[00:00.00]
المرسلات
અલ મુર્સલાત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૭ | આયત-૫૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالْمُرْسَلٰتِ عُرْفًا ۙ﴿1﴾
૧.ÔtÕt3 Btwh3ËÕttítu W2h3VLt3
૧.કસમ ફરિશ્તાઓની જે એક પછી એક મોકલવામાં આવે છે.
[00:03.00]
فَالْعٰصِفٰتِ عَصْفًا ۙ﴿2﴾
૨.VÕt3 y1tË2uVtítu y1M1VLt3
૨.અને તેઓ કે ઝડપથી ફૂંકતા પવન જેમ ચાલે છે.
[00:06.00]
وَّالنّٰشِرٰتِ نَشْرًا ۙ﴿3﴾
૩.Ôt0LLtt~tuhtítu Lt~t3hLt3
૩.અને કસમ છે તેની કે જે (વાદળ) ફેલાવે છે:
[00:09.00]
فَالْفٰرِقٰتِ فَرْقًا ۙ﴿4﴾
૪.VÕt3 Vthuf1títu Vh3f1Lt3
૪.અને તેને એકબીજાથી અલગ કરે છે:
[00:12.00]
فَالْمُلْقِيٰتِ ذِكْرًا ۙ﴿5﴾
૫.VÕt3BtwÕfuGttítu rÍ7f3hLt3
૫.કસમ તેની કે જે ઝિક્ર/વહી તલકીન કરે છે:
[00:15.00]
عُذْرًا اَوْ نُذْرًا ۙ﴿6﴾
૬.W2Í74hLt3 yÔt3 LtwÍ74hLt3
૬.બહાના ખત્મ/હુજ્જત તમામ કરવા અથવા ડરાવવા માટે:
[00:17.00]
اِنَّمَا تُوْعَدُوْنَ لَوَاقِعٌ ؕ﴿7﴾
૭.ELLtBtt ítqy1ŒqLt ÕtÔttfuy1
૭.કે જે (કયામત)નો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર બરપા થશે!
[00:22.00]
فَاِذَا النُّجُوْمُ طُمِسَتْۙ﴿8﴾
૮.VyuÍ7Lt3 LttuòqBttu ítt2uBtuËít3
૮.ત્યારે સિતારાઓ ખત્મ થઇ જશે,
[00:25.00]
وَ اِذَا السَّمَآءُ فُرِجَتْۙ﴿9﴾
૯.ÔtyuÍ7MËBtt9ytu Vtuhusít3
૯.તથા આસમાન ફાટી જશે,
[00:29.00]
وَاِذَا الْجِبَالُ نُسِفَتْۙ﴿10﴾
૧૦.ÔtyuÍ7Õt3 suçttÕttu LttuËuVít3
૧૦.તથા પહાડ તેની જગ્યાએથી ઊખાડી ફેંકવામાં આવશે,
[00:32.00]
وَاِذَا الرُّسُلُ اُقِّتَتْؕ﴿11﴾
૧૧.ÔtyuÍ7h3 htuËtuÕttu Wf14fu2ítít3
૧૧.તથા ત્યારે રસૂલો(ની ગવાહી) માટેનો સમય નક્કી કરવામાં આવશે!
[00:34.00]
لِاَىِّ يَوْمٍ اُجِّلَتْؕ﴿12﴾
૧૨.ÕtuyGGtu GtÔt3rBtLt3 Wsu0Õtít3
૧૨.ક્યા દિવસ માટે તેને મુલતવી રાખવામાં આવ્યું છે?
[00:37.00]
لِيَوْمِ الْفَصْلِۚ﴿13﴾
૧૩.ÕtuGtÔt3rBtÕt3 VM1Õt
૧૩.ફેંસલાના દિવસ માટે.
[00:42.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا يَوْمُ الْفَصْلِؕ﴿14﴾
૧૪.ÔtBtt9 yŒ3htf BttGtÔt3BtwÕt3 VM1Õt
૧૪.અને તું શું જાણે કે ફેંસલાનો દિવસ શું છે?
[00:44.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿15﴾
૧૫.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3BttufÍ74Íu8çteLt
૧૫.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[00:50.00]
اَلَمْ نُهْلِكِ الْاَوَّلِيْنَؕ﴿16﴾
૧૬.yÕtBt3 Lttun3ÕturfÕt3 yÔÔtÕteLt
૧૬.શું અમોએ અગાઉના (મુજરીમ) લોકોને હલાક નથી કર્યા?!
[00:55.00]
ثُمَّ نُتْبِعُهُمُ الْاٰخِرِيْنَ﴿17﴾
૧૭.Ëw7BBt Ltwít14çtuyt2untuBtwÕt3 ytÏtu2heLt
૧૭.પછી બીજાઓને તેમની પાછળ મોકલીએ છીએ!
[01:00.00]
كَذٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِيْنَ﴿18﴾
૧૮.fÍt7Õtuf LtV3y1Õttu rçtÕt3 Btws3huBteLt
૧૮.(હા) અમે મુજરીમો સાથે એવુંજ વર્તન કરીએ છીએ.
