[00:00.00]
الشورى
અશ શૂરા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૪૨ | આયત-૫૩
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
حٰمٓ﴿1﴾
૧.n1t Bte9Bt
૧.હા મીમ:
[00:04.50]
عٓسٓقٓ﴿2﴾
૨.y92Gt3Lt, Ëe9Lt, ft92V
૨.અયન સીન કાફ.
[00:19.00]
كَذٰلِكَ يُوْحِىْۤ اِلَيْكَ وَاِلَى الَّذِيْنَ مِنْ قَبْلِكَۙ اللّٰهُ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿3﴾
૩.fÍt7Õtuf Gtqne92 yuÕtGt3f ÔtyuÕtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtufÕÕttnwÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૩.આજ પ્રમાણે જબરદસ્ત હિકમતવાળા અલ્લાહ તમારી તરફ અને તમારી અગાઉના (રસૂલો) તરફ વહી મોકલે છે.
[00:32.00]
لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَهُوَ الْعَلِىُّ الْعَظِيْمُ﴿4﴾
૪.Õtnq BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3yÍuo2, ÔtntuÔtÕt3 y1rÕtGGtwÕt3 y1Í6eBt
૪.ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે બધું તેનું જ છે; અને તે બુલંદ અને મહાન છે.
[00:40.00]
تَكَادُ السَّمٰوٰتُ يَتَفَطَّرْنَ مِنْ فَوْقِهِنَّ وَالْمَلٰٓئِكَةُ يُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَيَسْتَغْفِرُوْنَ لِمَنْ فِى الْاَرْضِؕ اَلَاۤ اِنَّ اللّٰهَ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ﴿5﴾
૫.ítftŒwMËBttÔttíttu GtítVí1ít1h3Lt rBtLt3 VÔt3f2urnLLt ÔtÕt3BtÕtt9yufíttuuu GttuËççtun1qLt çtun1BŒu hççturnBt3 Ôt GtMítø1tVuYLt ÕtuBtLt3 rVÕt3yÍuo2, yÕtt9 ELLtÕÕttn ntuÔtÕt3 ø1tVqÁh0n2eBt
૫.નજીક છે કે (નાસ્તિકોની જૂઠી નિસ્બતોને કારણે) આસમાનો ઉપરથી ફાટી જાય, અને ફરિશ્તાઓ તેના પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કરી રહ્યા છે, તથા જેઓ ઝમીનમાં છે તેમના માટે સતત ઇસ્તગફાર કરે છે. જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[01:08.00]
وَالَّذِيْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَ اللّٰهُ حَفِيْظٌ عَلَيْهِمْۖؗ وَمَاۤ اَنْتَ عَلَيْهِمْ بِوَكِيْلٍ﴿6﴾
૬.ÔtÕÕtÍ8eLtíítÏ1tÍ7q rBtLŒqLtune9 yÔt3ÕtuGtt9yÕÕttntu n1VeÍ5wLt3 y1ÕtGt3rnBt3 ÔtBtt9yLít y1ÕtGt3rnBt3 çtuÔtfeÕt
૬.અને જેમણે તેના સિવાય કોઇપણને વલી (સરપરસ્ત) બનાવ્યો અલ્લાહ તેઓનુ / તેઓના આમાલનુ ઘ્યાન રાખનાર છે અને તુ તેઓ(ના આમાલ) માટે જવાબદાર નથી.
[01:28.00]
وَكَذٰلِكَ اَوْحَيْنَاۤ اِلَيْكَ قُرْاٰنًا عَرَبِيًّا لِّتُنْذِرَ اُمَّ الْقُرٰى وَمَنْ حَوْلَهَا وَتُنْذِرَ يَوْمَ الْجَمْعِ لَا رَيْبَ فِيْهِؕ فَرِيْقٌ فِى الْجَنَّةِ وَفَرِيْقٌ فِى السَّعِيْرِ﴿7﴾
૭.ÔtfÍt7Õtuf yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f f1wh3ytLtLt3 y1hrçtGt0Õt3 ÕtuítwLt3Íu8h WBBtÕt3 ftu2ht ÔtBtLt3 n1Ôt3Õtnt ÔtítwLt3Íu8h GtÔt3BtÕt3 sByu2 ÕtthGt3çt Venu, Vhefw1Lt3 rVÕt3sLLtítu ÔtVhefw1Lt rVË0E2h
૭.અને અમોએ આ જ રીતે તારી તરફ કુરઆન અરબી (સ્પષ્ટ) વહી કર્યુ, જેથી તમે મક્કા તથા તેના આસપાસ રહેવાવાળાઓને ચેતવો, અને સૌના ભેગા થવાના દિવસથી ચેતવો કે જેમાં કોઇ શક નથી; (તે દિવસે) એક સમૂહ જન્નતમાં છે અને એક જહન્નમમાં છે.
[02:04.00]
وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ يُّدْخِلُ مَنْ يَّشَآءُ فِیْ رَحْمَتِهٖؕ وَالظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ﴿8﴾
૮.ÔtÕtÔt3~tt9yÕÕttntu Õtsy1ÕtnwBt3 WBt0ítkÔtt0nu2ŒítkÔt3 ÔtÕtt®f Gt0wŒ3Ït2uÕttu BtkGGt~tt9ytu Ve hn14Btítune, ÔtÍ54Ít5ÕtuBtqLt BttÕtnwBt3 rBtkÔt0rÕtGt3rGtkÔt0Õtt LtË2eh
૮.અને અગર ખુદા ચાહત તો સૌને એક ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની મહેરબાનીમાં દાખલ કરે છે; અને ઝાલિમોનો ન કોઇ વલી છે અને ન મદદગાર.
[02:30.00]
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَۚ فَاللّٰهُ هُوَ الْوَلِىُّ وَهُوَ يُحْىِ الْمَوْتٰىؗ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۠ ﴿9﴾
૯.yrBtíítÏ1tÍ7q rBtLt3ŒqLtune9 yÔt3ÕtuGtt9y, VÕÕttntu ntuÔtÕt3 ÔtrÕtGGttu ÔtntuÔt Gttun14rGtÕt3 BtÔt3ítt ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3E2Lt3 f1Œeh
૯.શું તેઓએ તેના સિવાય બીજાઓને વલી બનાવ્યા?! એવી હાલતમાં કે એ વલી છે અને એ મુર્દાઓને જીવતા કરે છે, અને તે દરેક વસ્તુ ઉપર પર કુદરત ધરાવે છે!
