[00:00.00]
الفتح
અલ ફત્હ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૪૮ | આયત-૨૯
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
اِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِيْنًا ۙ﴿1﴾
૧.ELLtt Vítn14Ltt Õtf Vít3n1Bt3 BttuçteLt
૧.બેશક અમોએ તને ખુલ્લી જીત અતા કરી છે:
[00:06.00]
لِّيَغْفِرَ لَكَ اللّٰهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْۢبِكَ وَ مَا تَاَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهٗ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيْمًا ۙ﴿2﴾
૨.Õt3 ÕtuGtø14tVuh ÕtfÕÕttntu Bttítf1Œ0Bt rBtLt3 Í7Bt3çtuf ÔtBtt ítyÏ1Ï1th ÔtGtturítBBt Ltuy14Btítnq y1ÕtGt3f ÔtGtn3ŒuGtf Ëu2htít1Bt3 BtwMítf2eBtk
૨.જેથી તમારી તરફ (જે) આગલા-પાછલા ગુનાહ(ની નિસ્બત) કરે. (એટલે તમારી સચ્ચાઇ સાબિત કરી દે.) તથા તમારા ઉપર પોતાની નેઅમતને તમામ કરે, અને તમને સીધા રસ્તાની હિદાયત આપે:
[00:23.00]
وَّ يَنْصُرَكَ اللّٰهُ نَصْرًا عَزِيْزًا﴿3﴾
૩.Ôt0GtLt3Ët2uhfÕÕttntu LtË14hLt3 y1ÍeÍt
૩.અને જબરદસ્ત રીતે તમારી મદદ કરે.
[00:28.00]
هُوَ الَّذِىْۤ اَنْزَلَ السَّكِيْنَةَ فِیْ قُلُوْبِ الْمُؤْمِنِيْنَ لِيَزْدَادُوْۤا اِيْمَانًا مَّعَ اِيْمَانِهِمْ ؕ وَلِلّٰهِ جُنُوْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا ۙ﴿4﴾
૪.ntuÔtÕÕtÍe98 yLt3ÍÕtË3 ËfeLtít Ve ft2uÕtqrçtÕt3 Bttuy3BtuLteLt ÕtuGtÍ3ŒtŒq9 EBttLtBt3 Bty1 EBttLturnBt3, ÔtrÕtÕÕttnu òuLtqŒwMËBttÔttítu ÔtÕt3yh3Íu2, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt
૪.તેણે મોઅમીનોના દિલોમાં સુકુન નાઝિલ કર્યુ જેથી તેમના ઇમાનમાં વધારો થાય, ઝમીન અને આસમાનોના બધા લશ્કર અલ્લાહના માટે છે; અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.
[00:52.00]
لِّيُدْخِلَ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّاٰتِهِمْؕ وَكَانَ ذٰلِكَ عِنْدَ اللّٰهِ فَوْزًا عَظِيْمًا ۙ﴿5﴾
૫.ÕtuGtwŒ3Ïtu2ÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3 Bttuy3BtuLttítu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent ÔtGttufV3Vuh y1LnwBt3 ËGGtuytíturnBt3, ÔtftLt Ít7Õtuf E2LŒÕÕttnu VÔt3ÍLt3 y1Í6eBtkÔt3
૫.જેથી મોમીન મર્દો અને મોમીના ઔરતોને જન્નતોમાં દાખલ કરે જેના નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે અને તેમની બૂરાઇઓને તેમનાથી દૂર કરે; અને અલ્લાહની નજીક એ જ મહાન કામ્યાબી છે.
[01:18.00]
وَّيُعَذِّبَ الْمُنٰفِقِيْنَ وَالْمُنٰفِقٰتِ وَالْمُشْرِكِيْنَ وَ الْمُشْرِكٰتِ الظَّآنِّيْنَ بِاللّٰهِ ظَنَّ السَّوْءِؕ عَلَيْهِمْ دَآئِرَةُ السَّوْءِ ۚ وَ غَضِبَ اللّٰهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَاَعَدَّ لَهُمْ جَهَنَّمَؕ وَسَآءَتْ مَصِيْرًا﴿6﴾
૬.ÔtGttuy1Í74Íu8çtÕt3 BttuLttVuf2eLt ÔtÕt3 BttuLttVuf1títu ÔtÕt3 Btw~hufeLt ÔtÕt3 Btw~huftrítÍ54Í6t9LLteLt rçtÕÕttnu Í5LLtMËÔt3yu, y1ÕtGt3rnBt3 Œt9yuhítwMËÔt3yu, Ôtø1tÍu2çtÕÕttntu y1ÕtGt3rnBt3 ÔtÕty1LtnwBt3 Ôty1Œ0ÕtnwBt3 snLLtBt3, ÔtËt9yít3 BtË2eht
૬.અને મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો અને મુશરિક મર્દો તથા મુશરિક ઔરતો કે જેઓ અલ્લાહના બારામાં બદગુમાની કરે છે તેમને સજા કરે, તેમના ઉપર ખરાબ (અઝાબનો) વંટોળ થાય અને તેમના ઉપર અલ્લાહનો ગઝબ કર્યો અને તેમના ઉપર અલ્લાહે લાનત કરી અને તેમના માટે જહન્નમ તૈયાર કરી; કેવુ ખરાબ પરિણામ છે!
