[00:00.00]
الأحقاف
અલ અહકાફ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૪૬ | આયત-૩૫
[00:00.00]
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:07.00]
حٰمٓ﴿1﴾
૧.nt1 Bte9Bt
૧.હા મીમ
[00:12.00]
تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ﴿2﴾
૨.ítLÍeÕtwÕt3 fuíttçtu BtuLtÕÕttrnÕt3 y1ÍerÍÕt3 n1feBt
૨.આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ કરવામાં આવેલ છે.
[00:21.00]
مَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّىؕ وَالَّذِيْنَ كَفَرُوْا عَمَّاۤ اُنْذِرُوْا مُعْرِضُوْنَ﴿3﴾
૩.BttÏ1tÕtf14LtË0BttÔttítu ÔtÕyÍo2 ÔtBtt çtGt3LtntuBtt9 EÕÕtt rçtÕt3 n1f14f2u ÔtysrÕtBt3 BttuËBBtt, ÔtÕÕtÍ8eLt fVY y1BBtt9 WLÍ8uY Bttuy14huÍq1Lt
૩.અમોએ આસમાનો અને ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને પેદા નથી કર્યુ સિવાય હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ નાસ્તિકોને જેનાથી ડરાવવામાં આવે છે તેનાથી મોઢુ ફેરવે છે.
[00:45.00]
قُلْ اَرَءَيْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اَرُوْنِىْ مَاذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِى السَّمٰوٰتِؕ اِیْتُوْنِىْ بِكِتٰبٍ مِّنْ قَبْلِ هٰذَاۤ اَوْ اَثٰرَةٍ مِّنْ عِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿4﴾
૪.f1wÕt3 yhyGt3ítwBt3 BttítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu yYLte BttÍt7 Ï1tÕtfq1 BtuLtÕyÍuo2 yBÕtnwBt3 r~th3fwLt3 rVË0BttÔttítu, EítqLte çtufuíttrçtBt3 rBtLt3 f1çÕtu ntÍt98 yÔt3yËt7hrítBt3 rBtLt3 EÕt3rBtLt3 ELt3 fwLítwBt3 Ë1tŒuf2eLt
૪.તેઓને કહે કે અલ્લાહ સિવાય જે માઅબૂદોને પોકારો છો મને બતાવો કે ઝમીનમાંથી કંઇ ચીઝ પેદા કરી છે અથવા આસમાનોના સર્જનમાં તેઓની ભાગીદારી છે? અગર તમે સાચુ કહો છો તો આના પહેલાંની કોઇ કિતાબ અથવા બાકી રહી ગયેલું ઇલ્મ મારી પાસે (દલીલરૂપે) લાવો.
[01:19.00]
وَمَنْ اَضَلُّ مِمَّنْ يَّدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَنْ لَّا يَسْتَجِيْبُ لَهٗۤ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ وَهُمْ عَنْ دُعَآئِهِمْ غٰفِلُوْنَ﴿5﴾
૫.ÔtBtLt3 yÍ1ÕÕttu rBtBBtkGGtŒ3W2 rBtLŒqrLtÕÕttnu BtÕtt0GtMítSçttu Õtn9q yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu ÔtnwBt3 y1Lt3Œtuyt92yurnBt3 øt1tVuÕtqLt
૫.અને તેના કરતાં વધારે ગુમરાહ કોણ છે કે જે અલ્લાહને છોડી એવાઓને પોકારે છે જે કયામત સુધી તેમને જવાબ નહિં આપે, અને તેમના પોકારવાથી ગાફિલ છે.
[01:41.00]
وَاِذَا حُشِرَ النَّاسُ كَانُوْا لَهُمْ اَعْدَآءً وَّ كَانُوْا بِعِبَادَتِهِمْ كٰفِرِيْنَ﴿6﴾
૬.ÔtyuÍt7 nt2u~tuhLLttËtu ftLtq ÕtnwBt3 yy14Œt9ykÔt3 ÔtftLtq çtuyu2çttŒíturnBt3 ftVuheLt
૬.અને જ્યારે લોકોને ભેગાં કરવામાં આવશે, ત્યારે તે માઅબૂદો તેમનાં દુશ્મન બની જશે, અને તેમની ઇબાદતનો ઇન્કાર કરશે.
[01:55.00]
وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا بَيِّنٰتٍ قَالَ الَّذِيْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْۙ هٰذَا سِحْرٌ مُّبِيْنٌؕ﴿7﴾
૭.ÔtyuÍt7 ítwíÕtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítLt3 f1tÕtÕÕtÍ8eLt fVY rÕtÕt3n1f14fu2 ÕtBtt0òynwBt3 ntÍt7 Ëun14ÁBt3 BttuçteLt
૭.અને જયારે તેમની સામે અમારી વાઝેહ આયતોને પઢવામાં આવે છે, નાસ્તિકો પાસે હક આવ્યા બાદ તેના બારામાં કહે છે કે આ ખુલ્લો જાદુ છે.
