૭૬. સૂરાએ ઇનસાન (દહર)

[00:00.00]

الانسان
અલ ઇનસાન
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૭૬ | આયત-૩૧

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

[00:00.02]

هَلْ اَتٰى عَلَى الْاِنْسَانِ حِيْنٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُنْ شَيْئًا مَّذْكُوْرًا‏﴿1﴾‏

૧.nÕt3yítt y1ÕtÕt3 ELËtLtu n2eLtwBt3 BtuLtŒ0n3hu ÕtBt3GtfwLt3 ~tGt3yBt3 BtÍ74fqht

૧.શું ઇન્સાન ઉપર એક એવો લાંબો સમય પસાર થયો કે તે કાબીલે ઝિક્ર ચીઝ ન હતો?

[00:10.00]

اِنَّا خَلَقْنَا الْاِنْسَانَ مِنْ نُّطْفَةٍ اَمْشَاجٍۖۗ نَّبْتَلِيْهِ فَجَعَلْنٰهُ سَمِيْعًۢا بَصِيْرًا‏﴿2﴾‏

૨.ELLtt Ï1tÕtf14LtÕt3 ELËtLt rBtLt3 Ltwí1VrítLt3 yB~ttSLt3 LtçítÕtenu Vsy1ÕLttntu ËBtey1Bt3 çtË2eht

૨.બેશક અમોએ ઇન્સાનને એક (મર્દ અને ઔરતના) મિશ્ર નુત્ફામાંથી પેદા કર્યો જેથી અમે તેને અજમાવીએ, (આ માટે જ) અમોએ તેને સાંભળનાર અને જોનાર બનાવ્યો.

[00:24.00]

اِنَّا هَدَيْنٰهُ السَّبِيْلَ اِمَّا شَاكِرًا وَّاِمَّا كَفُوْرًا‏﴿3﴾‏

૩.ELLtt nŒGt3LttnwMËçteÕt EBBtt ~ttfuhkÔt3 ÔtEBtt0 fVqht

૩.બેશક અમોએ તેને રસ્તો દેખાડ્યો, પછી તે શુક્રગુઝાર બને અથવા નાશુક્રો બને!

[00:34.00]

اِنَّاۤ اَعْتَدْنَا لِلْكٰفِرِيْنَ سَلٰسِلَاۡ وَاَغْلٰلًا وَّسَعِيْرًا‏﴿4﴾‏

૪.ELLtt9 yy14ítŒ3Ltt rÕtÕftVuheLt ËÕttËuÕtt Ôtyø1ÕttÕtkÔt3 ÔtËE2ht

૪.બેશક અમોએ નાસ્તિકો માટે જંજીરો તથા બેડીઓ તથા ભડકતી બાળનારી આગની જ્વાળાઓ તૈયાર રાખેલ છે.

[00:44.00]

اِنَّ الْاَبْرَارَ يَشْرَبُوْنَ مِنْ كَاْسٍ كَانَ مِزَاجُهَا كَافُوْرًا‌ۚ‏﴿5﴾‏

૫.ELLtÕt3 yçhth Gt~t3hçtqLt rBtLt3 fy3rËLt3 ftLt rBtÍtòunt ftVqht

૫.બેશક નેક બંદા તે પ્યાલામાંથી પીવે છે જેમાં ખૂશ્બુનું મિશ્રણ કરેલ છે.

[00:54.00]

عَيْنًا يَّشْرَبُ بِهَا عِبَادُ اللّٰهِ يُفَجِّرُوْنَهَا تَفْجِيْرًا‏﴿6﴾‏

૬.y1Gt3LtkGt3 Gt~t3hçttu çtunt yu2çttŒwÕÕttnu GttuVsu0YLtnt ítV3Sht

૬.તે એક એવું ઝરણું છે કે જેમાંથી અલ્લાહના નેક બંદાઓ પીવે છે અને (તેઓ જયાં ચાહશે) તેને વહાવે છે.

[01:02.00]

يُوْفُوْنَ بِالنَّذْرِ وَيَخَافُوْنَ يَوْمًا كَانَ شَرُّهٗ مُسْتَطِيْرًا‏﴿7﴾‏

૭.GtqVqLt rçtLLtÍ74hu ÔtGtÏt1tVqLt GtÔt3BtLt3 ftLt ~th3htunq BtwMítít2eht

૭.તેઓ મન્નતને પૂરી કરે છે, અને તે દિવસથી ડરે છે જેનો અઝાબ વિશાળ છે.

[01:11.00]

وَيُطْعِمُوْنَ الطَّعَامَ عَلٰى حُبِّهٖ مِسْكِيْنًا وَّيَتِيْمًا وَّاَسِيْرًا‏﴿8﴾‏

૮.ÔtGtw1íyu2BtqLtí1ít1y1tBt y1Õtt n1wççtune rBtMfeLtkÔt3 Ôt GtíteBtkÔt3 ÔtyËeht

૮.અને તેઓ તે (ખોરાક)ની જરૂરત/ચાહત હોવા છતાંપણ ગરીબ, યતીમ અને કૈદીને ખાવાનું ખવડાવે છે.