[01:56.00]
وَلِلّٰهِ جُنُوْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَكَانَ اللّٰهُ عَزِيْزًا حَكِيْمًا﴿7﴾
૭.ÔtrÕtÕÕttnu òuLtqŒwË3ËBttÔttítu ÔtÕyh3Íu2, ÔtftLtÕÕttntu y1ÍeÍLt3 n1feBtt
૭.અને આસમાનો તથા ઝમીનના તમામ લશ્કર અલ્લાહ માટે છે; અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.
[02:05.00]
اِنَّاۤ اَرْسَلْنٰكَ شَاهِدًا وَّمُبَشِّرًا وَّنَذِيْرًا ۙ﴿8﴾
૮.ELLtt9 yh3ËÕLttf ~ttnuŒkÔt0 Bttuçt~~tuhkÔt3 ÔtLtÍ8eht
૮.બેશક અમોએ તને (પયગંબરને) ગવાહી આપનાર તથા ખુશખબર આપનાર તથા ડરાવનાર (બનાવીને) મોકલ્યો છે :
[02:15.00]
لِّتُؤْمِنُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ وَتُعَزِّرُوْهُ وَتُوَقِّرُوْهُ ؕ وَتُسَبِّحُوْهُ بُكْرَةً وَّاَصِيْلًا﴿9﴾
૯.Õtuíttuy3BtuLtq rçtÕÕttnu ÔthËqÕtune Ôtíttuy1Í3ÍuYntu ÔtíttuÔtf14fu2Yntu, ÔtíttuËççtun1qntu çtwf3hítkÔt3 ÔtyË2eÕtt
૯.જેથી તમે લોકો અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવો, અને તેનો બચાવ કરો, અને તેનો એહતેરામ કરો, અને સવાર સાંજ અલ્લાહની તસ્બીહ કરો.
[02:28.00]
اِنَّ الَّذِيْنَ يُبَايِعُوْنَكَ اِنَّمَا يُبَايِعُوْنَ اللّٰهَ ؕ يَدُ اللّٰهِ فَوْقَ اَيْدِيْهِمْ ۚ فَمَنْ نَّكَثَ فَاِنَّمَا يَنْكُثُ عَلٰى نَفْسِهٖۚ وَمَنْ اَوْفٰى بِمَا عٰهَدَ عَلَيْهُ اللّٰهَ فَسَيُؤْتِيْهِ اَجْرًا عَظِيْمًا۠ ﴿10﴾
૧૦.ELLtÕÕtÍ8eLt GttuçttGtuW2Ltf ELLtBtt GttuçttGtuW2LtÕÕttn, GtŒwÕÕttnu VÔt3f1 yGt3ŒernBt3, VBtLt3 LtfË7 VELLtBtt GtLftuËtu8 y1Õtt LtV3Ëune, ÔtBtLt3 yÔt3Vt çtuBtt y1tnŒ y1ÕtGt3nwÕÕttn VËGttuy3ítenu ys3hLt3 y1Í6eBtt
૧૦.બેશક જેઓએ તમારી બયઅત કરી (હકીકતમાં) તેઓએ અલ્લાહની બયઅત કરી અને તેમના હાથો ઉપર અલ્લાહનો હાથ છે, પછી જે બયઅતને તોડે તેને પોતાના જ નુકસાનમાં બયઅત તોડી છે, અને જે કોઇ અલ્લાહ સાથે કરેલા વાયદાને પૂરો કરે, અલ્લાહ તેમને અજ્રે અઝીમ આપશે.