[02:19.00]
اَمْ يَقُوْلُوْنَ افْتَرٰٮهُؕ قُلْ اِنِ افْتَرَيْتُهٗ فَلَا تَمْلِكُوْنَ لِىْ مِنَ اللّٰهِ شَيئًا ؕ هُوَ اَعْلَمُ بِمَا تُفِيْضُوْنَ فِيْهِؕ كَفٰى بِهٖ شَهِيْدًاۢ بَيْنِىْ وَبَيْنَكُمْ ؕ وَهُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ﴿8﴾
૮.yBt3 Gt1fqÕtqLtV3íthtntu, f1wÕt3 yurLtV3íthGt3íttunq VÕtt ítBÕtufqLt Õte BtuLtÕÕttnu ~tGt3yLt3, ntuÔt yy14ÕtBttu çtuBtt íttuVeÍq1Lt Venu, fVtçtune ~tneŒBt3 çtGt3Lte ÔtçtGt3LtfwBt3, ÔtntuÔtÕt3 øtVqÁh0n2eBt
૮.અથવા એમ કહે છે આ આયતોની અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી છે! કહે જો મે જૂઠી નિસ્બત આપી હશે તો અલ્લાહ સામે તમે મારો કંઇ બચાવ કરી શકવાના નથી અને તમે જે કાંઇ કામોમાં મશગૂલ થાવ છો તેને તે સારી રીતે જાણે છે આ જ બસ છે કે મારી તથા તમારી વચ્ચે ગવાહ તે (અલ્લાહ) હશે; અને તે ગફુરૂર રહીમ છે.
[02:49.00]
قُلْ مَا كُنْتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَاۤ اَدْرِىْ مَا يُفْعَلُ بِىْ وَلَا بِكُمْؕ اِنْ اَتَّبِعُ اِلَّا مَا يُوْحٰٓى اِلَىَّ وَمَاۤ اَنَا اِلَّا نَذِيْرٌ مُّبِيْنٌ﴿9﴾
૯.fw1Õt3 Btt fwLt3íttu rçtŒ3y1Bt3 BtuLth3 htuËtuÕtu ÔtBtt9 yŒ3he BttGtwV3y1Õttuçte ÔtÕtt çtufwBt3, ELt3 yíítçtuyt2u EÕÕtt BttGtqnt92 yuÕtGGt ÔtBtt9 yLtt EÕÕtt LtÍ8eÁBt3 BttuçteLt
૯.તું કહે હું કાંઇ નવા પ્રકારનો રસૂલ નથી, અને મને ખબર નથી કે મારી અને તમારી સાથે શું થશે, હું ફકત મારા પર જે વહી થાય છે તેની પૈરવી કરૂં છું અને હું ફકત ખુલ્લી રીતે (અઝાબે ઇલાહીથી) ડરાવનાર છું.
[03:15.00]
قُلْ اَرَءَيْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ وَكَفَرْتُمْ بِهٖ وَشَهِدَ شَاهِدٌ مِّنْۢ بَنِىْۤ اِسْرَآءِيْلَ عَلٰى مِثْلِهٖ فَاٰمَنَ وَاسْتَكْبَرْتُمْ ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ۠ ﴿10﴾
૧૦.f1wÕt3 yhyGt3ítwBt3 ELt3ftLt rBtLt3 E2Lt3rŒÕÕttnu ÔtfVh3ítwBt3 çtune Ôt ~tnuŒ ~ttnuŒwBt3 rBtBt3 çtLte9 EMht9EÕt y1Õtt rBtM7Õtune VytBtLt ÔtMítf3çth3ítwBt3, ELLtÕÕttn ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ54 Í5tÕtuBteLt
૧૦.તું કહે કે તમારો શું મત છે કે અગર આ (કુરઆન) અલ્લાહ તરફથી હશે અને તમોએ તેનો ઇન્કાર કરો, જયારે કે બની ઇસરાઇલનો એક ગવાહ આ વાતની ગવાહી આપે, અને તે ઇમાન લાવે અને તમે અકળાવ (તો તમારાથી વધારે ગુમરાહ કોણ) બેશક અલ્લાહ ઝાલિમોની હિદાયત કરતો નથી.
[03:46.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لِلَّذِيْنَ اٰمَنُوْا لَوْ كَانَ خَيْرًا مَّا سَبَقُوْنَاۤ اِلَيْهِ ؕ وَاِذْ لَمْ يَهْتَدُوْا بِهٖ فَسَيَقُوْلُوْنَ هٰذَاۤ اِفْكٌ قَدِيْمٌ﴿11﴾
૧૧.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY rÕtÕÕtÍ8eLt ytBtLtq ÕtÔt3ftLt Ï1tGt3hBt0t Ëçtfq1Ltt9 yuÕtGt3nu, ÔtEÍ74ÕtBt3 Gtn3ítŒq çtune VËGtfq1ÕtqLt ntÍt98 EV3fwLt3 f1ŒeBt
૧૧.અને નાસ્તિકો મોમીનો વિશે કહ્યુ કે અગર આ (દીન) બહેતર હોત તો આ લોકો (મોમીનો) અમારી પહેલા તેના તરફ ન વધેત; કારણકે તેઓની આના થકી હિદાયત નથી થઇ માટે જલ્દી તેઓ કહેશે કે આ જૂનુ જૂઠ છે.