[01:21.00]

اِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللّٰهِ لَا نُرِيْدُ مِنْكُمْ جَزَآءً وَّلَا شُكُوْرًا‏﴿9﴾‏

૯.ELLtBtt Ltwí1yu2BttufwBt3 ÕtuÔts3rnÕÕttnu ÕttLttuheŒtu rBtLfwBt3 sÍt9ykÔt3 ÔtÕtt ~ttufqht

૯.(કહે છે) અમે ફકત અલ્લાહની ખુશી માટે તમને ખવડાવીએ છીએ, તમારાથી કંઇપણ બદલો અને શુક્ર નથી ચાહતા.

[01:33.00]

اِنَّا نَخَافُ مِنْ رَّبِّنَا يَوْمًا عَبُوْسًا قَمْطَرِيْرًا‏﴿10﴾‏

૧૦.ELLtt LtÏt1tVtu rBth0ççtuLtt GtÔt3BtLt3 y1çtqËLt3 f1Bt3ít1heht

૧૦.બેશક અમે અમારા પરવરદિગારથી તે દિવસના બારામાં ડરીએ છીએ કે જે અબુસ (ગમગીન) અને કઠોર છે.

[01:41.00]

فَوَقٰٮهُمُ اللّٰهُ شَرَّ ذٰلِكَ الْيَوْمِ وَ لَقّٰٮهُمْ نَضْرَةً وَّسُرُوْرًا‌ۚ‏﴿11﴾‏

૧૧.VÔtf1tntuBtwÕÕttntu ~th0 Ít7ÕtufÕt3 GtÔt3Btu ÔtÕtf14f1tnwBt3 LtÍ14hítkÔt3 ÔtËtuYht

૧૧.(આ અકીદા અને અમલને કારણે) અલ્લાહે તેમને તે દિવસની સખતાઇથી બચાવશે અને તેઓને (પોતાની બારગાહમાં) સ્વીકારશે, એવી હાલતમાં કે તેમ(ના ચહેરા) પર તાજગી તથા ખુશહાલી છે.

[01:50.00]

وَجَزٰٮهُمْ بِمَا صَبَرُوْا جَنَّةً وَّحَرِيْرًا ۙ‏﴿12﴾‏

૧૨.ÔtsÍtnwBt3 çtuBtt Ë1çtY sLLtítkÔt3 Ôtn1heht

૧૨.અને તેમણે જે સબ્ર કરી તેના કારણે તેમને જન્નત અને રેશમી લિબાસ આપશે!

[01:57.00]

مُّتَّكِئِيْنَ فِيْهَا عَلَى الْاَرَآئِكِ‌ۚ لَا يَرَوْنَ فِيْهَا شَمْسًا وَّلَا زَمْهَرِيْرًا‌ۚ‏﴿13﴾‏

૧૩.BtwíítfuELt Vent y1ÕtÕt3 yht9yufu Õtt GthÔt3Lt Vent ~tBËkÔt3 ÔtÕtt ÍBt3nheht

૧૩.એવી હાલતમાં કે તેઓ જન્નતમાં તખ્તો પર ટેકીને બેઠેલા છે અને તેમાં ન સૂરજ જોશે અને ન ઠંડીને!

[02:08.00]

وَدَانِيَةً عَلَيْهِمْ ظِلٰلُهَا وَذُلِّلَتْ قُطُوْفُهَا تَذْلِيْلًا‏﴿14﴾‏

૧૪.ÔtŒtLtuGtítLt3 y1ÕtGt3rnBt3 Íu6ÕttÕttunt ÔtÍw7ÕÕtuÕtít3 ftu2ít1qVtunt ítÍ74ÕteÕtt

૧૪.એવી હાલતમાં કે અને તેમના ઉપર જન્નતી ઝાડોનો છાંયો છે અને તેના ફળોને ચૂંટવા આસાન છે.

[02:15.00]

وَيُطَافُ عَلَيْهِمْ بِاٰنِيَةٍ مِّنْ فِضَّةٍ وَّاَكْوَابٍ كَانَتْ قَوَارِيْرَاۡؔ ۙ‏﴿15﴾‏

૧૫.ÔtGttuít1tVtu y1ÕtGt3rnBt3 çtuytLtuGtrítBt3 rBtLt3 rVÍ10®ítÔt3 Ôtyf3ÔttrçtLt3 ftLtít3 f1Ôttheht

૧૫.અને તેમની આસપાસ -ચાંદીના પ્યાલાઓ તથા એવા કપ કે જે પારદર્શક છે- ફેરવવામાં આવે છે.

[02:27.00]

قَوَارِيْرَاۡؔ مِنْ فِضَّةٍ قَدَّرُوْهَا تَقْدِيْرًا‏﴿16﴾‏

૧૬.f1Ôttheht rBtLt3 rVÍ10rítLt f1Œ0Ynt ítf14Œeht

૧૬.પારદર્શક પ્યાલાઓ કે જે ચાંદીના બનેલા છે અને જેને તેઓ પોતાના યોગ્ય માપ મુજબ બનાવેલ છે.

