[00:00.00]
الزمر
અઝ ઝોમર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૯ |આયત-૭૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.00]
تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ﴿1﴾
૧.ítLÍeÕtwÕt3 fuíttçtu BtuLtÕÕttrnÕt3 y1ÍerÍÕt3 n1feBt
૧.આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલી છે.
[00:08.00]
اِنَّاۤ اَنْزَلْنَاۤ اِلَيْكَ الْكِتٰبَ بِالْحَقِّ فَاعْبُدِ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّيْنَ ؕ﴿2﴾
૨.ELLtt9 yLÍÕLtt9 yuÕtGt3fÕt3 fuíttçt rçtÕn1f14fu2 Vy14çtturŒÕÕttn BtwÏ1ÕtuË1Õt3 ÕtnwŒe0Lt
૨.બેશક અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે નાઝિલ કરી માટે અલ્લાહની ઇબાદત કર એવી હાલતમાં કે તારૂ દીન ખાલિસ હોય.
[00:24.00]
اَلَا لِلّٰهِ الدِّيْنُ الْخَالِصُ ؕ وَالَّذِيْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَ ۘ مَا نَعْبُدُهُمْ اِلَّا لِيُقَرِّبُوْنَاۤ اِلَى اللّٰهِ زُلْفٰى ؕ اِنَّ اللّٰهَ يَحْكُمُ بَيْنَهُمْ فِیْ مَا هُمْ فِيْهِ يَخْتَلِفُوْنَ۬ ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِىْ مَنْ هُوَ كٰذِبٌ كَفَّارٌ﴿3﴾
૩.yÕtt rÕtÕÕttrnŒ3ŒeLtwÕt3 Ït1tÕtuËtu2, ÔtÕÕtÍ8eLtíítÏ1tÍ7q rBtLt3ŒqLtune9 yÔt3ÕtuGtt9y, BttLty14çttuŒtunwBt3 EÕÕtt ÕtuGttuf1h3huçtqLtt9 yuÕtÕÕttnu ÍwÕVt, ELLtÕÕttn Gtn14ftuBttu çtGt3LtnwBt3 VeBttnwBt3 Venu GtÏ14títÕtuVqLt, ELLtÕÕttn ÕttGtn3Œe BtLntuÔt ftÍu8çtwLt3 fV0th
૩.જાણી લો કે ખાલિસ દીન ફકત અલ્લાહ માટે જ છે જેઓ અલ્લાહ સિવાય બીજાને વલીઓ બનાવ્યા (તેઓ કહે છે) "અમે તેઓની ઇબાદત નથી કરતા સિવાય કે તેઓ અમને અલ્લાહની નઝદીક કરે." અલ્લાહ તેમની વચ્ચેના ઇખ્તેલાફનો ફેંસલો કરશે; બેશક અલ્લાહ હરગિઝ જૂઠ્ઠા અને નાશુક્રાઓની હિદાયત નથી કરતો.
[01:10.00]
لَوْ اَرَادَ اللّٰهُ اَنْ يَّتَّخِذَ وَلَدًا لَّاصْطَفٰى مِمَّا يَخْلُقُ مَا يَشَآءُ ۙ سُبْحٰنَهٗ ؕ هُوَ اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ﴿4﴾
૪.ÕtÔt3 yhtŒÕÕttntu ykGGtíítÏtu2Í7 ÔtÕtŒÕt3 ÕtM1ít1Vt rBtBBtt GtÏ14tÕttuftu2 BttGt~tt9ytu Ëwçn1tLtnq, ntuÔtÕÕttnwÕt3 Ôttnu2ŒwÕt3 f1n0th
૪.જો અલ્લાહ કોઇને ફરઝંદ બનાવવા ચાહે તો તે પોતાની ખિલ્કતમાંથી જેને ચાહે તેને ચૂંટી લેત (પરંતુ) તેની જાત પાક અને બેનિયાઝ છે, તે દરેક ચીઝ પર કાબૂ રાખનાર એક અલ્લાહ છે.
[01:29.00]
خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ۚ يُكَوِّرُ الَّيْلَ عَلَى النَّهَارِ وَيُكَوِّرُ النَّهَارَ عَلَى الَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَؕ كُلٌّ يَّجْرِىْ لِاَجَلٍ مُّسَمًّىؕ اَلَا هُوَ الْعَزِيْزُ الْغَفَّارُ﴿5﴾
૫.Ï1tÕtf1Ë0BttÔttítu ÔtÕyÍo2 rçtÕn1f14fu2, GttufÔÔtuÁÕt3 ÕtGt3Õt y1ÕtLt0nthu ÔtGttufÔt3ÔtuÁLLtnth y1ÕtÕt3 ÕtGt3Õtu ÔtËÏ1Ï1th~t3 ~tBË ÔtÕt3f1Bth, fwÕÕtwkGt3 Gts3he ÕtuysrÕtBt3 BttuËBt0Lt3, yÕttntuÔtÕt3 y1ÍeÍwÕt3 ø1tV0th
૫.તેણે આસમાનો અને ઝમીનને હકની સાથે પેદા કર્યા; અને રાતને દિવસ પર ઢાંકે છે અને દિવસને રાત પર ઢાંકે છે અને તેણે સૂરજ અને ચાંદને તાબે રાખ્યા, તેમાંથી દરેક ચોક્કસ મુદ્દત સુધી ચાલતા રહેશે; બેશક તે જબરદસ્ત અને મોટો બક્ષવાવાળો છે.
[02:00.00]
خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَاَنْزَلَ لَكُمْ مِّنَ الْاَنْعَامِ ثَمٰنِيَةَ اَزْوَاجٍ ؕ يَخْلُقُكُمْ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ خَلْقًا مِّنْۢ بَعْدِ خَلْقٍ فِیْ ظُلُمٰتٍ ثَلٰثٍ ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ فَاَ نّٰى تُصْرَفُوْنَ﴿6﴾
૬.Ï1tÕtf1fwBt3 rBtLt3 LtV3®ËÔt3 Ôttnu2ŒrítLt3 Ë7wBBt sy1Õt rBtLnt ÍÔt3snt ÔtyLÍÕt ÕtfwBt3 BtuLtÕt3 yLy1tBtu Ë7BttLtuGtít yÍ3ÔttrsLt3, GtÏ1Õttuftu2fwBt3 Veçttuít1qLtu WBt0ntítufwBt3 Ï1tÕt3f1Bt3 rBtBt3 çty14Œu Ï1tÕt3rf2Lt3 Ítu6ÕttuBttrítLt3 Ë7ÕttrË7Lt3, Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3 ÕtnwÕt3 BtwÕftu, Õtt9yuÕttn EÕÕtt ntuÔt VyLt0t ítwË14huVqLt
૬.તેણે તમો સૌને એક નફસમાંથી પેદા કર્યા, પછી તેમાંથી જ તેના જીવનસાથી બનાવ્યા, અને તમારા માટે આઠ જાનવરોના જોડા બનાવ્યા, તે તમોને તમારી વાલેદાઓના પેટમાં ત્રણ અંધકાર દરમ્યાન જુદા જુદા ખિલ્કતના તબક્કાઓથી પસાર કરે છે, તે અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના જ કબ્જામાં હુકૂમત છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, તો પછી તમે કેવી રીતે (હકથી) ફરી જાઓ છો ?
[02:48.00]
اِنْ تَكْفُرُوْا فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنْكُمْ وَلَا يَرْضٰى لِعِبَادِهِ الْكُفْرَ ۚ وَاِنْ تَشْكُرُوْا يَرْضَهُ لَكُمْ ؕ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰى ؕ ثُمَّ اِلٰى رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ﴿7﴾
૭.ELt3 ítf3VtuY VELLtÕÕttn ø1trLtGGtwLt3 y1LfwBt3 ÔtÕttGth3Í1t Õtuyu2çttŒurnÕt3 fwV3h, ÔtELt3 ít~ftuY Gth3Í1ntuÕtfwBt3, ÔtÕtt ítÍuhtu ÔttÍuhítwkÔt3 rÔtÍ3h WÏ1ht, Ëw7Bt0 yuÕtt hççtufwBt3 Bth3suytu2fwBt3 VGttuLtççtuytufwBt3 çtuBttfwLt3ítwBt3 íty14BtÕtqLt, ELt0nq y1ÕteBtwBt3 çtuÍt7rítË14 Ëtu2Œqh
૭.અગર તમે નાશુક્રી કરશો તો અલ્લાહ તમારાથી બેનિયાઝ છે, અને પોતાના બંદાઓ માટે નાશુક્રી પસંદ નથી કરતો, અને તેનો શુક્ર કરશો તો તે તેને તમારા માટે પસંદ કરે છે, અને કોઇ પણ શખ્સ બીજાના ગુનાહોનો બોજો ઉપાડશે નહિં, ત્યારબાદ તમારા સૌનું પાછુ ફરવું તમારા પરવરદિગાર તરફ છે, પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવશે કારણકે તે દિલોના છુપા રાઝને જાણનાર છે!