[04:12.00]
وَمِنْ قَبْلِهٖ كِتٰبُ مُوْسٰٓى اِمَامًا وَّرَحْمَةً ؕ وَهٰذَا كِتٰبٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِيًّا لِّيُنْذِرَ الَّذِيْنَ ظَلَمُوْا ۖ ۗ وَبُشْرٰى لِلْمُحْسِنِيْنَۚ﴿12﴾
૧૨.ÔtrBtLt3 f1çÕtune fuíttçttu BtqËt9 EBttBtkÔt3 Ôthn14BtítLt3, ÔtntÍt7 fuíttçtwBt3 BttuË1Œu0fw1Õt3 ÕtuËtLtLt3 y1hrçtGGtÕt3 ÕtuGtwLt3Íu8hÕt3 ÕtÍ8eLt Í5ÕtBtq Ôt çtw~t3ht rÕtÕt3 Bttun14ËuLteLt
૧૨.અને તેની પહેલાં મૂસાની કિતાબ હતી જે રાહનુમા અને રહેમત હતી, અને આ કિતાબ અરબી ભાષામાં અને તેને ટેકો આપનારી છે, જેથી ઝાલિમોને (અલ્લાહના અઝાબથી) ડરાવે અને નેક લોકો માટે ખુશખબર બને.
[04:37.00]
اِنَّ الَّذِيْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَۚ﴿13﴾
૧૩.ELLtÕÕtÍ8eLt f1tÕtq hççttuLtÕtt0ntu ËwBt0M7ítf1tBtq VÕtt Ï1tÔt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn3ÍLtqLt
૧૩.બેશક જેઓએ કહ્યુ અલ્લાહ અમારો રબ છે ત્યારપછી સાબિતકદમ રહ્યા, ન તેમના માટે કોઇ ડર છે અને ન તેઓ ગમગીન થશે.
[04:53.00]
اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَنَّةِ خٰلِدِيْنَ فِيْهَا ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿14﴾
૧૪.ytuÕtt9yuf yMn1tçtwÕt3 sLLtítu Ït1tÕtuŒeLt Vent, sÍt9yBt3 çtuBtt ftLtq Gty14BtÕtqLt
૧૪.તેઓ જન્નતી છે હંમેશા તેમાં રહેશે અને આ તેમના કાર્યોનો બદલો છે.
[05:10.00]
وَوَصَّيْنَا الْاِنْسَانَ بِوَالِدَيْهِ اِحْسَانًا ؕ حَمَلَتْهُ اُمُّهٗ كُرْهًا وَّوَضَعَتْهُ كُرْهًا ؕ وَحَمْلُهٗ وَفِصٰلُهٗ ثَلٰثُوْنَ شَهْرًا ؕ حَتّٰٓى اِذَا بَلَغَ اَشُدَّهٗ وَبَلَغَ اَرْبَعِيْنَ سَنَةً ۙ قَالَ رَبِّ اَوْزِعْنِىْۤ اَنْ اَشْكُرَ نِعْمَتَكَ الَّتِىْۤ اَنْعَمْتَ عَلَىَّ وَعَلٰى وَالِدَىَّ وَاَنْ اَعْمَلَ صَالِحًا تَرْضٰٮهُ وَاَصْلِحْ لِىْ فِیْ ذُرِّيَّتِىْ ؕۚ اِنِّىْ تُبْتُ اِلَيْكَ وَاِنِّىْ مِنَ الْمُسْلِمِيْنَ﴿15﴾
૧૫.Ôt ÔtM1Ë1Gt3LtÕt3 ELt3ËtLt çtuÔttÕtuŒGt3nu yun14ËtLtLt3, n1BtÕtíntu WBBttunq fwh3nkÔt Ôt ÔtÍ1y1íntu fwh3nLt3, Ôtn1BÕttunq ÔtVuË1tÕttunq Ë7ÕttËq7Lt ~tn3hLt3, n1íítt9 yuÍt7 çtÕtø1t y~twŒ0nq ÔtçtÕtø1t yh3çtE2Lt ËLtítLt3 f1tÕt hççtu yÔt3Íu8y14Lte9 yLt3 y~ftuh Ltuy14BtítfÕÕtíte9 yLt3y1Bít y1ÕtGGt Ôty1Õtt ÔttÕtuŒGGt ÔtyLt3 yy14BtÕt Ë1tÕtun1Lt3 íth3Í1tntu ÔtyË14Õtun14Õte VeÍwh3rhGt0íte, ELLte ítwçíttu yuÕtGt3f ÔtELLte BtuLtÕt3 BtwMÕtuBteLt
૧૫.અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈન સાથે નેકી કરવાની સિફારિશ કરી; તેની વાલેદાએ તકલીફ વેઠી તેનો બોજો ઉપાડ્યો, અને તકલીફ સાથે તેને જન્મ આપ્યો; અને તેના હમલ અને દૂધ છોડાવવાની મુદ્દત ત્રીસ મહિના છે; ત્યાં સુધી કે તે શક્તિશાળી થઇ જાય અને તેની વય ચાલીસ વર્ષની થઇ જાય, ત્યારે તે કહે છે કે પરવરદિગાર! મને તોફીક આપ કે હું તારી એ નેઅમતનો શુક્ર અદા કરૂં, જે તે મને અને મારા વાલેદૈનને આપી, તથા એવું સારૂં કામ કરૂં કે તું રાજી થઇ જા, અને મારી માટે મારી ઓલાદને નેક બનાવ, બેશક હું તારી તરફ રજૂ થાઉં છું, અને મુસલમાનોમાંથી છું.