[02:49.00]
وَمَا اخْتَلَفْتُمْ فِيْهِ مِنْ شَىْءٍ فَحُكْمُهٗۤ اِلَى اللّٰهِ ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبِّىْ عَلَيْهِ تَوَكَّلْتُۖۗ وَاِلَيْهِ اُنِيْبُ﴿10﴾
૧૦.ÔtBtÏ1ítÕtV3ítwBt3 Venu rBtLt3 ~tGt3ELt3 Vn1wf3Bttunq9 yuÕtÕÕttnu, Ít7ÕtuftuBtwÕÕttntu hççte y1ÕtGt3nu ítÔtf3fÕíttu ÔtyuÕtGt3nu ytuLteçt
૧૦.અને જે કોઇ બાબતમાં તમે ઇખ્તેલાફ કરો (કહે કે) તેના ફેંસલાનો હક અલ્લાહ પાસે છે; એ જ અલ્લાહ મારો પરવરદિગાર છે અને તેના ઉપર જ હું આધાર રાખું છું, અને તેની જ તરફ હું રજૂ થાઉં છું.
[03:09.00]
فَاطِرُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ جَعَلَ لَكُمْ مِّنْ اَنْفُسِكُمْ اَزْوَاجًا وَّ مِنَ الْاَنْعَامِ اَزْوَاجًا ۚ يَذْرَؤُكُمْ فِيْهِ ؕ لَيْسَ كَمِثْلِهٖ شَىْءٌ ۚ وَهُوَ السَّمِيْعُ الْبَصِيْرُ﴿11﴾
૧૧.Vtít2uÁË0BttÔttítu ÔtÕyh3Íu2 sy1Õt ÕtfwBt3 rBtLt3 yLVtuËufwBt3 yÍ3ÔttskÔt3 ÔtBtuLtÕt3 yLt3y1tBtu yÍ3ÔttsLt3, GtÍ74hytufwBt3 Venu, ÕtGt3Ë frBtË74Õtune ~tGt3WLt3, ÔtntuË0BteW2Õt3 çtË2eh
૧૧.તે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીઓ બનાવ્યા, અને જાનવરોમાંથી જોડા બનાવ્યા (આ રીતે) તમને દુનિયામાં ફેલાવે છે. તેના જેવી કોઇ ચીઝ નથી અને તે (સૌને) સાંભળનાર અને (દરેક વસ્તુનો) જોનાર છે.
[03:34.00]
لَهٗ مَقَالِيْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِۚ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُؕ اِنَّهٗ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ﴿12﴾
૧૨.Õtnq Btf1tÕteŒwË0BttÔttítu ÔtÕt3yh3Íu2, Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu, ELLtnq çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૧૨.આસમાનો તથા ઝમીનની ચાવીઓ તેના પાસે છે, તે જેના માટે ચાહે રોઝી વિશાળ કરે છે અને (જેના માટે ચાહે) તંગ કરે છે; બેશક તે દરેક વસ્તુનો જાણનાર છે.
[03:52.00]
شَرَعَ لَكُمْ مِّنَ الدِّيْنِ مَا وَصّٰى بِهٖ نُوْحًا وَّالَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهٖۤ اِبْرٰهِيْمَ وَمُوْسٰى وَعِيْسٰٓى اَنْ اَقِيْمُوا الدِّيْنَ وَ لَا تَتَفَرَّقُوْا فِيْهِؕ كَبُرَ عَلَى الْمُشْرِكِيْنَ مَا تَدْعُوْهُمْ اِلَيْهِ ؕ اَللّٰهُ يَجْتَبِىْۤ اِلَيْهِ مَنْ يَّشَآءُ وَيَهْدِىْۤ اِلَيْهِ مَنْ يُّنِيْبُ﴿13﴾
૧૩.~thy1 ÕtfwBt3 BtuLtŒe0Ltu BttÔtM1Ë1tçtune9 Ltqn1Ôt4k ÔtÕÕtÍ8e yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f ÔtBtt ÔtM1Ë1Gt3Ltt çtune EçtútneBt Ôt BtqËt Ôt E2Ët9 yLt3 yf2eBtwŒe0Lt ÔtÕttítítVh0f1q Venu, fçttuh y1ÕtÕt3 Btw~hufeLt BttítŒ3W2nwBt3 yuÕtGt3nu, yÕÕttntu Gts3ítçte9 yuÕtGt3nu BtkGGt~tt9ytu ÔtGtn3Œe9 yuÕtGt3nu BtkGGttuLteçt
૧૩.તેણે તમારા માટે નૂહનો સિફારિશ કરેલ દીન નક્કી કર્યો કે જેની વહી તમને કરી અને જેની ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસાને સિફારિશ કરી કે દીનને કાયમ કરો અને તેમાં ભાગલા ન પાડો, મુશરિકો ઉપર આ બાબત ભારે છે જેના તરફ તેઓને તું દાવત આપે છો. અલ્લાહ જેને ચાહે છે ચૂંટે છે અને જે તેની તરફ રજૂ થાય છે તેની હિદાયત કરે છે.
[04:42.00]
وَمَا تَفَرَّقُوْۤا اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ بَغْيًاۢ بَيْنَهُمْؕ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى لَّقُضِىَ بَيْنَهُمْؕ وَ اِنَّ الَّذِيْنَ اُوْرِثُوا الْكِتٰبَ مِنْۢ بَعْدِهِمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِيْبٍ﴿14﴾
૧૪.ÔtBttítVh3hf92q EÕÕtt rBtBt3çty14Œu Bttò9yntuBtwÕt3 E2ÕBttu çtø14tGtBt3 çtGt3LtnwBt3, ÔtÕtÔt3Õtt fÕtuBtítwLt3 Ëçtf1ít rBth3hççtuf yuÕtt9ys3rÕtBt3 BttuËBBtÕt3 Õtft2uÍ2uGt çtGt3LtnwBt3, ÔtELLtÕÕtÍ8eLt WhuË7qÕt3 fuíttçt rBtBt3 çty14ŒurnBt3 ÕtVe~tf3rfBt3 rBtLntu Bttuheçt
૧૪.અને તેઓ એક બીજાથી ભાગલાઓમાં વહેંચાય ન ગયા સિવાય કે ઇલ્મ આવ્યા પછી આ પણ આપસમાં એકબીજા પર ઝુલ્મના કારણે હતું અને અગર પરવરદિગાર તરફથી (મોહલતનુ) ફરમાન જારી ન થયુ હોત તો તેઓ દરમ્યાન ફેંસલો થઇ જાત અને બેશક જેઓ તેમના પછી કિતાબના વારસદાર થયા તેઓ તેના બારામાં બદગુમાની ભરેલી શંકામાં પડેલા છે.