[03:32.00]
وَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَا رَبَّهٗ مُنِيْبًا اِلَيْهِ ثُمَّ اِذَا خَوَّلَهٗ نِعْمَةً مِّنْهُ نَسِىَ مَا كَانَ يَدْعُوْۤا اِلَيْهِ مِنْ قَبْلُ وَجَعَلَ لِلّٰهِ اَنْدَادًا لِّيُضِلَّ عَنْ سَبِيْلِهٖ ؕ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيْلًا ۖ ۗ اِنَّكَ مِنْ اَصْحٰبِ النَّارِ﴿8﴾
૮.ÔtyuÍt7 BtMËÕt3 ELt3ËtLt Í1wh3ÁLt3 Œy1t hçt0nq BttuLteçtLt3 yuÕtGt3nu Ëw7Bt0 yuÍt7 Ï1tÔÔtÕtnq Ltuy14BtítBt3 rBtLt3ntu LtËuGt BttftLt GtŒ3W92 yuÕtGt3nu rBtLt3f1çÕttu Ôtsy1Õt rÕtÕÕttnu yLt3ŒtŒÕt3 ÕtuGtturÍ1ÕÕt y1Lt3 ËçteÕtune, f1wÕt3 ítBtííty14 çtufwV3huf f1ÕteÕtLt3 ELLtf rBtLt3 yM1n1trçtLt0th
૮.અને જયારે ઇન્સાન પર કોઇ આફત આવે છે ત્યારે તેના પરવરદિગારને પોકારે છે તેની તરફ પલટે છે, પરંતુ જયારે અલ્લાહ તેને કોઇ નેઅમત આપે છે, ત્યારે જે વસ્તુ માટે તેને પોકારતો હતો તેને ભૂલી જાય છે, અને અલ્લાહના શરીક બનાવે છે, જેથી (લોકોને) તેના રસ્તાથી ભટકાવે, તું કહે કે થોડા દિવસો તમારી કુફ્રમાં મોજ માણી લો કે તમે ચોક્કસ જહન્નમવાસીઓમાંથી છો.
[04:24.00]
اَمَّنْ هُوَ قَانِتٌ اٰنَآءَ الَّيْلِ سَاجِدًا وَّقَآئِمًا يَّحْذَرُ الْاٰخِرَةَ وَيَرْجُوْا رَحْمَةَ رَبِّهٖؕ قُلْ هَلْ يَسْتَوِى الَّذِيْنَ يَعْلَمُوْنَ وَالَّذِيْنَ لَا يَعْلَمُوْنَؕ اِنَّمَا يَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِ۠ ﴿9﴾
૯.yBt0Lt3ntuÔt f1tLtuítwLt3 ytLtt9yÕt3 ÕtGt3Õtu ËtsuŒkÔt3 Ôtft92yuBtkGt3 Gtn14Í7ÁÕt3ytÏtu2hít ÔtGth3òq hn14Btít hççtune, f1wÕt3 nÕt3 GtMítrÔtÕt3 ÕtÍ8eLt Gty14ÕtBtqLt ÔtÕÕtÍ8eLt ÕttGty14ÕtBtqLt, ELLtBtt GtítÍ7f3fhtu ytuÕtqÕt3 yÕçttçt
૯.શું (આવો ઇન્સાન બહેતર છે અથવા) તે ઇન્સાન કે જે રાતના સજદા તથા કયામની હાલતમાં ખુદાની બંદગી કરતો હોય અને આખેરતથી ડરતો હોય અને તેના પરવરદિગારની રહેમતનો ઉમેદવાર હોય? કહે કે શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા તેઓ સરખા છે ? ફકત અક્કલમંદો જ નસીહત હાંસિલ કરે છે.
[04:57.00]
قُلْ يٰعِبَادِ الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوْا رَبَّكُمْ ؕ لِلَّذِيْنَ اَحْسَنُوْا فِیْ هٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ؕ وَاَرْضُ اللّٰهِ وَاسِعَةٌ ؕ اِنَّمَا يُوَفَّى الصّٰبِرُوْنَ اَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ﴿10﴾
૧૦.fw1Õt3 Gttyu2çttrŒÕt3ÕtÍ8eLt ytBtLtqíítf1q hççtfwBt3 rÕtÕÕtÍ8eLt yn14ËLtq VentÍu8rnŒ3 ŒwLGtt n1ËLtítwLt3, Ôtyh3Íw1ÕÕttnu ÔttËuy1ítwLt3, ELLtBtt GttuÔtV0Ë14 Ë1tçtuYLt ys3hnwBt3 çtuø1tGt3hu nu2Ëtçt
૧૦.તું કહે કે અય મારા ઇમાનદાર બંદાઓ, તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચો, જે લોકોએ આ દુનિયામાં સારા કામો કર્યા છે તેમના માટે સારો બદલો છે, અને અલ્લાહની ઝમીન વિશાળ છે (માટે જો વધારે દબાણ હોય તો હિજરત કરો) કે સબ્ર કરનારાઓ બેહિસાબ બદલો હાંસિલ કરશે.
[05:21.00]
قُلْ اِنِّىْۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّيْنَۙ﴿11﴾
૧૧.f1wÕt3 ELLte9 yturBth3íttu yLt3 yy14çttuŒÕÕttn BtwÏ1ÕtuË1Õt3 ÕtnwŒe0Lt
૧૧.તું કહે કે મને હુકમ કરવામાં આવ્યો છે કે અલ્લાહની ઇબાદત કરૂં એવી હાલતમાં કે મારો દીન ખાલિસ કરેલો હોય.
[05:32.00]
وَاُمِرْتُ لِاَنْ اَكُوْنَ اَوَّلَ الْمُسْلِمِيْنَ﴿12﴾
૧૨.ÔtyturBth3íttu ÕtuyLt3 yfqLt yÔt0ÕtÕt3 BtwMÕtuBteLt
૧૨.અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું પહેલો મુસલમાન બનું.
[05:39.00]
قُلْ اِنِّىْۤ اَخَافُ اِنْ عَصَيْتُ رَبِّىْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ﴿13﴾
૧૩.f1wÕt3 ELLte9 yÏt1tVtu ELt3 y1ËGt3íttu hççte y1Ít7çt GtÔt3rBtLt3 y1Í6eBt
૧૩.તું કહે કે જો હું નાફરમાની કરૂં તો મને મહાન દિવસના અઝાબનો ડર છે.
[05:50.00]
قُلِ اللّٰهَ اَعْبُدُ مُخْلِصًا لَّهٗ دِيْنِىۙ﴿14﴾
૧૪.ft2urÕtÕÕttn yy14çttuŒtu BtwÏ1ÕtuË1Õt3 ÕtnwŒeLte
૧૪.તું કહે કે હું ફકત અલ્લાહની ઇબાદત કરૂં છું, એવી હાલતમાં કે મારો દીન તેના માટે ખાલિસ કરૂં છું.
[05:55.00]
فَاعْبُدُوْا مَا شِئْتُمْ مِّنْ دُوْنِهٖ ؕ قُلْ اِنَّ الْخٰسِرِيْنَ الَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَ اَهْلِيْهِمْ يَوْمَ الْقِيٰمَةِ ؕ اَلَا ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِيْنُ﴿15﴾
૧૫.Vy14çttuŒq Btt~tuy3ítwBt3 rBtLŒqLtune, f1wÕt3 ELLtÕt3 Ït1tËuheLtÕÕtÍ8eLt Ï1tËuY9 yLt3VtuËnwBt3 Ôtyn3ÕternBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, yÕttÍt7Õtuf ntuÔtÕt3 Ï1twMhtLtwÕt3 BttuçteLt
૧૫.માટે તમે તેના સિવાય જેની ચાહો તેની ઇબાદત કરો, તું કહે કે હકીકતમાં નુકસાન ઉઠાવનાર તેઓ જ છે કે જેઓએ અને જેઓના ઘરવાળાઓએ કયામતના દિવસે નુકસાન ઉઠાવ્યું, જાણી લો કે આ ચોખ્ખુ નુકસાન છે.
[06:20.00]
لَهُمْ مِّنْ فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ؕ ذٰلِكَ يُخَوِّفُ اللّٰهُ بِهٖ عِبَادَهٗ ؕ يٰعِبَادِ فَاتَّقُوْنِ﴿16﴾
૧૬.ÕtnwBt3 rBtLt3 VÔt3f2urnBt3 Ít6uÕtÕtwBt3 BtuLtLLtthu ÔtrBtLt3 ítn14íturnBt3 Ítu6ÕtÕtwLt3, Ít7Õtuf GttuÏ1tÔÔtuVwÕt0tntu çtune yu2çttŒnq, Gttyu2çttŒu Víítf1qLt
૧૬.તેઓની ઉપર આગના ઓઢણા અને નીચે આગના બિછોના હશે, આ તે જ વસ્તુ છે કે જેનાથી ખુદા તેના બંદાઓને ડરાવે છે, અય મારા બંદાઓ મારા (અઝાબ)થી બચો.
