૭૫. સૂરાએ કયામત

[00:00.00]

 

 

 

القيامة
અલ કયામત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૫ | આયત-૪૦

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

لَاۤ اُقْسِمُ بِيَوْمِ الْقِيٰمَةِۙ‏﴿1﴾‏

૧.Õtt9 Wf14ËuBttu çtuGtÔt3rBtÕt3 f2uGttBtn3

૧.કસમ કયામતના દિવસની:

 

[00:06.00]

وَلَاۤ اُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِؕ‏﴿2﴾‏

૨.ÔtÕtt9 Wf14Ë2uBttu rçtLLtV3rËÕt3 ÕtÔt0tBtn3

૨.અને કસમ બૂરાઇઓ ઉપર મલામત કરનાર નફસની!

 

[00:13.00]

اَيَحْسَبُ الْاِنْسَانُ اَلَّنْ نَّجْمَعَ عِظَامَهٗؕ‏﴿3﴾‏

૩.yGtn14ËçtwÕt3 ELËtLttu yÕÕtLLts3Bty1 yu2Í5tBtn3

૩.શું ઇન્સાન એમ ગુમાન કરે છે કે અમે તેનાં હાડકાંઓને ભેગાં નહિ કરીએ?

 

[00:20.00]

بَلٰى قٰدِرِيْنَ عَلٰٓى اَنْ نُّسَوِّىَ بَنَانَهٗ‏﴿4﴾‏

૪.çtÕtt f1tŒuheLt y1Õtt9 yLt3 LttuËÔÔtuGt çtLttLtn3

૪.બેશક ! અમે કુદરત ધરાવીએ છીએ કે તેની આંગળીઓના ટેરવાં(ની રેખાઓ પણ) વ્યવસ્થિત કરી દઇએ.

 

[00:28.00]

بَلْ يُرِيْدُ الْاِنْسَانُ لِيَفْجُرَ اَمَامَهٗ‌ۚ‏﴿5﴾‏

૫.çtÕt3 GttuheŒwÕt3 ELt3ËtLttu ÕtuGtV3òuh yBttBtn3

૫.બલ્કે ઇન્સાન ચાહે છે કે પોતાની સામે (બૂરાઇનો) રસ્તો ખુલ્લો રહે.

 

[00:33.00]

يَسْئَلُ اَيَّانَ يَوْمُ الْقِيٰمَةِؕ‏﴿6﴾‏

૬.GtË3yÕttu yGtt0Lt GtÔt3BtwÕt3 fu2GttBtn3

૬.(માટે) પૂછે છે કે કયામતનો દિવસ કયારે આવશે?!

 

[00:38.00]

فَاِذَا بَرِقَ الْبَصَرُۙ‏﴿7﴾‏

૭.VyuÍt7 çthuf1Õt3 çtË1htu

૭.પછી જ્યારે આંખો ડરથી ફરવા લાગશે,

 

[00:41.00]

وَخَسَفَ الْقَمَرُۙ‏﴿8﴾‏

૮.Ôt Ï1tËVÕt3 f1Bth3

૮.અને ચાંદ રોશની વગરનો થઇ જશે:

 

[00:43.00]

وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُۙ‏﴿9﴾‏

૯.ÔtòuBtuy1~~tBËtu ÔtÕf1Bth3

૯.અને સૂરજ તથા ચાંદ ભેગા કરી દેવામાં આવશે:

 

[00:46.00]

يَقُوْلُ الْاِنْسَانُ يَوْمَئِذٍ اَيْنَ الْمَفَرُّ‌ ۚ‏﴿10﴾‏

૧૦.Gtf1qÕtwÕt3 ELËtLttu GtÔt3BtyurÍ7Lt3 yGt3LtÕt3 BtVh0

૧૦.તે દિવસે ઇન્સાન કહેશે કે ભાગવાનો રસ્તો ક્યાં છે?

 

[00:52.00]

كَلَّا لَا وَزَرَؕ‏﴿11﴾‏

૧૧.fÕÕtt ÕttÔtÍh

૧૧.હરગિઝ એવું નથી, કોઇપણ પનાહગાહ નથી!

 

[00:55.00]

اِلٰى رَبِّكَ يَوْمَئِذِ ۟الْمُسْتَقَرُّ ؕ‏﴿12﴾‏

૧૨.yuÕtt hççtuf GtÔt3BtyuÍ8urLtÕt3 BtwMítf1h0

૧૨.તે દિવસે સ્થાયી થવાની છેલ્લી જગ્યા તારા પરવરદિગાર પાસે છે.

 

[01:00.00]

يُنَبَّؤُا الْاِنْسَانُ يَوْمَئِذٍۢ بِمَا قَدَّمَ وَاَخَّرَؕ‏﴿13﴾‏

૧૩.GttuLtççtWÕt3 ELËtLttu GtÔt3BtyurÍ7Bt3 çtuBtt f1Œ0Bt ÔtyÏ1Ït1h

૧૩.તે દિવસે ઇન્સાનને તેના તમામ આગલા-પાછલા આમાલ જણાવવામાં આવશે.

