[00:00.00]
۩ વાજીબ સજદાહ
فصلت
ફૂસીલત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૪૧ | આયત-૫૪
આયત ૩૭ ઉપર વાજીબ સજદાહ
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
حٰمٓ ۚ﴿1﴾
૧.n1t-Bte9Bt
૧.હા મીમ.
[00:05.00]
تَنْزِيْلٌ مِّنَ الرَّحْمٰنِ الرَّحِيْمِۚ﴿2﴾
૨.ítLt3ÍeÕtwBt3 BtuLth0n14BttrLth0n2eBt
૨.આ (કિતાબ) રહેમાન અને રહીમ તરફથી નાઝિલ કરવામાં આવેલી છે.
[00:12.00]
كِتٰبٌ فُصِّلَتْ اٰيٰتُهٗ قُرْاٰنًا عَرَبِيًّا لِّقَوْمٍ يَّعْلَمُوْنَۙ﴿3﴾
૩.fuíttçtwLt3 VwM1Ëu2Õtít3 ytGttíttunq fwh3ytLtLt3 y1hrçtGGtÕt Õtuf1Ôt3®BtGt3 Gty14ÕtBtqLt
૩.આ કિતાબ છે જેની આયતો તફસીલ સાથે બયાન કરવામાં આવી છે, કુરઆન અરબીમાં છે, તે લોકો માટે કે જેઓ જાણે છે:
[00:23.00]
بَشِيْرًا وَّنَذِيْرًا ۚ فَاَعْرَضَ اَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُوْنَ﴿4﴾
૪.çt~tehkÔt0LtÍ8ehLt3, Vyy14hÍ1 yf3Ë7htunwBt3 VnwBt3 Õtt GtMBtW2Lt
૪.આ ખુશખબરી આપનાર, અને ડરાવનાર છે, પરંતુ તેઓમાંના ઘણાંખરાએ મોઢું ફેરવી લીધું પરિણામે તેઓ સાંભળતા નથી.
[00:33.00]
وَقَالُوْا قُلُوْبُنَا فِیْۤ اَكِنَّةٍ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَيْهِ وَفِیْۤ اٰذَانِنَا وَقْرٌ وَّمِنْۢ بَيْنِنَا وَبَيْنِكَ حِجَابٌ فَاعْمَلْ اِنَّنَا عٰمِلُوْنَ﴿5﴾
૫.Ôtf1tÕtq ftu2ÕtqçttuLtt Ve9 yrfLLtrítBt3 rBtBBtt ítŒ3W2Ltt9 yuÕtGt3nu ÔtVe9 ytÍt7LtuLtt Ôtf14ÁkÔt3 ÔtrBtBt3 çtGt3LtuLtt ÔtçtGt3Ltuf nu2òçtwLt3 Vy14BtÕt3 ELLtLtt y1tBtuÕtqLt
૫.અને તેઓ કહ્યુ કે તું જેની તરફ અમને બોલાવે છે તેની માટે અમારા દિલો પડદામાં છે. અને અમારા કાનોમાં બહેરાપણું છે, અને અમારી તથા તારી વચ્ચે એક પડદો છે; માટે તું તારૂં કામ કર, અને અમે અમારૂં કામ કરીએ છીએ.
[01:04.00]
قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوْحٰٓى اِلَىَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِيْمُوْۤا اِلَيْهِ وَاسْتَغْفِرُوْهُ ؕ وَوَيْلٌ لِّلْمُشْرِكِيْنَ ۙ﴿6﴾
૬.f1wÕt ELLtBtt9 yLttçt~tÁBt3 rBtM7ÕttufwBt3 Gtqnt92 yuÕtGGt yLLtBtt9 yuÕttntufwBt3 yuÕttnwkÔt0tn2uŒwLt3 VMítf2eBtq yuÕtGt3nu ÔtMítø14tVuYntu, Ôt ÔtGt3ÕtwÕt rÕtÕt3Btw~t3hufeLt
૬.તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું, (પરંતુ) મારા તરફ વહી આવે છે કે તમારો માઅબૂદ ફકત એક છે, માટે તેની તરફ સંપૂર્ણ ઘ્યાન આપો, તથા તેનાથી મગફેરત ચાહો; અને મુશરિકોના હાલ પર અફસોસ છે:
[01:34.00]
الَّذِيْنَ لَا يُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ﴿7﴾
૭.ÕÕtÍ8eLt ÕttGttuy3ítqLtÍ0ftít ÔtnwBt3 rçtÕt3ytÏtu2hítu nwBt3 ftVuYLt
૭.જેઓ ઝકાત અદા કરતા નથી અને આખેરતનો ઇન્કાર કરનારા છે.
[01:43.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَيْرُ مَمْنُوْنٍ۠ ﴿8﴾
૮.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14Ë1tÕtun1títu ÕtnwBt3 ys3ÁLt3 ø1tGt3htu BtBt3LtqLt
૮.બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે હરગિઝ ખત્મ ન થનાર બદલો છે.
[01:53.00]
قُلْ اَئِنَّكُمْ لَتَكْفُرُوْنَ بِالَّذِىْ خَلَقَ الْاَرْضَ فِیْ يَوْمَيْنِ وَتَجْعَلُوْنَ لَهٗۤ اَنْدَادًاؕ ذٰلِكَ رَبُّ الْعٰلَمِيْنَۚ﴿9﴾
૯.f1wÕt3 yELLtfwBt3 Õtítf3VtuYLt rçtÕÕtÍ8e Ï1tÕtf1Õt3 yÍ2o VeGtÔt3BtGt3Ltu Ôtíts3y1ÕtqLt Õtnq9 yLŒtŒLt3, Ít7Õtuf hççtwÕt3 y1tÕtBteLt
૯.તું કહે કે શું તમે તેનો ઇન્કાર કરો છો કે જેણે ઝમીનને બે દિવસમાં પૈદા કરી અને તેના જેવો બીજાને ઠેરવો છો? (જો કે) તે દુનિયાઓનો પાલનહાર છે.