[06:41.00]
وَالَّذِيْنَ اجْتَنَبُوا الطَّاغُوْتَ اَنْ يَّعْبُدُوْهَا وَاَنَابُوْۤا اِلَى اللّٰهِ لَهُمُ الْبُشْرٰى ۚ فَبَشِّرْ عِبَادِ ۙ﴿17﴾
૧૭.ÔtÕÕtÍ8eLts3ítLtçtqí1ít1tø1tqít ykGGty14çttuŒqnt ÔtyLttçt9q yuÕtÕÕttnu ÕtntuBtwÕt3 çtw~ht, Vçtr~t0h3 yu2çttrŒ
૧૭.જેઓ તાગૂતની ઇબાદતથી પરહેઝ કરી અને અલ્લાહ તરફ પાછા ફર્યા તેઓ માટે ખુશખબરી છે. માટે (અય પયગંબર!) મારા બંદાઓને ખુશખબરી આપ :
[06:56.00]
الَّذِيْنَ يَسْتَمِعُوْنَ الْقَوْلَ فَيَتَّبِعُوْنَ اَحْسَنَهٗ ؕ اُولٰٓئِكَ الَّذِيْنَ هَدٰٮهُمُ اللّٰهُ وَاُولٰٓئِكَ هُمْ اُولُوا الْاَلْبَابِ﴿18﴾
૧૮.ÕÕtÍ8eLt GtMítBtuW2LtÕt3 f1ÔÕt VGtíítçtuW2Lt yn14ËLtnq, WhÕtt9yufÕt3 ÕtÍ8eLt nŒtntuBtwÕÕttntu ÔtytuÕtt9yuf nwBt3 ytuÕtqÕt3 yÕçttçt
૧૮.જેઓ વાતને ઘ્યાનથી સાંભળે છે અને તેમાંથી બહેતરીનની તાબેદારી કરે છે, તેઓ જ એ લોકો છે કે જેમને અલ્લાહે હિદાયત આપી છે અને તેઓ અક્કલમંદ છે.
[07:18.00]
اَفَمَنْ حَقَّ عَلَيْهِ كَلِمَةُ الْعَذَابِ ؕ اَفَاَنْتَ تُنْقِذُ مَنْ فِى النَّارِ ۚ﴿19﴾
૧૯.yVBtLt3 n1f14f1 y1ÕtGt3nu fÕtuBtítwÕt3 y1Í5tçtu, yVyLít ítwLfu2Ít8u BtLt3rVLLtth
૧૯.શું તે શખ્સ કે જેના ઉપર અઝાબનો હુકમ સાબિત થઇ જાય, તુ તેને નજાત આપી શકો છો અથવા જે આગમાં હોય તેને નજાત આપી શકો છો?
[07:31.00]
لٰكِنِ الَّذِيْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّنْ فَوْقِهَا غُرَفٌ مَّبْنِيَّةٌ ۙ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ۬ ؕوَعْدَ اللّٰهِ ؕ لَا يُخْلِفُ اللّٰهُ الْمِيْعَادَ﴿20﴾
૨૦.ÕttfurLtÕt3 ÕtÍ8eLtít3 ítf1Ôt3 hççtnwBt3 ÕtnwBt3 øttu2hVwBt3 rBtLt3 VÔt3fu2nt øttu2hVwBt3 Btçt3rLtGGtítwLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu, Ôty1ŒÕÕttnu, Õtt GtwÏ1ÕtuVwÕÕttnwÕt3 Btey1tŒ
૨૦.પરંતુ જેઓ પોતાના પરવરદિગારથી ડરે છે તેમના માટે જન્નતમાં ઓરડા છે જેની ઉપર બીજા ઓરડાઓ બનેલા છે, જેના નીચે નહેરો વહે છે, આ અલ્લાહનો વાયદો છે, અને હરગિઝ અલ્લાહ વાયદા તોડતો નથી.
[07:57.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَلَكَهٗ يَنَابِيْعَ فِى الْاَرْضِ ثُمَّ يُخْرِجُ بِهٖ زَرْعًا مُّخْتَلِفًا ا لْوَانُهٗ ثُمَّ يَهِيْجُ فَتَرٰٮهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهٗ حُطَامًا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَذِكْرٰى لِاُولِى الْاَلْبَابِ۠ ﴿21﴾
૨૧.yÕtBt3íth yLLtÕÕttn yLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3 VËÕtfnq GtLttçtey1 rVÕt3 yÍu2o Ëw7BBt GtwÏ1huòu çtune Íh3y1Bt3 BtwÏ1ítÕtuVLt3 yÕÔttLttunq Ëw7BBt Gtneòu Víthtntu BtwË14Vh0Lt3 Ëw7BBt Gts3y1Õttunq ntu2ít1tBtLt3, ELLt Ve Ít7Õtuf ÕtrÍ7f3ht ÕtuyturÕtÕt3 yÕçttçt
૨૧.શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેને અલગ અલગ ઝરણામાં જારી કર્યા, પછી તેના વડે અલગ અલગ રંગની ખેતી પેદા કરી, પછી તે ખેતી સૂકાઇ જાય છે, તો તેને તું પીળા રંગની જૂવે છો, પછી તેનો ભૂકો બનાવે છે, બેશક તેમાં અક્કલમંદ માટે નસીહત છે.
[08:37.00]
اَفَمَنْ شَرَحَ اللّٰهُ صَدْرَهٗ لِلْاِسْلَامِ فَهُوَ عَلٰى نُوْرٍ مِّنْ رَّبِّهٖؕ فَوَيْلٌ لِّلْقٰسِيَةِ قُلُوْبُهُمْ مِّنْ ذِكْرِ اللّٰهِؕ اُولٰٓئِكَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿22﴾
૨૨.yVBtLt3 ~thn1Õt0tntu Ë1Œ3hnq rÕtÕt3 EMÕttBtu VntuÔt y1Õtt LtqrhBt3 rBth3hççtune, VÔtGt3ÕtwÕt3 rÕtÕt3f1tËuGtítu ftu2ÕtqçttunwBt3 rBtLt3rÍ7f3rhÕÕttnu, ytuÕtt9yuf VeÍ1ÕttrÕtBt3 BttuçteLt
૨૨.શું તે ઇન્સાન જેની છાતી અલ્લાહે ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દીધી છે અને તેના રબ તરફથી નૂરાની (સવારી પર સવાર) છે (તે ગુમરાહ જેવો છે?) અફસોસ છે તેઓ માટે કે જેમના દિલ અલ્લાહની યાદ સામે સખત છે અને તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે.
[09:04.00]
اَللّٰهُ نَزَّلَ اَحْسَنَ الْحَدِيْثِ كِتٰبًا مُّتَشَابِهًا مَّثَانِىَ ۖ ۗ تَقْشَعِرُّ مِنْهُ جُلُوْدُ الَّذِيْنَ يَخْشَوْنَ رَبَّهُمْۚ ثُمَّ تَلِيْنُ جُلُوْدُهُمْ وَقُلُوْبُهُمْ اِلٰى ذِكْرِ اللّٰهِ ؕ ذٰلِكَ هُدَى اللّٰهِ يَهْدِىْ بِهٖ مَنْ يَّشَآءُ ؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ﴿23﴾
૨૩.yÕÕttntu LtÍ0Õt yn14ËLtÕt3 n1ŒeËu8 f2uíttçtBt3 Bttuít~ttçtunBt3 BtËt7LtuGt ítf14~tE2htu0 rBtLntu òuÕtqŒwÕt3 ÕtÍ8eLt GtÏ1~tÔt3Lt hçt0nwBt3, Ëw7Bt0 ítÕteLttu òuÕtqŒtunwBt3 Ôtftu2ÕtqçttunwBt3 yuÕtt rÍ7f3rhÕÕttnu, Ít7Õtuf ntuŒÕÕttnu Gtn3Œeçtune BtkGGt~tt9ytu, ÔtBtkGt3GtwÍ14ÕturÕtÕÕttntu VBttÕtnq rBtLntŒ
૨૩.અલ્લાહે બહેતરીન કલામ નાઝિલ કર્યો, કિતાબ કે જેની આયતો એકબીજા જેવી છે અને તેને દોહરાવવામાં આવી છે કે જેના સાંભળવાથી પોતાના રબનો ડર રાખવાવાળાઓ ડરના લીધે ધ્રુજી ઊઠે છે પછી તેમના શરીર અને દિલ યાદે ખુદા માટે નરમ થઇ જાય છે, ખરેખર તે અલ્લાહની હિદાયત છે, તે જેને ચાહે છે અતા કરે છે અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે કોઇ હિદાયત કરનાર નહી હોય.