[06:16.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ نَتَقَبَّلُ عَنْهُمْ اَحْسَنَ مَا عَمِلُوْا وَنَتَجَاوَزُ عَنْ سَيِّاٰتِهِمْ فِیْۤ اَصْحٰبِ الْجَنَّةِ ؕ وَعْدَ الصِّدْقِ الَّذِىْ كَانُوْا يُوْعَدُوْنَ﴿16﴾
૧૬.ytuÕtt9yufÕÕtÍ8eLt Ltítf1ççtÕttu y1Lt3nwBt3 yn14ËLt Btt y1BtuÕtq ÔtLtítòÔtÍtu y1Lt3 ËGGtuytíturnBt3 Ve9 yË14nt1rçtÕt3 sLLtítu, Ôty14ŒË14 rË1Œ3rf2ÕÕtÍ8e ftLtq Gtqy1ŒqLt
૧૬.આ એવા લોકો છે જેના બહેતરીન આમાલને કબૂલ કરીએ છીએ, અને તેમની બૂરાઇઓને દરગુજર કરીએ છીએ, તેઓ જન્નતવાસીઓમાં છે, અને આ સાચો વાયદો છે જે તેમની સાથે કરવામાં આવેલો હતો.
[06:42.00]
وَالَّذِىْ قَالَ لِوَالِدَيْهِ اُفٍّ لَّكُمَاۤ اَتَعِدٰنِنِىْۤ اَنْ اُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُوْنُ مِنْ قَبْلِىْ ۚ وَهُمَا يَسْتَغِيْثٰنِ اللّٰهَ وَيْلَكَ اٰمِنْ ۖ ۗ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۖۚ فَيَقُوْلُ مَا هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ﴿17﴾
૧૭.ÔtÕÕtÍ8e f1tÕt ÕtuÔttÕtuŒGt3nu WV3rVÕÕtftuBtt9 yítyu2ŒtLtuLte9 yLt3 WÏ14ths Ôtf1Œ3 Ï1tÕtrítÕt3 ft2uYLttu rBtLt3 f1çÕte, ÔtntuBtt GtMítøt2eËt7rLtÕÕttn ÔtGt3Õtf ytrBtLt3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3, VGtf1qÕttu Btt ntÍt98 EÕÕtt9 yËtít2eÁÕt3 yÔt0ÕteLt
૧૭.અને જે તેના વાલેદૈનને કહે કે તમારા માટે અફસોસ છે. તમે મને વાયદો આપો છો કે મને (કબ્રમાંથી) કાઢવામાં આવશે?! એવી હાલતમાં કે મારી પહેલા ઘણી કોમોં પસાર થઇ ચૂકી અને તે બંને અલ્લાહની મદદ માંગતા (અને તેને કહેતા) કે અફસોસ છે તારી હાલત પર! તું ઇમાન લઇ આવ, અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ તે કહેતો કે આ ફકત અગાઉના લોકોના કિસ્સાઓ છે.
[07:33.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِؕ اِنَّهُمْ كَانُوْا خٰسِرِيْنَ﴿18﴾
૧૮.WÕtt9yufÕÕtÍ8eLt n1f14f1 y1ÕtGt3nuBtwÕt3 f1Ôt3Õttu Ve9 ytuBtrBtLt3 f1Œ3 Ï1tÕtít3 rBtLt3 f1çÕturnBt3 BtuLtÕt3 rsLLtu ÔtÕt3 ELËu, ELLtnwBt3 ftLtq Ït1tË2uheLt
૧૮.આ લોકો અને તેમની સાથે અગાઉ થઇ ગએલી જિન્નાતો અને ઇન્સાનોની ઉમ્મતો ઉપર અઝાબનો વાયદો સાબિત થઇ ચૂક્યો છે; બેશક તેઓ નુકસાન પામનારા છે.