[02:11.00]
وَجَعَلَ فِيْهَا رَوَاسِىَ مِنْ فَوْقِهَا وَبٰرَكَ فِيْهَا وَقَدَّرَ فِيْهَاۤ اَقْوَاتَهَا فِیْۤ اَرْبَعَةِ اَيَّامٍؕ سَوَآءً لِّلسَّآئِلِيْنَ﴿10﴾
૧૦.Ôtsy1Õt Vent hÔttËuGt rBtLt3 VÔt3fu2nt Ôtçtthf Vent Ôtf1Œ0h Vent9 yf14Ôttítnt Ve9 yh3çty1ítu yGGttrBtLt, ËÔtt9yÕt3 rÕtMËt9yuÕteLt
૧૦.અને તેણે આ ઝમીન ઉપર મજબૂત પહાડ કાયમ કરી દીધા અને તેમાં બરકત પેદા કરી તેમજ જીવન જરૂરીયાતની બધી વસ્તુઓ મુકર્રર કરી દીધી -આ બધુ ચાર દિવસમાં હતુ- કે જે માંગણી કરનારની જરૂરત પ્રમાણે છે.
[02:40.50]
ثُمَّ اسْتَوٰۤى اِلَى السَّمَآءِ وَهِىَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْاَرْضِ ائْتِيَا طَوْعًا اَوْ كَرْهًا ؕ قَالَتَاۤ اَتَيْنَا طَآئِعِيْنَ﴿11﴾
૧૧.Ë7wBBtMítÔtt9 yuÕtË0Btt9yu ÔtnuGt ŒtuÏt1tLtwLt3 Vf1tÕt Õtnt ÔtrÕtÕt3 yh3Íu2y3ítuGtt ít1Ôt3y1Lt3 yÔt3 fh3nLt3, f1tÕtítt9 yítGt3Ltt ítt92yuE2Lt
૧૧.ત્યારબાદ તેણે આસમાન(ની ખિલકત) તરફ ઘ્યાન આપ્યું એવી હાલતમાં કે તે ધુમાડો હતુ પછી તેને અને ઝમીનને હુકમ કર્યો કે તમે બંને મરજીથી અથવા જબરદસ્તીથી આકાર પામો, બંનેએ કહ્યું કે અમે ફરમાબરદાર બનીને આકાર પામીએ છીએ.
[03:11.00]
فَقَضٰٮهُنَّ سَبْعَ سَمٰوَاتٍ فِیْ يَوْمَيْنِ وَاَوْحٰى فِیْ كُلِّ سَمَآءٍ اَمْرَهَا ؕ وَزَ يَّنَّا السَّمَآءَ الدُّنْيَا بِمَصَابِيْحَ ۖ ۗ وَحِفْظًا ؕ ذٰلِكَ تَقْدِيْرُ الْعَزِيْزِ الْعَلِيْمِ﴿12﴾
૧૨.Vf1Í1tnwLLt Ëçy1 ËBttÔttrítLt3 Ve GtÔt3BtGt3Ltu ÔtyÔt3n1t Ve fwÕÕtu ËBtt9ELt3 yBhnt, ÔtÍGGtLLtË0Btt9yŒw0LGtt çtuBtË1tçten1 Ôtrn2V3Í5Lt3, Í5tÕtuf ítf14ŒeÁÕt3 y1ÍerÍÕt3 y1ÕteBt
૧૨.પછી બે દિવસમાં સાત આસમાનો બનાવ્યા, અને દરેક આસમાનને તેનો હુકમ વહી કર્યો અને અમોએ દુનિયાના આસમાનને ચિરાગોથી ઝીનત આપી અને મહેફૂઝ કર્યુ; કે આ જબરદસ્ત જાણકાર (અલ્લાહ)ની તકદીર છે.
[03:38.00]
فَاِنْ اَعْرَضُوْا فَقُلْ اَنْذَرْتُكُمْ صٰعِقَةً مِّثْلَ صٰعِقَةِ عَادٍ وَّثَمُوْدَ ؕ﴿13﴾
૧૩.VELt3 yy14hÍq1 Vfw1Õt3 yLt3Í7h3íttufwBt3 Ë1tyu2f1ítBt3 rBtM7Õt Ë1tyu2f1ítu yt®ŒÔt0Ë7BtqŒ
૧૩.પછી અગર જો તેઓ મોઢુ ફેરવે, તો કહે કે હુ તમને કોમે આદ અને સમૂદ પર પડેલી વીજળી જેવી વીજળીથી ડરાવુ છું!
[03:51.00]
اِذْ جَآءَتْهُمُ الرُّسُلُ مِنْۢ بَيْنِ اَيْدِيْهِمْ وَمِنْ خَلْفِهِمْ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَؕ قَالُوْا لَوْ شَآءَ رَبُّنَا لَاَنْزَلَ مَلٰٓئِكَةً فَاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ﴿14﴾
૧૪.EÍ74ò9yíntuBtwh3 htuËtuÕttu rBtBt3çtGt3Ltu yGt3ŒernBt3 ÔtrBtLt3 Ï1tÕVurnBt3 yÕÕtt íty14çttuŒq9 EÕÕtÕÕttn, f1tÕtq ÕtÔt3~tt9y hççttuLtt ÕtyLt3ÍÕt BtÕtt9yufítLt3 VELLtt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ftVuYLt
૧૪.જયારે તેમની સામે અને પાછળથી અમારા રસૂલો તેમની પાસે આવ્યા કે અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહીં, ત્યારે તેમણે કહ્યું કે જો અમારો પરવરદિગાર ચાહતે તો ફરિશ્તાઓને મોકલતે, માટે તમે જે કાંઇ લાવ્યા છો તેનો ઇન્કાર કરીએ છીએ.
[04:26.00]
فَاَمَّا عَادٌ فَاسْتَكْبَرُوْا فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ وَقَالُوْا مَنْ اَشَدُّ مِنَّا قُوَّةً ؕ اَوَلَمْ يَرَوْا اَنَّ اللّٰهَ الَّذِىْ خَلَقَهُمْ هُوَ اَشَدُّ مِنْهُمْ قُوَّةً ؕ وَكَانُوْا بِاٰيٰتِنَا يَجْحَدُوْنَ﴿15﴾
૧૫.VyBBtt y1tŒwLt3 VMítf3çtY rVÕt3yÍu2o çtuø1tGt3rhÕt3n1f14fu2 Ôtf1tÕtq BtLt3 y~tŒtu0 rBtLLtt f1qÔt0ítLt3, yÔtÕtBt3 GthÔt3 yLLtÕÕttnÕÍ8e Ï1tÕtf1nwBt3 ntuÔty~tŒtu0 rBtLt3nwBt3 f1qÔt0ítLt3, ÔtftLtq çtuytGttítuLtt Gts3n1ŒqLt
૧૫.પછી કોમે આદે ઝમીનમાં નાહક તકબ્બૂર કર્યુ, અને કહ્યુ કે અમારાથી વધારે તાકતવાળા કોણ છે? શું તેઓ જાણતા ન હતા કે તેઓને પેદા કરનાર અલ્લાહ તે લોકો કરતાં વધારે તાકતવાળો છે? (આ ખોટી ધારણાને કારણે) તેઓ અમારી નિશાનીઓનો ઇન્કાર કરતા હતા.