[09:42.00]
ا فَمَنْ يَّتَّقِىْ بِوَجْهِهٖ سُوْٓءَ الْعَذَابِ يَوْمَ الْقِيٰمَةِ ؕ وَقِيْلَ لِلظّٰلِمِيْنَ ذُوْقُوْا مَا كُنْتُمْ تَكْسِبُوْنَ﴿24﴾
૨૪.yVBtkGt3 Gtíítf2e çtuÔts3nune Ë9qyÕt3 y1Ít7çtu GtÔt3BtÕt3 fu2GttBtítu, Ôtf2eÕt rÕtÍt50ÕtuBteLt Íq7f1q BttfwLítwBt3 ítf3ËuçtqLt
૨૪.શું તે ઇન્સાન જે અઝાબે બદને પોતાના ચહેરાથી દૂર કરે (તે તેના જેવો છે જે અઝાબથી સલામત છે?) અને ઝાલિમોને કહેવામાં આવશે કરણીનો સ્વાદ ચાખો.
[10:01.00]
كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَاَتٰٮهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُوْنَ﴿25﴾
૨૫.fÍ08çtÕt3 ÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 VyíttntuBtwÕt3 y1Ít7çttu rBtLt3n1Gt3Ëtu8 ÕttGt~ytu2YLt
૨૫.અગાઉના લોકોએ (આયતોને) જૂઠલાવી અને તેમના ઉપર એવી જગ્યાએથી અઝાબ આવ્યો કે જેનુ તેમને ગુમાન ન હતુ.
[10:12.00]
فَاَذَاقَهُمُ اللّٰهُ الْخِزْىَ فِى الْحَيٰوةِ الدُّنْيَا ۚ وَلَعَذَابُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ لَوْ كَانُوْا يَعْلَمُوْنَ﴿26﴾
૨૬.VyÍt7f1ntuBtwÕÕttnwÕt3 rÏt1Í3Gt rVÕt3n1GttrítŒ0wLGtt, ÔtÕt3 y1Ít7çtwÕt3 ytÏt2uhítu yfçthtu, ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt
૨૬.પછી અલ્લાહે તેમને દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લતની મજા ચખાડી, અને જો તેઓ જાણે તો આખેરતનો અઝાબ મોટો છે.
[10:26.00]
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ يَتَذَكَّرُوْنَۚ﴿27﴾
૨૭.ÔtÕtf1Œ3 Í1hçLtt rÕtLLttËu VentÍ7Õt3 f1wh3ytLtu rBtLt3fwÕÕtu BtË7rÕtÕt3 Õty1ÕÕtnwBt3 GtítÍ7f3fYLt
૨૭.અને ખરેજ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક પ્રકારની મિસાલ બયાન કરી કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.
[10:40.00]
قُرْاٰنًا عَرَبِيًّا غَيْرَ ذِىْ عِوَجٍ لَّعَلَّهُمْ يَتَّقُوْنَ﴿28﴾
૨૮.f1wh3ytLtLt3 y1hrçtGGtLt3 ø1tGt3hÍ8e yu2ÔtrsÕt3 Õty1ÕÕtnwBt3 Gtíítf1qLt
૨૮.કુરઆન અરબી (સ્પષ્ટ) છે, જે દરેક પ્રકારની વક્રતાથી મુક્ત છે, કદાચને તેઓ પરહેઝગાર બને.
[10:49.00]
ضَرَبَ اللّٰهُ مَثَلًا رَّجُلًا فِيْهِ شُرَكَآءُ مُتَشٰكِسُوْنَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ ؕ هَلْ يَسْتَوِيٰنِ مَثَلًا ؕ اَلْحَمْدُ لِلّٰهِ ۚ بَلْ اَكْثَرُهُمْ لَا يَعْلَمُوْنَ﴿29﴾
૨૯.Í1hçtÕÕttntu BtË7Õth3 hòuÕtLt3 Venu ~ttuhft9ytu Bttuít~ttfuËqLt ÔthòuÕtLt3 ËÕtBtÕt3 Õtu hòurÕtLt3, nÕt3 GtË3ítÔtuGttLtu BtË7ÕtLt3, yÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14ÕtBtqLt
૨૯.અલ્લાહે એક મિસાલ આપી : એક શખ્ત (ગુલામ) જે ઘણા ભાગેદારોની મિલકત છે જેઓ તેની બાબતે સતત ઝઘડો કરે અને તે શખ્સ કે જે એક જ શખ્સને તાબે છે, શું બંનેની હાલતો એક સરખી છે ? બધા વખાણ અલ્લાહ માટે છે; પરંતુ તેઓમાંથી મોટા ભાગના લોકો જાણતા નથી.
[11:15.00]
اِنَّكَ مَيِّتٌ وَّاِنَّهُمْ مَّيِّتُوْنَؗ ﴿30﴾
૩૦.ELLtf BtGGtuítwkÔt3 ÔtELLtnwBt3 BtGGtuítqLt
૩૦.અય પયગંબર તમને મૌત આવવાની છે, અને તેઓ પણ મરણ પામશે.
[11:25.00]
ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ عِنْدَ رَبِّكُمْ تَخْتَصِمُوْنَ۠ ﴿31﴾
૩૧.Ëw7BBt ELLtfwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu E2LŒ hççtufwBt3 ítÏ14títËu2BtqLt
૩૧.પછી બેશક કયામતના દિવસે તમે બધા તમારા પરવરદિગાર પાસે વાદ-વિવાદ કરશો.
[11:36.00]
فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَى اللّٰهِ وَكَذَّبَ بِالصِّدْقِ اِذْ جَآءَهٗ ؕ ا لَيْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْكٰفِرِيْنَ﴿32﴾
૩૨.VBtLt3 yÍ54ÕtBttu rBtBt0Lt3 fÍ7çt y1ÕtÕÕttnu ÔtfÍ74Í7çt rçtË14rË1Œ3fu2 EÍ74ò9ynq, yÕtGt3Ë VesnLLtBt BtË74ÔtÕt3 rÕtÕt3 ftVuheLt
૩૨.પછી તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અને જ્યારે હક આવે ત્યારે તેને જૂઠલાવે? શું નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી ?
[11:56.00]
وَالَّذِىْ جَآءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهٖۤ اُولٰٓئِكَ هُمُ الْمُتَّقُوْنَ﴿33﴾
૩૩.ÔtÕÕtÍ8e ò9yrçtË14rË1Œ3f2u ÔtË1Œ0f1çtune9 WÕtt9yuf ntuBtwÕt3 Btwíítf1qLt
૩૩.અને જે હક લઇને આવ્યો અને જેણે તેની તસ્દીક કરી (ટેકો આપ્યો) તેઓ હકીકતમાં પરહેઝગાર છે.
[12:10.00]
لَهُمْ مَّا يَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ ذٰلِكَ جَزٰٓؤُ الْمُحْسِنِيْنَ ۖۚ﴿34﴾
૩૪.ÕtnwBt3 BttGt~tt9WLt E2LŒ hççturnBt3, Ít7Õtuf sÍt9WÕt3 Bttun14ËuLteLt
૩૪.તેમના માટે જે ચાહે તે દરેક વસ્તુ તેમના પરવરદિગાર પાસે હાજર છે, આ સારા કાર્યો કરનારનો બદલો છે!
[12:24.00]
لِيُكَفِّرَ اللّٰهُ عَنْهُمْ اَسْوَاَ الَّذِىْ عَمِلُوْا وَيَجْزِيَهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ الَّذِىْ كَانُوْا يَعْمَلُوْنَ﴿35﴾
૩૫.ÕtuGttufV3VuhÕÕttntu y1LnwBt3 yMÔtyÕÕtÍ8e y1BtuÕtq ÔtGts3ÍuGtnwBt3 ys3hnwBt3 çtuyn14ËrLtÕt3 ÕtÍ8e ftLtq Gty14BtÕtqLt
૩૫.જેથી જે બદતરીન આમાલ કર્યા હતા તેને (ઇમાનના છાંયડામાં) ઢાંકી દે અને જે (નેક) આમાલ અંજામ આપતા હતા, તેના કરતા બહેતર બદલો આપે.
[12:42.00]
اَلَيْسَ اللّٰهُ بِكَافٍ عَبْدَهٗ ؕ وَيُخَوِّفُوْنَكَ بِالَّذِيْنَ مِنْ دُوْنِهٖ ؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۚ﴿36﴾
૩૬.yÕtGt3ËÕÕttntu çtuftrVLt3 y1çŒnq, ÔtGttuÏ1tÔÔtuVqLtf rçtÕÕtÍ8eLt rBtLŒqLtune, ÔtBtkGGtwÍ14Õtu rÕtÕÕttntu VBttÕtnq rBtLntŒ
૩૬.શું અલ્લાહ તેના બંદાઓ માટે કાફી નથી? શું તેઓ તને તેના સિવાય બીજાઓથી ડરાવે છે? અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઇ હિદાયત કરવાવાળો નહી હોય!