[02:55.00]
سَيَقُوْلُ لَكَ الْمُخَلَّفُوْنَ مِنَ الْاَعْرَابِ شَغَلَتْنَاۤ اَمْوَالُنَا وَاَهْلُوْنَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُوْلُوْنَ بِاَلْسِنَتِهِمْ مَّا لَيْسَ فِیْ قُلُوْبِهِمْؕ قُلْ فَمَنْ يَّمْلِكُ لَكُمْ مِّنَ اللّٰهِ شَيْئًا اِنْ اَرَادَ بِكُمْ ضَرًّا اَوْ اَرَادَ بِكُمْ نَفْعًا ؕ بَلْ كَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرًا﴿11﴾
૧૧.ËGtfq1Õttu ÕtfÕt3 BttuÏ1tÕÕtVqLt BtuLtÕt3 yy14htçtu ~tø14tÕtíLtt9 yBÔttÕttuLtt Ôtyn3ÕtqLtt VMítÂø2Vh3ÕtLtt, Gtf1qÕtqLt çtuyÕËuLtíturnBt3 BttÕtGt3Ë Ve ftu2ÕtqçturnBt3, f1wÕt3 VBtkGt3 GtBÕtuftu ÕtfwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt3 ELt3 yhtŒçtufwBt3 Í1h0Lt3 yÔt3 yhtŒçtufwBt3 LtV3y1Lt3, çtÕt3 ftLtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteht
૧૧.ટૂંક સમયમાં જ આ પાછળ રહી જનારા બદુઓ (ગામડીયાઓ) તમને કહેશે કે અમારા માલ અને ઔલાદે અમને મસરૂફ કરી દીધા હતા, તેથી તમે અમારી મગફેરત માટે દુઆ કરો, તેઓ તેમની જીભથી જે કહે છે તે તેમના દિલમાં નથી. તું કહે કે અગર અલ્લાહ તેમને નુકસાન પહોંચાડવા ચાહે અથવા ફાયદો પહોંચાડવા ચાહે તો તેના મુકાબલામાં તમારા મામલાનો અધિકાર કોને છે? બલ્કે (આ) અલ્લાહ છે તમે જે કાંઇ કરો છો તેને જાણે છે.
[03:32.00]
بَلْ ظَنَنْتُمْ اَنْ لَّنْ يَّنْقَلِبَ الرَّسُوْلُ وَالْمُؤْمِنُوْنَ اِلٰٓى اَهْلِيْهِمْ اَبَدًا وَّزُيِّنَ ذٰلِكَ فِیْ قُلُوْبِكُمْ وَظَنَنْتُمْ ظَنَّ السَّوْءِ ۖۚ وَكُنْتُمْ قَوْمًا ۢ بُوْرًا﴿12﴾
૧૨.çtÕt3 Í5LtLítwBt3 yÕÕtkGt3GtLf1Õtuçth3 hËqÕttu ÔtÕBttuy3BtuLtqLt yuÕtt9 yn3ÕternBt3 yçtŒkÔt3 ÔtÍwGGtuLt Ít7Õtuf Ve ft2uÕtqçtufwBt3 ÔtÍ5LtLítwBt3 Í7LLtË0Ôt3yu, Ôt fwLt3ítwBt3 f1Ôt3BtBt3 çtqht
૧૨.પરંતુ તમોએ એમ ધારી લીધું કે રસૂલ તથા મોઅમીનો તેમના ઘરવાળાઓ તરફ પાછા નહી આવે, અને તમારા દિલોમાં આ વાત સુશોભિત કરી દેવામાં આવી, અને તમોએ બદગુમાની કરી, પરિણામે તમે હલાક થયા.
[04:02.00]
وَمَنْ لَّمْ يُؤْمِنْۢ بِاللّٰهِ وَرَسُوْلِهٖ فَاِنَّاۤ اَعْتَدْنَا لِلْكٰفِرِيْنَ سَعِيْرًا﴿13﴾
૧૩.ÔtBtÕt0Bt3 Gttuy3rBtBt3 rçtÕÕttnu ÔthËqÕtune VELLtt9 yy14ítŒ3Ltt rÕtÕt3 ftVuheLt ËE2ht
૧૩.અને જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન નહિં લાવે, (તેનો અંજામ દોઝખ છે) કારણકે અમોએ નાસ્તિકો માટે જ્વાળાવાળી આગ તૈયાર રાખી છે.