[02:34.00]

وَيُسْقَوْنَ فِيْهَا كَاْسًا كَانَ مِزَاجُهَا زَنْجَبِيْلًا ۚ‏﴿17﴾‏

૧૭.ÔtGtwË3f1Ôt3Lt Vent fy3ËLt3 ftLt rBtÍtòunt ÍLt3sçteÕtt

૧૭.અને તેમાં તેઓને એવા પાક શરાબના જામ પીવડાવવામાં આવશે કે જેમાં સૂંઠનું મિશ્રણ છે:

[02:42.00]

عَيْنًا فِيْهَا تُسَمّٰى سَلْسَبِيْلًا‏﴿18﴾‏

૧૮.y1Gt3LtLt3 Vent íttuËBBtt ËÕt3ËçteÕtt

૧૮.જન્નતમાં એક ઝરણું છે જેનુ નામ સલસબીલ છે.

[02:48.00]

وَيَطُوْفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَ‌ۚ اِذَا رَاَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنْثُوْرًا‏﴿19﴾‏

૧૯.ÔtGtít1qVtu y1ÕtGt3rnBt3 rÔtÕŒtLtwBt3 BttuÏ1tÕÕtŒqLt yuÍt7 hyGt3ítnwBt3 n1rËçítnwBt3 Õttuy3ÕttuyBt3 BtLËq7ht

૧૯.અને તેમની આજુબાજુ હંમેશ જવાન રહેનાર છોકરા ફરે છે કે જ્યારે તમે તેમને નિહાળશો ત્યારે લાગશે કે વિખરાયેલા મોતી છે!

[02:59.00]

وَاِذَا رَاَيْتَ ثَمَّ رَاَيْتَ نَعِيْمًا وَّمُلْكًا كَبِيْرًا‏﴿20﴾‏

૨૦.ÔtyuÍt7 hyGt3ít Ë7Bt0 hyGt3ít LtE2BtkÔt3 ÔtBtwÕfLt3 fçteht

૨૦.જયારે તુ ત્યાં જોઇશ ત્યારે (પુષ્કળ) નેઅમત અને વિશાળ સલ્તનત જોઇશ!

[03:07.00]

عٰلِيَهُمْ ثِيَابُ سُنْدُسٍ خُضْرٌ وَّاِسْتَبْرَقٌ‌ؗ وَّحُلُّوْۤا اَسَاوِرَ مِنْ فِضَّةٍ ‌ۚوَسَقٰٮهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُوْرًا‏﴿21﴾‏

૨૧.y1tÕtuGtnwBt3 Ëu8Gttçttu Ë7wLt3ŒturËLt3 Ï1twÍ14ÁkÔt3 Ôt EMítçt3hfw1kÔt3 Ôtn1qÕÕt9q yËtÔtuh rBtLt3 rVÍ10rítLt3, ÔtËf1tnwBt3 hççttunwBt3 ~thtçtLt3 ít1nqht

૨૧.તેના શરીર ઉપર બારીક અને જાડા લીલા રેશમી વસ્ત્રો અને ચાંદીના કડા છે, અને તેમનો પરવરદિગાર તેમને પાકીઝા શરાબ પીવડાવે છે!

[03:26.00]

اِنَّ هٰذَا كَانَ لَكُمْ جَزَآءً وَّكَانَ سَعْيُكُمْ مَّشْكُوْرًا۠ ‏‏﴿22﴾‏

૨૨.ELLt ntÍt7 ftLt ÕtfwBt3 sÍt9ykÔt3 ÔtftLt Ëy14GttufwBt3 Bt~fqht

૨૨.બેશક આ તમારૂં ઇનામ છે, અને તમારી કોશિશોની કદર કરવામાં આવી છે!

[03:36.00]

اِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْاٰنَ تَنْزِيْلًا ۚ‏﴿23﴾‏

૨૩.ELLtt Ltn14Lttu LtÍ0ÕLtt y1ÕtGt3fÕt3 f1wh3ytLt ítLt3ÍeÕtt

૨૩.બેશક અમોએ તારા ઉપર કુરઆનને નાઝિલ કર્યુ!

[03:43.00]

فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ اٰثِمًا اَوْ كَفُوْرًا‌ۚ‏﴿24﴾‏

૨૪.VÂM2çth3 Õtun1wf3Btu hççtuf ÔtÕtt íttuítu2y14 rBtLnwBt3 ytËu8BtLt3 yÔt3 fVqht

૨૪.તેથી તું તારા પરવરદિગારના હુકમ(ની તબલીગ) ખાતર સબ્ર કર, અને તેઓમાંથી કોઇ ગુનેહગાર અને નાસ્તિકની ઇતાઅત ન કર!