[12:59.00]
وَمَنْ يَّهْدِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّضِلٍّ ؕ ا لَيْسَ اللّٰهُ بِعَزِيْزٍ ذِى انْتِقَامٍ﴿37﴾
૩૭.Ôt BtkGGtn3rŒÕÕttntu VBttÕtnq rBtBt3 BtturÍ1ÂÕÕtLt3, yÕtGt3ËÕÕttntu çtuy1ÍerÍLt3 rÍ7Lt3ítuf1tBt
૩૭.અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે, તેને ગુમરાહ કરનાર કોઇ નહી હોય; શું અલ્લાહ ઝબરદસ્ત ઇન્તેકામ લેનાર નથી?
[13:14.00]
وَلَئِنْ سَاَ لْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَيَقُوْلُنَّ اللّٰهُ ؕ قُلْ اَفَرَءَيْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اِنْ اَرَادَنِىَ اللّٰهُ بِضُرٍّ هَلْ هُنَّ كٰشِفٰتُ ضُرِّهٖۤ اَوْ اَرَادَنِىْ بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكٰتُ رَحْمَتِهٖ ؕ قُلْ حَسْبِىَ اللّٰهُ ؕ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُوْنَ﴿38﴾
૩૮.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo2 ÕtGtfq1ÕtwLLtÕÕttntu, f1wÕt3 yVhyGt3ítwBt3 BttítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu ELt3 yhtŒLtuGtÕÕttntu çtuÍ1wh3rhLt3 nÕt3nwLLt ft~tuVtíttu Í1wh3hune9 yÔt3yhtŒLte çtuhn14BtrítLt3 nÕt3nwLLt BtwBt3Ëuftíttu hn14Btítune, f1wÕt3 n1MçtuGtÕÕttntu, y1ÕtGt3nu GtítÔtf3fÕtwÕt3 BttuítÔtf3fuÕtqLt
૩૮.અગર તમે તેમને સવાલ કરે કે ઝમીન અને આસમાનને કોણે પેદા કર્યા ? તો તેઓ કહેશે કે અલ્લાહે, તું કહે કે શું તમો અલ્લાહ સિવાય જેને પુકારો છો તેના વિશે વિચારો છો કે જો અલ્લાહ મને કાંઇક નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરે, તો તેઓ તેના નુકસાનને દૂર કરી શકે છે? અથવા તે મારા રહેમ કરવા ચાહે તો શું તેઓ તે રહેમતને અટકાવી શકે છે? તું કહે કે મારા માટે મારો અલ્લાહ કાફી છે અને બધા આધાર રાખનાર તેના ઉપર જ આધાર રાખે છે.
[14:01.00]
قُلْ يٰقَوْمِ اعْمَلُوْا عَلٰى مَكَانَتِكُمْ اِنِّىْ عَامِلٌۚ فَسَوْفَ تَعْلَمُوْنَۙ﴿39﴾
૩૯.fw1Õt3 Gttf1Ôt3Btuy14BtÕtq y1Õtt BtftLtítufwBt3 ELLte y1tBtuÕtwLt3, VËÔt3V íty14ÕtBtqLt
૩૯.તું કહે કે અય મારી કોમ! તમે જે કરી શકતા હોવ તે કરો હું મારી જવાબદારી અદા કરૂ છુ પછી જલ્દી તમે જાણી લેશો :
[14:13.00]
مَنْ يَّاْتِيْهِ عَذَابٌ يُّخْزِيْهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيْمٌ﴿40﴾
૪૦.BtkGGty3ítenu y1Ít7çtwkGt3 GtwÏ14tÍenu ÔtGtrn1ÕÕttu y1ÕtGt3nu y1Ít7çtwBt3 Bttuf2eBt
૪૦.કે કોના ઉપર ઝલીલ કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર હંમેશા રહેનાર અઝાબ ઉતરે છે.
[14:25.00]
اِنَّاۤ اَنْزَلْنَا عَلَيْكَ الْكِتٰبَ لِلنَّاسِ بِالْحَقِّ ۚ فَمَنِ اهْتَدٰى فَلِنَفْسِهٖ ۚ وَمَنْ ضَلَّ فَاِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۚ وَمَاۤ اَنْتَ عَلَيْهِمْ بِوَكِيْلٍ۠ ﴿41﴾
૪૧.ELLtt9 yLt3ÍÕLtt y1ÕtGt3fÕt3 fuíttçt rÕtLLttËu rçtÕt3n1f14fu2, VBtLtun3ítŒt VÕtu LtV3Ëune, ÔtBtLt3 Í1ÕÕt VELLtBtt GtrÍ1ÕÕttu y1ÕtGt3nt, ÔtBtt9yLít y1ÕtGt3rnBt3 çtuÔtfeÕt
૪૧.અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે લોકો માટે નાઝિલ કરી, પછી જે કોઇ હિદાયત પામશે તે પોતાના ફાયદામાં છે અને જે ગુમરાહ થશે તે પોતાના જ નુકસાનમાં ગુમરાહ થશે, અને તું તેઓ માટે જવાબદાર નથી.
[14:53.00]
اَللّٰهُ يَتَوَفَّى الْاَنْفُسَ حِيْنَ مَوْتِهَا وَالَّتِىْ لَمْ تَمُتْ فِیْ مَنَامِهَا ۚ فَيُمْسِكُ الَّتِىْ قَضٰى عَلَيْهَا الْمَوْتَ وَ يُرْسِلُ الْاُخْرٰٓى اِلٰٓى اَجَلٍ مُّسَمًّى ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ يَّتَفَكَّرُوْنَ﴿42﴾
૪૨.yÕÕttntu GtítÔtV0Õt3 yLt3VtuË n2eLt BtÔt3ítunt ÔtÕÕtíte ÕtBt3ítBtwít3 Ve BtLttBtunt,s VGtwBËufwÕÕtíte f1Í1t y1ÕtGt3nÕt3 BtÔt3ít ÔtGtwh3ËuÕtwÕt3 WÏ14tht9 yuÕtt ys3rÕtBt3 BttuËBBtLt3, ELLt VeÍt7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®BtGGtítVf3fYLt
૪૨.અલ્લાહ મૌત વખતે રૂહોને કબજે કરે છે અને જેઓ મરતા નથી તેમની રૂહોને પણ ઊંઘના સમયે લઇ લે છે. પછી જેની મૌતનો ફેસલો કરી લે છે તેની રૂહને રોકી લે છે અને બીજી રૂહોને એક નક્કી મુદ્દત સુધી પાછી મોકલે છે; બેશક જેઓ ગૌરો ફિક્ર કરે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે.
[15:27.00]
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ شُفَعَآءَ ؕ قُلْ اَوَلَوْ كَانُوْا لَا يَمْلِكُوْنَ شَيْئًا وَّلَا يَعْقِلُوْنَ﴿43﴾
૪૩.yrBtíítÏ1tÍ7q rBtLŒqrLtÕÕttnu ~ttuVyt92y, fw1Õt3 yÔtÕtÔt3 ftLtq ÕttGtBÕtufqLt ~tGt3ykÔt3 ÔtÕttGty14fu2ÕtqLt
૪૩.શું તેઓએ અલ્લાહને છોડીને બીજા શફાઅત કરનારાઓ પસંદ કરી લીધા (તેઓને) કહે જો ન તેઓ કંઇ ચીઝના માલિક હોય અને ન સમજ ધરાવતા હોય (તો પણ)?!
[15:44.00]
قُلْ لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيْعًا ؕ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ ثُمَّ اِلَيْهِ تُرْجَعُوْنَ﴿44﴾
૪૪.f1wÕt3 rÕtÕÕttrn~t3 ~tVty1íttu sBtey1Lt3, Õtnq BtwÕt3fwMËBttÔttítu ÔtÕt3yÍu2o, Ëw7BBt yuÕtGt3nu ítwh3sW2Lt
૪૪.તું કહે કે શફાઅતનો કામીલ ઇખ્તિયાર અલ્લાહનો જ છે, આસમાનો તથા ઝમીનમાં હુકૂમત તેની જ છે, ત્યારબાદ તમોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.
[15:59.00]
وَاِذَا ذُكِرَ اللّٰهُ وَحْدَهُ اشْمَاَزَّتْ قُلُوْبُ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ ۚ وَاِذَا ذُكِرَ الَّذِيْنَ مِنْ دُوْنِهٖۤ اِذَا هُمْ يَسْتَبْشِرُوْنَ﴿45﴾
૪૫.ÔtyuÍt7 Ít8ufuhÕÕttntu Ôtn14Œnw~t3 BtyÍ0ít ftu2ÕtqçtwÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕytÏtu2hítu, ÔtyuÍt7 Ítu8fuhÕÕtÍ8eLt rBtLŒqLtune9 yuÍt7nwBt3 GtMítçt3~tuYLt
૪૫.અને જયારે તેમના સામે એક ખુદાનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે જેમનું ઇમાન આખેરત પર નથી તેઓના દિલ નફરતથી ભરાવા લાગે છે; પરંતુ જયારે તેના સિવાય બીજા કોઇનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઇ જાય છે.