[05:21.00]
فَلِذٰلِكَ فَادْعُ ۚ وَاسْتَقِمْ كَمَاۤ اُمِرْتَۚ وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْۚ وَقُلْ اٰمَنْتُ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنْ كِتٰبٍۚ وَاُمِرْتُ لِاَعْدِلَ بَيْنَكُمُؕ اَللّٰهُ رَبُّنَا وَرَبُّكُمْؕ لَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْۚ لَا حُجَّةَ بَيْنَنَا وَبَيْنَكُمُؕ اَللّٰهُ يَجْمَعُ بَيْنَنَاۚ وَاِلَيْهِ الْمَصِيْرُؕ﴿15﴾
૧૫.VÕtuÍt7Õtuf VŒ3ytu2, ÔtMítrf2Bt3 fBtt9 yturBth3ít, ÔtÕttítíítçtuy14 yn3Ôtt9ynwBt3, Ôtfw1Õt3 ytBtLíttu çtuBtt9 yLt3ÍÕtÕÕttntu rBtLt3 fuíttrçtLt3, ÔtyturBth3íttu Õtuyy14ŒuÕt çtGt3LtfwBt3, yÕÕttntu hççttuLtt ÔthççttufwBt3, ÕtLtt9 yy14BttÕttuLtt ÔtÕtfwBt3 yy14BttÕttufwBt3, Õttn1ws3sít çtGt3LtLtt ÔtçtGt3LtfwBt3, yÕÕttntu Gts3Btytu2 çtGt3LtLtt Ôt yuÕtGt3rnÕt3 BtË2eh
૧૫.તેથી તું તેના તરફ દાવત દે, અને એ રીતે મક્કમતાથી કામ લે જે રીતે તને હુકમ આપવામાં આવ્યો છે, અને તેમની ખ્વાહીશાતોની તાબેદારી ન કર અને કહે મારૂં ઇમાન દરેક તે કિતાબ પર છે, જેને અલ્લાહે નાઝિલ કરેલ છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે તમારા વચ્ચે ઇન્સાફ કરૂં; અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, અમારા આમાલનુ પરિણામ અમારા માટે છે અને તમારા આમાલનુ પરિણામ તમારા માટે છે. અમારી અને તમારી વચ્ચે કોઇ બહેસ નથી, અલ્લાહ આપણને સૌને ભેગા કરશે, અને તેની જ તરફ પાછું ફરવાનું છે.
[06:07.00]
وَالَّذِيْنَ يُحَآجُّوْنَ فِى اللّٰهِ مِنْۢ بَعْدِ مَا اسْتُجِيْبَ لَهٗ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِنْدَ رَبِّهِمْ وَعَلَيْهِمْ غَضَبٌ وَّلَهُمْ عَذَابٌ شَدِيْدٌ﴿16﴾
૧૬.ÔtÕÕtÍ8eLt Gttunt92s3òqLt rVÕÕttnu rBtBt3çty14Œu BtMíttuSçt Õtnq n1ws3síttunwBt3 Œtnu2Í1ítwLt3 E2LŒ hççturnBt3 Ôty1ÕtGt3rnBt3 ø1tÍ1çtwkÔt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒ
૧૬.અને જેઓ અલ્લાહને માન્ય રાખ્યા બાદ તેના બારામાં વાદ-વિવાદ કરે છે તેમની દલીલ અલ્લાહ પાસે રદબાતલ છે, અને તેમના ઉપર ગઝબ છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.
[06:33.00]
اَللّٰهُ الَّذِىْۤ اَنْزَلَ الْكِتٰبَ بِالْحَقِّ وَالْمِيْزَانَؕ وَمَا يُدْرِيْكَ لَعَلَّ السَّاعَةَ قَرِيْبٌ﴿17﴾
૧૭.yÕÕttnwÕÕtÍe98 yLt3ÍÕtÕt3 fuíttçt rçtÕt3n1f14f2u ÔtÕt3BteÍtLt, ÔtBtt GtwŒ3hef Õty1ÕÕtMËty1ít f1heçt
૧૭.અલ્લાહ એ જ છે જેણે હકની સાથે કિતાબ અને મીઝાનને નાઝિલ કર્યા, અને તમને શું ખબર કે કદાચને ઘડી નજીક હોય?
[06:50.00]
يَسْتَعْجِلُ بِهَا الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِهَا ۚ وَالَّذِيْنَ اٰمَنُوْا مُشْفِقُوْنَ مِنْهَا ۙ وَيَعْلَمُوْنَ اَنَّهَا الْحَقُّ ؕ اَلَاۤ اِنَّ الَّذِيْنَ يُمَارُوْنَ فِى السَّاعَةِ لَفِیْ ضَلٰلٍۢ بَعِيْدٍ﴿18﴾
૧૮.GtMíty14suÕttu çtunÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt çtunt, ÔtÕÕtÍ8eLt ytBtLtq Btw~t3Vufq1Lt rBtLnt ÔtGty14ÕtBtqLt yLLtnÕt3 n1f14ftu2, yÕtt9 ELLtÕÕtÍ8eLt GttuBttYLt rVMËty1ítu ÕtVe Í1ÕttrÕtBt3 çtE2Œ
૧૮.તેના પર ઇમાન ન લાવનારાઓ ઊતાવળ કરે છે, પરંતુ ઇમાનવાળાઓ તેનાથી ડરતા રહે છે, અને જાણે છે કે તે હક છે; જાણી લો કે જેઓ (કયામતની) ઘડીના બારામાં શક કરે છે તેઓ ગુમરાહીમાં ખૂબ દૂર છે.
[07:17.50]
اَللّٰهُ لَطِيْفٌۢ بِعِبَادِهٖ يَرْزُقُ مَنْ يَّشَآءُۚ وَهُوَ الْقَوِىُّ الْعَزِيْزُ۠ ﴿19﴾
૧૯.yÕÕttntu Õtít2eVwBt3 çtuyu2çttŒune Gth3Ítuftu2 BtkGGt~tt9ytu, ÔtntuÔtÕt3 f1rÔtGt0wÕt3 y1ÍeÍ
૧૯.અલ્લાહ તેના બંદાઓ ઉપર મહેરબાન છે, જેને ચાહે છે તેને રોઝી આપે છે, અને તાકતવર અને જબરદસ્ત છે.