[04:53.00]
فَاَرْسَلْنَا عَلَيْهِمْ رِيْحًا صَرْصَرًا فِیْۤ اَيَّامٍ نَّحِسَاتٍ لِّنُذِيْقَهُمْ عَذَابَ الْخِزْىِ فِى الْحَيٰوةِ الدُّنْيَا ؕ وَلَعَذَابُ الْاٰخِرَةِ اَخْزٰى وَهُمْ لَا يُنْصَرُوْنَ﴿16﴾
૧૬.Vyh3ËÕLtt y1ÕtGt1rnBt3 hen1Lt3 Ë1h3Ë1hLt3 Ve9 yGGttrBtLt3 Ltn2uËtrít Õtu0LttuÍ8ef1nwBt3 y1Ít7çtÕt3rÏt1Í74Gtu rVÕn1GttrítŒ0wLGtt, ÔtÕty1Ít7çtwÕt3 ytÏt2uhítu yÏ1Ít7 ÔtnwBt3 ÕttGtqLË1YLt
૧૬.છેવટે અમોએ પણ તેમના ઉપર મનહુસ દિવસોમાં તેજ અવાજ કરનાર ઠંડી હવાની આંધી મોકલી કે જેથી તેમને દુનિયાના જીવનમાં ઝલીલ કરનાર અઝાબની મજા ચખાડીએ; અને હકીકતમાં આખેરતનો અઝાબ આના કરતાંય વધારે ઝલીલ કરનારો છે, અને (ક્યાંયથી) મદદ કરવામાં નહીં આવે.
[05:21.00]
وَاَمَّا ثَمُوْدُ فَهَدَيْنٰهُمْ فَاسْتَحَبُّوا الْعَمٰى عَلَى الْهُدٰى فَاَخَذَتْهُمْ صٰعِقَةُ الْعَذَابِ الْهُوْنِ بِمَا كَانُوْا يَكْسِبُوْنَۚ﴿17﴾
૧૭.ÔtyBtt0 Ë7BtqŒtu VnŒGt3LttnwBt3 VMítn1çt0qÕt3 y1Btt y1ÕtÕt3ntuŒt VyÏ1tÍ7ínwBt3 Ë1tyu2f1ítwÕt3 y1Ít7rçtÕnqLtu çtuBtt ftLtq Gtf3ËuçtqLt
૧૭.અને કોમે સમૂદની અમોએ હિદાયત કરી, પરંતુ તેમણે અંધકારને હિદાયત ઉપર અગ્રતા આપી આજ કારણે અને તેઓના આમાલના કારણે વીજળી -તે ઝલીલ કરનાર અઝાબે- તેઓને પકડી લીધા.
[05:45.00]
وَ نَجَّيْنَا الَّذِيْنَ اٰمَنُوْا وَكَانُوْا يَتَّقُوْنَ۠ ﴿18﴾
૧૮.ÔtLts0Gt3LtÕÕtÍ8eLt ytBtLtq ÔtftLtq Gtíítf1qLt
૧૮.અને અમોએ તેઓને નજાત આપી જેઓ ઇમાનવાળા અને પરહેઝગાર હતા.
[05:52.00]
وَيَوْمَ يُحْشَرُ اَعْدَآءُ اللّٰهِ اِلَى النَّارِ فَهُمْ يُوْزَعُوْنَ﴿19﴾
૧૯.ÔtGtÔtBt3 Gttun14~thtu yy14Œt9WÕÕttnu yuÕtLLtthu VnwBt3 GtqÍW2Lt
૧૯.અને જે દિવસે અલ્લાહના દુશ્મનોને આગની પાસે ભેગા કરવામાં આવશે અને તેઓને (વેરવિખેર થવાથી) રોકી રાખવામાં આવશે.
[06:03.00]
حَتّٰٓى اِذَا مَا جَآءُوْهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَاَبْصَارُهُمْ وَجُلُوْدُهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿20﴾
૨૦.n1íítt9 yuÍt7 Bttò9Wnt ~tnuŒ y1ÕtGt3rnBt3 ËByt2unwBt3 ÔtyçË1thtunwBt3 ÔtòuÕtqŒtunwBt3 çtuBtt ftLtq Gty14BtÕtqLt
૨૦.જ્યારે ત્યાં પહોંચશે ત્યારે તેમની આંખ, કાન અને ચામડીઓ જે કાંઇ અંજામ આપતા હતા તેની ગવાહી આપશે.
[06:21.00]
وَقَالُوْا لِجُلُوْدِهِمْ لِمَ شَهِدْتُّمْ عَلَيْنَا ؕ قَالُوْۤا اَنْطَقَنَا اللّٰهُ الَّذِىْۤ اَنْطَقَ كُلَّ شَىْءٍ وَّهُوَ خَلَقَكُمْ اَوَّلَ مَرَّةٍ وَّاِلَيْهِ تُرْجَعُوْنَ﴿21﴾
૨૧.Ôtf1tÕtq ÕtuòuÕtqŒurnBt3 ÕtuBt ~trnít0wBt3 y1ÕtGt3Ltt, f1tÕt9q yLít1f1LtÕÕttnwÕÕtÍe98 yLít1f1 fwÕÕt ~tGt3EkÔt3 ÔtntuÔt Ï1tÕtf1fwBt3 yÔt0Õt Bth0®ítÔt3 Ôt yuÕtGt3nu ítwh3sW2Lt
૨૧.અને તેઓ પોતાની ચામડીઓને કહેશે શા માટે અમારી ખિલાફ ગવાહી આપી? તેઓ કહેશે કે અમને એ જ અલ્લાહે બોલતા કર્યા જેણે દરેક ચીઝને વાચા આપી છે, અને પહેલી વાર તેણે જ તમને પેદા કર્યા, અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
[06:47.00]
وَمَا كُنْتُمْ تَسْتَتِرُوْنَ اَنْ يَّشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَاۤ اَبْصَارُكُمْ وَلَا جُلُوْدُكُمْ وَلٰكِنْ ظَنَنْتُمْ اَنَّ اللّٰهَ لَا يَعْلَمُ كَثِيْرًا مِّمَّا تَعْمَلُوْنَ﴿22﴾
૨૨.ÔtBtt fwLítwBt3 ítMítítuYLt ykGGt~t3nŒ y1ÕtGt3fwBt3 ËBt3yt2ufwBt3 ÔtÕtt9 yçË1thtufwBt3 ÔtÕtt òuÕtqŒtufwBt3 ÔtÕttrfLt3 Í5LtLítwBt3 yLLtÕÕttn ÕttGty14ÕtBttu fË8ehBt3 rBtBt0t íty14BtÕtqLt
૨૨.અને તમે એ માટે છુપાવતા ન હતા કે તમારા કાન તમારી આંખો અને તમારી ચામડીઓ તમારી ખિલાફ ગવાહી આપશે, પરંતુ તમારૂ ગુમાન હતુ કે અલ્લાહ તમારા ઘણાં કાર્યોને જાણતો નથી!