[16:20.00]
قُلِ اللّٰهُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ عٰلِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ اَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِیْ مَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ﴿46﴾
૪૬.ft2urÕtÕÕttnwBBt Vtít2uhMËBttÔttítu ÔtÕt3yÍu2o y1tÕtuBtÕt3 ø1tGt3çtu Ôt~~tntŒítu yLít ítn14ftuBttu çtGt3Lt yu2çttŒuf VeBttftLtq Venu GtÏ1ítÕtuVqLt
૪૬.તું કહે કે અય અલ્લાહ, અય ઝમીન અને આસમાનના પેદા કરનાર તથા છુપા અને જાહેરના જાણનાર તું તારા બંદાઓના વચ્ચે ફેસલો કરીશ જે બાબતોમાં તેઓ એકબીજા સાથે ઇખ્તેલાફ કરતા હતા.
[16:38.00]
وَلَوْ اَنَّ لِلَّذِيْنَ ظَلَمُوْا مَا فِى الْاَرْضِ جَمِيْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ مِنْ سُوْٓءِ الْعَذَابِ يَوْمَ الْقِيٰمَةِؕ وَبَدَا لَهُمْ مِّنَ اللّٰهِ مَا لَمْ يَكُوْنُوْا يَحْتَسِبُوْنَ﴿47﴾
૪૭.ÔtÕtÔt3 yLLt rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq BttrVÕt3 yh3Íu2 sBtey1kÔt3 ÔtrBtM7Õtnq Bty1nq ÕtV3ítŒÔt3 çtune rBtLt3Ëq9EÕt3 y1Ít7çtu GtÔt3BtÕt3 fu2GttBtítu, ÔtçtŒt ÕtnwBt3 BtuLtÕÕttnu BttÕtBt3 GtfqLtq Gtn14ítËuçtqLt
૪૭.અને અગર ઝાલિમો ઝમીન ઉપરની બધી વસ્તુના માલિક હોય અને તેટલું જ બીજું તેમાં વધારે, તે બધું આપી દેવા તૈયાર થશે જેથી કયામતના દિવસે નજાત પામે. અને અલ્લાહ તરફથી તેઓ માટે એવી બાબતો જાહેર થશે, જેનુ તેઓએ હરગિઝ ગુમાન નહી કરતા હોય.
[17:07.00]
وَبَدَا لَهُمْ سَيِّاٰتُ مَا كَسَبُوْا وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ﴿48﴾
૪૮.ÔtçtŒt ÕtnwBt3 ËGGtuytíttu Btt fËçtq Ôtn1tf1 çturnBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt
૪૮.અને તેમના બધા ખરાબ કાર્યો તેમના માટે જાહેર થશે અને જેની મશ્કરી કરતા હતા તે (અઝાબ) તેમને ઘેરી લેશે.
[17:19.00]
فَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَانَاؗ ثُمَّ اِذَا خَوَّلْنٰهُ نِعْمَةً مِّنَّا ۙ قَالَ اِنَّمَاۤ اُوْتِيْتُهٗ عَلٰى عِلْمٍؕ بَلْ هِىَ فِتْنَةٌ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ﴿49﴾
૪૯.VyuÍt7 BtMËÕt3 ELËtLt Íw1h3ÁLt3 Œy1tLtt Ëw7BBt yuÍt7 Ï1tÔÔtÕLttntu Ltuy14BtítBt3 rBtLLtt f1tÕt ELLtBtt9 Wíteíttunq y1Õtt9 E2Õt3rBtLt3, çtÕt3nuGt rVíLtítwkÔt3 ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt
૪૯.અને જયારે ઇન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પોકારે છે. ત્યારબાદ અમે જયારે તેને અમારી તરફથી કોઇ નેઅમત આપીએ ત્યારે કહે છે કે આ મારા ઇલ્મના કારણે મને આપવામાં આવી છે; બલ્કે આ અજમાઇશ છે, પરંતુ તેઓમાંના ઘણાં ખરા જાણતા નથી.
[17:48.00]
قَدْ قَالَهَا الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَ﴿50﴾
૫૦.f1Œ3 f1tÕtnÕt3ÕtÍ8eLt rBtLf1çÕturnBt3 VBtt9yø1Ltt y1LnwBt3 BttftLtq Gtf3ËuçtqLt
૫૦.તેમની અગાઉના લોકોએ પણ એ જ કહ્યું હતું, પરંતુ જે કાંઇ તેઓ હાંસિલ કરતા હતા તે હાંસિલ કરેલ ચીઝોએ તેઓને કંઇપણ ફાયદો પહોંચાડ્યો નહી.
[18:02.00]
فَاَصَابَهُمْ سَيِّاٰتُ مَا كَسَبُوْا ؕ وَالَّذِيْنَ ظَلَمُوْا مِنْ هٰٓؤُلَاۤءِ سَيُصِيْبُهُمْ سَيِّاٰتُ مَا كَسَبُوْا ۙ وَمَا هُمْ بِمُعْجِزِيْنَ﴿51﴾
૫૧.VyË1tçtnwBt3 ËGGtuytíttu BttfËçtq, ÔtÕÕtÍ8eLt ÍÕtBtq rBtLt3 nt9ytuÕtt9yu ËGttuË2eçttunwBt3 ËGGtuytíttu BttfËçtq ÔtBttnwBt3 çtuBttuy14suÍeLt
૫૧.પછી તેમના આમાલની ખરાબ અસરો તેઓ સુધી પહોંચી અને આ લોકોમાંથી ઝાલિમો સુધી તેમના આમાલની ખરાબ અસરો પહોંચશે અને તેઓ હરગિઝ (અઝાબથી) બચી શકશે નહી.
[18:24.00]
اَوَلَمْ يَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ۠ ﴿52﴾
૫૨.yÔtÕtBt3 Gty14ÕtBtq9 yLLtÕÕttn GtçËtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu, ELLt VeÍt7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®BtGt3 Gttuy3BtuLtqLt
૫૨.શું તેઓ નથી જાણ્યુ કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે ? બેશક જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.
[18:47.00]
قُلْ يٰعِبَادِىَ الَّذِيْنَ اَسْرَفُوْا عَلٰٓى اَنْفُسِهِمْ لَا تَقْنَطُوْا مِنْ رَّحْمَةِ اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ يَغْفِرُ الذُّنُوْبَ جَمِيْعًا ؕ اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ﴿53﴾
૫૩.f1wÕt3 Gtt yu2çttŒuGtÕÕtÍ8eLt yMhVq y1Õtt9 yLVtuËurnBt3 Õttítf14Ltítq rBth0n14BtrítÕÕttnu, ELLtÕÕttn Gtø14tVuÁÍ74 Ítu8Ltqçt sBtey1Lt3, ELLtnq ntuÔtÕt3 øt1VqÁh3 hn2eBt
૫૩.તું કહે કે અય મારા બંદાઓ કે જેમણે પોતાના નફસ ઉપર ઝિયાદતી કરી છે તમો અલ્લાહની રહેમતથી નિરાશ ન થાવ; બેશક અલ્લાહ તમામ ગુનાહ માફ કરશે કારણકે તે ગફુરૂર રહીમ છે.
[19:16.00]
وَاَنِيْبُوْۤا اِلٰى رَبِّكُمْ وَاَسْلِمُوْا لَهٗ مِنْ قَبْلِ اَنْ يَّاْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُوْنَ﴿54﴾
૫૪.ÔtyLteçtq9 yuÕtt hççtufwBt3 ÔtyMÕtuBtq Õtnq rBtLt3f1çÕtu ykGGty3ítuGtftuBtwÕt3 y1Ít7çttu Ëw7BBt ÕttítwLË1YLt
૫૪.અને તમો સૌ તમારા પરવરદિગાર તરફ રજૂ થાવ, અને તેના માટે મુકમ્મલ તૌર પર તસ્લીમ થાવ, એ પહેલા કે તમારા પર અઝાબ આવે, ત્યારબાદ તમારી મદદ કરવામાં નહિં આવે.