[07:32.00]
مَنْ كَانَ يُرِيْدُ حَرْثَ الْاٰخِرَةِ نَزِدْ لَهٗ فِیْ حَرْثِهٖۚ وَمَنْ كَانَ يُرِيْدُ حَرْثَ الدُّنْيَا نُؤْتِهٖ مِنْهَا وَمَا لَهٗ فِى الْاٰخِرَةِ مِنْ نَّصِيْبٍ﴿20﴾
૨૦.BtLftLt GttuheŒtu n1h3Ë7Õt3 ytÏtu2hítu LtrÍŒ3Õtnq Ven1h3Ëu8ne, ÔtBtLt3ftLt GttuheŒtu n1h3ËŒ0wLGtt Lttuy3ítune rBtLnt ÔtBttÕtnq rVÕt3 ytÏt2uhítu rBtLLtË2eçt
૨૦.જે આખેરતની ખેતી ચાહે છે અમે તેના માટે ખેતીમાં વધારો આપીએ છીએ, તથા જે દુનિયાની ખેતીનો તલબગાર છે તેને અમે તેમાંથી થોડુક આપીએ છીએ અને આખેરતમાં તેનો કંઇપણ હિસ્સો નથી.
[07:54.00]
اَمْ لَهُمْ شُرَكٰٓؤُا شَرَعُوْا لَهُمْ مِّنَ الدِّيْنِ مَا لَمْ يَاْذَنْۢ بِهِ اللّٰهُؕ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِىَ بَيْنَهُمْؕ وَاِنَّ الظّٰلِمِيْنَ لَهُمْ عَذَابٌ اَلِيْمٌ﴿21﴾
૨૧.yBt3ÕtnwBt3 ~ttuhft9ytu ~thW2ÕtnwBt3 BtuLtŒe0Ltu BttÕtBt3 Gty3Í7Bt3 çturnÕÕttntu, ÔtÕtÔt3Õtt fÕtuBtítwÕt3 VË14Õtu Õtft2uÍ2uGt çtGt3LtnwBt3, Ôt ELLtÍ54Ít5ÕtuBteLt ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૨૧.શું તેઓના એવા શરીકો છે કે જેમણે અલ્લાહની રજા વગર દીનની શરીઅત નક્કી કરી લીધેલ છે?! અને અગર ફેસલા(ની મોહલત)નો વાયદો ન થયો હોત તો તેમના વચ્ચે ફેસલો થઇ જાત; અને બેશક ઝાલિમો માટે દર્દનાક અઝાબ છે.
[08:19.00]
تَرَى الظّٰلِمِيْنَ مُشْفِقِيْنَ مِمَّا كَسَبُوْا وَهُوَ وَاقِعٌۢ بِهِمْؕ وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فِیْ رَوْضَاتِ الْجَنّٰتِۚ لَهُمْ مَّا يَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْؕ ذٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيْرُ﴿22﴾
૨૨.íthÍ54 Í5tÕtuBteLt Btw~t3Vuf2eLt rBtBBtt fËçtq ÔtntuÔt Ôttf2uW2Bt3 çturnBt3, ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14Ë1tÕtun1títu VehÔt3Í1trítÕt3 sLLttítu, ÕtnwBt3 BttGt~tt9WLt E2LŒ hççturnBt3, Ít7Õtuf ntuÔtÕt3 VÍ14ÕtwÕt3 fçteh
૨૨.તું નિહાળીશ કે ઝાલિમો પોતાના આમાલ(ના અંજામ)થી ડરે છે, પરંતુ તે (અંજામ) તેઓને ઘેરી લેશે! અને જેઓ ઇમાન લાવ્યા અને સારા કાર્યો કર્યા, તેઓ જન્નતના બગીચાઓમાં છે, અને જે કંઇ ચાહશે તેમના માટે પરવરદિગારની પાસે છે; અને તે પરવરદિગારનો મોટો ફઝલ છે.
[08:51.00]
ذٰلِكَ الَّذِىْ يُبَشِّرُ اللّٰهُ عِبَادَهُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِؕ قُلْ لَّاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ اَجْرًا اِلَّا الْمَوَدَّةَ فِى الْقُرْبٰىؕ وَمَنْ يَّقْتَرِفْ حَسَنَةً نَّزِدْ لَهٗ فِيْهَا حُسْنًا ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ شَكُوْرٌ﴿23﴾
૨૩.Ít7ÕtufÕÕtÍ8e Gttuçt~t3~tuÁÕÕttntu yu2çttŒnwÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu, f1wÕÕtt9 yË3yÕttufwBt3 y1ÕtGt3nu ys3hLt3 EÕÕtÕt3 BtÔtŒ0ít rVÕt3f1wh3çtt, ÔtBtkGGtf14ítrhV3 n1ËLtítLt3 LtrÍŒ3Õtnq Vent nw1Ë3LtLt3, ELLtÕÕttn ø1tVqÁLt3 ~tfqh
૨૩.આ તે છે કે જેની ખુશખબરી પરવરદિગાર -તેના ઇમાન લાવેલા નેક આમાલ કરનાર- બંદાઓને આપે છે, કહે કે હું તમારાથી આ (રિસાલત)ના બદલે કંઇપણ અજ્ર માંગતો નથી સિવાય કે મારા કરાબતદારો (નજીકના સગાવ્હાલાઓ) સાથે મોહબ્બત રાખો, અને જે કોઇ નેકી કરશે, અમે તેની નેકીમાં વધારો કરશું; બેશક અલ્લાહ માફ કરનાર અને કદર કરનાર છે.
[09:25.00]
اَمْ يَقُوْلُوْنَ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا ۚ فَاِنْ يَّشَاِ اللّٰهُ يَخْتِمْ عَلٰى قَلْبِكَ ؕ وَيَمْحُ اللّٰهُ الْبَاطِلَ وَيُحِقُّ الْحَقَّ بِكَلِمٰتِهٖۤ ؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ﴿24﴾
૨૪.yBt3 Gt1fqÕtqLtV3ítht y1ÕtÕÕttnu fÍ8uçtLt3, VEkGGt~tEÕÕttntu GtÏ14trítBt3 y1Õtt f1Õçtuf, ÔtGtBt3n1wÕÕttnwÕt3 çttít2uÕt ÔtGttu rnf14f1wÕt3 n1f14f1 çtufÕtuBttítune, ELLtnq y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ëtu2Œqh
૨૪.શું તેઓ એમ કહે છે કે તે (પયગંબર) અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે?! જો અલ્લાહ ચાહે તો તારા દિલ પર મહોર મારી દે; અને અલ્લાહ બાતિલને નાબૂદ કરે છે અને હકને પોતાના કલેમાત થકી કાયમ કરે છે; બેશક તે દિલોના રાઝનો જાણનાર છે.