[04:15.00]
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ يَغْفِرُ لِمَنْ يَّشَآءُ وَيُعَذِّبُ مَنْ يَّشَآءُ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا﴿14﴾
૧૪.ÔtrÕtÕÕttnu BtwÕfwMËBttÔttítu ÔtÕt3yh3Íu2, Gtø14tVuhtu ÕtuBtkGGt~tt9ytu ÔtGttuy1Í74Í8uçttu BtkGGt~tt9ytu, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt
૧૪.ઝમીન અને આસમાનોની હુકૂમત અલ્લાહ માટે જ છે; તે જેને ચાહે છે માફ કરે છે અને જેના પર ચાહે તેના પર અઝાબ કરે છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[04:34.00]
سَيَقُوْلُ الْمُخَلَّفُوْنَ اِذَا انْطَلَقْتُمْ اِلٰى مَغَانِمَ لِتَاْخُذُوْهَا ذَرُوْنَا نَتَّبِعْكُمْ ۚ يُرِيْدُوْنَ اَنْ يُّبَدِّلُوْا كَلٰمَ اللّٰهِ ؕ قُلْ لَّنْ تَتَّبِعُوْنَا كَذٰلِكُمْ قَالَ اللّٰهُ مِنْ قَبْلُ ۚ فَسَيَقُوْلُوْنَ بَلْ تَحْسُدُوْنَنَا ؕ بَلْ كَانُوْا لَا يَفْقَهُوْنَ اِلَّا قَلِيْلًا﴿15﴾
૧૫.ËGtfq1ÕtwÕt3 BttuÏ1tÕÕtVqLt yuÍ7Lt3 ít1Õtf14ítwBt3 yuÕtt Btøt1tLtuBt Õtuíty3Ïttu2Í7qnt Í7YLtt Ltíítçtuy14fwBt3, GttuheŒqLt ykGGttuçtŒu0Õtq fÕttBtÕÕttnu, f1wÕÕtLt3 ítíítçtuW2Lt fÍt7ÕtufwBt3 ft1ÕtÕÕttntu rBtLt3 f1çÕttu, VËGtfq1ÕtqLt çtÕt3 ítn14ËtuŒq LtLtt, çtÕt3 ftLtq ÕttGtV3f1nqLt EÕÕtt f1ÕteÕtt
૧૫.જયારે તમે માલે ગનીમત લેવા જશો ત્યારે પાછળ રહી જનારાઓ કહેશે કે અમને તમારી પાછળ આવવાની રજા આપો, તેઓ અલ્લાહના કોલને બદલવા ચાહે છે તું કહે કે તમે અમારી પાછળ ન આવો, અલ્લાહે આ મુજબ અગાઉ કહેલ છે, પછી તેઓ કહેશે કે (એમ નથી) બલ્કે કે તમે અમારાથી હસદ કરો છો, બલ્કે તેઓ સમજતા નથી સિવાય કે થોડુક.
[05:11.00]
قُلْ لِّلْمُخَلَّفِيْنَ مِنَ الْاَعْرَابِ سَتُدْعَوْنَ اِلٰى قَوْمٍ اُولِىْ بَاْسٍ شَدِيْدٍ تُقَاتِلُوْنَهُمْ اَوْ يُسْلِمُوْنَ ۚ فَاِنْ تُطِيْعُوْا يُؤْتِكُمُ اللّٰهُ اَجْرًا حَسَنًا ۚ وَاِنْ تَتَوَلَّوْا كَمَا تَوَلَّيْتُمْ مِّنْ قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا ا لِيْمًا﴿16﴾
૧૬.fw1Õt3 rÕtÕt3 BttuÏ1tÕÕtVeLt BtuLtÕt3 yy14htçtu ËítwŒ3y1Ôt3Lt yuÕtt f1Ôt3rBtLt3 ytuÕte çty3rËLt3 ~tŒerŒLt3 íttuf1títuÕtqLtnwBt3 yÔt3GtwMÕtuBtqLt, VELt3 íttuít2eW2Gttuy3ítuftuBtwÕÕttntu ys3hLt3 n1ËLtítLt3, ÔtELt3 ítítÔtÕÕtÔt3 fBtt ítÔtÕÕtGt3ítwBt3 rBtLt3 f1çÕttu Gttuy1Í74rÍ7çfwBt3 y1Ít7çtLt3 yÕteBtt
૧૬.તું તે પાછળ રહી જનારા ગામડીયાઓને કહે કે ટૂંક સમયમાં તમને એક તાકતવર જંગજુ કોમ તરફ બોલાવવામાં આવશે કે જેની સાથે તમે લડો જેથી તેઓ ઇસ્લામ સ્વીકારે, પછી જો તમે ઇતાઅત કરશો તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે એવી રીતે મોઢું ફેરવી લેશો કે જેવી રીતે અગાઉ ફેરવ્યુ હતુ તો તમને દર્દનાક અઝાબની સજા આપશે.
