બે રકાત નમાઝ નીચે મુજબ પઢવી જોઈએ.
1લી રકાત એક વખત અલ હમ્દ અને ઇના અન્ઝાલનાહુ 100 વખત.
બીજી રકાત એક વખત અલ હમ્દ પછી 100 વખત સુરાહ ઇખલાસ.
સંદર્ભ. ગુજરાતી મફતિહુલ જીનાન પેજ ન. 148
વધારાના:-
2 રકાત નમાઝ આ નિયત સાથે ; “દો રકત નમાઝ પઢતા હુ મે જનાબે સૈયદા કા વસ્તા કુર્બતન ઇલાલ્લાહ.”
નમાઝ પઢયા પછી
1. 21 વખત યા મવલતી યા ફાતેમા અગીસ્ની
2. 14 વખત અલ-વહાબો
3. 14 વખત અલ-વદુદો
4. 121 વખત આયતુલ કુર્સી (સૂરા બકારા, આયત 255-257)
5. બીબી ફાતિમાની તસ્બીહ
6. 100 વખત અલાહુમા સલ્લે અલા ફાતેમાહ.