[09:49.00]
وَهُوَ الَّذِىْ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهٖ وَيَعْفُوْا عَنِ السَّيِّاٰتِ وَيَعْلَمُ مَا تَفْعَلُوْنَ ۙ﴿25﴾
૨૫.ÔtntuÔtÕÕtÍ8e Gtf14çtÕtwíítÔt3çtít y1Lt3 yu2çttŒune ÔtGty14Vq y1rLtË3ËGGtuytítu Ôt Gty14ÕtBttu BttítV3y1ÕtqLt
૨૫.અને તે એ જ છે કે જે પોતાના બંદાઓની તૌબાને કબૂલ કરે છે, અને બૂરાઇઓને માફ કરે છે, અને તમે જે કાંઇ કરો છો તે જાણે છે:
[10:02.00]
وَيَسْتَجِيْبُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَيَزِيْدُهُمْ مِّنْ فَضْلِهٖؕ وَالْكٰفِرُوْنَ لَهُمْ عَذَابٌ شَدِيْدٌ﴿26﴾
૨૬.ÔtGtMítSçtwÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÔtGtÍeŒtunwBt3 rBtLt3 VÍ3Õtune, ÔtÕt3ftVuÁLt ÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒ
૨૬.અને જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, તેઓની દુઆ કબૂલ કરે છે અને તેઓ ઉપર પોતાનો ફઝલ વધારે છે, અને નાસ્તિકો માટે સખ્ત અઝાબ છે.
[10:20.00]
وَلَوْ بَسَطَ اللّٰهُ الرِّزْقَ لِعِبَادِهٖ لَبَغَوْا فِى الْاَرْضِ وَلٰكِنْ يُّنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَآءُ ؕ اِنَّهٗ بِعِبَادِهٖ خَبِيْرٌۢ بَصِيْرٌ﴿27﴾
૨૭.ÔtÕtÔt3 çtËít1ÕÕttnwh3 rhÍ3f1 Õtuyu2çttŒune Õtçtø1tÔt3 rVÕyh3Íu2 ÔtÕtt®fGGttuLtÍ3ÍuÕttu çtuf1ŒrhBt BttGt~tt9ytu, ELLtnq çtuyu2çttŒune Ï1tçteÁBt3 çtË2eh
૨૭.અને અગર અલ્લાહ તેના બંદાઓની રોઝી વિશાળ કરી દેતે તો તેઓ ઝમીનમાં જરૂર બગાવત કરતા, પરંતુ તે તેની ઇચ્છા / મસ્લેહત પ્રમાણે પ્રમાણસર નાઝિલ કરે છે, બેશક તે પોતાના બંદાઓને જાણનાર અને જોનાર છે.
[10:42.00]
وَهُوَ الَّذِىْ يُنَزِّلُ الْغَيْثَ مِنْۢ بَعْدِ مَا قَنَطُوْا وَيَنْشُرُ رَحْمَتَهٗ ؕ وَهُوَ الْوَلِىُّ الْحَمِيْدُ﴿28﴾
૨૮.ÔtntuÔtÕÕtÍ8e GttuLtÍ3ÍuÕtwÕt3 ø1tGt3Ë7 rBtBt3 çty14Œu Bttf1Ltít1q ÔtGtL~ttuhtu hn14Btítnq, ÔtntuÔtÕt3 ÔtrÕtGGtwÕt3 n1BteŒ
૨૮.અને તે એ જ છે કે જે લોકોના માયુસ થઇ જવા બાદ વરસાદ વરસાવે છે અને પોતાની રહેમતને ફેલાવે છે, અને તે જ વખાણને લાયક વલી છે.
[10:57.00]
وَ مِنْ اٰيٰتِهٖ خَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَثَّ فِيْهِمَا مِنْ دَآبَّةٍ ؕ وَهُوَ عَلٰى جَمْعِهِمْ اِذَا يَشَآءُ قَدِيْرٌ۠ ﴿29﴾
૨૯.ÔtrBtLt3 ytGttítune Ï1tÕfw1Ë0BttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtBttçtM7Ë7 VenuBtt rBtLt3 Œt9çt0rítLt3, ÔtntuÔt y1Õtt sBt3y2urnBt3 yuÍt7Gt~tt9ytu f1Œeh
૨૯.અને તેની નિશાનીઓમાંથી ઝમીન અને આસમાનોની ખિલકત અને બંનેમાં ફેલાયેલા જીવો છે; અને તે જયારે ચાહે તેઓને ભેગા કરવાની કુદરત રાખે છે.
[11:18.00]
وَمَاۤ اَصَابَكُمْ مِّنْ مُّصِيْبَةٍ فَبِمَا كَسَبَتْ اَيْدِيْكُمْ وَيَعْفُوْا عَنْ كَثِيْرٍؕ﴿30﴾
૩૦.ÔtBtt9 yËt92çtfwBt3 rBtBt3 BttuË2eçtrítLt3 VçtuBtt fËçtít3 yGt3ŒefwBt3 ÔtGty14Vq y1Lt3fË8eh
૩૦.અને જે પણ મુસીબત તમારા સુધી પહોંચે છે તે તમારા કરેલા આમાલને કારણે છે, અને તે ઘણી વસ્તુઓ માફ કરે છે.
[11:33.50]
وَمَاۤ اَنْتُمْ بِمُعْجِزِيْنَ فِى الْاَرْضِ ۖۚ وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ﴿31﴾
૩૧.ÔtBtt9 yLítwBt3 çtuBttuy14suÍeLt rVÕyÍuo2, ÔtBttÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu ®BtÔt3 ÔtrÕt®GtÔt0Õtt LtË2eh
૩૧.અને તમે ઝમીનમાં અલ્લાહને (સજા આપવાથી) આજિઝ કરી શકવાના નથી અને અલ્લાહ સિવાય તમારો કોઇ વલી અને મદદગાર નથી.
[11:52.00]
وَمِنْ اٰيٰتِهِ الْجَوَارِ فِى الْبَحْرِ كَالْاَعْلَامِؕ﴿32﴾
૩૨.ÔtrBtLt3 ytGttíturnÕt3 sÔtthu rVÕçtn14hu fÕt3 yy14ÕttBt
૩૨.અને તેની નિશાનીઓમાંથી દરિયામાં ચાલતી પહાડ જેવી ઊંચી કશ્તીઓ છે.