[05:45.00]
لَيْسَ عَلَى الْاَعْمٰى حَرَجٌ وَّلَا عَلَى الْاَعْرَجِ حَرَجٌ وَّلَا عَلَى الْمَرِيْضِ حَرَجٌ ؕ وَمَنْ يُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ يُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُۚوَمَنْ يَّتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا اَلِيْمًا۠ ﴿17﴾
૧૭.ÕtGt3Ë y1ÕtÕt3 yy14Btt n1hòwkÔt0Õtt y1ÕtÕt3 yy14hsu n1hòwk Ôt0Õtt y1ÕtÕt3 BtheÍu2 n1hòwLt3, ÔtBtkGt3Gttuítu2E2ÕÕttn ÔthËqÕtnq GtwŒ3rÏt1Õntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu, ÔtBtkGt0ítÔtÕÕt Gttuy1Í74rÍ7çntu yÍt7çtLt3 yÕteBtt
૧૭.અંધ, અપંગ તેમજ બીમાર માથે (જેહાદમાં ન જવાના કારણે) કંઇ ગુનાહ નથી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની તાબેદારી કરે તો તેઓને જન્નતોમાં દાખલ કરશે જેની હેઠળ નહેરો વહે છે, અને જે કોઇ મોઢુ ફેરવે તેને દર્દનાક અઝાબની સજા આપશે.
[06:18.00]
لَقَدْ رَضِىَ اللّٰهُ عَنِ الْمُؤْمِنِيْنَ اِذْ يُبَايِعُوْنَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِیْ قُلُوْبِهِمْ فَاَنْزَلَ السَّكِيْنَةَ عَلَيْهِمْ وَاَثَابَهُمْ فَتْحًا قَرِيْبًا ۙ﴿18﴾
૧૮.Õtf1Œ3 hÍu2GtÕÕttntu y1rLtÕt3 Bttuuuy3BtuLteLt EÍ7 GttuçttGtuW2Ltf ítn14ít~~tshítu Vy1ÕtuBt BttVe ftuÕtqçturnBt3 VyLÍÕtË3 ËfeLtít y1ÕtGt3rnBt3 ÔtyËt7çtnwBt3 Vín14Lt3 f1heçtkÔt3
૧૮.બેશક જ્યારે મોઅમીનોએ ઝાડ નીચે તારી બયઅત કરી ત્યારે અલ્લાહ તેઓથી રાઝી થયો અને તેઓના દિલોમાં જે કાંઇ છુપાયેલ હતુ તે જાણતો હતો માટે તેઓ ઉપર સુકુન નાઝિલ કર્યુ અને ટૂંક સમયમાં આવનારી જીતનુ ઇનામ આપ્યુ:
[06:42.00]
وَّمَغَانِمَ كَثِيْرَةً يَّاْخُذُوْنَهَا ؕ وَكَانَ اللّٰهُ عَزِيْزًا حَكِيْمًا﴿19﴾
૧૯.ÔtBtøt1tLtuBt fË8ehítkGt3 Gty3Ïttu2Íq7Ltnt, ÔtftLtÕÕttntu y1ÍeÍLt3 n1feBtt
૧૯.તેમજ ઘણી ગનીમત કે જેને તેઓ મેળવશે, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.
[06:52.00]
وَعَدَكُمُ اللّٰهُ مَغَانِمَ كَثِيْرَةً تَاْخُذُوْنَهَا فَعَجَّلَ لَكُمْ هٰذِهٖ وَكَفَّ اَيْدِىَ النَّاسِ عَنْكُمْۚ وَلِتَكُوْنَ اٰيَةً لِّلْمُؤْمِنِيْنَ وَيَهْدِيَكُمْ صِرَاطًا مُّسْتَقِيْمًاۙ﴿20﴾
૨૦.Ôty1Œ ftuBtwÕÕttntu Btøt1tLtuBt fË8ehítLt3 íty3Ïtt2uÍ7qLtnt Vy1s0Õt ÕtfwBt3 ntÍu8ne ÔtfV0 yGt3ŒuGtLLttËu y1Lt3fwBt3, ÔtÕtuítfqLt ytGtítÕt3 rÕtÕt3 Bttuy3BturLtLt ÔtGtn3ŒuGtfwBt3 Ëu2htít1Bt3 BtwMítf2eBtt
૨૦.અલ્લાહે તમારી સાથે ઘણી ગનીમતોનો વાયદો કર્યો હતો, જેને તમે મેળવશો અને આ (ખૈબરની) ગનીમત તમને તરત જ આપી દીધી અને લોકોના હાથને તમારાથી રોકી દીધા, જેથી મોઅમીનો માટે એક નિશાની બને, તથા તમને સીધા રસ્તાની હિદાયત આપે:
[07:18.00]
وَّاُخْرٰى لَمْ تَقْدِرُوْا عَلَيْهَا قَدْ اَحَاطَ اللّٰهُ بِهَاؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرًا﴿21﴾
૨૧.Ôt WÏ1ht ÕtBítf14ŒuY y1ÕtGt3nt f1Œ3 yn1tít1ÕÕttntu çtunt, ÔtftLtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeht
૨૧.અને બીજી ગનીમતો કે જેના પર તમારો કાબૂ નથી, પરંતુ અલ્લાહની કુદરતે ઘેરી રાખેલ છે; અને ખુદા દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[07:31.00]
وَلَوْ قَاتَلَكُمُ الَّذِيْنَ كَفَرُوْا لَوَلَّوُا الْاَدْبَارَ ثُمَّ لَا يَجِدُوْنَ وَلِيًّا وَّلَا نَصِيْرًا﴿22﴾
૨૨.ÔtÕtÔt3 f1títÕtftuBtwÕÕtÍ8eLt fVY ÕtÔtÕÕtÔtqÕt3 yŒ3çtth Ëw7BBt ÕttGtsuŒqLt ÔtrÕtGGtkÔt3 ÔtÕtt LtË2eht
૨૨.અને અગર આ નાસ્તિકો તમારી સાથે લડ્યા હોત તો પીઠ ફેરવીને ભાગી ગયા હોત, પછી તેઓ કોઇ સરપરસ્ત અને મદદગાર ન પામેત.
