4 રકાત નમાઝ – 2-2 રકાત કરીને
પેહલી રકાત – એકવાર અલહમદુ અને 15 વખત એઝા ઝુઝેલત અથવા કુલહો અલ્લાહો
બીજી રકાત – ઉપરની જેમ જ અને નમાઝ પૂરી કરો
ઉપરની જેમ જ બીજી બે રકાત પઢવી
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. 161
વધારાના:-
1. 100 વખત – અલાહુમા સલ્લે અલા હસન ઇબ્ને અલી (અ.સ.)
2. 100 વખત – યા સૈયદી યા મલાયા યા ઈમામે હસન અસ્કરી અદરિકની
3. હદીસે કિસા
4. 10 વખત -યા સાહેબુઝમાન અદરિકની
5. ઈમામે હસન અસકરી મરશિયા
6. મુનાઝાતે ઈમામે હસન અસકરી
7. સલામ