[03:50.00]

وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَّاَصِيْلًا ۚ ۖ‏﴿25﴾‏

૨૫.ÔtÍ74fturhMBt hççtuf çtwf3hítkÔt3 ÔtyË2eÕtt

૨૫.અને સવાર સાંજ તારા પરવરદિગારના નામનો ઝિક્ર કર!

[03:56.00]

وَمِنَ الَّيْلِ فَاسْجُدْ لَهٗ وَسَبِّحْهُ لَيْلًا طَوِيْلًا‏﴿26﴾‏

૨૬.ÔtBtuLtÕÕtGt3Õtu VMòwŒ3 Õtnq ÔtËççtun14ntu ÕtGt3ÕtLt3 ít1ÔteÕtt

૨૬.અને રાતે તેના માટે સજદો કર અને રાતમાંથી વધારે સમય તેની તસ્બીહ કર.

[04:03.00]

اِنَّ هٰٓؤُلَاۤءِ يُحِبُّوْنَ الْعَاجِلَةَ وَيَذَرُوْنَ وَرَآءَهُمْ يَوْمًا ثَقِيْلًا‏﴿27﴾‏

૨૭.ELLt nt9ytuÕtt9yu Gtturn1ççtqLt3Õt y1tsuÕtít ÔtGtÍ7YLt Ôtht9ynwBt3 GtÔt3BtLt3 Ë7f2eÕtt

૨૭.બેશક આ લોકો જલ્દીથી પસાર થનાર દુનિયાને પસંદ કરે છે, એવી હાલતમાં કે પાછળ એક ભારે દિવસને છોડી રહ્યા છે!

[04:17.00]

نَحْنُ خَلَقْنٰهُمْ وَشَدَدْنَاۤ اَسْرَهُمْ‌ۚ وَاِذَا شِئْنَا بَدَّلْنَاۤ اَمْثَالَهُمْ تَبْدِيْلًا‏﴿28﴾‏

૨૮.Ltn14Lttu Ï1tÕtf14LttnwBt3 Ôt~tŒŒ3Ltt9 yË3hnwBt3, ÔtyuÍt7 ~tuy3Ltt çtŒ0ÕLtt9 yBËt7ÕtnwBt3 ítçŒeÕtt

૨૮.અમોએ તેમને પેદા કર્યા અને અમોએ જ તેમના (શરીરના) સાંધાઓને મજબૂત કર્યા અને અમે જયારે ચાહીએ ત્યારે તેમની જગ્યા પર બીજાઓને લઇ આવીએ!

[04:30.00]

اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ‌ۚ فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰى رَبِّهٖ سَبِيْلًا‏﴿29﴾‏

૨૯.ELLt ntÍ8une ítÍ74fuhítwLt3, VBtLt3 ~tt9yíítÏ1tÍ7 yuÕtt hççtune ËçteÕtt

૨૯.બેશક આ એક નસીહત છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારનો રસ્તો પસંદ કરી લ્યે!

[04:41.00]

وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًاۗ ۖ‏﴿30﴾‏

૩૦.ÔtBtt ít~tt9WLt EÕÕtt9 ykGGt~tt9yÕÕttntu, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt

૩૦.અને તમે કંઇપણ ચાહતા નથી સિવાય કે અલ્લાહ ચાહે, બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો હતો અને છે!

[04:57.00]

يُّدْخِلُ مَنْ يَّشَآءُ فِیْ رَحْمَتِهٖ‌ؕ وَالظّٰلِمِيْنَ اَعَدَّ لَهُمْ عَذَابًا اَلِيْمًا۠ ‏‏﴿31﴾‏

૩૧.GtwŒ3Ïtu2Õttu BtkGt0~tt9ytu Ve hn14Btítune, ÔtÍ70tÕtuBteLt yy1Œ0 ÕtnwBt3 y1Ít7çtLt3 yÕteBtt

૩૧.તે જેને ચાહે પોતાની રહેમતમાં દાખલ કરે છે, અને ઝાલિમો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખેલ છે!

[00:00.00]

الانسان
અલ ઇનસાન
સુરા-૭૬ | આયત-૩૧
તફ્સીરે બુરહાન મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) સે રિવાયત હૈ કે જો શખ્સ ઇસ સૂરહ કા પાની પીતા હૈ, ઉસકી બીમારી દૂર હો જાતી હૈ, ઔર જો ઇસ સૂરહ કો પઢતા હૈ, ઉસકો જન્નત કા અજર મિલતા હૈ۔ જો ઇસ સૂરહ કો રેગ્યૂલર તોર પર પઢતા હૈ, ઉસકી કમજોરી તાકત મેં બદલ જાતી હૈ.
હઝરત ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) સે રેવાયત હૈ કે ઇસ સૂરહ કી તિલાવત સે રૂહ કો તાકત મિલતી હૈ.
અગર કિસી કો ઇસ સૂરહ કો પઢને મે મુશકિલ હો, તો ઉસે લિખ કર ઇસકા પાની પીના ચાહિએ. જો ઇસ સૂરહ કો જંગ મેં પઢેગા, તો વોહ અપણે દુશમન પર ફતેહ પાયેગા.
હઝરત ઇમામ અલી નકી (અલયહિસ્સલામ) ને ફરમાયા કે જો શખ્સ સોમવાર કે દિન કે ફિત્ને સે મહફૂઝ રહના ચાહે, તો વોહ અપની સુબ્હા કી નમાજ કી પહલી રકાત મેં સૂરહ દહર કી તિલાવત કરે۔

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.