[07:44.00]
سُنَّةَ اللّٰهِ الَّتِىْ قَدْ خَلَتْ مِنْ قَبْلُ ۖۚ وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللّٰهِ تَبْدِيْلًا﴿23﴾
૨૩.ËwLLtítÕÕttrnÕÕtíte f1Œ3Ït1Õtít3 rBtLt3 f1çÕttu, ÔtÕtLítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítçŒeÕtt
૨૩.અલ્લાહની આ સુન્નત છે જે અગાઉ ગુજરી ચૂકી છે, અને તમે કયારેય અલ્લાહની સુન્નતમાં ફેરફાર નહિં પામો.
[07:57.00]
وَهُوَ الَّذِىْ كَفَّ اَيْدِيَهُمْ عَنْكُمْ وَاَيْدِيَكُمْ عَنْهُمْ بِبَطْنِ مَكَّةَ مِنْۢ بَعْدِ اَنْ اَظْفَرَكُمْ عَلَيْهِمْؕ وَكَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرًا﴿24﴾
૨૪.ÔtntuÔtÕÕtÍ8e fV0 yGt3ŒuGtfwBt3 y1Lt3fwBt3 ÔtyGt3ŒuGt3fwBt3 y1LnwBt3 çtuçtí1LtuBtf0ít rBtBt3 çty14Œu yLt3 yÍ54VhfwBt3 y1ÕtGt3rnBt3, ÔtftLtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eht
૨૪.અને તે એજ છે કે જેણે તેઓના હાથોને તમારાથી અને તમારા હાથોને તેમનાથી મક્કામાં -તમને તેઓ પર કામ્યાબી અપાવ્યા પછી- રોકી દીધા; અને અલ્લાહ તમારા આમાલને જાણે છે!
[08:16.00]
هُمُ الَّذِيْنَ كَفَرُوْا وَصَدُّوْكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْىَ مَعْكُوْفًا اَنْ يَّبْلُغَ مَحِلَّهٗ ؕ وَلَوْلَا رِجَالٌ مُّؤْمِنُوْنَ وَنِسَآءٌ مُّؤْمِنٰتٌ لَّمْ تَعْلَمُوْهُمْ اَنْ تَطَئُوْ هُمْ فَتُصِيْبَكُمْ مِّنْهُمْ مَّعَرَّةٌ ۢ بِغَيْرِ عِلْمٍ ۚ لِيُدْخِلَ اللّٰهُ فِیْ رَحْمَتِهٖ مَنْ يَّشَآءُ ۚ لَوْ تَزَيَّلُوْا لَعَذَّبْنَا الَّذِيْنَ كَفَرُوْا مِنْهُمْ عَذَابًا ا لِيْمًا﴿25﴾
૨૫.ntuBtwÕÕtÍ8eLt fVY ÔtË1Œq0fwBt3 y1rLtÕt3 BtMsurŒÕt3 n1htBtu ÔtÕt3nŒ3Gt Bty14fqVLt3 y1kGGtçÕttuø1t Btrn1ÕÕtnq, ÔtÕtÔt3Õtt huòÕtwBt3 Bttuy3BtuLtqLt ÔtLtuËt9WBt3 Bttuy3BtuLttítwÕt3 ÕtBíty14ÕtBtqnwBt3 yLítít1WnwBt3 VíttuË2eçtfwBt3 rBtLnwBt3 Bty1h0ítwBt3 çtuø1tGt3hu E2Õt3rBtLt3, ÕtuGtwŒ3Ït2uÕtÕÕttntu Ve hn14Btítune BtkGGt~tt9ytu, ÕtÔt3 ítÍGGtÕtq Õty1Í08çLtÕÕtÍ8eLt fVY rBtLt3nwBt3 y1Ít7çtLt3 yÕteBtt
૨૫.આ એ જ લોકો છે કે જેઓ નાસ્તિક થયા અને તમને મસ્જિદુલ હરામમાં દાખલ થવાથી અટકાવ્યા, અને કુરબાનીના જાનવરોને તેની મંઝીલ પર જવાથી રોકી દીધા, અને જો અજાણતા મોમીન મર્દ અને મોમેના ઔરત તમારા હાથે પાયમાલ થવાનો ખતરો ન હોત જેથી અજાણતા જ તમને નુકસાન પહોંચેત (તો અલ્લાહ તમને હરગિઝ ન રોકેત, રોકવાનો) મકસદ આ હતો કે જેને ચાહે તેને પોતાની મહેરબાનીમાં દાખલ કરે, અને જો તેઓ અલગ થઇ જાત તો અમે નાસ્તિકોને દર્દનાક અઝાબ આપેત.