 

[01:08.00]

بَلِ الْاِنْسَانُ عَلٰى نَفْسِهٖ بَصِيْرَةٌ ۙ‏﴿14﴾‏

૧૪.çtrÕtÕt3 ELËtLttu y1Õtt LtV3Ëune çtË2ehn3

૧૪.બલ્કે ઇન્સાન પોતે પોતાની હાલત જાણે છે:

 

[01:13.00]

وَّلَوْ اَلْقٰى مَعَاذِيْرَهٗؕ‏﴿15﴾‏

૧૫.ÔtÕtÔt3 yÕf1t Bty1tÍ8ehn

૧૫.પછી ભલેને (જાહેરમાં) પોતાના માટે બહાના રજૂ કરે.

 

[01:17.00]

لَا تُحَرِّكْ بِهٖ لِسَانَكَ لِتَعْجَلَ بِهٖؕ‏﴿16﴾‏

૧૬.Õttíttun1h3rhf3 çtune ÕtuËtLtf Õtuíty14sÕt çtun3

૧૬.તે (કુરઆન)ની તિલાવત માટે ઉતાવળથી તારી જીભ ન હલાવો.

 

[01:22.00]

اِنَّ عَلَيْنَا جَمْعَهٗ وَقُرْاٰنَهٗۚ ۖ‏﴿17﴾‏

૧૭.ELLtt y1ÕtGt3Ltt sBy1nq Ôtfw1h3ytLtn3

૧૭.બેશક તેનું ભેગું કરવું અને તેનું પઢાવવું અમારી જવાબદારી છે.

 

[01:27.00]

فَاِذَا قَرَاْنٰهُ فَاتَّبِعْ قُرْاٰنَهٗ‌ۚ‏﴿18﴾‏

૧૮.VyuÍt7 f1hy3Lttntu Víítçtuy14 f1wh3ytLtn3

૧૮.પછી જયારે અમે પઢાવીએ ત્યારે પઢવામાં તેની પૈરવી કર.

 

[01:32.00]

ثُمَّ اِنَّ عَلَيْنَا بَيَانَهٗؕ‏﴿19﴾‏

૧૯.ËwBBt ELLtt y1ÕtGt3Ltt çtGttLtn3

૧૯.પછી તેના બયાનની જવાબદારી અમારી છે.

 

[01:37.00]

كَلَّا بَلْ تُحِبُّوْنَ الْعَاجِلَةَ ۙ‏﴿20﴾‏

૨૦.fÕÕtt çtÕt3 ítturn1ççtqLtÕt3 y1tsuÕtn3

૨૦.તમે જેવું ધારો છો એવું હરગિઝ નથી, બલ્કે તમે જલ્દી ફના થનાર (દુનિયા)ને પસંદ કરો છો:

 

[01:41.00]

وَتَذَرُوْنَ الْاٰخِرَةَ ؕ‏﴿21﴾‏

૨૧.ÔtítÍ7YLtÕt3 ytÏtu2hn3

૨૧.તથા આખેરતને છોડી દો છો.

 

[01:44.00]

وُجُوْهٌ يَّوْمَئِذٍ نَّاضِرَةٌ ۙ‏﴿22﴾‏

૨૨.ÔttuòqnwkGt3 GtÔt3BtyurÍ7Lt LttÍ2uhn3

૨૨.(હા) તે દિવસે અમુક ચહેરાઓ ખુશહાલ છે,

 

[01:48.00]

اِلٰى رَبِّهَا نَاظِرَةٌ‌ ۚ‏﴿23﴾‏

૨૩.yuÕtt hççtunt LttÍu6hn3

૨૩.પોતાના પરવરદિગારની નેઅમતોને નિહાળતા છે!

 

[01:52.00]

وَوُجُوْهٌ يَّوْمَئِذٍۢ بَاسِرَةٌ ۙ‏﴿24﴾‏

૨૪.Ôt ÔttuòqnwkGt3 GtÔt3BtyurÍ7Lt3 çttËuhn3

૨૪.તથા અમુક ચહેરાઓ તે દિવસે ગમગીન છે,

 

[01:57.00]

تَظُنُّ اَنْ يُّفْعَلَ بِهَا فَاقِرَةٌ ؕ‏﴿25﴾‏

૨૫.ítÍ5wLLttu ykGGtwV3y1Õt çtunt Vtfu2hn3

૨૫.કારણકે તેઓ જાણે છે કે કમર તોડ અઝાબ સામે છે!

 

[02:03.00]

كَلَّاۤ اِذَا بَلَغَتِ التَّرَاقِىَۙ‏﴿26﴾‏

૨૬.fÕÕtt9 yuÍt7 çtÕtø1trítít3 íthtf2e

૨૬.એવુ નથી (કે જેવુ ઇન્સાન ધારે છે! તે ઇમાન નહિ લાવે) જ્યાં સુધી કે જીવ ગળે પહોંચે,

 

[02:08.00]

وَقِيْلَ مَنْ رَاقٍۙ‏﴿27﴾‏

૨૭.Ôtf2eÕt BtLt htf1

૨૭.અને કહેવામાં આવશે કે કોણ છે જે (આ બીમારને મોતથી) નજાત આપે?!