[00:00.02]

هَلْ اَتٰى عَلَى الْاِنْسَانِ حِيْنٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُنْ شَيْئًا مَّذْكُوْرًا‏﴿1﴾‏

૧.nÕt3yítt y1ÕtÕt3 ELËtLtu n2eLtwBt3 BtuLtŒ0n3hu ÕtBt3GtfwLt3 ~tGt3yBt3 BtÍ74fqht

૧. બેશક ઇન્સાન પર એક ઐસા વક્ત આ ચુકા હૈ કે વહ કોઈ કાબિલ ઝિકર ચીઝ નહીં થા.

[00:10.00]

اِنَّا خَلَقْنَا الْاِنْسَانَ مِنْ نُّطْفَةٍ اَمْشَاجٍۖۗ نَّبْتَلِيْهِ فَجَعَلْنٰهُ سَمِيْعًۢا بَصِيْرًا‏﴿2﴾‏

૨.ELLtt Ï1tÕtf14LtÕt3 ELËtLt rBtLt3 Ltwí1VrítLt3 yB~ttSLt3 LtçítÕtenu Vsy1ÕLttntu ËBtey1Bt3 çtË2eht

૨. હમ ને ઇન્સાન કો મખ્લૂત નુતફે સે પૈદા કિયા કે ઇસે આઝમાએં તો હમ ને ઇસે સુનતા દેખતા બનાયા.

[00:24.00]

اِنَّا هَدَيْنٰهُ السَّبِيْلَ اِمَّا شَاكِرًا وَّاِمَّا كَفُوْرًا‏﴿3﴾‏

૩.ELLtt nŒGt3LttnwMËçteÕt EBBtt ~ttfuhkÔt3 ÔtEBtt0 fVqht

૩. ઔર ઇસ કો રાસ્તા ભી દિખા દિયા (અબ વહ) ખ્વાહ શુકર ગુઝાર હો ખ્વાહ નાશુકરા.

[00:34.00]

اِنَّاۤ اَعْتَدْنَا لِلْكٰفِرِيْنَ سَلٰسِلَاۡ وَاَغْلٰلًا وَّسَعِيْرًا‏﴿4﴾‏

૪.ELLtt9 yy14ítŒ3Ltt rÕtÕftVuheLt ËÕttËuÕtt Ôtyø1ÕttÕtkÔt3 ÔtËE2ht

૪. હમ ને કાફિરોં કે લિયે ઝંજીરેં, તૌક ઔર દહકતી હુઈ આગ તૈયાર કર રખી હે.

[00:44.00]

اِنَّ الْاَبْرَارَ يَشْرَبُوْنَ مِنْ كَاْسٍ كَانَ مِزَاجُهَا كَافُوْرًا‌ۚ‏﴿5﴾‏

૫.ELLtÕt3 yçhth Gt~t3hçtqLt rBtLt3 fy3rËLt3 ftLt rBtÍtòunt ftVqht

૫. બેશક નેકૂકાર લોગ શરાબ કે વહ સાઘર પીએંગે જિસ મેં કાફૂર કી આમેઝિશ હોગી.

[00:54.00]

عَيْنًا يَّشْرَبُ بِهَا عِبَادُ اللّٰهِ يُفَجِّرُوْنَهَا تَفْجِيْرًا‏﴿6﴾‏

૬.y1Gt3LtkGt3 Gt~t3hçttu çtunt yu2çttŒwÕÕttnu GttuVsu0YLtnt ítV3Sht

૬. યે એક ચશ્મા હૈ જિસ મેં ખુદા કે (ખાસ) બંદે પીએંગે ઔર જહાં ચાહેંગે બહા લે જાઈંગે.

[01:02.00]

يُوْفُوْنَ بِالنَّذْرِ وَيَخَافُوْنَ يَوْمًا كَانَ شَرُّهٗ مُسْتَطِيْرًا‏﴿7﴾‏

૭.GtqVqLt rçtLLtÍ74hu ÔtGtÏt1tVqLt GtÔt3BtLt3 ftLt ~th3htunq BtwMítít2eht

૭. યે વહ લોગ હૈં જો નઝરેં પૂરી કરતે હૈં ઔર ઇસ દિન સે જિસ કી સખ્તી હર તરફ ફૈલી હોગી ડરતે હૈં.