[07:14.50]
وَذٰلِكُمْ ظَنُّكُمُ الَّذِىْ ظَنَنْتُمْ بِرَبِّكُمْ اَرْدٰٮكُمْ فَاَصْبَحْتُمْ مِّنَ الْخٰسِرِيْنَ﴿23﴾
૨૩.ÔtÍt7ÕtufwBt3 Í5LLttuftuBtwÕÕtÍ8e Í5LtLt3ítwBt3 çtuhççtufwBt3 yh3ŒtfwBt3 VyË14çtn14ítwBt3 BtuLtÕt3 Ït1tËuheLt
૨૩.અને આ તમારૂ ગુમાન કે જે તમે તમારા રબ બાબતે કર્યુ (આ ગુમાને) તમને હલાક કરી નાખ્યા પરિણામે તમે નુકસાન ભોગવનારાઓ થઇ ગયા.
[07:30.00]
فَاِنْ يَّصْبِرُوْا فَالنَّارُ مَثْوًى لَّهُمْؕ وَاِنْ يَّسْتَعْتِبُوْا فَمَا هُمْ مِّنَ الْمُعْتَبِيْنَ﴿24﴾
૨૪.VEkGGtË47çtuY VLLtthtu BtM7ÔtÕÕtnwBt3, ÔtEkGGtMíty14ítuçtq VBttnwBt3 BtuLtÕt3 Bttuy14ítçteLt
૨૪.પછી અગર તેઓ સબ્ર કરે તો (શું ફાયદો) તેમનું ઠેકાણું જહન્નમ છે, અને અગર જો તેઓ તૌબા કરવા ચાહે તો પણ કબૂલ કરવામાં નહિં આવે.
[07:46.00]
وَقَيَّضْنَا لَهُمْ قُرَنَآءَ فَزَيَّنُوْا لَهُمْ مَّا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِۚ اِنَّهُمْ كَانُوْا خٰسِرِيْنَ۠ ﴿25﴾
૨૫.Ôtf1GGtÍ14Ltt ÕtnwBt3 ft2uhLtt9y VÍGGtLtq ÕtnwBt3 BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 Ôtn1f14f1 y1ÕtGt3nuBtwÕt3 f1Ôt3Õttu Ve9 ytuBtrBtLt3 f1Œ3Ï1tÕtít3 rBtLt3 f1çÕturnBt3 BtuLtÕt3rsLLtu ÔtÕt3ELËu, ELLtnwBt3 ftLtq Ït1tËuheLt
૨૫.અને અમોએ તેમના માટે એવા સાથીઓ રાખ્યા હતા કે જેમણે તેમના આગલા પાછલા બધા કાર્યોને તેમની નજરમાં સારા બનાવી દીધા હતા, અને અગાઉની ઉમ્મતોમાંથી જિન્નાત અને ઇન્સાનો માટે પૂરવાર થયેલ અઝાબનો વાયદો તેઓ માટે પણ પૂરવાર થયો કે બેશક તેઓ નુકસાન ભોગવનારા હતા.
[08:23.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَا تَسْمَعُوْا لِهٰذَا الْقُرْاٰنِ وَالْغَوْا فِيْهِ لَعَلَّكُمْ تَغْلِبُوْنَ﴿26﴾
૨૬.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY ÕttítË3BtW2 ÕtuntÍ7Õt3 f1wh3ytLtu ÔtÕt3ø1tÔt3 Venu Õty1ÕÕtfwBt3 ítø14tÕtuçtqLt
૨૬.અને (નાસ્તિકો આપસમાં) કહ્યુ કે આ કુરઆનને સાંભળો નહિં અને તેની તિલાવતના સમયે ઘોંઘાટ કરો, કદાચને તમે ગાલિબ થઇ જાઓ.
[08:35.00]
فَلَنُذِيْقَنَّ الَّذِيْنَ كَفَرُوْا عَذَابًا شَدِيْدًاۙ وَّلَنَجْزِيَنَّهُمْ اَسْوَاَ الَّذِىْ كَانُوْا يَعْمَلُوْنَ﴿27﴾
૨૭.VÕtLttuÍ8ef1LLtÕÕtÍ8eLt fVY y1Ít7çtLt3 ~tŒeŒkÔt3 ÔtÕt Lts3ÍuGtLLtnwBt3 yMÔtyÕÕtÍ8e ftLtq Gty14BtÕtqLt
૨૭.પછી જરૂર અમો નાસ્તિકોને સખ્ત અઝાબની મજા ચખાડીશું અને તેમને તેમના બદતરીન આમાલનો બદલો આપીશું.
[08:51.00]
ذٰلِكَ جَزَآءُ اَعْدَآءِ اللّٰهِ النَّارُ ۚ لَهُمْ فِيْهَا دَارُ الْخُلْدِ ؕ جَزَآءًۢ بِمَا كَانُوْا بِاٰيٰتِنَا يَجْحَدُوْنَ﴿28﴾
૨૮.Ít7Õtuf sÍt9ytu yy14Œt9EÕÕttrnLLtthtu, ÕtnwBt3 Vent ŒtYÕt3 Ï1twÕŒu, sÍt9yBt3 çtuBtt ftLtq çtuytGttítuLtt Gts3n1ŒqLt
૨૮.આ આગ અલ્લાહના દુશ્મનોની સજા છે, જેમાં તેઓનું હંમેશાનુ ઠેકાણું છે; આ સજા એ માટે છે કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કરતા હતા.