[11:59.00]
اِنْ يَّشَاْ يُسْكِنِ الرِّيْحَ فَيَظْلَلْنَ رَوَاكِدَ عَلٰى ظَهْرِهٖؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍۙ﴿33﴾
૩૩.EkGGt~ty3 GtwMfurLth3hen1 VGtÍ54ÕtÕt3Lt hÔttfuŒ y1Õtt Í5n3hune, ELLt VeÍ5tÕtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1çtt0rhLt3 ~tfqh
૩૩.અગર તે ચાહે તો હવાને સ્થિર કરે પરિણામે તે (કશ્તીઓ) પાણીની સપાટી પર રોકાય જાય; બેશક તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે.
[12:17.00]
اَوْ يُوْبِقْهُنَّ بِمَا كَسَبُوْا وَيَعْفُ عَنْ كَثِيْرٍؗ ﴿34﴾
૩૪.yÔt3 Gtqrçtf14nwLLt çtuBtt fËçtq ÔtGty14Vtu y1Lt3fË8eh
૩૪.અથવા તે (કશ્તી સવારોને) તેઓના આમાલના કારણે હલાક કરી નાખે (પરંતુ) તે ઘણી બાબતોને માફ કરે છે.
[12:26.00]
وَّيَعْلَمَ الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِنَا ؕ مَا لَهُمْ مِّنْ مَّحِيْصٍ﴿35﴾
૩૫.ÔtGty14ÕtBtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttítuLtt, BttÕtnwBt3 rBtBt3Btn2eË1
૩૫.અને જે લોકો અમારી આયતોના સંબંધમાં વાદ-વિવાદ કરતા રહે છે તેઓ જાણે કે તેમના માટે કોઇ છુટકારો નથી.
[12:39.00]
فَمَاۤ اُوْتِيْتُمْ مِّنْ شَىْءٍ فَمَتَاعُ الْحَيٰوةِ الدُّنْيَاۚ وَمَا عِنْدَ اللّٰهِ خَيْرٌ وَّاَبْقٰى لِلَّذِيْنَ اٰمَنُوْا وَعَلٰى رَبِّهِمْ يَتَوَكَّلُوْنَۚ﴿36﴾
૩૬.VBtt9 WíteítwBt3 rBtLt3 ~tGt3ELt3 VBtíttW2Õt3n1GttrítŒ0wLGtt, ÔtBtt E2LŒÕÕttnu Ï1tGt3ÁkÔt3 Ôtyçf1t rÕtÕÕtÍ8eLt ytBtLtq Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt
૩૬.અને તમને જે કાંઇ પણ આપવામાં આવ્યું છે તે દુન્યાવી ઝિંદગીનો સામાન છે, અને જે કાંઇ અલ્લાહ પાસે છે તે એ લોકો માટે બહેતર અને બાકી રહેનાર છે જેઓ ઇમાન લાવ્યા અને પોતાના પરવરદિગાર ઉપર આધાર રાખે છે.
[13:03.00]
وَالَّذِيْنَ يَجْتَنِبُوْنَ كَبٰٓئِرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ وَاِذَا مَا غَضِبُوْا هُمْ يَغْفِرُوْنَۚ﴿37﴾
૩૭.ÔtÕÕtÍ8eLt Gts3ítLtuçtqLt fçtt9yuhÕt3 EM7Btu ÔtÕVÔttn2u~t ÔtyuÍt7 Bttø1tÍu2çtq nwBt3 Gtø14tVuYLt
૩૭.અને જેઓ ગુનાહે કબીરા અને બદકારીથી બચતા રહે છે, અને જયારે તેઓ ગુસ્સે થાય ત્યારે માફ કરે છે.
[13:17.00]
وَالَّذِيْنَ اسْتَجَابُوا لِرَبِّهِمْ وَاَقَامُوْا الصَّلٰوةَ۪ وَاَمْرُهُمْ شُوْرٰى بَيْنَهُمْ۪ وَمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَۚ﴿38﴾
૩૮.ÔtÕÕtÍ8eLtMítòçtq ÕtuhççturnBt3 Ôtyf1tBtqM1Ë1Õttít Ôt yBhtunwBt3 ~tqht çtGt3LtnwBt3 ÔtrBtBBtt hÍ3f1LttnwBt3 GtwLt3Vuf1qLt
૩૮.અને જેઓ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરે છે તથા નમાઝ કાયમ કરે છે, તથા તેઓના કામો સલાહ-મશવેરાથી થાય છે, અને અમોએ તેમને જે રીઝ્ક આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે છે.
[13:33.00]
وَالَّذِيْنَ اِذَاۤ اَصَابَهُمُ الْبَغْىُ هُمْ يَنْتَصِرُوْنَ﴿39﴾
૩૯.ÔtÕÕtÍ8eLt yuÍt98 yË1tçtntuBtwÕt3 çtø14tGttunwBt3 GtLt3ítË2uYLt
૩૯.અને જયારે તેમના સુધી ઝુલ્મ પહોંચે ત્યારે (બચાવ માટે) મદદ માંગે છે.
[13:43.00]
وَجَزٰٓؤُا سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَاۚ فَمَنْ عَفَا وَاَصْلَحَ فَاَجْرُهٗ عَلَى اللّٰهِؕ اِنَّهٗ لَا يُحِبُّ الظّٰلِمِيْنَ﴿40﴾
૪૦.ÔtsÍt9ytu ËGGtuyrítLt3 ËGGtuyítwBt3 rBtË74Õttunt, VBtLt3 y1Vt ÔtyM1Õtn1 Vys3htunq y1ÕtÕÕttnu, ELLtnq ÕttGtturn1ççtwÍ54 Í5tÕtuBteLt
૪૦.અને દરેક બૂરાઇની સજા તેના જેવી છે અને જે માફ કરે અને નેકી કરે તો તેનો બદલો અલ્લાહ ઉપર છે, અને બેશક તે ઝાલિમોને ચાહતો નથી.
[14:05.00]
وَلَمَنِ انْتَصَرَ بَعْدَ ظُلْمِهٖ فَاُولٰٓئِكَ مَا عَلَيْهِمْ مِّنْ سَبِيْلٍؕ﴿41﴾
૪૧.ÔtÕtBtrLtLt3 ítË1h çty14Œ Í5wÕt3Btune VytuÕtt9yuf Btt y1ÕtGt3rnBt3 rBtLt3 ËçteÕt
૪૧.અને જે કોઇ પણ ઝુલ્મ થયા બાદ (ઇન્સાફ માટે) મદદ માંગે તો તેના પર કોઇ હરજ નથી.