[07:56.00]
وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ۚ وَلِيُوَفِّيَهُمْ اَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿19﴾
૧૯.ÔtÕtufwÕt3rÕtLt3 ŒhòítwBt3 rBtBtt0 y1BtuÕtq, ÔtÕtuGttuÔtV3VuGtnwBt3 yy14BttÕtnwBt3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૧૯.અને દરેક માટે તેમના આમાલ મુજબ દરજ્જા છે, જેથી અલ્લાહ તેમના આમાલ(નો બદલો) સંપૂર્ણ આપે અને તેમના પર ઝુલ્મ કરવામાં નહિં આવે!
[08:12.00]
وَيَوْمَ يُعْرَضُ الَّذِيْنَ كَفَرُوْا عَلَى النَّارِ ؕ اَذْهَبْتُمْ طَيِّبٰتِكُمْ فِیْ حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُمْ بِهَا ۚ فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَسْتَكْبِرُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَفْسُقُوْنَ۠ ﴿20﴾
૨૦.ÔtGtÔt3Bt Gttuy14hÍw1Õt3 ÕtÍ8eLt fVY9 y1ÕtLLtthu, yÍ74nçt3ítwBt3 ít1GGtuçttítufwBt3 Ve n1GttítuftuBtwŒ0wLGtt ÔtMítBíty14ítwBt3 çtunt, VÕt3GtÔt3Bt ítws3ÍÔt3Lt y1Ít7çtÕt3nqLtu çtuBtt fwLítBt3 ítMítf3çtuYLt rVÕyh3Íu2 çtuø1tGt3rhÕt3 n1f14fu2 ÔtçtuBtt fwLítwBt3 ítV3Ëtufq1Lt
૨૦.અને જે દિવસે નાસ્તિકોને જહન્નમની સામે લાવવામાં આવશે, કે તમોએ દુનિયાના જીવનમાં પાકીઝા નેઅમતોનો ઊપયોગ કર્યો અને તેનો ફાયદો ઊપાડ્યો પરંતુ આજે ઝિલ્લતના અઝાબની સજા દેવામાં આવશે, કારણકે તમે ઝમીનમાં નાહક અકડતા (ગરૂર કરતા) હતા, અને નાફરમાની કરતા હતા.
[08:55.00]
وَاذْكُرْ اَخَا عَادٍؕ اِذْ اَنْذَرَ قَوْمَهٗ بِالْاَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِنْۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهٖۤ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ﴿21﴾
૨૧.ÔtÍ74fwh3 yÏt1ty1trŒLt3, EÍ74 yLt3Í7h f1Ôt3Btnq rçtÕt3 yn14f1tVu Ôtf1Œ3 Ï1tÕtrítLt3 LttuÍtu8htu rBtBt3 çtGt3Ltu GtŒGt3nu ÔtrBtLt3 Ï1tÕVune9 yÕÕtt íty14çttuŒ9q EÕÕtÕÕttn, ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 y1Ít7çt GtÔt3rBtLt3 y1Í6eBt
૨૧.અને કોમે આદના ભાઇ હૂદને યાદ કરો કે તેણે પોતાની કોમને અહ્કાફમાં (અરબી ટાપુના દક્ષિણમાં આવેલ જગ્યા) ડરાવ્યા હતા, અને તેમની પહેલાં અને પછી ઘણાં (અઝાબથી) ડરાવનારા (પયગંબરો) આવી ગયા હતા, અલ્લાહ સિવાય બીજાની ઇબાદત ન કરો, હું તમારા વિશે એક મહાન દિવસના અઝાબથી ડરૂં છું.
[09:33.00]
قَالُوْۤا اَجِئْتَنَا لِتَاْفِكَنَا عَنْ اٰلِهَتِنَا ۚ فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ﴿22﴾
૨૨.f1tÕt9q ysuy3ítLtt Õtuíty3VufLtt y1Lt3 ytÕtunítuLtt, Vy3ítuLtt çtuBtt ítyu2ŒtuLtt9 ELt3 fwLít BtuLtM1Ë1tŒuf2eLt
૨૨.તેઓને કહ્યું કે શું તું એ માટે આવ્યો છે કે અમને અમારા માઅબૂદોથી ફેરવી નાખે? અગર તું સાચુ કહે છો તો તે અઝાબ લઇ આવ કે જેનો અમને વાયદો કર્યો છે.
[09:51.00]
قَالَ اِنَّمَا الْعِلْمُ عِنْدَ اللّٰهِ ۖؗ وَاُبَلِّغُكُمْ مَّاۤ اُرْسِلْتُ بِهٖ وَلٰكِنِّىْۤ اَرٰٮكُمْ قَوْمًا تَجْهَلُوْنَ﴿23﴾
૨૩.f1tÕt ELLtBtÕt3 E2Õt3Bttu E2LŒÕÕttnu ÔtytuçtÕÕtuøtt2ufwBt3 Btt9 Wh3rËÕíttu çtune ÔtÕtt rfLLte9 yhtfwBt3 f1Ôt3BtLt3 íts3nÕtqLt
૨૩.તેમણે કહ્યું કે (અઝાબના સમયનુ) ઇલ્મ ફકત અલ્લાહ પાસે છે, અને હું માત્ર તેનો પયગામ તમને પહોંચાડુ છું, જે મને સોંપવામાં આવ્યો છે પરંતુ હું તમને જોવ છુ કે સતત નાદાની કરો છો.