[09:16.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا رَبَّنَاۤ اَرِنَا الَّذَيْنِ اَضَلّٰنَا مِنَ الْجِنِّ وَالْاِنْسِ نَجْعَلْهُمَا تَحْتَ اَقْدَامِنَا لِيَكُوْنَا مِنَ الْاَسْفَلِيْنَ﴿29﴾
૨૯.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY hççtLtt9 yhuLtÕt3 ÕtÍe8Ltu yÍ1ÕÕttLtt BtuLtÕt3 rsLLtu ÔtÕt3ELËu Lts3y1Õt3ntuBtt ítn14ít yf14ŒtBtuLtt ÕtuGtfqLtt BtuLtÕt3 yMVÕteLt
૨૯.અને નાસ્તિકો કહેશે કે પરવરદિગાર જિન્નાત તથા ઇન્સાનોમાંથી અમને ગુમરાહ કરનારને દેખાડ જેથી અમે તેમને અમારા પગની નીચે રાખીએ જેથી સૌથી હલ્કા લોકો બની જાય.
[09:42.00]
اِنَّ الَّذِيْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلٰٓئِكَةُ اَلَّا تَخَافُوْا وَلَا تَحْزَنُوْا وَاَبْشِرُوْا بِالْجَنَّةِ الَّتِىْ كُنْتُمْ تُوْعَدُوْنَ﴿30﴾
૩૦.ELLtÕÕtÍ8eLt f1tÕtq hççttuLtÕÕttntu Ë7wBBtMítf1tBtq ítítLtÍ0Õttu y1ÕtGt3nuBtwÕt3 BtÕtt9yufíttu yÕÕttítÏt1tVq ÔtÕttítn14ÍLtq Ôtyç~tuY rçtÕt3 sLLtrítÕÕtíte fwLítwBt3 ítqy1ŒqLt
૩૦.બેશક જેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે પછી તેમના ઉપર કાયમ રહ્યા તેમના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે ન ડરો, ન દુ:ખી થાવ તમને જન્નતની ખુશખબરી કે જેનો તમને વાયદો કરવામાં આવેલ છે.
[10:13.00]
نَحْنُ اَوْلِيٰٓؤُکُمْ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَفِى الْاٰخِرَةِ ۚ وَلَكُمْ فِيْهَا مَا تَشْتَهِىْۤ اَنْفُسُكُمْ وَلَكُمْ فِيْهَا مَا تَدَّعُوْنَ ؕ﴿31﴾
૩૧.Ltn14Lttu yÔt3ÕtuGtt9ytufwBt3 rVÕn1GttrítŒw0LGtt ÔtrVÕt3 ytÏt2uhítu, ÔtÕtfwBt3 Vent Bttít~ítne9 yLVtuËtufwBt3 ÔtÕtfwBt3 Vent BttítŒ0W2Lt
૩૧.અમે દુનિયા અને આખેરતમાં તમારા મદદગાર છીએ અને (જન્નતમાં) તમારી ચાહત અને માંગણીની દરેક ચીઝ તમારા માટે (હાજર) છે.
[10:34.00]
نُزُلًا مِّنْ غَفُوْرٍ رَّحِيْمٍ۠ ﴿32﴾
૩૨.LttuÍtuÕtBt3 rBtLt3ø1tVqrhh0n2eBt
૩૨.ગફુરૂર રહીમ (અલ્લાહ) તરફથી આ મહેમાન નવાઝી છે.
[10:41.00]
وَمَنْ اَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَاۤ اِلَى اللّٰهِ وَعَمِلَ صَالِحًا وَّقَالَ اِنَّنِىْ مِنَ الْمُسْلِمِيْنَ﴿33﴾
૩૩.ÔtBtLt3 yn14ËLttu f1Ôt3ÕtBt3 rBtBt0Lt3 Œyt92 yuÕtÕÕttnu Ôty1BtuÕt Ë1tÕtun1kÔt3 Ôtf1tÕt ELLtLte BtuLtÕt3 BtwË3ÕtuBteLt
૩૩.અને તેના કરતાં બહેતર વાત કોની છે કે જે લોકોને અલ્લાહ તરફ દાવત આપે તથા નેક અમલ કરે અને કહે કે બેશક હું મુસલમાન છું?!
[10:57.00]
وَلَا تَسْتَوِى الْحَسَنَةُ وَ لَا السَّيِّئَةُ ؕ اِدْفَعْ بِالَّتِىْ هِىَ اَحْسَنُ فَاِذَا الَّذِىْ بَيْنَكَ وَبَيْنَهٗ عَدَاوَةٌ كَاَنَّهٗ وَلِىٌّ حَمِيْمٌ﴿34﴾
૩૪.ÔtÕtt ítMítrÔtÕt3 n1ËLtíttu ÔtÕtMËGGtuyíttu, EŒ3Vy14 rçtÕÕtíte nuGt yn14ËLttu VyuÍ7ÕÕtÍ8e çtGt3Ltf ÔtçtGt3Ltnq y1ŒtÔtítwLt3 fyLLtnq ÔtrÕtGGtwLt3 n1BteBt
૩૪.બદી અને નેકી સમાન નથી માટે બદીને નેકી વડે હટાવ, તારી અને જેની વચ્ચે દુશ્મની છે એકાએક (જોઇશ કે) તે જાણે પાકો દોસ્ત છે.
[11:17.00]
وَمَا يُلَقّٰٮهَاۤ اِلَّا الَّذِيْنَ صَبَرُوْاۚ وَمَا يُلَقّٰٮهَاۤ اِلَّا ذُوْ حَظٍّ عَظِيْمٍ﴿35﴾
૩૫.ÔtBtt GttuÕtf14f1tnt9 EÕÕtÕÕtÍ8eLt Ë1çtY, ÔtBttGttuÕtf14f1tnt9 EÕÕtt Íq7n1Í54rÍ5Lt3 y1Í6eBt
૩૫.અને આ (સિફત) હાંસિલ નહી થાય સિવાય સબ્ર કરનાર અને (પરહેઝગારીનો) મહાન હિસ્સો રાખનારને.
[11:32.00]
وَاِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿36﴾
૩૬.ÔtEBBtt GtLt3Íø1tLLtf BtuLt~t3~tGt3ít1tLtu LtÍ3ø1twLt3 VMítE2Í74 rçtÕÕttnu, ELLtnq ntuÔtMËBteW2Õt3 y1ÕteBt
૩૬.અને જો તમારા મનમાં શૈતાન તરફથી કોઇ વસવસો પેદા થાય તો અલ્લાહની પનાહ ચાહો, બેશક તે સાંભળનાર અને જાણનાર છે.