[01:11.00]

وَيُطْعِمُوْنَ الطَّعَامَ عَلٰى حُبِّهٖ مِسْكِيْنًا وَّيَتِيْمًا وَّاَسِيْرًا‏﴿8﴾‏

૮.ÔtGtw1íyu2BtqLtí1ít1y1tBt y1Õtt n1wççtune rBtMfeLtkÔt3 Ôt GtíteBtkÔt3 ÔtyËeht

૮. ઔર ઇસ કી મુહબ્બત મેં મુહતાજ ઔર યતીમ ઔર અસીર કો ખાના ખિલાતે હૈં.

[01:21.00]

اِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللّٰهِ لَا نُرِيْدُ مِنْكُمْ جَزَآءً وَّلَا شُكُوْرًا‏﴿9﴾‏

૯.ELLtBtt Ltwí1yu2BttufwBt3 ÕtuÔts3rnÕÕttnu ÕttLttuheŒtu rBtLfwBt3 sÍt9ykÔt3 ÔtÕtt ~ttufqht

૯. (ઔર કહતે હૈં કે) હમ તો તુમ કો બસ ખાલિસ ખુદા કે લિયે ખિલાતે હૈં હમ ન તુમ સે બદલે કે ખ્વાસ્તગાર હૈં ઔર ન શુકર ગુઝારી કે.

[01:33.00]

اِنَّا نَخَافُ مِنْ رَّبِّنَا يَوْمًا عَبُوْسًا قَمْطَرِيْرًا‏﴿10﴾‏

૧૦.ELLtt LtÏt1tVtu rBth0ççtuLtt GtÔt3BtLt3 y1çtqËLt3 f1Bt3ít1heht

૧૦. હમ કો તો અપને પરવરદિગાર સે ઇસ દિન કા ડર હૈ જિસ મેં મુંહ બન જાએંગે (ઔર) ચેહરે પર હવાઈયાં ઉડતી હોંગી.

[01:41.00]

فَوَقٰٮهُمُ اللّٰهُ شَرَّ ذٰلِكَ الْيَوْمِ وَ لَقّٰٮهُمْ نَضْرَةً وَّسُرُوْرًا‌ۚ‏﴿11﴾‏

૧૧.VÔtf1tntuBtwÕÕttntu ~th0 Ít7ÕtufÕt3 GtÔt3Btu ÔtÕtf14f1tnwBt3 LtÍ14hítkÔt3 ÔtËtuYht

૧૧. તો ખુદા ઇન્હેં ઇસ દિન કી તકલીફ સે બચા લેગા ઔર ઇનકો તાઝગી ઔર ખુશ દિલી અતા ફરમાએગા.

[01:50.00]

وَجَزٰٮهُمْ بِمَا صَبَرُوْا جَنَّةً وَّحَرِيْرًا ۙ‏﴿12﴾‏

૧૨.ÔtsÍtnwBt3 çtuBtt Ë1çtY sLLtítkÔt3 Ôtn1heht

૧૨. ઔર ઇનકે સબ્ર કે બદલે (બહિશ્ત કે) બાગ ઔર રેશમ (કી પોશાક) અતા ફરમાએગા.

[01:57.00]

مُّتَّكِئِيْنَ فِيْهَا عَلَى الْاَرَآئِكِ‌ۚ لَا يَرَوْنَ فِيْهَا شَمْسًا وَّلَا زَمْهَرِيْرًا‌ۚ‏﴿13﴾‏

૧૩.BtwíítfuELt Vent y1ÕtÕt3 yht9yufu Õtt GthÔt3Lt Vent ~tBËkÔt3 ÔtÕtt ÍBt3nheht

૧૩. વહાં વહ તખ્તોં પર તકીએ લગાએ (બૈઠે) હોંગે, ન વહાં (આફતાબ કી) ધૂપ દેખેંગે ઔર ન શિદ્દત કી સરદી.

[02:08.00]

وَدَانِيَةً عَلَيْهِمْ ظِلٰلُهَا وَذُلِّلَتْ قُطُوْفُهَا تَذْلِيْلًا‏﴿14﴾‏

૧૪.ÔtŒtLtuGtítLt3 y1ÕtGt3rnBt3 Íu6ÕttÕttunt ÔtÍw7ÕÕtuÕtít3 ftu2ít1qVtunt ítÍ74ÕteÕtt

૧૪. ઔર ઘને દરખ્તોં કે સાયે ઇન પર ઝુકે હુએ હોંગે ઔર મેવૂં કે ગુચ્છે ઇન કે બહોત કરીબ હર તરહ ઇન કે ઇખ્તેયાર મેં.

[02:15.00]

وَيُطَافُ عَلَيْهِمْ بِاٰنِيَةٍ مِّنْ فِضَّةٍ وَّاَكْوَابٍ كَانَتْ قَوَارِيْرَاۡؔ ۙ‏﴿15﴾‏

૧૫.ÔtGttuít1tVtu y1ÕtGt3rnBt3 çtuytLtuGtrítBt3 rBtLt3 rVÍ10®ítÔt3 Ôtyf3ÔttrçtLt3 ftLtít3 f1Ôttheht

૧૫. ઔર ઇનકે સામને ચાંદી કે સાઘર ઔર શીશે કે નેહાયત શ્ફફાફ ગિલાસ કા દૌર ચલ રહા હોગા.