[19:44.00]
وَاتَّبِعُوْۤا اَحْسَنَ مَاۤ اُنْزِلَ اِلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَّاَنْتُمْ لَا تَشْعُرُوْنَۙ﴿55﴾
૫૫.ÔtíítçtuW92 yn3ËLtt Btt9WLÍuÕt yuÕtGt3fwBt3 rBth0ççtufwBt3 rBtLt3f1çÕtu ykGGty3ítuGtftuBtwÕt3 y1Ít7çttu çtø14títítkÔt3 ÔtyLt3ítwBt3 Õttít~ytu2YLt
૫૫.અને તમારા પરવરદિગાર તરફથી જે બહેતરીન કાનૂનો નાઝિલ કરવામાં આવ્યા છે તેની પેરવી કરો, એ પહેલાં કે તમારા પર અચાનક અઝાબ આવી પહોંચે એવી હાલતમાં કે તમને તેની જાણ પણ ન હોય!
[20:17.00]
اَنْ تَقُوْلَ نَفْسٌ يّٰحَسْرَتٰى عَلٰى مَا فَرَّطْتُّ فِیْ جَنْۢبِ اللّٰهِ وَاِنْ كُنْتُ لَمِنَ السّٰخِرِيْنَۙ﴿56﴾
૫૬.yLt3ítfq1Õt LtV3ËwkGt3 Gttn1Ë3hítt y1Õtt BttVh0ít14ííttu VesBt3rçtÕÕttnu ÔtELt3 fwLíttu ÕtBtuLtMËtÏtu2heLt
૫૬.જેથી એવું ન થાય કયામતના દિવસે કોઇ કહે કે હાય અફસોસ કે મેં અલ્લાહના હક બાબતે કમી કરી, અને હું મજાક ઊડાવનારાઓમાંથી હતો:
[20:36.00]
اَوْ تَقُوْلَ لَوْ اَنَّ اللّٰهَ هَدٰٮنِىْ لَكُنْتُ مِنَ الْمُتَّقِيْنَۙ﴿57﴾
૫૭.yÔt3ítfq1Õt ÕtÔt3 yLLtÕÕttn nŒtLte ÕtfwLíttu BtuLtÕt3 Btwíítf2eLt
૫૭.અથવા કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતે તો હું પણ મુત્તકીઓમાંથી હોત:
[20:48.00]
اَوْ تَقُوْلَ حِيْنَ تَرَى الْعَذَابَ لَوْ اَنَّ لِىْ كَرَّةً فَاَكُوْنَ مِنَ الْمُحْسِنِيْنَ﴿58﴾
૫૮.yÔt3ítfq1Õt n2eLt íthÕt3 y1Ít7çt ÕtÔt3 yLLtÕte fh0ítLt3 VyfqLt BtuLtÕt3 Bttun14ËuLteLt
૫૮.અથવા જ્યારે અઝાબને જોવે ત્યારે કહે કે અય કાશ ફરીથી (દુનિયામાં) પાછો ફરૂં અને નેક કિરદારોમાંથી થઇ જાઉં.
[21:02.00]
بَلٰى قَدْ جَآءَتْكَ اٰيٰتِىْ فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الْكٰفِرِيْنَ﴿59﴾
૫૯.çtÕttf1Œ3 ò9yít3f ytGttíte VfÍ74Í7çít çtunt ÔtMítf3çth3ít ÔtfwLt3ít BtuLtÕt3 ftVuheLt
૫૯.હા ! તારી પાસે મારી આયતો આવી પરંતુ તે તેને જૂઠલાવી તથા તકબ્બૂર કર્યો, અને તું નાસ્તિક થયો.
[21:17.00]
وَيَوْمَ الْقِيٰمَةِ تَرَى الَّذِيْنَ كَذَبُوْا عَلَى اللّٰهِ وُجُوْهُهُمْ مُّسْوَدَّةٌ ؕ اَلَيْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْمُتَكَبِّرِيْنَ﴿60﴾
૬૦.Ôt GtÔt3BtÕt3 f2uGttBtítu íthÕÕtÍ8eLt fÍ7çtq y1ÕtÕÕttnu ÔttuòqntunwBt3 BtwË3ÔtŒ0ítwLt3, yÕtGt3Ë VesnLLtBt BtË74ÔtÕt3 ÕteÕt3 BttuítfççtuheLt
૬૦.અને તું કયામતના દિવસે જોઇશ કે જેઓએ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી હતી તેમના મોઢા કાળા છે અને શું જહન્નમમાં તકબ્બૂર કરવાવાળાઓની જગ્યા નથી ?
[21:36.00]
وَيُنَجِّىْ اللّٰهُ الَّذِيْنَ اتَّقَوْا بِمَفَازَتِهِمْؗ لَا يَمَسُّهُمُ السُّوْٓءُ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿61﴾
૬૧.ÔtGttuLts3rsÕÕttnw ÕÕtÍ8eLtíítf1Ôt3 çtuBtVtÍíturnBt3 ÕttGtBtMËtuntuBtwË3 Ëq9ytu ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૬૧.અને અલ્લાહ પરહેઝગારોને તેમની કામ્યાબી સાથે નજાત આપશે, અને ન તેમને કોઇ બૂરાઇ સ્પર્શ કરી શકશે અને ન તેઓને કોઇ પ્રકારનુ દુ:ખ હશે.
[21:58.00]
اَللّٰهُ خَالِقُ كُلِّ شَىْءٍؗ وَّ هُوَ عَلٰى كُلِّ شَىْءٍ وَّكِيْلٌ﴿62﴾
૬૨.yÕÕttntu Ït1tÕtuftu2 fwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3EkÔÔtfeÕt
૬૨.અલ્લાહ દરેક વસ્તુનો પેદા કરનાર છે, અને તે દરેક વસ્તુઓનો મુહાફીઝ છે.
[22:09.00]
لَّهٗ مَقَالِيْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَ الَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِ اللّٰهِ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ۠ ﴿63﴾
૬૩.Õtnq Btf1tÕteŒwMËBttÔttítu ÔtÕyÍu2o, ÔtÕÕtÍ8eLt fVY çtuytGttrítÕÕttnu ytuÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt
૬૩.આસમાનો તથા ઝમીનની ચાવીઓ તેની પાસે છે; અને જેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો તેઓ નુકસાન ભોગવનારા છે.
[22:27.00]
قُلْ اَفَغَيْرَ اللّٰهِ تَاْمُرُوْٓنِّىْۤ اَعْبُدُ اَيُّهَا الْجٰهِلُوْنَ﴿64﴾
૬૪.f1wÕt3 yVø1tGt3hÕÕttnu íty3BttuY9LLte9 yy14çttuŒtu yGGttunÕt3 ònuÕtqLt
૬૪.તું કહે કે અય જાહીલો ! શું તમે મને હુકમ આપો છો કે હું અલ્લાહ સિવાય બીજાની ઇબાદત કરૂં ?
[22:42.00]
وَلَقَدْ اُوْحِىَ اِلَيْكَ وَاِلَى الَّذِيْنَ مِنْ قَبْلِكَۚ لَئِنْ اَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ﴿65﴾
૬૫.ÔtÕtf1Œ3Wn2uGt yuÕtGt3f Ôt yuÕtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtuf, ÕtELt3 y~t3hf3ít ÕtGtn14çtít1LLt y1BtÕttuf ÔtÕtítfqLtLLt BtuLtÕt3 Ït1tËuheLt
૬૫.અને બેશક તારી તથા તારી અગાઉના (રસૂલો) પર વહી કરવામાં આવી કે જો શિર્ક કરીશ તો તારા અમલ નાબૂદ થઇ જશે અને નુકસાન ઊઠાવનારમાંથી થઇ જઇશ.
[23:00.00]
بَلِ اللّٰهَ فَاعْبُدْ وَكُنْ مِّنَ الشّٰكِرِيْنَ﴿66﴾
૬૬.çtrÕtÕÕttn Vy14çtwŒ3 ÔtfwBt3 BtuLt~t0tfuheLt
૬૬.બલ્કે અલ્લાહની ઇબાદત કર અને ગુઝારો શુક્ર ગુઝારોમાંથી થઇ જા.
[23:08.00]
وَمَا قَدَرُوْا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ۖ ۗ وَالْاَرْضُ جَمِيْعًا قَبْضَتُهٗ يَوْمَ الْقِيٰمَةِ وَالسَّمٰوٰتُ مَطْوِيّٰتٌۢ بِيَمِيْنِهٖ ؕ سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يُشْرِكُوْنَ﴿67﴾
૬૭.ÔtBtt f1ŒÁÕÕttn n1f14f1f1Œ3hune, ÔtÕt3yÍtu2o sBtey1Lt3 f1çt3Í1íttunq, GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtMËBttÔttíttu Btít14rÔtGGttítwBt3 çtuGtBteLtune, Ëwçn1tLtnq Ôtíty1tÕtt y1BBtt Gtw~t3hufqLt
૬૭.અને તેઓએ હકીકતમાં અલ્લાહની માઅરેફત હાંસિલ નથી કરી, એવી હાલતમાં કે કયામતના દિવસે બધી ઝમીન તે(ની કુદરત)ના કબજામાં છે, અને આસમાનો તે(ની કુદરત)ના હાથમાં વીંટળાએલા (કાગળ જેવા) છે; પાક અને બુલંદ તેની ઝાત છે જે વસ્તુઓને તેઓ તેના ભાગીદાર બનાવે છે.