[14:18.00]
اِنَّمَا السَّبِيْلُ عَلَى الَّذِيْنَ يَظْلِمُوْنَ النَّاسَ وَ يَبْغُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ اَلِيْمٌ﴿42﴾
૪૨.ELLtBtMËçteÕttu y1ÕtÕÕtÍ8eLt GtÍ54ÕtuBtqLtLLttË ÔtGtçt3ø1tqLt rVÕyÍuo2 çtuø1tGt3rhÕt3 n1f14f2u, WÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૪૨.હરજ તેઓ ઉપર છે કે જે લોકો પર ઝુલ્મ કરે છે અને ઝમીનમાં નાહક સરકશી કરે છે, તેઓ માટે દર્દનાક અઝાબ છે.
[14:37.00]
وَلَمَنْ صَبَرَ وَغَفَرَ اِنَّ ذٰلِكَ لَمِنْ عَزْمِ الْاُمُوْرِ۠ ﴿43﴾
૪૩.ÔtÕtBtLt3 Ë1çth Ôtø1tVh ELLt Ít7Õtuf ÕtrBtLt3 y1Í3rBtÕt3 ytuBtqh
૪૩.પરંતુ જો કોઇ સબ્ર કરે અને માફ કરી દે, તે મજબૂત ઇરાદાવાળુ કામ છે.
[14:47.00]
وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ وَّلِىٍّ مِّنْۢ بَعْدِهٖ ؕ وَتَرَى الظّٰلِمِيْنَ لَمَّا رَاَوُا الْعَذَابَ يَقُوْلُوْنَ هَلْ اِلٰى مَرَدٍّ مِّنْ سَبِيْلٍۚ﴿44﴾
૪૪.ÔtBtkGt0wÍ14ÕtuÕteÕÕttntu VBttÕtnq ®BtÔt0rÕtGtrGtBt3 rBtBt3 çty14Œune, ÔtíthÍ54 Í5tÕtuBteLt ÕtBBtthyÔtwÕt3 y1Ít7çt Gtfq1ÕtqLt nÕt3yuÕtt BthŒ3rŒBt3 rBtLt3 ËçteÕt
૪૪.અને જેને અલ્લાહ (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે તે પછી તેના માટે કોઇ વલી નથી અને તમે જોશો કે જ્યારે ઝાલિમો અઝાબ જોશે ત્યારે કહેશે કે શું પાછા ફરવા માટે કોઇ રસ્તો છે ?
[15:11.00]
وَتَرٰٮهُمْ يُعْرَضُوْنَ عَلَيْهَا خٰشِعِيْنَ مِنَ الذُّلِّ يَنْظُرُوْنَ مِنْ طَرْفٍ خَفِىٍّ ؕ وَقَالَ الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّ الْخٰسِرِيْنَ الَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَاَهْلِيْهِمْ يَوْمَ الْقِيٰمَةِ ؕ اَلَاۤ اِنَّ الظّٰلِمِيْنَ فِیْ عَذَابٍ مُّقِيْمٍ﴿45﴾
૪૫.ÔtíthtnwBt3 Gttuy14hÍq1Lt y1ÕtGt3nt Ït1t~tuE2Lt BtuLtÍ74 Í7wÕÕtu GtLÍtu6YLt rBtLt3 ít1h3rVLt3 Ï1trVrGt0Lt3, Ôtf1tÕtÕÕtÍ8eLt ytBtLt9q ELLtÕt3 Ït1tËuheLtÕÕtÍ8eLt Ï1tËuY9 yLVtuËnwBt3 Ôt yn3ÕternBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, yÕtt9 ELLtÍ54Ít5ÕtuBteLt Ve y1Ít7rçtBt3 Bttuf2eBt
૪૫.અને તું તેઓને જોઇશ કે તેઓને આગ સામે રજૂ કરવામાં આવશે એવી હાલતમાં કે નામોશીને લીધે તેમના માથા નમેલા છે, અને તેઓ ત્રાંસી આંખોથી જોવે છે, અને ઇમાનવાળાઓ કહેશે, હકીકતમાં નુકસાન ઉપાડનાર તેઓ જ છે કે જેઓ અને જેઓના ઘરવાળાઓ કયામતના દિવસે નુકસાન ઉપાડે, જાણી લો કે ઝાલિમો હંમેશા અઝાબમાં રહેશે.
[15:49.00]
وَمَا كَانَ لَهُمْ مِّنْ اَوْلِيَآءَ يَنْصُرُوْنَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ سَبِيْلٍؕ﴿46﴾
૪૬.ÔtBttftLt ÕtnwBt3 rBtLt3 yÔt3ÕtuGtt9y GtLËtu2YLtnwBt3 rBtLŒqrLtÕÕttnu, ÔtBtkGtw0Í14ÕturÕtÕÕttntu VBttÕtnq rBtLt3 ËçteÕt
૪૬.તેઓ માટે અલ્લાહ સિવાય બીજો કોઇ મદદ કરનાર સરપરસ્ત નથી અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે (હિદાયતનો) કોઇ રસ્તો નથી.
[16:11.00]
اِسْتَجِيْبُوْا لِرَبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهٗ مِنَ اللّٰهِؕ مَا لَكُمْ مِّنْ مَّلْجَاٍ يَّوْمَئِذٍ وَّمَا لَكُمْ مِّنْ نَّكِيْرٍ﴿47﴾
૪૭.EMítSçtq ÕtuhççtufwBt3 rBtLt3 f1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕÕtt BthŒ0Õtnq BtuLtÕÕttnu, BttÕtfwBt3 rBtBt3BtÕt3sEkGt3 GtÔt3Btyu®ÍÔt3 ÔtBttÕtfwBt3 rBtLt3 Ltfeh
૪૭.તમે લોકો તમારા પરવરદિગારની દાવતને કબૂલ કરો તે પહેલા કે તે દિવસ આવી જાય જે અલ્લાહ તરફથી પાછો ફરનાર નથી, અને તે દિવસે તમારા માટે ન કોઇ પનાહગાહ છે અને ન બચાવનાર છે.
