજા ઈમામનો ચમત્કારો
5. સલામ
6. 100 વાર અલ્લાહુમા સલ્લે અલલ હસન