[11:51.00]
وَمِنْ اٰيٰتِهِ الَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُؕ لَا تَسْجُدُوْا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوْا لِلّٰهِ الَّذِىْ خَلَقَهُنَّ اِنْ كُنْتُمْ اِيَّاهُ تَعْبُدُوْنَ﴿37﴾ ۩☆
૩૭.ÔtrBtLt3 ytGttíturnÕÕtGt3Õttu ÔtLLtnthtu Ôt~t3~tBËtu ÔtÕt3f1Bthtu, ÕttítË3òuŒq rÕt~t3~tBËu ÔtÕttrÕtÕt3 f1Bthu ÔtË3òuŒq rÕtÕt0trnÕÕtÍ8e Ï1tÕtf1nwLLt ELt3fwLítwBt3 EGGttntu íty14çttuŒqLt
yt ytGtít ÃtZGtt ÃtAe rËsŒtu fhÔttu ÔttSçt Au. ۩☆
૩૭.અને તેની નિશાનીઓમાંથી રાત અને દિવસ, સૂરજ તથા ચાંદ છે, માટે સૂરજ તથા ચાંદને સજદો ન કરો, (પરંતુ) જો તમે ફકત તેની જ ઇબાદત કરતા હોવ તો અલ્લાહને સજદો કરો જેણે તેને પેદા કર્યા છે. ۩☆
(۩ આ આયત પર વાજીબ સજદાહ છે)
[12:15.00]
فَاِنِ اسْتَكْبَرُوْا فَالَّذِيْنَ عِنْدَ رَبِّكَ يُسَبِّحُوْنَ لَهٗ بِالَّيْلِ وَالنَّهَارِ وَهُمْ لَا يَسْئَمُوْنَ﴿38﴾
૩૮.VyurLtMítf3çtY VÕÕtÍ8eLt E2LŒ hççtuf GttuËççtunq1Lt Õtnq rçtÕt3ÕtGt3Õtu ÔtLLtnthu ÔtnwBt3 ÕttGtË3yBtqLt
૩૮.અને જો તેઓ તકબ્બુર કરે તો તારા પરવરદિગાર પાસે એવા લોકો છે તેઓ રાત અને દિવસ તેની તસ્બીહ કરે છે અને થાકતા નથી.
[12:31.00]
وَمِنْ اٰيٰتِهٖۤ اَنَّكَ تَرَى الْاَرْضَ خَاشِعَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَيْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْؕ اِنَّ الَّذِىْۤ اَحْيَاهَا لَمُحْىِ الْمَوْتٰى ؕ اِنَّهٗ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿39﴾
૩૯.ÔtrBtLt3 ytGttítune yLLtf íthÕt3 yÍo2 Ït1t~tuy1ítLt3 VyuÍt98 yLt3ÍÕLtt y1ÕtGt3nÕt3 Btt9yn3ítÍ0ít3 Ôthçtít3, ELLtÕÕtÍe98 yn14Gttnt ÕtBttun14rGtÕt3 BtÔt3ítt, ELLtnq y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૩૯.અને તેની નિશાનીઓમાંથી એ છે કે તું ઝમીનને ઊજ્જડ જોવે છો પરંતુ જયારે અમે પાણી વરસાવીએ ત્યારે ઝમીન (પર લીલોતરી) લહેરાવા લાગે છે જેને તે (ઝમીન) જીવંત કરી તે જરૂર મુર્દાને જીવંત કરશે અને બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
[13:04.00]
اِنَّ الَّذِيْنَ يُلْحِدُوْنَ فِیْۤ اٰيٰتِنَا لَا يَخْفَوْنَ عَلَيْنَا ؕ اَفَمَنْ يُّلْقٰى فِى النَّارِ خَيْرٌ اَمْ مَّنْ يَّاْتِىْۤ اٰمِنًا يَّوْمَ الْقِيٰمَةِ ؕ اِعْمَلُوْا مَا شِئْتُمْ ۙ اِنَّهٗ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿40﴾
૪૦.ELLtÕÕtÍ8eLt GtwÕnu2ŒqLt Ve9 ytGttítuLtt ÕttGtÏ14tVÔt3Lt y1ÕtGt3Ltt, yVBtkGGtwÕf1t rVLLtthu Ï1tGt3ÁLt3 yBBtkGt3Gty3íte9 ytBtuLtkGt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, yuy14BtÕtq Btt~tuy3ítwBt3 ELLtnq çtuBtt íty14BtÕtqLt çtË2eh
૪૦.બેશક જે લોકો અમારી આયતોમાં વક્રતા પેદા કરે છે, તેઓ અમારાથી છુપાએલા નથી, શું જેને જહન્નમમાં નાખવામાં આવે તે બહેતર છે કે જે કયામતના દિવસે સલામતી સાથે આવે? તમે જે ચાહો કરો, બેશક તમે કરો છો તેને તે જોવે છે.
[13:39.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بِالذِّكْرِ لَمَّا جَآءَهُمْۚ وَاِنَّهٗ لَكِتٰبٌ عَزِيْزٌۙ﴿41﴾
૪૧.ELLtÕÕtÍ8eLt fVY rçtÍ74rÍ7f3hu ÕtBBtt ò9ynwBt3, ÔtELLtnq ÕtfuíttçtwLt3 y1ÍeÍw
૪૧.જ્યારે ઝિક્ર આવ્યો ત્યારે જેઓએ નાસ્તિક થયા (તેઓ છુપા નથી), અને આ એક જબરદસ્ત કિતાબ છે :
[13:54.00]
لَّا يَاْتِيْهِ الْبَاطِلُ مِنْۢ بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهٖؕ تَنْزِيْلٌ مِّنْ حَكِيْمٍ حَمِيْدٍ﴿42﴾
૪૨.ÕÕttGty3íternÕt3 çttítu2Õttu rBtBt3 çtGt3Ltu GtŒGt3nu ÔtÕtt rBtLt3 Ï1tÕVune, ítLt3ÍeÕtwBt3 rBtLt3 n1ferBtLt3 n1BteŒ
૪૨.તેમાં કંઇપણ બાતિલ આગળથી કે પાછળથી નથી આવતુ કારણકે આ વખાણપાત્ર અને હિકમતવાળા તરફથી નાઝિલ થયેલ છે.