[10:13.00]
فَلَمَّا رَاَوْهُ عَارِضًا مُّسْتَقْبِلَ اَوْدِيَتِهِمْ ۙ قَالُوْا هٰذَا عَارِضٌ مُّمْطِرُنَا ؕ بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُمْ بِهٖ ۚ رِيْحٌ فِيْهَا عَذَابٌ ا لِيْمٌۙ﴿24﴾
૨૪.VÕtBtt0 hyÔt3ntu y1thuÍ1Bt3 BtwË3ítf14çtuÕt yÔt3ŒuGtíturnBt3 f1tÕtq ntÍt7 y1thuÍw1Bt3 BtwBítu2htuLtt, çtÕt3ntuÔt BtË3íty14sÕítwBt3 çtune, henw1Lt3 Vent y1Ít7çtwLt3 yÕteBt
૨૪.પછી જયારે તેમણે એક વાદળ જોયું કે જે તેમની ખીણ તરફ આવતું હતું ત્યારે કહ્યુ કે આ વાદળ અમારા ઉપર વરસશે! (કહેવામાં આવ્યુ કે) આ તે (અઝાબ) છે જેની તમે ઉતાવળ કરતા હતા; તેજ પવન છે કે જેમાં દર્દનાક અઝાબ છે :
[10:37.00]
تُدَمِّرُ كُلَّ شَىْءٍ ۭ بِاَمْرِ رَبِّهَا فَاَصْبَحُوْا لَا يُرٰٓى اِلَّا مَسٰكِنُهُمْؕ كَذٰلِكَ نَجْزِى الْقَوْمَ الْمُجْرِمِيْنَ﴿25﴾
૨૫.íttuŒBBtuhtu fwÕÕt ~tGt3EBt3 çtuyBt3hu hççtunt VyË14çtn1q ÕttGttuht9 EÕÕtt BtËtfuLttunwBt3, fÍt7Õtuf Lts3rÍÕt3 f1Ôt3BtÕt3 Btws3huBteLt
૨૫.અલ્લાહના હુકમથી તે દરેક વસ્તુનો નાશ કરી દેશે, તેઓએ સવાર કરી એવી હાલતમાં કે મકાનો સિવાય કાંઇ બાકી ન રહ્યું, અને અમે આ રીતે ગુનેહગારને સજા આપીએ છીએ.
[10:57.00]
وَلَقَدْ مَكَّنّٰهُمْ فِيْمَاۤ اِنْ مَّكَّنّٰكُمْ فِيْهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَّاَبْصَارًا وَّاَفْئِدَةً ۖؗ فَمَاۤ اَغْنٰى عَنْهُمْ سَمْعُهُمْ وَلَاۤ اَبْصَارُهُمْ وَلَاۤ اَفْئِدَتُهُمْ مِّنْ شَىْءٍ اِذْ كَانُوْا يَجْحَدُوْنَۙ بِاٰيٰتِ اللّٰهِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ۠ ﴿26﴾
૨૬.ÔtÕtf1Œ3 Btf3fLLttnwBt3 VeBtt9 EBt3 Btf3fLLttfwBt3 Venu Ôtsy1ÕLtt ÕtnwBt3 ËBt3y1kÔt3 Ôt yçË1thkÔt3 ÔtyV3yuŒítLt3 VBtt9 yø1Ltt y1LnwBt3 ËByt2unwBt3 ÔtÕtt9 yçË1thtunwBt3 ÔtÕtt9 yV3yuŒíttunwBt3 rBtLt3 ~tGt3ELt3 EÍ74ftLtq Gts3n1ŒqLt çtuytGttrítÕÕttnu Ôtn1tf1 çturnBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt
૨૬.અને બેશક અમોએ તેમને એવી સગવડતા આપી હતી જેવી તમને નથી આપી અને અમોએ તેમને કાન, આંખ તથા દિલ આપ્યા હતા. પરંતુ ન તેમને કાનોએ કાંઇ ફાયદો પહોંચાડયો, ન આંખોએ, ન દિલોએ, કારણ કે તેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા, અને છેવટે તેમને એવા અઝાબે ઘેરી લીધા કે જેની તેઓ મજાક ઊડાડતા હતા.
[11:51.00]
وَلَقَدْ اَهْلَكْنَا مَا حَوْلَكُمْ مِّنَ الْقُرٰى وَصَرَّفْنَا الْاٰيٰتِ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿27﴾
૨૭.ÔtÕtf1Œ3 yn3Õtf3Ltt Bttn1Ôt3ÕtfwBt3 BtuLtÕt3ft2uht ÔtË1h0V3LtÕt3 ytGttítu Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૨૭.અને બેશક અમોએ તમારી આજુબાજુની ઘણી વસ્તીઓને હલાક કરી દીધી અને અમારી નિશાનીઓ જુદી-જુદી રીતે બયાન કરી કે કદાચને તેઓ હકીકત તરફ પાછા ફરે.
