1 ઇમામ અલી (અ.સ.)

2 રકાત નમાઝ આ પ્રમાણે છે:-
1લી રકાત – 1 વખત સુરાહ હમદ અને 50 વખત સુરા ઇખલાસ
2જી રકત – 1 વખત સુરાહ હમદ અને 50 વખત સુરા ઇખલાસ
સંદર્ભ મફાતિહુલ જીનાન ગુજરાતી પેજ ન. 143
ગુરુવારે આ આઅમાલ શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે.

વધારાના:-
1. 2 રકાત નમાઝ ઇમામ અલી (અ.સ.)ના વસ્તા થી.
2. 3 વખત નાદે-અલી (નમાઝ પછી)
3. 11 વખત સલવાત
4. 3 વખત અઝાન
5. 3 વખત આયતુલ કુર્સી
6. 3 વખત સુરાહ શહર
7. 3 વખત સૂરા નાસ
8. 3 વખત સુરાહ ફલક
9. 3 વખત સુરાહ કાફિરૂન
10. 3 વખત સૂરા ફાતિહા
11. 3 વખત સુરાહ ઇખલાસ
12. 11 વખત સલવાત
13. ઝિયારતે વારિસા
14. દો’આ’ તવસુલ (હાજત)
15. 100 વખત અલ્લાહુમુ સલ્લે અલા અમીરૂલ મોઅમીનીન (અ.સ.)