[01:05.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿19﴾
૧૯.ÔtGt3ÕtwkGt GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૧૯.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[01:12.00]
اَلَمْ نَخْلُقْكُّمْ مِّنْ مَّآءٍ مَّهِيْنٍۙ﴿20﴾
૨૦.yÕtBt3 LtÏ14tÕtwf14fwBt3 rBtBBtt9EBt3BtneLt
૨૦.શું અમોએ તમને એક હકીર (તુચ્છ) પાણીથી પેદા નથી કર્યા ;
[01:20.00]
فَجَعَلْنٰهُ فِیْ قَرَارٍ مَّكِيْنٍۙ﴿21﴾
૨૧.Vsy1ÕLttntu Vef1htrhBt3 BtfeLt
૨૧.પછી અમોએ તેને એક મહેફૂઝ અને તૈયાર કરેલી જગ્યામાં રાખ્યું,
[01:26.00]
اِلٰى قَدَرٍ مَّعْلُوْمٍۙ﴿22﴾
૨૨.yuÕtt f1ŒrhBt3 Bty14ÕtqBt
૨૨.ચોક્કસ મુદ્દત સુધી?!
[01:31.00]
فَقَدَرْنَاۖۗ فَنِعْمَ الْقٰدِرُوْنَ﴿23﴾
૨૩.Vf1Œh3Ltt VLtuy14BtÕt3 f1tŒuYLt
૨૩.અમે આ બાબતની કુદરત રાખીએ છીએ માટે અમે કેવા બહેતરીન કુદરત રાખનાર છીએ!
[01:36.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿24﴾
૨૪.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3BttufÍ74Íu8çteLt
૨૪.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[01:42.00]
اَلَمْ نَجْعَلِ الْاَرْضَ كِفَاتًا ۙ﴿25﴾
૨૫.yÕtBt3 Lts3y1rÕtÕt3 yh3Í1 fuVtítt
૨૫.શું અમોએ ઝમીનને (ઇન્સાનોના) ભેગા થવાની જગ્યા નથી બનાવી?,
[01:45.00]
اَحْيَآءً وَّاَمْوَاتًا ۙ﴿26﴾
૨૬.yn14Gtt9ykÔt3 ÔtyBÔttítt
૨૬.જીવતાઓ માટે પણ અને મરણ પામેલાઓ માટે પણ?!
[01:51.00]
وَّجَعَلْنَا فِيْهَا رَوَاسِىَ شٰمِخٰتٍ وَّ اَسْقَيْنٰكُمْ مَّآءً فُرَاتًا ؕ﴿27﴾
૨૭.Ôtsy1ÕLtt Vent hÔttËuGt ~ttBtuÏt1t®ítÔt3 ÔtyMf1Gt3LttfwBt3 Btt9yLt3 Vtuhtítt
૨૭.અને અમોએ તેમાં મજબૂત અને બુલંદ પહાડો કાયમ કર્યા અને તમને મનપસંદ પાણી પીવડાવ્યું.
[02:02.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿28﴾
૨૮.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૨૮.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[02:08.00]
اِنْطَلِقُوْۤا اِلٰى مَا كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَۚ﴿29﴾
૨૯.ELt3ít1Õtuf92q yuÕtt BttfwLt3ítwBt3 çtune íttuf1Í74Íu8çtqLt
૨૯.જાવ તેની તરફ જેને તમે સતત જૂઠલાવતા હતા.
[02:19.50]
اِنْطَلِقُوْۤا اِلٰى ظِلٍّ ذِىْ ثَلٰثِ شُعَبٍۙ﴿30﴾
૩૦.ELít1Õtufq92 yuÕttrÍ6ÂÕÕtLt3 Í8eË7ÕttË8u ~ttuy1çt
૩૦.જાઓ તે (ધુમાડાના) છાયા તરફ જે ત્રણ શાખાઓવાળો છે:
[02:28.00]
لَّا ظَلِيْلٍ وَّلَا يُغْنِىْ مِنَ اللَّهَبِؕ﴿31﴾
૩૧.ÕttÍ5Õte®ÕtÔt3 ÔtÕttGtwø1Lte BtuLtÕÕtnçt
૩૧.એવો છાયો કે જેમાં ન ઠંડક છે અને ન તે આગની જ્વાળાથી બચાવે છે.
[02:33.00]
اِنَّهَا تَرْمِىْ بِشَرَرٍ كَالْقَصْرِۚ﴿32﴾
૩૨.ELLtnt íth3Bte çtu~thrhLt3 fÕt3f1Ë14h
૩૨.તે એવી ચિંગારી ફેકે છે જાણે કે એક મહેલ!
[02:38.00]
كَاَنَّهٗ جِمٰلَتٌ صُفْرٌ ؕ﴿33﴾
૩૩.fyLLtnq suBttÕtítwLt3 Ë1wV3h
૩૩.જાણે કે પીળા ઊંટ છે!