[02:27.00]

قَوَارِيْرَاۡؔ مِنْ فِضَّةٍ قَدَّرُوْهَا تَقْدِيْرًا‏﴿16﴾‏

૧૬.f1Ôttheht rBtLt3 rVÍ10rítLt f1Œ0Ynt ítf14Œeht

૧૬. ઔર શીશે ભી (કાંચ કે નહીં) ચાંદી કે જો ઠીક અંદાઝે કે મુતાબિક બનાએ ગએ હૈં.

[02:34.00]

وَيُسْقَوْنَ فِيْهَا كَاْسًا كَانَ مِزَاجُهَا زَنْجَبِيْلًا ۚ‏﴿17﴾‏

૧૭.ÔtGtwË3f1Ôt3Lt Vent fy3ËLt3 ftLt rBtÍtòunt ÍLt3sçteÕtt

૧૭. ઔર વહાં ઇન્હેં ઐસી શરાબ પિલાઈ જાએગી જિસમેં ઝંજબીલ (કે પાની) કી આમેઝિશ હોગી.

[02:42.00]

عَيْنًا فِيْهَا تُسَمّٰى سَلْسَبِيْلًا‏﴿18﴾‏

૧૮.y1Gt3LtLt3 Vent íttuËBBtt ËÕt3ËçteÕtt

૧૮. યે બહિશ્ત મેં એક ચશ્મા હૈ જિસ કા નામ સલસબીલ હૈ.

[02:48.00]

وَيَطُوْفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَ‌ۚ اِذَا رَاَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنْثُوْرًا‏﴿19﴾‏

૧૯.ÔtGtít1qVtu y1ÕtGt3rnBt3 rÔtÕŒtLtwBt3 BttuÏ1tÕÕtŒqLt yuÍt7 hyGt3ítnwBt3 n1rËçítnwBt3 Õttuy3ÕttuyBt3 BtLËq7ht

૧૯. ઔર ઇન કે સામને હમેશા એક હાલત પર રહને વાલે નૌજવાન લડકે ચક્કર લગાતે હોંગે કે જબ તુમ ઇન કો દેખો તો સમઝો કે બિખરે હુએ મોતી હૈં.

[02:59.00]

وَاِذَا رَاَيْتَ ثَمَّ رَاَيْتَ نَعِيْمًا وَّمُلْكًا كَبِيْرًا‏﴿20﴾‏

૨૦.ÔtyuÍt7 hyGt3ít Ë7Bt0 hyGt3ít LtE2BtkÔt3 ÔtBtwÕfLt3 fçteht

૨૦. ઔર જબ તુમ વહાં નિગાહ ઉઠાઓગે તો હર તરહ કી નેમત ઔર અઝીમુશ્શાન સલતનત દેખોગે.

[03:07.00]

عٰلِيَهُمْ ثِيَابُ سُنْدُسٍ خُضْرٌ وَّاِسْتَبْرَقٌ‌ؗ وَّحُلُّوْۤا اَسَاوِرَ مِنْ فِضَّةٍ ‌ۚوَسَقٰٮهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُوْرًا‏﴿21﴾‏

૨૧.y1tÕtuGtnwBt3 Ëu8Gttçttu Ë7wLt3ŒturËLt3 Ï1twÍ14ÁkÔt3 Ôt EMítçt3hfw1kÔt3 Ôtn1qÕÕt9q yËtÔtuh rBtLt3 rVÍ10rítLt3, ÔtËf1tnwBt3 hççttunwBt3 ~thtçtLt3 ít1nqht

૨૧. ઇન કે ઉપર સબ્ઝ કિરીબ ઔર અતલસ કી પોશાક હોગી ઔર ઇન્હેં ચાંદી કે કંગન પહનાએ જાઈંગે ઔર ઇનકા પરવરદિગાર ઇન્હેં નેહાયત પાકીઝા શરાબ પિલાએગા.

[03:26.00]

اِنَّ هٰذَا كَانَ لَكُمْ جَزَآءً وَّكَانَ سَعْيُكُمْ مَّشْكُوْرًا۠ ‏‏﴿22﴾‏

૨૨.ELLt ntÍt7 ftLt ÕtfwBt3 sÍt9ykÔt3 ÔtftLt Ëy14GttufwBt3 Bt~fqht

૨૨. યે યકીની તુમ્હારે લિયે હોગા (તુમ્હારી કારગુઝારિઓં કે) સિલે મેં ઔર તુમ્હારી કોશિશ કાબિલે શુકર ગુઝારી હે.

[03:36.00]

اِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْاٰنَ تَنْزِيْلًا ۚ‏﴿23﴾‏

૨૩.ELLtt Ltn14Lttu LtÍ0ÕLtt y1ÕtGt3fÕt3 f1wh3ytLt ítLt3ÍeÕtt

૨૩. (ઐ રસૂલ) હમ ને તુમ પર કુરઆન કો રફ્તા રફ્તા કરકે નાઝિલ કિયા.

