ઇમામ મુસા-એ-કાઝિમ (અ.સ.)નો વસ્તો

2 રકાત નમાઝ:-
1લી રકાત – અલહમ્દુ એક વખત અને 12 વખત કુલહુલાહુ
બીજી રકાતમાં નમાઝ પૂરી કરો.
સંદર્ભ મિફાતુલ જીનાન પેજ ન. 157

વધારાના:-
1. 100 વખત સલવાત
2. 100 વાર “યા સૈયદી યા મવ્લાયા યા મુસા ઇબ્ને જાફર યા બાબુલ હવાઈજ અદરિકની”
3. 100 વખત સલવાત
4. હદીસે કીસાઅ
5. ઇમામ મુસા-એ-કાઝિમ (અ.સ.)ની મુનાઝત.
6. 100 વખત અલાહુમા સલ્લે અલા મુસા ઇબ્ને જાફર
દર બુધવારે આ અમલ શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે.
નોંધ : 3 બાબુલ હવાઈજ છે (1) હ ઇમામ મુસા કાઝીમ (અ.સ.) (2) હઝરત અબ્બાસ બિન અલી (અ.સ.) (3) હ અલી અસગર ઇબ્ને હુસૈન (અ.સ.)