[02:43.50]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿34﴾
૩૪.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Í8uçteLt
૩૪.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[02:50.00]
هٰذَا يَوْمُ لَا يَنْطِقُوْنَۙ﴿35﴾
૩૫.ntÍt7 GtÔt3Bttu ÕttGtLítu2f1qLt
૩૫.આજે તે દિવસ છે કે નહી બોલે:
[02:55.00]
وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُوْنَ﴿36﴾
૩૬.ÔtÕttGtwy3Í7Lttu ÕtnwBt3 VGty14ítÍu8YLt
૩૬.અને તેમને રજા આપવામાં નહિ આવે કે તેઓ બહાના રજૂ કરે!
[03:01.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿37﴾
૩૭.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3BttufÍ74Íu8çteLt
૩૭.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[03:08.00]
هٰذَا يَوْمُ الْفَصْلِۚ جَمَعْنٰكُمْ وَالْاَوَّلِيْنَ﴿38﴾
૩૮.ntÍt7 GtÔt3BtwÕt3 VM1Õtu, sBty14LttfwBt3 ÔtÕt3yÔt0ÕteLt
૩૮.આ ફેંસલાનો દિવસ છે, જેમાં અમોએ તમને તથા આગળનાઓને ભેગાં કરેલ છે.
[03:15.00]
فَاِنْ كَانَ لَكُمْ كَيْدٌ فَكِيْدُوْنِ﴿39﴾
૩૯.VELftLt ÕtfwBt3 fGt3ŒwLt3 VfeŒqLt
૩૯.જો તમારી પાસે (છુટવાની) કોઇ યુકિત હોય તો અજમાવી જુવો!
[03:22.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ۠ ﴿40﴾
૪૦.ÔtGt3ÕtwkGt GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૪૦.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[03:29.00]
اِنَّ الْمُتَّقِيْنَ فِیْ ظِلٰلٍ وَّعُيُوْنٍۙ﴿41﴾
૪૧.ELLtÕt3 Btwíítf2eLt VeÍu6Õtt®ÕtÔt3 Ôtyt2uGtqLt
૪૧.બેશક પરહેઝગારો (વૃક્ષોના) છાંયડા અને ઝરણાંઓ વચ્ચે છે,
[03:37.00]
وَّفَوَاكِهَ مِمَّا يَشْتَهُوْنَؕ﴿42﴾
૪૨.Ôt VÔttfun rBtBtt0 Gt~ítnqLt
૪૨.અને તેમની ખ્વાહિશ મુજબ ફળો હશે.
[03:43.00]
كُلُوْا وَاشْرَبُوْا هَنِيْٓئًا ۢ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿43﴾
૪૩.ftuÕtq Ôt~hçtq nLte9yBt3 çtuBtt fwLt3ítwBt3 íty14BtÕtqLt
૪૩.મનપસંદ ખાવો-પીવો આ બધુ તે આમાલના બદલામાં છે જે તમે કરતા હતા!
[03:52.00]
اِنَّا كَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَ﴿44﴾
૪૪.ELLtt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૪૪.બેશક અમે નેક અમલ કરનારાઓને એવો જ બદલો આપીએ છીએ!
[03:58.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿45﴾
૪૫.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૪૫.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[04:05.00]
كُلُوْا وَتَمَتَّعُوْا قَلِيْلًا اِنَّكُمْ مُّجْرِمُوْنَ﴿46﴾
૪૬.ftuÕtq ÔtítBtíítW2 f1ÕteÕtLt3 ELLtfwBt3 Btws3huBtqLt
૪૬.ખાવો (પીવો) અને (આ દુન્યવી નેઅમતોથી) થોડોક (સમય) ફાયદો ઉપાડી લ્યો (પરંતુ અલ્લાહનો અઝાબ તમારી રાહ જોવે છે) કારણકે તમે મુજરિમો છો.
[04:13.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿47﴾
૪૭.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૪૭.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[04:19.00]
وَاِذَا قِيْلَ لَهُمُ ارْكَعُوْا لَا يَرْكَعُوْنَ﴿48﴾
૪૮.ÔtyuÍt7f2eÕt ÕtntuBtwh3 fW2 ÕttGth3fW2Lt
૪૮.અને જ્યારે તેમને કહેવામાં આવ્યુ કે રૂકૂઅ કરો ત્યારે તેઓ રૂકૂઅ કરતા ન હતા.
[04:26.00]
وَيْلٌ يَّوْمَئِذٍ لِّلْمُكَذِّبِيْنَ﴿49﴾
૪૯.ÔtGt3ÕtwkGt3 GtÔt3BtyurÍ7Õt3 rÕtÕt3 BttufÍ74Íu8çteLt
૪૯.વાય થાય તે દિવસે જૂઠલાવનારાઓ ઉપર!
[04:32.00]
فَبِاَىِّ حَدِيْثٍۢ بَعْدَهٗ يُؤْمِنُوْنَ۠ ﴿50﴾
૫૦.VçtuyGGtu n1ŒerË7Bt3 çty14Œnq Gtwy3BtuLtqLt
૫૦.આ (કુરઆન) પછી કયા કલામ ઉપર ઇમાન લાવશો?!