[03:43.00]

فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ اٰثِمًا اَوْ كَفُوْرًا‌ۚ‏﴿24﴾‏

૨૪.VÂM2çth3 Õtun1wf3Btu hççtuf ÔtÕtt íttuítu2y14 rBtLnwBt3 ytËu8BtLt3 yÔt3 fVqht

૨૪. તો તુમ અપને પરવરદિગાર કે હુક્મ કે ઇંતેઝાર મેં સબર કિયે રહો ઔર ઇન લોગોં મેં સે ગુનહગાર ઔર નાશુકરે કી પૈરવી ન કરના.

[03:50.00]

وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَّاَصِيْلًا ۚ ۖ‏﴿25﴾‏

૨૫.ÔtÍ74fturhMBt hççtuf çtwf3hítkÔt3 ÔtyË2eÕtt

૨૫. ઔર સબુહો શામ અપને પરવરદિગાર કા નામ લેતે રહો ઔર કુછ રાત ગએ ઇસ કા સજદા કરો.

[03:56.00]

وَمِنَ الَّيْلِ فَاسْجُدْ لَهٗ وَسَبِّحْهُ لَيْلًا طَوِيْلًا‏﴿26﴾‏

૨૬.ÔtBtuLtÕÕtGt3Õtu VMòwŒ3 Õtnq ÔtËççtun14ntu ÕtGt3ÕtLt3 ít1ÔteÕtt

૨૬. ઔર બડી રાત તક ઇસ કી તસબીહ કરતે રહો.

[04:03.00]

اِنَّ هٰٓؤُلَاۤءِ يُحِبُّوْنَ الْعَاجِلَةَ وَيَذَرُوْنَ وَرَآءَهُمْ يَوْمًا ثَقِيْلًا‏﴿27﴾‏

૨૭.ELLt nt9ytuÕtt9yu Gtturn1ççtqLt3Õt y1tsuÕtít ÔtGtÍ7YLt Ôtht9ynwBt3 GtÔt3BtLt3 Ë7f2eÕtt

૨૭. યે લોગ યકીની દુનિયા કો પસંદ કરતે હૈં ઔર બડે ભારી દિન કો અપને પસે પુશ્ત છોડ બૈઠે હૈં.

[04:17.00]

نَحْنُ خَلَقْنٰهُمْ وَشَدَدْنَاۤ اَسْرَهُمْ‌ۚ وَاِذَا شِئْنَا بَدَّلْنَاۤ اَمْثَالَهُمْ تَبْدِيْلًا‏﴿28﴾‏

૨૮.Ltn14Lttu Ï1tÕtf14LttnwBt3 Ôt~tŒŒ3Ltt9 yË3hnwBt3, ÔtyuÍt7 ~tuy3Ltt çtŒ0ÕLtt9 yBËt7ÕtnwBt3 ítçŒeÕtt

૨૮. હમ ને ઇન કો પૈદા કિયા ઔર ઇન કે અઅઝા કો મઝબૂત બનાયા ઔર અગર હમ ચાહેં તો ઇન કે બદલે ઇન હી કે ઐસે લોગ લે આએં.

[04:30.00]

اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ‌ۚ فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰى رَبِّهٖ سَبِيْلًا‏﴿29﴾‏

૨૯.ELLt ntÍ8une ítÍ74fuhítwLt3, VBtLt3 ~tt9yíítÏ1tÍ7 yuÕtt hççtune ËçteÕtt

૨૯. બેશક યે કુરઆન સરાસર નસીહત હૈ, તો જો શખ્સ ચાહે અપને પરવરદિગાર કી રાહ લે.

[04:41.00]

وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًاۗ ۖ‏﴿30﴾‏

૩૦.ÔtBtt ít~tt9WLt EÕÕtt9 ykGGt~tt9yÕÕttntu, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt

૩૦. ઔર જબ તક ખુદા કો મંઝૂર ન હો તુમ લોગ કુછ ભી ચાહ નહીં સકતે, બેશક ખુદા બડા વાકિફકાર દાના હે.

[04:57.00]

يُّدْخِلُ مَنْ يَّشَآءُ فِیْ رَحْمَتِهٖ‌ؕ وَالظّٰلِمِيْنَ اَعَدَّ لَهُمْ عَذَابًا اَلِيْمًا۠ ‏‏﴿31﴾‏

૩૧.GtwŒ3Ïtu2Õttu BtkGt0~tt9ytu Ve hn14Btítune, ÔtÍ70tÕtuBteLt yy1Œ0 ÕtnwBt3 y1Ít7çtLt3 yÕteBtt

૩૧. જિસ કો ચાહે અપની રહમત મેં દાખિલ કરે, ઝાલિમોં કે વાસ્તે ઇસ ને દર્દનાક અઝાબ તૈયાર કર રખા હે.