[12:04.00]
فَلَوْلَا نَصَرَهُمُ الَّذِيْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ قُرْبَانًا اٰلِهَةً ؕ بَلْ ضَلُّوْا عَنْهُمْۚ وَذٰلِكَ اِفْكُهُمْ وَمَا كَانُوْا يَفْتَرُوْنَ﴿28﴾
૨૮.VÕtÔt3Õtt LtË1hntuBtwÕÕtÍ8e LtíítÏ1tÍq7 rBtLt3ŒqrLtÕÕttnu f1wh3çttLtLt3 ytÕtunítLt3, çtÕt3Í1ÕÕtq y1LnwBt3, ÔtÍt7Õtuf EV3ftunwBt3 BttftLtq GtV3ítYLt
૨૮.પછી શા માટે અલ્લાહ સિવાયના માઅબૂદો જેને (અલ્લાહથી) નજદીક થવા માટે પસંદ કર્યા હતા તેઓએ તમારી મદદ ન કરી બલ્કે તેઓ (નજરોથી) ગાયબ થઇ ગયા, અને આ તેમનું જૂઠ છે કે જે તેઓ ઘડી કાઢતા હતા.
[12:25.00]
وَاِذْ صَرَفْنَاۤ اِلَيْكَ نَفَرًا مِّنَ الْجِنِّ يَسْتَمِعُوْنَ الْقُرْاٰنَۚ فَلَمَّا حَضَرُوْهُ قَالُوْۤا اَنْصِتُوْاۚ فَلَمَّا قُضِىَ وَلَّوْا اِلٰى قَوْمِهِمْ مُّنْذِرِيْنَ﴿29﴾
૨૯.ÔtEÍ74 Ë1hV3Ltt9 yuÕtGt3f LtVhBt3 BtuLtÕt3 rsLLtu GtË3ítBtuW2LtÕt3 f1wh3ytLt, VÕtBtt0 n1Í1Yntu ft1Õt9q yLËu2ítq, VÕtBtt0 ft2uÍ2uGt ÔtÕÕtÔt3 yuÕtt f1Ôt3BturnBt3 BtwLt3Íu8heLt
૨૯.અને જયારે અમોએ જિન્નાતમાંથી એક સમૂહને તમારી તરફ દોર્યા કે જેથી કુરઆનને સાંભળે, અને જયારે હાજર થયા ત્યારે એકબીજાને કહ્યુ કે ચૂપ રહો અને ઘ્યાનથી સાંભળો, પછી જયારે તિલાવત પૂરી થઇ ત્યારે તેઓ પોતાની કોમ તરફ પાછા ફર્યા અને તેઓને ચેતવ્યા.
[12:53.00]
قَالُوْا يٰقَوْمَنَاۤ اِنَّا سَمِعْنَا كِتٰبًا اُنْزِلَ مِنْۢ بَعْدِ مُوْسٰى مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ يَهْدِىْۤ اِلَى الْحَقِّ وَاِلٰى طَرِيْقٍ مُّسْتَقِيْمٍ﴿30﴾
૩૦.f1tÕtq Gtt f1Ôt3BtLtt9 ELLtt0 ËBtuy14Ltt fuíttçtLt3 WLÍuÕt rBtBt3 çty14Œu BtqËt BttuË1Œu0f1Õt3 ÕtuBttçtGt3Lt GtŒGt3nu Gtn3Œe9 yuÕtÕt3 n1f14fu2 ÔtyuÕtt ít1herf2Bt3 BtwMítf2eBt
૩૦.કહ્યુ અય મારી કોમ! અમોએ એક એવી કિતાબને સાંભળી કે જે મૂસા પછી નાઝિલ કરવામાં આવી છે, તમારી પાસે (જે અગાઉની કિતાબ) છે તેને ટેકો આપે છે તથા હક અને સીધા રસ્તાની હિદાયત કરે છે.
[13:33.00]
يٰقَوْمَنَاۤ اَجِيْبُوْا دَاعِىَ اللّٰهِ وَاٰمِنُوْا بِهٖ يَغْفِرْ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَيُجِرْكُمْ مِّنْ عَذَابٍ ا لِيْمٍ﴿31﴾
૩૧.Gtt f1Ôt3BtLtt9 ySçtqŒt0yu2GtÕÕttnu ÔtytBtuLtq çtune GtÂø2Vh3ÕtfwBt3 rBtLÍtu8LtqçtufwBt3 ÔtGttursh3fwBt3 rBtLy1Ít7rçtLt3 yÕteBt
૩૧.અય અમારી કોમ ! અલ્લાહના તરફ બોલાવનારની વાત માનો અને તેના પર ઇમાન લઇ આવો; જેથી (અલ્લાહ) તમારા ગુનાહ માફ કરે તમને દર્દનાક અઝાબથી બચાવે.