[23:33.00]
وَنُفِخَ فِى الصُّوْرِ فَصَعِقَ مَنْ فِى السَّمٰوٰتِ وَمَنْ فِى الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ ؕ ثُمَّ نُفِخَ فِيْهِ اُخْرٰى فَاِذَا هُمْ قِيَامٌ يَّنْظُرُوْنَ﴿68﴾
૬૮.ÔtLttuVuÏ1t rVM1Ë1qhu VË1yu2f BtLt3 rVMËBttÔttítu ÔtBtLt3 rVÕyÍ2uo EÕÕtt BtL~tt9yÕÕttntu, Ëw7BBt LttuVuÏ1t Venu WÏ1ht VyuÍt7nwBt3 fu2GttBtwkGt3 GtLt3Ítu6YLt
૬૮.અને સૂર ફૂંકવામાં આવશે પછી ઝમીન અને આસમાનોની બધી મખ્લૂક મરી જશે, સિવાય કે જેને અલ્લાહ (બચાવવા) ચાહે, પછી ફરીવાર ફૂંકવામાં આવશે ત્યારે એકાએક બધા ઊભા થઇને રાહ જોવા લાગશે.
[24:00.00]
وَاَشْرَقَتِ الْاَرْضُ بِنُوْرِ رَبِّهَا وَوُضِعَ الْكِتٰبُ وَجِآىْ ئَ بِالنَّبِيّٖنَ وَالشُّهَدَآءِ وَقُضِىَ بَيْنَهُمْ بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿69﴾
૬૯.Ôty~t3hf1rítÕt yÍt2uo çtuLtqhu hççtunt ÔtÔttuÍu2y1Õt3 fuíttçttu ÔtS9y rçtLLtrçtGGteLt Ôt~~ttunŒt9yu Ôtft2uÍu2Gt çtGt3LtnwBt3 rçtÕt3n1f14fu2 ÔtnwBt3 ÕttGtwÍ36ÕtBtqLt
૬૯.અને ઝમીન તેના પરવરદિગારના નૂરથી ઝગમગી જશે, અને (આમાલની) કિતાબ (સામે) રાખવામાં આવશે અને નબીઓ તથા શોહદાઓને લાવવામાં આવશે, અને તેમની વચ્ચે હક સાથે ફેસલો કરવામાં આવશે અને તેઓ ઉપર ઝુલ્મ નહી થાય.
[24:31.00]
وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ اَعْلَمُ بِمَا يَفْعَلُوْنَ۠ ﴿70﴾
૭૦.ÔtÔtwV3VuGtít3 fwÕÕttu LtV3rËBt3 Btty1BtuÕtít3 ÔtntuÔt yy14ÕtBttu çtuBtt GtV3y1ÕtqLt
૭૦.અને દરેકને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને તે તમામ આમાલને જાણે છે.
[24:42.00]
وَسِيْقَ الَّذِيْنَ كَفَرُوْۤا اِلٰى جَهَنَّمَ زُمَرًا ؕ حَتّٰٓى اِذَا جَآءُوْهَا فُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ يَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ يَتْلُوْنَ عَلَيْكُمْ اٰيٰتِ رَبِّكُمْ وَيُنْذِرُوْنَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا ؕ قَالُوْا بَلٰى وَلٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكٰفِرِيْنَ﴿71﴾
૭૧.ÔtË2efÕÕtÍ8eLt fVY9 yuÕtt snLLtBt ÍtuBthLt3, n1íítt9 yuÍt7 ò9Wnt Vtuítun1ít3 yçÔttçttunt Ôtf1tÕt ÕtnwBt3 Ï1tÍLtíttunt9 yÕtBt3 Gty3ítufwBt3 htuËtuÕtwBt3 rBtLfwBt3 GtíÕtqLt y1ÕtGt3fwBt3 ytGttítu hççtufwBt3 ÔtGtwLÍ8uYLtfwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7, f1tÕtq çtÕtt ÔtÕttrfLt3 n1f14f1ít3 fÕtuBtítwÕt3 y1Ít7çtu y1ÕtÕt3 ftVuheLt
૭૧.અને નાસ્તિકોના ગિરોહ-ગિરોહને જહન્નમ તરફ હંકારી લઇ જવામાં આવશે; જ્યારે કે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી દેવામાં આવશે, અને તેના મુહાફીઝો તેમને કહેશે, શું તમારી પાસે તમારામાંથી રસૂલો નહોતા આવ્યા કે જેઓ તમને તમારા પરવરદિગારની આયતો વાંચી સંભળાવે અને તમને આ દિવસની મુલાકાતથી ડરાવે ? તેઓ કહેશે કે હા, પરંતુ નાસ્તિકોના હકમાં અઝાબ(નો વાયદો) સાબિત થઇ ગયો છે.
[25:37.00]
قِيْلَ ادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَاۚ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِيْنَ﴿72﴾
૭૨.f2eÕtŒÏttu2Õt9q yçÔttçt snLLtBt Ït1tÕtuŒeLt Vent,s Vçtuy3Ë BtË74ÔtÕt3 BttuítfççtuheLt
૭૨.કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થાવ અને હંમેશા તેમાં રહો; તકબ્બૂર કરવાવાળાઓનું કેવુ ખરાબ ઠેકાણું છે !
[25:52.00]
وَسِيْقَ الَّذِيْنَ اتَّقَوْا رَبَّهُمْ اِلَى الْجَنَّةِ زُمَرًاؕ حَتّٰٓى اِذَا جَآءُوْهَا وَفُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلٰمٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوْهَا خٰلِدِيْنَ﴿73﴾
૭૩.Ôt Ëef1ÕÕtÍ8eLt íítf1Ôt3 hççtnwBt3 yuÕtÕt3 sLLtítu ÍtuBttuhLt3, n1íítt9 yuÍt7ò9Wnt ÔtVtuítun1ít3 yçÔttçttunt Ôtf1tÕt ÕtnwBt3 Ï1tÍLtíttunt ËÕttBtwLt3 y1ÕtGt3fwBt3 rít1çítwBt3 VŒ3Ïttu2Õtqnt Ït1tÕtuŒeLt
૭૩.અને પોતાના રબ(ની નાફરમાની)થી પરહેઝ કરનારાઓના ગિરોહ-ગિરોહ જન્નત તરફ લઇ જવામાં આવશે; જયારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે, અને તેના મુહાફીઝ કહેશે કે તમારા ઉપર સલામ થાય કે તમો પાકો પાકીઝા છો તેથી તેમાં દાખલ થાવ અને હંમેશા રહો.
[26:20.00]
وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ صَدَقَنَا وَعْدَهٗ وَاَوْرَثَنَا الْاَرْضَ نَتَبَوَّاُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَآءُ ۚ فَنِعْمَ اَجْرُ الْعٰمِلِيْنَ﴿74﴾
૭૪.Ôtf1tÕtqÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Ë1Œf1Ltt Ôty14Œnq ÔtyÔt3hË7LtÕt3 yh3Í1 LtítçtÔÔtytu BtuLtÕt3 sLLtítu n1Gt3Ëtu8 Lt~tt9ytu, VLtuy14Bt ys3ÁÕt3 y1tBtuÕteLt
૭૪.અને તેઓ કહેશે કે ખુદાનો શુક્ર છે કે તેણે અમારી સાથે કરેલા વાયદાને સાચો કરી બતાવ્યો, અને અમોને (જન્નતની) ઝમીનના વારસદાર બનાવ્યા કે જન્નતમાં જ્યાં ચાહીએ ત્યાં રહીએ; અને કેવો નેક બદલો છે અમલ કરવાવાળાનો!
[26:42.00]
وَتَرَى الْمَلٰٓئِكَةَ حَآفِّيْنَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْۚ وَقُضِىَ بَيْنَهُمْ بِالْحَقِّ وَقِيْلَ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ۠ ﴿75﴾
૭૫.ÔtíthÕt3 BtÕtt9yufít nt92V3VeLt rBtLt3 n1Ôt3rÕtÕt3 y1h3~tu GttuËççtun1qLt çtun1BŒu hççturnBt3, Ôtftu2Íu2Gt çtGt3LtnwBt3 rçtÕt3 n1f14fu2 Ôtf2eÕtÕt3 n1BŒtu rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt
૭૫.અને તું ફરિશ્તાઓને અર્શની આજુબાજુ પોતાના પરવરદિગારના વખાણ તથા પાકીઝગીનુ વર્ણન કરતા જોઇશ અને તેઓ વચ્ચે ઇન્સાફથી ફેંસલો કરવામાં આવશે, અને કહેવામાં આવશે કે દરેક વખાણ દુનિયાઓના પાલનહાર માટે જ છે.