 

[02:14.00]

وَّظَنَّ اَنَّهُ الْفِرَاقُۙ‏﴿28﴾‏

૨૮.ÔtÍ5LLt yLLtnwÕt3 Vuhtf1

૨૮.અને (સકરાતના સમયે) યકીન થાશે કે જુદાઇનો સમય છે.

 

[02:19.00]

وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِۙ‏﴿29﴾‏

૨૯.ÔtÕt3 ítV0rítMËtftu2 rçtMËtf1

૨૯.અને પીંડળી પર પીંડળી ચઢશે!

 

[02:25.00]

اِلٰى رَبِّكَ يَوْمَئِذِ ۟الْمَسَاقُؕ۠ ‏‏﴿30﴾‏

૩૦.yuÕtt hççtuf GtÔt3BtyuÍ8urLtÕt3 BtËtf1

૩૦.(હા) તે દિવસે દરેકનો રસ્તો પરવરદિગાર(ની બારગાહ) તરફ હશે!

 

[02:31.00]

فَلَا صَدَّقَ وَلَا صَلّٰىۙ‏﴿31﴾‏

૩૧.VÕttË1Œ0f1 ÔtÕttË1ÕÕtt

૩૧.(કહેવામાં આવશે) હરગિઝ તે ઇમાન ન લાવ્યો, નમાઝ ન પઢી:

 

[02:34.00]

وَلٰڪِنْ كَذَّبَ وَتَوَلّٰىۙ‏﴿32﴾‏

૩૨.ÔtÕttrfLt3 fÍ70çt ÔtítÔtÕÕtt

૩૨.બલ્કે જૂઠલાવ્યું અને મોઢું ફેરવ્યુ,

 

[02:38.00]

ثُمَّ ذَهَبَ اِلٰٓى اَهْلِهٖ يَتَمَطّٰىؕ‏﴿33﴾‏

૩૩.Ë7wBBt Í7nçt yuÕtt9 yn3Õtune GtítBtí1ít1t

૩૩.પછી તે પોતાના બાલબચ્ચાં તરફ ઘમંડની હાલતમાં પગલા ભરતો પાછો ફર્યો.

 

[02:45.00]

اَوْلٰى لَكَ فَاَوْلٰىۙ‏﴿34﴾‏

૩૪.yÔt3Õtt Õtf VyÔt3Õtt

૩૪.(આ અમલને કારણે) અઝાબે ઇલાહી તારા માટે યોગ્ય છે, યોગ્ય છે!

 

[02:47.00]

ثُمَّ اَوْلٰى لَكَ فَاَوْلٰىؕ‏﴿35﴾‏

૩૫.Ëw7BBt yÔt3Õtt Õtf VyÔt3Õtt

૩૫.તે પછી પણ તારા માટે અઝાબે ઇલાહી યોગ્ય છે, યોગ્ય છે!

 

[02:51.00]

اَيَحْسَبُ الْاِنْسَانُ اَنْ يُّتْرَكَ سُدًىؕ‏﴿36﴾‏

૩૬.yGtn14ËçtwÕt3 ELËtLttu ykGGtwít3hf ËtuŒt

૩૬.શું ઇન્સાન એમ ગુમાન કરે છે કે બેમકસદ છોડી દેવામાં આવશે ?!

 

[02:58.00]

اَلَمْ يَكُ نُطْفَةً مِّنْ مَّنِىٍّ يُّمْنٰىۙ‏﴿37﴾‏

૩૭.yÕtBt3Gtftu Ltwí1VítBt3 rBtBt0rLtkGt3rGtGGtwBLtt

૩૭.શું તે વીર્યનો ગર્ભ ન હતો, જે રહેમમાં નાખવામાં આવે છે ?!

 

[03:05.00]

ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوّٰىۙ‏﴿38﴾‏

૩૮.Ëw7Bt0 ftLt y1Õtf1ítLt3 VÏ1tÕtf1 VËÔt0t

૩૮.પછી તે જામેલ લોહી બન્યો અને ત્યારબાદ તેને સંપૂર્ણ (વ્યવસ્થિત ઇન્સાન) બનાવ્યો:

 

[03:11.00]

فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْاُنْثٰىؕ‏﴿39﴾‏

૩૯.Vsy1Õt rBtLnwÍ3 ÍÔt3sGt3rLtÍ74 Í7fh ÔtÕWLËt7

૩૯.અને તેમાંથી બે પ્રકાર, નર અને માદા ખલ્ક કર્યા!

 

[03:17.00]

اَلَيْسَ ذٰلِكَ بِقٰدِرٍ عَلٰٓى اَنْ يُّحْىِۦَ الْمَوْتٰى۠ ‏‏﴿40﴾‏

૪૦.yÕtGt3Ë Ít7Õtuf çtuf1tŒurhLt3 y1Õtt9 ykGGttun14rGtÕt3 BtÔt3ítt

૪૦.શું તે (ખુદા) એ વાત પર કુદરત નથી રાખતો કે મુડદાઓને જીવતા કરે ?