[14:04.00]
وَمَنْ لَّا يُجِبْ دَاعِىَ اللّٰهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِى الْاَرْضِ وَلَيْسَ لَهٗ مِنْ دُوْنِهٖۤ اَوْلِيَآءُ ؕ اُولٰٓئِكَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿32﴾
૩૨.ÔtBtÕÕttGttursçt3 Œtyu2GtÕÕttnu VÕtGt3Ë çtuBttuy14surÍLt3 rVÕyh3Íu2 ÔtÕtGt3Ë Õtnq rBtLŒqLtune9 yÔt3ÕtuGtt9ytu, WÕtt9yuf Ve Í1ÕttrÕtBBttuçteLt
૩૨.અને જે કોઇ અલ્લાહના તરફ દાવત આપનારને કબૂલ નહિં કરે તે ઝમીનમાં અલ્લાહને (અઝાબ આપવાથી) આજિઝ નહિં કરી શકશે, અને તેના માટે (અલ્લાહ) સિવાય કોઇ મદદગાર નથી, બેશક તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે.
[14:29.00]
اَوَلَمْ يَرَوْا اَنَّ اللّٰهَ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَلَمْ يَعْىَ بِخَلْقِهِنَّ بِقٰدِرٍ عَلٰۤی اَنْ يُّحْیِۦَ الْمَوْتٰى ؕ بَلٰٓى اِنَّهٗ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿33﴾
૩૩.yÔtÕtBt3 GthÔt3 yLLtÕÕttnÕÕtÍ8e Ï1tÕtf1Ë3 ËBttÔttítu ÔtÕt3yÍ2o ÔtÕtBt3 Gty14Gt çtuÏ1tÕf2urnLLt çtuf1tŒurhLt3 y1Õtt9 ykGGttun14GtuGtÕt3 BtÔt3ítt, çtÕtt9 ELLtnq y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૩૩.શું તેઓ નથી જાણતા કે જે અલ્લાહે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે અને તે તેને બનાવવાથી કુદરત વિહોણો નથી થયો કે મુડદાઓને જીવંત કરે ? બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
[15:00.00]
وَيَوْمَ يُعْرَضُ الَّذِيْنَ كَفَرُوْا عَلَى النَّارِ ؕ اَلَيْسَ هٰذَا بِالْحَقِّ ؕ قَالُوْا بَلٰى وَرَبِّنَا ؕ قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ﴿34﴾
૩૪.Ôt GtÔt3Bt Gttuy14hÍw1Õt3 ÕtÍ8eLt fVY y1ÕtLLtthu, yÕtGt3Ë ntÍt7 rçtÕt3n1f14fu2, f1tÕtqçtÕtt ÔthççtuLtt, f1tÕt VÍ7qf1qÕt3 y1Ít7çt çtuBtt fwLt3ítwBt3 ítf3VtuYLt
૩૪.અને જે દિવસે નાસ્તિકોને આગ સામે રજૂ કરવામાં આવશે, (કહેવામાં આવશે) શું આ હક નથી?! તેઓ કહેશે કે અમારા પરવરદિગારની કસમ ! હા (આ હક છે) (અલ્લાહ) કહેશે કે તમે અગાઉ ઇન્કાર કરતા હતા તેના કારણે અઝાબની મજા ચાખો.
[15:21.00]
فَاصْبِرْ كَمَا صَبَرَ اُولُوا الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِلْ لَّهُمْؕ كَاَنَّهُمْ يَوْمَ يَرَوْن مَا يُوْعَدُوْنَۙ لَمْ يَلْبَثُوْۤا اِلَّا سَاعَةً مِّنْ نَّهَارٍ ؕ بَلٰغٌ ۚ فَهَلْ يُهْلَكُ اِلَّا الْقَوْمُ الْفٰسِقُوْنَ۠ ﴿35﴾
૩૫.VË14rçth3 fBtt Ë1çth ytuÕtqÕt3 y1Í3Btu BtuLth3htuËtuÕtu ÔtÕtt ítMíty14rsÕt3 ÕtnwBt3, fyLLtnwBt3 GtÔt3Bt GthÔt3Lt BttGtqy1ŒqLt ÕtBt3GtÕt3çtËq98 EÕÕtt Ëty1ítBt3 rBtLLtntrhLt3, çtÕttø1twLt3, VnÕt3 Gttun3Õtftu EÕÕtÕt3 f1Ôt3BtwÕt3 VtËuf1qLt
૩૫.(પયગંબર !) તું એ રીતે સબ્ર કર જે રીતે અગાઉના ઉલુલ અઝમ રસૂલોએ સબ્ર કરી, અને તેઓ (ના અઝાબ) માટે ઉતાવળ ન કર! તે દિવસે જે કાંઇ વાયદો આપવામાં આવતો હતો તેને જોશે, (તેમને એવું લાગશે કે જાણે દુનિયામાં) તેઓ ફકત એક જ પળ રહ્યા હતા; આ પયગામ છે, (બધા માટે) અને શું નાફરમાન લોકો સિવાય બીજા કોઇ હલાક થશે?!