[14:09.00]
مَا يُقَالُ لَكَ اِلَّا مَا قَدْ قِيْلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ؕ اِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ وَّذُوْ عِقَابٍ ا لِيْمٍ﴿43﴾
૪૩.BttGttuf1tÕttu Õtf EÕÕtt Bttf1Œ3f2eÕt rÕth3htuËtuÕtu rBtLt3f1çÕtuf, ELLt hççtf ÕtÍq7Btø14tVuh®ítÔt3 ÔtÍq7yu2f1trçtLt3 yÕteBt
૪૩.(પયગંબર !) તને જે કાંઇ પણ કહેવામાં આવે છે તે તમારી અગાઉના રસૂલોને કહેવામાં આવ્યુ હતુ અને તારો પરવરદિગાર માફ કરનાર અને સખ્ત અઝાબનો માલિક છે.
[14:27.00]
وَلَوْ جَعَلْنٰهُ قُرْاٰنًا اَعْجَمِيًّا لَّقَالُوْا لَوْلَا فُصِّلَتْ اٰيٰتُهٗ ؕ ءَؔاَعْجَمِىٌّ وَّعَرَبِىٌّ ؕ قُلْ هُوَ لِلَّذِيْنَ اٰمَنُوْا هُدًى وَشِفَآءٌ ؕ وَ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرٌ وَّهُوَ عَلَيْهِمْ عَمًى ؕ اُولٰٓئِكَ يُنَادَوْنَ مِنْ مَّكَانٍۢ بَعِيْدٍ۠ ﴿44﴾
૪૪.ÔtÕtÔt3sy1ÕLttntu f1wh3ytLtLt3 yy14srBtGGtÕt3 Õtf1tÕtq ÕtÔt3Õtt VwM1Ëu2Õtít3 ytGttíttunq, yyy14srBtGGtwkÔt3 Ôty1hrçtGGtwLt3, f1wÕt3 ntuÔt rÕtÕÕtÍ8eLt ytBtLtq ntuŒkÔt0 ~tuVt9WLt3, ÔtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt Ve9 ytÍt7LturnBt3 Ôtf14ÁkÔt3 ÔtntuÔt y1ÕtGt3rnBt3 y1BtLt3, ytuÕtt9yuf GttuLttŒÔt3Lt rBtBt3 BtftrLtBt3 çtE2Œ
૪૪.અને અગર અમે આ કુરઆનને અજમી ભાષામાં નાઝિલ કરત તો તેઓ કહેતે કે તેની આયતો વાઝેહ કેમ નથી, અને આ અજમી કિતાબ અરબ માટે?! કહે કે આ કિતાબ ઇમાનવાળા માટે શફા અને હિદાયત છે, અને જેઓ ઇમાન નથી લાવતા તેમના કાનમાં બહેરાપણું છે, અને તેમને તે દેખાતું નથી, અને (એવા છે જાણે કે) તેઓને દૂરથી પોકારવામાં આવતા હોય.
[15:10.00]
وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ فَاخْتُلِفَ فِيْهِؕ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِىَ بَيْنَهُمْؕ وَاِنَّهُمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِيْبٍ﴿45﴾
૪૫.ÔtÕtf1Œ3 ytítGtLtt BtqËÕt3 fuíttçt VÏ1íttuÕtuV Venu, ÔtÕtÔt3Õtt fÕtuBtítwLt3 Ëçtf1ít3 rBth3hççtuf Õtftu2Íu2Gt çtGt3LtnwBt3, ÔtELLtnwBt3 ÕtVe ~tf3rfBt3 rBtLntu Bttuheçt
૪૫.અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી તે પછી તેમાં ઇખ્તેલાફ થયો, અને તારા પરવરદિગાર તરફથી (મોહલત આપવાનુ) અગાઉથી નક્કી ન હોત તો તેમની વચ્ચે ફેસલો થઇ ગયો હોત, અને હકીકતમાં તેઓ બદગુમાનીવાળી શંકામાં પડયા છે.
[15:32.00]
مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖ وَمَنْ اَسَآءَ فَعَلَيْهَاؕ وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِ﴿46﴾
૪૬.BtLt3 y1BtuÕt Ë1tÕtun1Lt3 VÕtuLtV3Ëune, ÔtBtLt3yËt9y Vy1ÕtGt3nt, ÔtBtt hççttuf çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3y1çteŒ
૪૬.જે કોઇ નેક અમલ કરે, તેનો ફાયદો પોતાના માટે છે અને જે કોઇ બૂરાઇ કરે, તેણે પોતાની સાથે જ બૂરાઇ કરી છે અને તારો પરવરદિગાર બંદાઓ પર ઝુલ્મ કરતો નથી.
[15:48.00]
اِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِؕ وَمَا تَخْرُجُ مِنْ ثَمَرٰتٍ مِّنْ اَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ اُنْثٰى وَلَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖؕ وَيَوْمَ يُنَادِيْهِمْ اَيْنَ شُرَكَآءِىْۙ قَالُوْۤا اٰذَنّٰكَۙ مَا مِنَّا مِنْ شَهِيْدٍۚ﴿47﴾
૪૭.yuÕtGt3nu GttuhŒtu0 E2ÕBtwMËty1ítu, ÔtBttítÏ14thtuòu rBtLt3 Ë7BthtrítBt3 rBtLt3 yf3BttBtunt ÔtBtt ítn14BtuÕttu rBtLt3 WLËt7 ÔtÕttítÍ1yt2u EÕÕtt çtuE2ÕBtune, ÔtGtÔt3Bt GttuLttŒernBt3 yGt3Lt ~ttuhft9E f1tÕtq ytÍ7LLttf BttrBtLLtt rBtLt3 ~tneŒ
૪૭.(કયામતની) ઘડીનું ઇલ્મ તેની તરફ પલટે છે; અને કળીમાંથી કોઇ ફળ નથી નીકળતુ અથવા કોઇ માદા હામેલા નથી થતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તે જાણે છે, અને જે દિવસે તેઓને તે પોકારશે ક્યા છે મારા શરીકો?! તેઓ કહેશે અમે અગાઉ એલાન કરી ચૂક્યા છીએ (આ બાબતે) અમારી પાસે કોઇ ગવાહ નથી.
[16:22.00]
وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا يَدْعُوْنَ مِنْ قَبْلُ وَظَنُّوْا مَا لَهُمْ مِّنْ مَّحِيْصٍ﴿48﴾
૪૮.ÔtÍ1ÕÕt y1Lt3nwBt3 BttftLtq GtŒ3W2Lt rBtLt3 f1çÕttu ÔtÍ5LLtq BttÕtnwBt3 rBtBt3Btn2eË
૪૮.અને તે બધા ગાયબ થઇ જશે જેમને તેઓ અગાઉ બોલાવ્યા કરતા હતા, અને તેમને ખાત્રી થઇ જશે કે તેમના માટે કોઇ છૂટકારો નથી.