[16:38.00]
فَاِنْ اَعْرَضُوْا فَمَاۤ اَرْسَلْنٰكَ عَلَيْهِمْ حَفِيْظًاؕ اِنْ عَلَيْكَ اِلَّا الْبَلٰغُ ؕ وَاِنَّاۤ اِذَاۤ اَذَقْنَا الْاِنْسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَاۚ وَاِنْ تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ فَاِنَّ الْاِنْسَانَ كَفُوْرٌ﴿48﴾
૪૮.VELt3yy14hÍq1 VBtt9 yh3ËÕLttf y1ÕtGt3rnBt3 n1VeÍ5Lt3, ELt3 y1ÕtGt3f EÕÕtÕt3 çtÕttøttu2, ÔtELLtt9 yuÍt98 yÍ7f14LtÕt3 ELt3ËtLt rBtLLtt hn14BtítLt3 Vhun1 çtunt, ÔtELt3 ítturË1çt3nwBt3 ËGGtuyítwBt3 çtuBttf1Œ0Btít3 yGt3ŒernBt3 VELLtÕt3 ELt3ËtLt fVqh
૪૮.અને જો તેઓ મોઢુ ફેરવે તો (દુ:ખી ન થા કારણકે) અમોએ તને તેમની દેખરેખ માટે નથી મોકલ્યો, તમારી જવાબદારી ફકત પયગામ પહોંચાડવાની છે, અને અમે જયારે ઇન્સાનને અમારી રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થઇ જાય છે અને તેનાથી જો તેના આમાલના લીધે તેના સુધી કોઇ બલા પહોંચે (તો નાશુક્રી કરે છે) કારણકે ઇન્સાન ખૂબ જ નાશુક્રો છે.
[17:18.00]
لِّلَّهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ يَخْلُقُ مَا يَشَآءُ ؕ يَهَبُ لِمَنْ يَّشَآءُ اِنَاثًا وَّيَهَبُ لِمَنْ يَّشَآءُ الذُّكُوْرَ ۙ﴿49﴾
૪૯.rÕtÕÕttnu BtwÕt3fwMËBttÔttítu ÔtÕt3yÍu2o, GtÏ14tÕttuftu2 BttGt~tt9ytu, Gtnçttu ÕtuBtkGGt~tt9ytu yuLttËkÔt3 ÔtGtn3çttu ÕtuBtkGGt~tt9WÍ74 Ítu8fqh
૪૯.બેશક આસમાનો તથા ઝમીનની હુકૂમત અલ્લાહની જ છે; જે ચાહે છે તે પેદા કરે છે; જેને ચાહે છે દુખ્તર આપે છે, અને જેને ચાહે છે ફરઝંદ આપે છે:
[17:41.00]
اَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَّاِنَاثًا ۚ وَيَجْعَلُ مَنْ يَّشَآءُ عَقِيْمًاؕ اِنَّهٗ عَلِيْمٌ قَدِيْرٌ﴿50﴾
૫૦.yÔt3 GttuÍÔÔtuòunwBt3 Íw7f3htLtkÔt3 ÔtyuLttË7Lt3, ÔtGts3y1Õttu BtkGGt~tt9ytu y1f2eBtLt3, ELLtnq y1ÕteBtwLt3 f1Œeh
૫૦.અથવા ફરઝંદ અને દુખ્તર બંનેને ભેગા કરી દે છે, અને જેને ચાહે છે લાઔલાદ (સંતાન વિહોણા) રાખે છે; બેશક તે જાણકાર અને કુદરત રાખનાર છે.
[18:00.00]
وَمَا كَانَ لِبَشَرٍ اَنْ يُّكَلِّمَهُ اللّٰهُ اِلَّا وَحْيًا اَوْ مِنْ وَّرَآىٴِ حِجَابٍ اَوْ يُرْسِلَ رَسُوْلًا فَيُوْحِىَ بِاِذْنِهٖ مَا يَشَآءُؕ اِنَّهٗ عَلِىٌّ حَكِيْمٌ﴿51﴾
૫૧.ÔtBttftLt Õtuçt~t3rhLt3 ykGGttufÕÕtuBtnwÕÕttntu EÕÕtt Ôtn14GtLt3 yÔt3®BtÔt0ht9yu nu2òrçtLt3 yÔt3Gtwh3ËuÕt hËqÕtLt3 VGtqnu2Gt çtuEÍ74Ltune BttGt~tt9ytu, ELLtnq y1rÕtGGtwLt3 n1feBt
૫૧.અને કોઇ ઇન્સાન માટે એ સઝાવાર નથી કે અલ્લાહ તેની સાથે વાત કરે, સિવાય કે વહી થકી અથવા પડદા પાછળથી અથવા રસૂલ (ફરિશ્તા)ને મોકલે છે અને જે ચાહે તે વહી કરે છે કારણકે તે બુલંદ મરતબા અને હિકમતવાળો છે.
[18:31.00]
وَكَذٰلِكَ اَوْحَيْنَاۤ اِلَيْكَ رُوْحًا مِّنْ اَمْرِنَا ؕ مَا كُنْتَ تَدْرِىْ مَا الْكِتٰبُ وَلَا الْاِيْمَانُ وَلٰكِنْ جَعَلْنٰهُ نُوْرًا نَّهْدِىْ بِهٖ مَنْ نَّشَآءُ مِنْ عِبَادِنَا ؕ وَاِنَّكَ لَتَهْدِىْۤ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍۙ﴿52﴾
૫૨.ÔtfÍt7Õtuf yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f Yn1Bt3 rBtLt3 yBt3huLtt, BttfwLít ítŒ3he BtÕfuíttçttu Ôt ÕtÕt3EBttLttu ÔtÕttrfLt3 sy1ÕLttntu LtqhLt3 Ltn3Œe çtune BtLLt~tt9ytu rBtLt3 yu2çttŒuLtt, ÔtELLtf Õtítn3Œe9 yuÕtt Ëu2htrít2BBtwMítf2eBt
૫૨.અને એ જ રીતે અમોએ તારી તરફ વહી કરી, આની પહેલા તને ખબર ન હતી કે કિતાબ શું છે અને ઇમાન કોને કહેવાય, પરંતુ અમોએ તે (કુરઆન)ને એક નૂર બનાવ્યું કે જેના થકી અમારા બંદાઓમાંથી જેની ચાહીએ તેની હિદાયત કરીએ છીએ; અને બેશક તું સીધા રસ્તાની હિદાયત કરે છો.
[19:07.00]
صِرَاطِ اللّٰهِ الَّذِىْ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ اَلَاۤ اِلَى اللّٰهِ تَصِيْرُ الْاُمُوْرُ۠ ﴿53﴾
૫૩.Ëu2htrí2tÕÕttrnÕt3ÕtÍ8e Õtnq BttrVMËBttÔttítu ÔtBtt rVÕyh3Íu2u2o yÕtt9 yuÕtÕÕttnu ítË2eÁÕt3 ytuBtqh
૫૩.જે અલ્લાહનો રસ્તો છે કે ઝમીન અને આસામાનોની દરેક વસ્તુઓ તે (અલ્લાહ)ની જ છે; અને જાણી લો તેની જ તરફ બધી બાબતોનું પાછું ફરવું છે.