[09:11.00]
اِذْ جَعَلَ الَّذِيْنَ كَفَرُوْا فِیْ قُلُوْبِهِمُ الْحَمِيَّةَ حَمِيَّةَ الْجَاهِلِيَّةِ فَاَنْزَلَ اللّٰهُ سَكِيْنَتَهٗ عَلٰى رَسُوْلِهٖ وَعَلَى الْمُؤْمِنِيْنَ وَاَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوٰى وَ كَانُوْۤا اَحَقَّ بِهَا وَاَهْلَهَاؕ وَكَانَ اللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمًا۠ ﴿26﴾
૨૬.EÍ74 sy1ÕtÕÕtÍ8eLt fVY Ve ftu2ÕtqçtunuBtwÕt3 n1rBtGGtít n1rBtGGtítÕt3 ònuÕteGGtítu VyLÍÕtÕÕttntu ËfeLtítnq y1Õtt hËqÕtune Ôty1ÕtÕt3 Bttuy3BtuLteLt Ôt yÕÍBtnwBt3 fÕtuBtítíít1f3Ôtt Ôt ftLt9q yn1f02 çtunt Ôtyn3Õtnt, ÔtftLtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBtt
૨૬.જયારે નાસ્તિકોએ તેમના દિલોમાં જાહેલીયતના ઝમાના જેવો પક્ષપાત રાખ્યો ત્યારે અલ્લાહે તેના રસૂલ અને મોઅમીનો પર સુકુન નાઝિલ કર્યુ, અને તેમને પરહેઝગારીના કોલ પર કાયમ રાખ્યા, અને તેઓ તે માટે હકદાર અને લાયક હતા, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
[09:46.00]
لَقَدْ صَدَقَ اللّٰهُ رَسُوْلَهُ الرُّءْيَا بِالْحَقِّ ۚ لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ اِنْ شَآءَ اللّٰهُ اٰمِنِيْنَۙ مُحَلِّقِيْنَ رُءُوْسَكُمْ وَمُقَصِّرِيْنَۙ لَا تَخَافُوْنَؕ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوْا فَجَعَلَ مِنْ دُوْنِ ذٰلِكَ فَتْحًا قَرِيْبًا﴿27﴾
૨૭.Õtf1Œ3 Ë1Œf1ÕÕttntu hËqÕtnqh3 htuy3Gtt rçtÕn1f14f2u, ÕtítŒ3 Ïtt2uÕtwLLtÕt3 BtMsuŒÕt3 n1htBt ELt3~tt9yÕÕttntu ytBtuLteLt Bttun1ÕÕtuf2eLt htuWËfwBt3 Ôt Bttuf1M1Ëu2heLt Õtt ítÏt1tVqLt, Vy1ÕtuBtt BttÕtBt3 íty14ÕtBtq Vsy1Õt rBtLt3ŒqLtu Ít7Õtuf Vín1Lt3 f1heçtt
૨૭.બેશક અલ્લાહે તેના રસૂલને સાચું સ્વપ્ન દેખાડયું હતું કે (જે તેમને બયાન કર્યુ હતુ) અગર અલ્લાહ ચાહશે તો તમે અમનો અમાન સાથે તમારા માથાઓ મૂંડાવીને અથવા થોડા વાળ કપાવીને મસ્જિદુલ હરામમાં જરૂર દાખલ થશો, અને તમને કંઇ ડર રહેશે નહિં; અને તે જાણતો હતો કે જે તમે જાણતા ન હતા, પછી તે (મક્કાની જીતની) પહેલાં એક નજીકની જીત મુકર્રર કરી.
[10:23.00]
هُوَ الَّذِىْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَدِيْنِ الْحَقِّ لِيُظْهِرَهٗ عَلَى الدِّيْنِ كُلِّهٖؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيْدًا ؕ﴿28﴾
૨૮.ntuÔtÕÕtÍe98 yh3ËÕt hËqÕtnq rçtÕt3ntuŒt ÔtŒerLtÕt3 n1f14fu2 ÕtuGtwÍ54nuhnq y1ÕtŒe0Ltu fwÕÕtune, ÔtfVt rçtÕÕttnu ~tneŒt
૨૮.તે એ જ છે જેણે પોતાના રસૂલને હિદાયત અને દીને હકની સાથે મોકલ્યો કે જેથી તેને બધા દીન ઉપર ગાલીબ કરી દે, અને અલ્લાહનુ (આ બાબતે) ગવાહ હોવુ કાફી છે.
[10:39.00]
مُحَمَّدٌ رَّسُوْلُ اللّٰهِ ؕ وَالَّذِيْنَ مَعَهٗۤ اَشِدَّآءُ عَلَى الْكُفَّارِ رُحَمَآءُ بَيْنَهُمْ تَرٰٮهُمْ رُكَّعًا سُجَّدًا يَّبْتَغُوْنَ فَضْلًا مِّنَ اللّٰهِ وَرِضْوَانًاؗ سِيْمَاهُمْ فِیْ وُجُوْهِهِمْ مِّنْ اَثَرِ السُّجُوْدِ ؕ ذٰلِكَ مَثَلُهُمْ فِى التَّوْرٰٮةِ ۛ ۖۚ وَمَثَلُهُمْ فِى الْاِنْجِيْلِ ۛۚ كَزَرْعٍ اَخْرَجَ شَطْئَهٗ فَاٰزَرَهٗ فَاسْتَغْلَظَ فَاسْتَوٰى عَلٰى سُوْقِهٖ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيْظَ بِهِمُ الْكُفَّارَ ؕ وَعَدَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ مِنْهُمْ مَّغْفِرَةً وَّاَجْرًا عَظِيْمًا۠ ﴿29﴾
૨૯.Bttun1BBtŒwh0ËqÕtwÕÕttnu, ÔtÕÕtÍ8eLt Bty1nq9 yr~tŒt09ytu y1ÕtÕt3 fwV0thu htun1Btt9ytu çtGt3LtnwBt3 íthtnwBt3 Áf0y1Lt3 Ëws0ŒkGt3 Gtçítø1tqLt VÍ14ÕtBt3 BtuLtÕÕttnu ÔtrhÍ14ÔttLtLt3 ËeBttnwBt3 VeÔttuòqnurnBt3 rBtLt3 yË7rhMËtuòqŒu, Ít7Õtuf BtË7ÕttunwBt3 rVíítÔt3htítu, ÔtBtË7ÕttunwBt3 rVÕt3 ELSÕtu, fÍh3E2Lt3 yÏ1hs ~tít14ynq VytÍhnq VË3ítø14tÕtÍ5 VMítÔtt y1Õtt Ëqfu2ne Gttuy14suçtwÍ3 Íwh0ty1 ÕtuGtøt2eÍ5 çtunuBtwÕt3 fwV0th, Ôty1ŒÕÕttnwÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu rBtLt3nwBt3 Btø14tVuhítkÔt3 Ôtys3hLt3 y1Í6eBtt
૨૯.હઝરત મોહમ્મદ (સ.) અલ્લાહના રસૂલ છે, અને જેઓ તેની સાથે છે, તેઓ નાસ્તિકો ઉપર સખ્ત અને આપસમાં રહેમ દિલ છે, તમે તેમને જોશો કે તેઓ રૂકુઅ અને સજદાની હાલતમાં અલ્લાહનો ફઝલ અને રીઝવાન (ખુશી) ચાહતા રહે છે, તેમના ચહેરાઓ પર સિજદાઓના નિશાન છે; તેમની આ સિફત તૌરેતમાં છે, અને તેમની આ સિફત તૌરેતમાં છે, અને તેમની આ સિફત ઇન્જીલમાં છે, જેવી રીતે કોઈ એક ખેતી હોય જેની પહેલા કુંપળ ફૂંટે, પછી તેને મજબૂત કરવા લાગ્યા જેથી તે મજબૂત થઇ ગઈ અને પોતાના છોડવા પ્ર ઊભી થઇ ગઈ છે અને એવો વિકાસ કરેલો છે કે ખેડૂતોને નવાઈ પમાડે, આ (મિસાલ) એટલા માટે કે તેના વડે નાસ્તિકોને ગઝબનાક કરવામાં આવે! અને અલ્લાહે ઈમાનવાળાઓને અને નેક આમાલ કરવાવાળાઓને અને નેક આમાલ કરવાવાળાઓને માફ કરવાનો અને મહાન બદલો આપવાનો વાયદો કર્યો છે.