[16:37.00]
لَا يَسْئَمُ الْاِنْسَانُ مِنْ دُعَآءِ الْخَيْرِؗ وَاِنْ مَّسَّهُ الشَّرُّ فَيَئُوْسٌ قَنُوْطٌ﴿49﴾
૪૯.ÕttGtË3yBtwÕt3 ELËtLttu rBtLt3 Œtuyt92EÕt3 Ï1tGt3hu ÔtEBt3 BtË0nw~t3 ~th3htu VGtWËwLt3 f1Ltqít1
૪૯.ઇન્સાન ભલાઇની દુઆ કરવાથી કયારેય થાકતો નથી, અને જ્યારે કોઇ તકલીફ તેને પહોંચે છે ત્યારે એકદમ નિરાશ અને નાઉમ્મીદ થઇ જાય છે.
[16:53.00]
وَلَئِنْ اَذَقْنٰهُ رَحْمَةً مِّنَّا مِنْۢ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُ لَيَقُوْلَنَّ هٰذَا لِىْ ۙ وَمَاۤ اَظُنُّ السَّاعَةَ قَآئِمَةً ۙ وَّلَئِنْ رُّجِعْتُ اِلٰى رَبِّىْۤ اِنَّ لِىْ عِنْدَهٗ لَلْحُسْنٰى ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِيْنَ كَفَرُوْا بِمَا عَمِلُوْاؗ وَلَنُذِيْقَنَّهُمْ مِّنْ عَذَابٍ غَلِيْظٍ﴿50﴾
૫૦.ÔtÕtELt3 yÍ7f14Lttntu hn14BtítBt3 rBtLLtt rBtBt3 çty14Œu Í1h3ht9y BtMËít3ntu ÕtGtf1qÕtLLt ntÍt7Õte, ÔtBtt9yÍw5LLtwËty1ít ft92yuBtítkÔt0 ÕtE htu0suy14íttu yuÕtt hççte9 ELLtÕte E2LŒnq ÕtÕt3n1wMLtt, VÕtLttuLtççtuyLLt ÕÕtÍ8eLt fVY çtuBtt y1BtuÕtq ÔtÕtLttuÍ8ef1LLtnwBt3 rBtLt3y1Ít7rçtLt3 ø1tÕteÍ5
૫૦.અને જ્યારે તકલીફ પછી તેને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે કહે છે કે આ મારો હક હતો હુ ગુમાન નથી કરતો કે કયામત આવે (જો આવશે તો) જ્યારે મને પરવરદિગારની તરફ પાછો ફેરવવામાં આવશે ત્યારે મારા માટે તેની પાસે ભલાઇ છે અને નાસ્તિકોને તેઓના અંજામ આપેલા આમાલની જાણ કરીશુ, અને તેમને સખત અઝાબની મજા ચખાડીશું.
[17:44.00]
وَاِذَاۤ اَنْعَمْنَا عَلَى الْاِنْسَانِ اَعْرَضَ وَنَاٰ بِجَانِبِهٖۚ وَاِذَا مَسَّهُ الشَّرُّ فَذُوْ دُعَآءٍ عَرِيْضٍ﴿51﴾
૫૧.ÔtyuÍt98 yLt3y1BLtt y1ÕtÕt3 ELËtLtu yy14hÍ1 ÔtLtyt çtuòLtuçtune, ÔtyuÍt7 BtË0nw~~th3htu VÍ7qŒtuyt92ELt3 y1heÍ1
૫૧.અને અમે જયારે ઇન્સાનને નેઅમત આપીએ છીએ ત્યારે અમારાથી મોઢું ફેરવે છે અને તકબ્બૂરની હાલતમાં દૂર થાય છે, અને જયારે થોડુક દુ:ખ આવી પડે છે ત્યારે લાંબી લાંબી દુઆ કરવા લાગે છે.
[18:02.00]
قُلْ اَرَءَيْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ ثُمَّ كَفَرْتُمْ بِهٖ مَنْ اَضَلُّ مِمَّنْ هُوَ فِیْ شِقَاقٍۢ بَعِيْدٍ﴿52﴾
૫૨.fw1Õt yhyGt3ítwBt3 ELt3ftLt rBtLt3 E2Lt3rŒÕÕttnu Ëw7BBt fVh3ítwBt3 çtune BtLt3yÍ1ÕÕttu rBtBt0Lt3 ntuÔt Ve ~tuf1trf2Bt3 çtE2Œ
૫૨.તું કહે કે (મને) ખબર આપો જો આ (કુરઆન) અલ્લાહ તરફથી હોય અને તમે તમે નાસ્તિક થાવ, તો તેનો સખ્ત વિરોધ કરનારથી વધારે ગુમરાહ કોણ હશે?!
[18:20.00]
سَنُرِيْهِمْ اٰيٰتِنَا فِى الْاٰفَاقِ وَفِیْۤ اَنْفُسِهِمْ حَتّٰى يَتَبَيَّنَ لَهُمْ اَنَّهُ الْحَقُّ ؕ اَوَلَمْ يَكْفِ بِرَبِّكَ اَنَّهٗ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ﴿53﴾
૫૩.ËLttuhernBt3 ytGttítuLtt rVÕt3ytVtf2u ÔtVe9 yLVtuËurnBt3 n1íítt GtítçtGGtLt ÕtnwBt3 yLLtnwÕt3 n1f14ftu2, yÔtÕtBt3 Gtf3Vu çtuhççtuf yLLtnq y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ
૫૩.અમે તેમને જલ્દી જ અમારી નિશાનીઓ દુનિયામાં તથા તમારા પોતાનામાં દેખાડીશું જેથી તેમના માટે વાઝેહ થઇ જાય કે તે હક છે, અને શું તે કાફી નથી કે તારો પરવરદિગાર દરેક વસ્તુનો ગવાહ છે?
[18:45.50]
اَلَاۤ اِنَّهُمْ فِیْ مِرْيَةٍ مِّنْ لِّقَآءِ رَبِّهِمْؕ اَلَاۤ اِنَّهٗ بِكُلِّ شَىْءٍ مُّحِيْطٌ۠ ﴿54﴾
૫૪.yÕtt9 ELLtnwBt3 Ve rBth3GtrítBt3 rBtÕt0uft92yu hççturnBt3, yÕtt9 ELLtnq çtufwÕÕtu ~tGt3EBt3 Bttun2eít
૫૪.જાણી લો કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાત બાબતે શકમાં છે, જાણી લો કે તે (અલ્લાહ)ના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે.