[00:00.00]
۩ મુસતહબ સજદા આયત ૧૮ અને ૭૭-
الحج
અલ હજ્જ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૨૨ | આયત-૭૮
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْۚ اِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَىْءٌ عَظِيْمٌ﴿1﴾
૧.Gtt9 yGGttunLLttËw¥tfq1 hçt0fwBt3, ELLtÍÕt3 ÍÕtítMËty1ítu ~tGt3WLt3 y1Í6eBt
૧.અય લોકો ! તમે તમારા પરવરદિગારથી ડરો; બેશક (કયામતની) ઘડીનો ઝલઝલો ઘણીજ મોટી વસ્તું છે.
[00:13.00]
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّاۤ اَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكٰرٰى وَمَا هُمْ بِسُكٰرٰى وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ﴿2﴾
૨.GtÔt3Bt íthÔt3Ltnt ítÍ74nÕttu fwÕÕttu Btwh3Íu2y1rítLt3 y1BBtt9 yh3Í1y1ít3 ÔtítÍ1yt2u fwÕÕttu Ít7ítu n1Bt3rÕtLt3 n1Bt3Õtnt ÔtíthLLttË Ëtuftht ÔtBttnwBt3 çtuËtuftht ÔtÕtt rfLLt y1Ít7çtÕÕttnu ~tŒeŒ
૨.જે દિવસે તમે નિહાળશો કે (ગભરાહટથી) દૂધ પાનારી માતા પોતાના દૂધ પીનાર બાળકને મૂકી દેશે અને દરેક હામેલા પોતાના હમલને પાડી દેશે અને તું લોકોને નશામાં ચકચૂર જોશે, જો કે તેઓ નશામાં મસ્ત નહિ હોય, બલ્કે અલ્લાહનો અઝાબ જ (એવો) સખ્ત હશે.
[00:43.00]
وَمِنَ النَّاسِ مَنْ يُّجَادِلُ فِى اللّٰهِ بِغَيْرِ عِلْمٍ وَّيَتَّبِعُ كُلَّ شَيْطٰنٍ مَّرِيْدٍ ۙ﴿3﴾
૩.ÔtBtuLtLLttËu BtkGGttuòŒuÕttu rVÕÕttnu çtuø1tGt3hu E2ÕtrBtkÔt3 ÔtGtít3ítçtuytu2 fwÕÕt ~tGt3ít1trLtBt3 BtheŒ
૩.અને લોકોમાંથી અમુક એવા છે કે જે જાણકારી વિના અલ્લાહના બારામાં વાદવિવાદ કરે છે અને દરેક બદમાશ શેતાનની તાબેદારી કરે છે.
[00:56.00]
كُتِبَ عَلَيْهِ اَنَّهٗ مَنْ تَوَلَّاهُ فَاَنَّهٗ يُضِلُّهٗ وَيَهْدِيْهِ اِلٰى عَذَابِ السَّعِيْرِ﴿4﴾
૪.ftuítuçt y1ÕtGt3nu yLt0nq BtLt3ítÔtÕÕttntu VyLLtnq GttuÍ2eÕÕttunq ÔtGtn3Œenu yuÕtt y1Ít7rçtË3 ËE2h
૪.તેઓના બારામાં આ લખી (નક્કી કરી) દેવામાં આવ્યું છે કે જે (શૈતાન)ને પોતાનો સરપરસ્ત બનાવશે તે (શૈતાન) તેને ગુમરાહ કરશે અને પછી જહન્નમની આગ તરફ હિદાયત કરશે.
[01:11.00]
يٰۤاَيُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ رَيْبٍ مِّنَ الْبَعْثِ فَاِنَّا خَلَقْنٰكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَّغَيْرِ مُخَلَّقَةٍ لِّنُبَيِّنَ لَكُمْ ؕ وَنُقِرُّ فِى الْاَرْحَامِ مَا نَشَآءُ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ۚ وَمِنْكُمْ مَّنْ يُّتَوَفّٰى وَمِنْكُمْ مَّنْ يُّرَدُّ اِلٰٓى اَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِنْۢ بَعْدِ عِلْمٍ شَيْئًا ؕ وَتَرَى الْاَرْضَ هَامِدَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَيْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ وَاَنْۢبَتَتْ مِنْ كُلِّ زَوْجٍۢ بَهِيْجٍ﴿5﴾
૫.Gtt9 yGGttunLLttËtu ELfwLítwBt3 VehGt3rçtBt3 BtuLtÕt3çty14Ëu8 VELLtt Ï1tÕtf14LttfwBt3 rBtLíttuhtrçtLt3 Ë7wBt0 rBtLt3Ltwí1VrítLt3 Ëw7Bt0 rBtLt3y1Õtf1rítLt3 Ëw7Bt0 rBtBt3BtwÍ14ø1trítBt3 BttuÏ1tÕÕtf1rítkÔt3 Ôtø1tGt3hu BttuÏ1tÕÕtf1rítÕt3 Õtu LttuçtGGtuLt ÕtfwBt3, ÔtLtturf2h3htu rVÕt3yh3n1tBtu BttLt~tt9ytu yuÕtt9 ysrÕtBt3 BttuËBBtLt3 Ëw7BBt LtwÏ14thuòufwBt3 rít1V3ÕtLt3 Ëw7BBt ÕtuítçÕttuøt92q y~twvfwBt3 ÔtrBtLfwBt3 BtkGGttuítÔtV3Vt ÔtrBtLt3fwBt3 BtkGGttuhvtu yuÕtt9 yh3Í7rÕtÕt3 ytuBttuhu ÕtufGt3Õtt Gty14ÕtBt rBtBt3çty14Œu E2ÂÕBtLt3 ~tGt3yt,ít ÔtíthÕt3 yh3Í1 ntBtuŒítLt3 VyuÍt98 yLt3ÍÕt3Ltt y1ÕtGt3nÕt3 Btt9yn3ítÍ0ít3 Ôthçtít3 ÔtyBt3çtítít3 rBtLt3fwÕÕtu ÍÔt3rsBt3 çtnes
૫.અય લોકો ! જો તમને પાછા ઉઠાડવાના બારામાં શંકા હોય તો જાણી લો કે પહેલા અમોએ તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફાથી (વીર્યથી), પછી જામેલા લોહીમાંથી, પછી માંસના લોચામાંથી કે જે આકારવાળા અને આકાર વગરના હોય છે જેથી તમારી ઉપર અમારી કુદરતને વાઝેહ કરી નાખીયે અને અમે જેને ચાહીએ તેને ખાસ મુદ્દત સુધી માના રહેમમાં રહેવા દઇએ છીએ, પછી તમને બાળક બનાવીને બહાર કાઢીએ છીએ જેથી પુખ્તવયે પહોંચે, પછી તમારામાંથી કોઇને મોત આપવામાં આવે છે અને અમુકને જીવનના સૌથી ખરાબ હિસ્સા (બુઢાપા) સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તે ઇલ્મ રાખ્યા બાદ અજાણ બની જાય; અને તુ આ ઝમીનને ઉજ્જડ જૂએ છો, પછી જયારે અમે પાણી વરસાવીએ છીએ ત્યારે તે ખીલી ઉઠે છે અને તે દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડે છે.
[03:04.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّهٗ يُحْىِ الْمَوْتٰى وَاَنَّهٗ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ ۙ﴿6﴾
૬.Ít7Õtuf çtuyLLtÕÕttn ntuÔtÕt3 n1f14ft2u ÔtyLt0nq Gttu2n3rGtÕt3 BtÔt3ítt ÔtyLt0nq y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૬.આ એ માટે કે અલ્લાહ બરહક છે અને એ જ મરણ પામેલાઓને સજીવન કરે છે અને એ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.
[03:19.00]
وَّاَنَّ السَّاعَةَ اٰتِيَةٌ لَّا رَيْبَ فِيْهَا ۙ وَاَنَّ اللّٰهَ يَبْعَثُ مَنْ فِى الْقُبُوْرِ﴿7﴾
૭.ÔtyLLtË3 Ëty1ít ytítuGtítwÕt3 ÕtthGt3çtVent ÔtyLLtÕÕttn Gtçt3y1Ët8u BtLt3 rVÕt3ftu2çtqh
૭.અને (કયામતની) ઘડી જરૂર આવનારી છે, તેમાં કોઇ જાતની શંકા નથી; અને અલ્લાહ તે સઘળાઓને કે જેઓ કબરોમાં છે ઉઠાડી ઊભા કરશે.
[03:33.00]
وَمِنَ النَّاسِ مَنْ يُّجَادِلُ فِى اللّٰهِ بِغَيْرِ عِلْمٍ وَّلَا هُدًى وَلَا كِتٰبٍ مُّنِيْرٍ ۙ﴿8﴾
૮.ÔtBtuLtLt0tËu BtkGGttuòŒuÕttu rVÕÕttnu çtuø1tGt3hu E2ÕtrBtkÔt3 ÔtÕtt ntuŒkÔt3 ÔtÕtt fuíttrçtBt3 BttuLteh
૮.અને લોકોમાં એવા પણ છે જે ઇલ્મ, હિદાયત અને કિતાબે મુનીર વગર ખુદા વિશે બહેસ કરે છે.
[03:48.00]
ثَانِىَ عِطْفِهٖ لِيُضِلَّ عَنْ سَبِيْلِ اللّٰهِ ؕ لَهٗ فِى الدُّنْيَا خِزْىٌ وَّنُذِيْقُهٗ يَوْمَ الْقِيٰمَةِ عَذَابَ الْحَرِيْقِ﴿9﴾
૯.Ët7LtuGt E2ít14Vune ÕtuGtturÍ1ÕÕt y1Lt3ËçterÕtÕt0tn3, Õtnq rVŒw0LGtt rÏt1Í3GtkwÔt0LttuÍ8eftu2nq GtÔt3BtÕt3 fu2GttBtítu y1Ít7çtÕt3 n1hef1
૯.તેણે ગુરૂર કરી મોઢું ફેરવી લીધું કે જેથી (બીજાઓને પણ) રાહે ખુદાથી ગુમરાહ કરે, તેના માટે દુનિયામાં બદનામી છે અને આખેરતમાં અમો તેમને બળવાની સજાની મજા ચખાડીશું.
[04:06.00]
ذٰلِكَ بِمَا قَدَّمَتْ يَدٰكَ وَاَنَّ اللّٰهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِ۠ ﴿10﴾
૧૦.Ít7Õtuf çtuBtt f1vBtít3 GtŒtf ÔtyLLtÕÕttn ÕtGt3Ë çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3 y1çteŒ
૧૦.આ (તેની સજા) છે કે જે તમારા હાથોએ અગાઉ મોકલાવેલ; અને ખુદા પોતાના બંદાઓ ઉપર કયારેય ઝુલ્મ કરતો નથી.
[04:18.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّعْبُدُ اللّٰهَ عَلٰى حَرْفٍ ۚ فَاِنْ اَصَابَهٗ خَيْرٌ ۟اطْمَاَنَّ بِهٖ ۚ وَاِنْ اَصَابَتْهُ فِتْنَةُ ۟انقَلَبَ عَلٰى وَجْهِهٖۚ خَسِرَ الدُّنْيَا وَالْاٰخِرَةَ ؕ ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِيْنُ﴿11﴾
૧૧.ÔtBtuLtLt0tËu BtkGGty14çttuŒwÕÕttn y1Õtt n1h3rVLt3, VELt3 yË1tçtnq Ï1tGt3htu rLtít14BtyLLt çtune,s ÔtELt3 yË1tçtíntu rVíLtíttu rLtLt3f1Õtçt y1Õtt Ôts3nune, Ï1tËuhŒ0wLGtt ÔtÕt3 ytÏt2uhn3, Ít7Õtuf ntuÔtÕt3 Ï1twMhtLtwÕt3BttuçteLt
૧૧.અને લોકોમાં અમુક એવા છે કે જે અલ્લાહની ઇબાદત ફકત જબાનથી કરે છે કે અગર તેને કોઇ ભલાઇ પહોંચે તો તે મુત્મઇન (સંતોષી) થઇ જાય છે, અને અગર કોઇ મુસીબત આવી પડે તો ઊંધા મોઢે ફરી જાય છે, તેઓ દુનિયા તથા આખેરતમાં નુકસાન ઉઠાવનાર છે, અને આ ચોખ્ખું નુકસાન છે.
[04:45.00]
يَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَضُرُّهٗ وَمَا لَا يَنْفَعُهٗ ؕ ذٰلِكَ هُوَ الضَّلٰلُ الْبَعِيْدُ ۚ﴿12﴾
૧૨.GtŒ3Q2 rBtLŒqrLtÕÕttnu BttÕtt GtÍ1wh3htunq ÔtBttÕtt GtLt3Vyt2un3, Ít7Õtuf ntuÔtÍ14 Í1ÕttÕtwÕt3çtE2Œ
૧૨.તે અલ્લાહને છોડીને તેઓને પોકારે છે કે જે ન તેને કાંઇ નુકસાન પહોંચાડી શકે છે અને ન ફાયદો અને એજ દૂર (સુધી ફેલાયેલી) ગુમરાહી છે.
[04:59.00]
يَدْعُوْا لَمَنْ ضَرُّهٗۤ اَقْرَبُ مِنْ نَّفْعِهٖؕ لَبِئْسَ الْمَوْلٰى وَلَبِئْسَ الْعَشِيْرُ﴿13﴾
૧૩.GtŒ3Q2 ÕtBtLt3Í1h3htunq9 yf14hçttu rBtLt3LtV3yu2n3, Õtçtuy3ËÕt3 BtÔt3Õtt ÔtÕtçtuy3ËÕt3 y1~teh
૧૩.તે એવાઓને પોકારે છે કે જેનું નુકસાન તેના ફાયદાથી વધારે નજીક છે, તે કેટલો ખરાબ સરપરસ્ત અને ખરાબ મદદગાર છે!
[05:14.00]
اِنَّ اللّٰهَ يُدْخِلُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ اِنَّ اللّٰهَ يَفْعَلُ مَا يُرِيْدُ﴿14﴾
૧૪.EL™Õ÷tn GtwŒ3Ïtu2ÕtwÕt0Í8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu sLt0trítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnth3, ELt0ÕÕttn GtV3y1Õttu BttGttuheŒ
૧૪.બેશક અલ્લાહ જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેઓને જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહે છે; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
[05:35.00]
مَنْ كَانَ يَظُنُّ اَنْ لَّنْ يَّنْصُرَهُ اللّٰهُ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ فَلْيَمْدُدْ بِسَبَبٍ اِلَى السَّمَآءِ ثُمَّ لْيَقْطَعْ فَلْيَنْظُرْ هَلْ يُذْهِبَنَّ كَيْدُهٗ مَا يَغِيْظُ﴿15﴾
૧૫.BtLt3 ftLt GtwÍ5LLttu y1Õt3 ÕtkGt3 GtLt3Ëtu2hnwÕt0tntu rVŒw0LGtt ÔtÕt3 ytÏtu2hítu VÕt3GtBt3ŒwŒ3 çtuËçtrçtLt3 yuÕtMËBtt9yu Ëw7BBtÕt3 Gtf14ít1y14 VÕt3GtLÍw5h3 nÕt3GtwÍ74nuçtLLt fGt3Œtunq BttGtøt2eÍ5
૧૫.જે કોઇને એવુ ગુમાન હોય કે અલ્લાહ તે (પયગંબર)ની દુનિયા તથા આખેરતમાં મદદ નહિં કરે (તેના કારણે ગુસ્સે છે) તો તેને જોઇએ કે છત પર દોરડુ ખેંચે પછી (પોતાને લટકાવીને જીવનની દોરી) કાપી નાખે પછી જૂએ કે તેની આ તરકીબ ગુસ્સો દેવરાવનાર વસ્તુને દૂર કરે છે?
[06:08.00]
وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ اٰيٰتٍۢ بَيِّنٰتٍۙ وَّاَنَّ اللّٰهَ يَهْدِىْ مَنْ يُّرِيْدُ﴿16﴾
૧૬.ÔtfÍt7Õtuf yLt3ÍÕLttntu ytGttrítBt3 çtGGtuLttrítkÔt3 Ôt yLLtÕÕttn Gtn3Œe BtkGGttuheŒ
૧૬.અને આ રીતે અમોએ આ (કુરઆન)ને વાઝેહ નિશાનીના રૂપમાં નાઝિલ કર્યુ, અને અલ્લાહ જેને ચાહે છે તેની હિદાયત કરે છે.
[06:22.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَالَّذِيْنَ هَادُوْا وَالصّٰبِئِيْنَ وَالنَّصٰرٰى وَالْمَجُوْسَ وَالَّذِيْنَ اَشْرَكُوْۤا ۖ ۗ اِنَّ اللّٰهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ﴿17﴾
૧૭.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕÕtÍ8eLt ntŒq ÔtM1Ë1tçtuELt ÔtLLtË1tht ÔtÕt3BtòqË ÔtÕÕtÍ8eLt y~hfq, ELLtÕÕttn GtV3Ëu2Õttu çtGt3LtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtn3, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ
૧૭.બેશક જે લોકો ઇમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા તથા સિતારા પરસ્ત અને નસારા તેમજ મજૂસ થયા અને જેઓએ શિર્ક કર્યુ તેઓના દરમ્યાન કયામતને દિવસે અલ્લાહ ફેંસલો કરશે કારણકે તે દરેક ચીઝ પર ગવાહ છે.
[06:50.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يَسْجُدُ لَهٗ مَنْ فِى السَّمٰوٰتِ وَمَنْ فِى الْاَرْضِ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُوْمُ وَ الْجِبَالُ وَالشَّجَرُ وَالدَّوَآبُّ وَكَثِيْرٌ مِّنَ النَّاسِ ؕ وَكَثِيْرٌ حَقَّ عَلَيْهِ الْعَذَابُؕ وَمَنْ يُّهِنِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّكْرِمٍؕ اِنَّ اللّٰهَ يَفْعَلُ مَا يَشَآءُ ؕ﴿18﴾۩☽
૧૮.yÕtBt3íth yLLtÕÕttn GtMòuŒtu Õtnq BtLt3 rVMËBttÔttítu ÔtBtLt3 rVÕt3yÍuo2 Ôt~t0BËtu ÔtÕt3f1Bthtu ÔtLLttuòqBttu ÔtÕt3 suçttÕttu Ôt~t0shtu ÔtvÔtt9ççttu ÔtfË8eÁBt3 BtuLtLLttË3, ÔtfË8eÁLt3 n1f14f1 y1ÕtGt3rnÕt3 y1Ít7çt, ÔtBtkGGttunurLtÕÕttntu VBttÕtnq rBtBt3 Btwf3rhBt3, ELLtÕÕttn GtV3y1Õttu BttGt~tt9y ۩☽
૧૮.શું તુ નથી જોતો કે જેઓ આસમાનો તથા ઝમીનમાં છે તેઓ અને સૂરજ તથા ચાંદ તથા તારા અને પહાડો તથા વૃક્ષો અને જાનવરો તથા માણસોમાંના ઘણાં ખરા અલ્લાહને સિજદો કરે છે? અને તેઓમાં ઘણાં ખરા એવા છે જેમના ઉપર (ઇન્કારના કારણે) અઝાબ નક્કી છે; અને જેને અલ્લાહ ઝલીલ કરે તેને ઇઝઝત આપનાર કોઇ નથી; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.۩☽
મુસતહબ સજદા
[07:37.00]
هٰذٰنِ خَصْمٰنِ اخْتَصَمُوْا فِیْ رَبِّهِمْؗ فَالَّذِيْنَ كَفَرُوْا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّنْ نَّارٍ ؕ يُصَبُّ مِنْ فَوْقِ رُءُوْسِهِمُ الْحَمِيْمُۚ﴿19﴾
૧૯.ntÍt7Ltu Ï1tË14BttrLtÏ14títË1Btq VehççturnBt3 VÕÕtÍ8eLt fVY fw1¥tu2y1ít3 ÕtnwBt3 Ë8uGttçtwBt3 rBtLLtth3, GttuË1ççttu rBtLt3VÔt3fu2 htuQËunuBtwÕt3 n1BteBt
૧૯.આ બંને ગિરોહ એકબીજાના દુશ્મન છે, જે પોતાના પરવરદિગારના સંબંધમાં ઝઘડો કર્યો; અને નાસ્તિકો માટે આગના કપડાં વેતરવામાં આવેલ છે; (અને) તેમના માથા પર ઉકળતું પાણી રેડવામાં આવશે.
[07:59.00]
يُصْهَرُ بِهٖ مَا فِیْ بُطُوْنِهِمْ وَالْجُلُوْدُؕ﴿20﴾
૨૦.GtwË14nhtuçtune BttVe çttuít1qLturnBt3 ÔtÕt3òuÕtqŒ
૨૦.જેથી તેમના પેટમાં જે કાંઇ હશે તે તથા તેમની ચામડીઓ પીગળી જશે.
[08:06.00]
وَلَهُمْ مَّقَامِعُ مِنْ حَدِيْدٍ﴿21﴾
૨૧.ÔtÕtnwBt3 Btf1tBtuytu rBtLt3n1ŒeŒ
૨૧.અને તેમના માટે લોખંડી ગદાઓ (ગુર્ઝ) છે.
[08:12.00]
كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ يَّخْرُجُوْا مِنْهَا مِنْ غَمٍّ اُعِيْدُوْا فِيْهَاۗ وَذُوْقُوْا عَذَابَ الْحَرِيْقِ۠ ﴿22﴾
૨૨.fwÕÕtBtt9 yhtŒq9 ykGGtÏ1tútuòq rBtLnt rBtLt3ø1tBt3rBtLt3 ytuE2Œq Vent ÔtÍ7qf1q y1Ít7çtÕt3 n1hef1
૨૨.જ્યારે તેઓ તે ગમમાંથી નીકળવાનો ઇરાદો કરશે ત્યારે તેમાંજ પાછા ધકેલવામાં આવશે અને (કહેવામાં આવશે) બળવાની સજાની મજા ચાખો.
[08:32.00]
اِنَّ اللّٰهَ يُدْخِلُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ يُحَلَّوْنَ فِيْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّلُؤْلُؤًا ؕ وَلِبَاسُهُمْ فِيْهَا حَرِيْرٌ﴿23﴾
૨૩.ELLtÕÕttn GtwŒ3Ïtu2ÕtwÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Gttun1ÕÕtÔt3Lt Vent rBtLt3 yËtÔtuh rBtLt3 Í7nrçtkÔt3 ÔtÕttuy3Õttuyt, Ôt ÕtuçttËtunwBt3 Vent n1heh
૨૩.બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા અલ્લાહ તેમને જન્નતોમાં દાખલ કરશે, જેની હેઠળ નદીઓ વહેતી હશે; તેમાં તેમને સોનાના કડા તથા મોતીના કડાથી શણગારવામાં આવશે અને તેમાં તેમનો પોશાક રેશમનો છે.
[09:08.00]
وَهُدُوْۤا اِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ ۖۚ وَهُدُوْۤا اِلٰى صِرَاطِ الْحَمِيْدِ﴿24﴾
૨૪.ÔtntuŒ9q yuÕt¥1t2GGtuçtu BtuLtÕt3f1Ôt3Õtu, ÔtntuŒq9 yuÕttËu2htrítÕt3 n1BteŒ
૨૪.અને તેમને પાકીઝા કોલની તરફ હિદાયત આપવામાં આવશે અને વખાણને પાત્ર રસ્તા તરફ હિદાયત આપવામાં આવશે.
[09:22.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَيَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِىْ جَعَلْنٰهُ لِلنَّاسِ سَوَآءَ ۟الْعَاكِفُ فِيْهِ وَالْبَادِ ؕ وَمَنْ يُّرِدْ فِيْهِ بِاِلْحَادٍۢ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ ا لِيْمٍ۠ ﴿25﴾
૨૫.ELLtÕÕtÍ8eLt fVY Ôt GtË1wŒ0qLt y1Lt3 ËçterÕtÕÕttnu ÔtÕt3 BtMsurŒÕt3n1htrBtÕt3ÕtÍ8e sy1ÕLttntu rÕtLLttËu ËÔtt9yrLtÕt3 y1tfuVtu Venu ÔtÕt3çttŒ3, ÔtBtkGGtturhŒ3 Venu çtuEÕt3n1trŒBt3 çtuÍ5wÕt3rBtLt3 LtturÍ7f3ntu2 rBtLt3y1Ít7rçtLt3 yÕteBt
૨૫.બેશક જેઓએ ઇન્કાર કર્યો અને લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે છે તથા મસ્જિદુલ હરામથી કે જેને અમોએ સર્વે લોકો માટે સમાન રાખ્યો છે. પછી તે ત્યાંનો રહેવાસી હોય કે બહારનો હોય, અને જે કોઇ આ (ઝમીન)માં સરકશી અને ઝુલ્મનો ઇરાદો કરશે તો અમે તેને દર્દનાક અઝાબની મજા ચખાડીશું.
[10:03.00]
وَاِذْ بَوَّاْنَا لِاِبْرٰهِيْمَ مَكَانَ الْبَيْتِ اَنْ لَّا تُشْرِكْ بِىْ شَيْئًا وَّطَهِّرْ بَيْتِىَ لِلطَّآئِفِيْنَ وَالْقَآئِمِيْنَ وَ الرُّكَّعِ السُّجُوْدِ﴿26﴾
૨૬.ÔtEÍ14 çtÔÔty3Ltt ÕtuEçtútneBt BtftLtÕt3 çtGt3ítu yÕtt0ítw~t3rhf3 çte~tGt3ykÔt3 Ôtít1n3 rnh3 çtGt3ítuGt rÕtí1ítt92yuVeLt ÔtÕt3 ft92yuBteLt Ôth3Áf3f E2MËtuòqŒ
૨૬.અને યાદ કરો જ્યારે ઇબ્રાહીમને ખાનએ કાબાની જગ્યા તૈયાર કરી (જેથી તે મકાન ચણે અને કહ્યુ કે) કાંઇપણ ચીઝને મારી શરીક ન બનાવ અને મારા ઘરને તવાફ કરનારાઓ તથા કયામ કરનારાઓ તથા રૂકૂઅ અને સજદો કરનારાઓ માટે પાક કર.
[10:27.00]
وَاَذِّنْ فِى النَّاسِ بِالْحَجِّ يَاْتُوْكَ رِجَالًا وَّعَلٰى كُلِّ ضَامِرٍ يَّاْتِيْنَ مِنْ كُلِّ فَجٍّ عَمِيْقٍ ۙ﴿27﴾
૨૭.ÔtyÍ74rÍ7Lt3 rVLLttËu rçtÕt3n1s3su Gty3ítqf huòÕtkÔt Ôt y1ÕttfwÕÕtu Í1tBturhkGt3 Gty3íteLt rBtLt3f1wÕÕtu Vs3rsLt3 y1Btef1
૨૭.અને લોકોને હજ્જનું એલાન કર જેથી તેઓ તારા તરફ ચાલીને આવે તેમજ દૂરથી દુબળી સવારીઓ પર સવાર થઇને આવે;
[10:43.00]
لِّيَشْهَدُوْا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللّٰهِ فِیْۤ ا يَّامٍ مَّعْلُوْمٰتٍ عَلٰى مَا رَزَقَهُمْ مِّنْۢ بَهِيْمَةِ الْاَنْعَامِ ۚ فَكُلُوْا مِنْهَا وَاَطْعِمُوا الْبَآئِسَ الْفَقِيْرَؗ ﴿28﴾
૨૮.ÕtuGt~nŒq BtLttVuy1 ÕtnwBt3 ÔtGtÍ14ftuÁË3 BtÕÕttnu Ve9 yGGttrBtBt3 Bty14ÕtqBttrítLt3 y1Õtt BtthÍf1nwBt3 rBtBt3 çtneBtrítÕt3 yLy1tBtu, VftuÕtq rBtLnt Ôtyít14yu2BtqÕt3 çtt9yuËÕt3 Vf2eh
૨૮.જેથી તેઓ પોતાના જુદા-જુદા ફાયદાઓ જોવે અને અમુક નક્કી દિવસોમાં જે જાનવરો તમને અલ્લાહે રિઝ્ક તરીકે આપ્યા છે તેના ઉપર અલ્લાહનું નામ (ઝબ્હ કરતી વખતે) લ્યે પછી તેમાંથી તમે પોતે ખાવ અને મોહતાજ ફકીરોને પણ ખવડાવો.
[11:14.00]
ثُمَّ لْيَقْضُوْا تَفَثَهُمْ وَلْيُوْفُوْا نُذُوْرَهُمْ وَلْيَطَّوَّفُوْا بِالْبَيْتِ الْعَتِيْقِ﴿29﴾
૨૯.Ë7wBBtÕt3 Gtf14Í1q ítVËnwBt3 ÔtÕt3GtqVq LttuÍ7qhnwBt3 ÔtÕt3Gtí1ít1ÔÔtVq rçtÕt3çtGt3rítÕt3 y1ítef1
૨૯.પછી આ જરૂરી છે કે તેઓ (પોતાની) નાપાકીઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે તથા આ કદીમ ઘરનો (કાબા) તવાફ કરે.
[11:26.00]
ذٰلِكَۗ وَمَنْ يُّعَظِّمْ حُرُمٰتِ اللّٰهِ فَهُوَ خَيْرٌ لَّهٗ عِنْدَ رَبِّهٖؕ وَاُحِلَّتْ لَكُمُ الْاَنْعَامُ اِلَّا مَا يُتْلٰى عَلَيْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْاَوْثَانِ وَاجْتَنِبُوْا قَوْلَ الزُّوْرِۙ﴿30﴾
૩૦.Ít7Õtuf ÔtBtkGGttu y1Í54rÍ5Bt3 ntu2htuBttrítÕÕttnu VntuÔt Ï1tGt3ÁÕÕtnq E2LŒ hççtun3, Ôt yturnÕÕtít3 ÕtftuBtwÕt3 yLy1tBttu EÕÕttBttGtwíÕtt y1ÕtGt3fwBt3 Vs3ítLtuçtwh3rhs3Ë BtuLtÕt3 yÔt3Ët7Ltu Ôts3ítLtuçtq f1Ôt3ÕtÍ0qh
૩૦.આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની હુરમતવાળી વસ્તુઓને માન આપે, તે તેના હકમાં તેના પરવરદિગારની પાસે બહેતર છે; અને તમારા માટે જાનવરો હલાલ કરવામાં આવ્યાં, સિવાય કે જેમનું બયાન તમને કરવામાં આવે, માટે તમે બૂતોની નાપાકીથી બચો અને નકામી વાતોથી બચો.
[11:51.00]
حُنَفَآءَ لِلّٰهِ غَيْرَ مُشْرِكِيْنَ بِهٖؕ وَمَنْ يُّشْرِكْ بِاللّٰهِ فَكَاَنَّمَا خَرَّ مِنَ السَّمَآءِ فَتَخْطَفُهُ الطَّيْرُ اَوْ تَهْوِىْ بِهِ الرِّيْحُ فِیْ مَكَانٍ سَحِيْقٍ﴿31﴾
૩૧.ntuLtVt9y rÕtÕÕttnu ø1tGt3h Btw~hufeLt çtun3, ÔtBtkGGtw~t3rhf3 rçtÕÕttnu VfyLLtBtt Ï1th0 BtuLtMËBtt9yu VítÏ14tít1Vtunw í1ít1Gt3htu yÔt3ítn3Ôte çtuneh3hent2u VeBtftrLtLt3 Ën2ef1
૩૧.(હજ અંજામ આપો) કોઇને પણ તેનો શરીક બનાવ્યા વગર માત્ર અલ્લાહ માટે જ અને જે શખ્સ કોઇને અલ્લાહનો શરીક કરે તો તે એવો છે કે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય, અને તેને પરીન્દા પકડી લે, અથવા હવા તેને ઉડાડી કોઇ દૂરની જગ્યાએ ફેંકી દે.
[12:20.00]
ذٰلِكَۗ وَمَنْ يُّعَظِّمْ شَعَآئِرَ اللّٰهِ فَاِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوْبِ﴿32﴾
૩૨.Ít7Õtuf Ôt BtkGGttuy1Í54rÍ5Bt3 ~tyt92yuhÕÕttnu VELLtnt rBtLt3 ítf14ÔtÕt3 ftu2Õtqçt
૩૨.આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની નિશાનીઓને માન આપે તો બેશક તે કાર્ય દિલની પરહેઝગારીની નિશાની છે.
[12:34.00]
لَكُمْ فِيْهَا مَنَافِعُ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى ثُمَّ مَحِلُّهَاۤ اِلَى الْبَيْتِ الْعَتِيْقِ۠ ﴿33﴾
૩૩.ÕtfwBt3 Vent BtLttVuytu2 yuÕtt9ysrÕtBt3 BttuËBt0Lt3 Ëw7Bt0 Btrn1ÕÕttunt9 yuÕtÕt3çtGt3rítÕt3 y1ítef1
૩૩.તે (કુરબાનીના જાનવર)માં તમારા માટે ફાયદાઓ છે નક્કી થયેલ મુદ્દત સુધી ત્યારબાદ તેની જગ્યા કદીમ ઘર (કાબા) છે.
[12:52.00]
وَلِكُلِّ اُمَّةٍ جَعَلْنَا مَنْسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللّٰهِ عَلٰى مَا رَزَقَهُمْ مِّنْۢ بَهِيْمَةِ الْاَنْعَامِ ؕ فَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَلَهٗۤ اَسْلِمُوْا ؕ وَبَشِّرِ الْمُخْبِتِيْنَ ۙ﴿34﴾
૩૪.ÔtÕtufwÕÕtu WBBtrítLt3 sy1ÕLtt BtLt3ËfÕt3 ÕtuGtÍ74ftuÁË3 BtÕÕttnu y1ÕttBtt hÍf1nwBt3 rBtBt3çtneBtrítÕt3yLy1tBt3, VyuÕttntufwBt3 yuÕttnkwÔt3Ôttn2uŒwLt3 VÕt9nq yMÕtuBtq, Ôtçt~t3~turhÕt3 BtwÏ14tçtuíteLt
૩૪.અને દરેક ઉમ્મત માટે અમોએ કુરબાનીની જગ્યા નક્કી કરી, જેથી જે જાનવરોનું રીઝક તેમને આપેલ છે તેમના ઉપર અલ્લાહનું નામ લ્યે; બસ તમારો માઅબૂદ એક જ છે, માટે તમે તેના તાબે થાવ અને નમ્રતા રાખવાવાળાને ખુશખબરી આપી દ્યો:
[13:22.00]
الَّذِيْنَ اِذَا ذُكِرَ اللّٰهُ وَجِلَتْ قُلُوْبُهُمْ وَالصّٰبِرِيْنَ عَلٰى مَاۤ اَصَابَهُمْ وَالْمُقِيْمِى الصَّلٰوةِ ۙ وَمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَ﴿35﴾
૩૫.ÕÕtÍ8eLt yuÍt7 Ít8ufuhÕÕttntu ÔtsuÕtít3 ft2uÕtqçttunwBt3 ÔtM1Ë1tçtuheLt y1Õtt Btt9 yË1tçtnwBt3 ÔtÕt3 Bttuf2erBtM1Ë1Õttítu ÔtrBtBBtt hÍ14fLttnwBt3 GtwLVufq1Lt
૩૫.તેઓ કે જેમની સામે જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે ત્યારે તેમના મન ભયગ્રસ્ત થઇ જાય છે, તેઓ મુસીબત પર સબ્ર કરનારા છે, તથા નમાઝને કાયમ કરનારા છે અને અમોએ તેમને જે કાંઇ રોઝી આપી તેમાંથી ખૈરાત કરે છે.
[13:49.00]
وَالْبُدْنَ جَعَلْنٰهَا لَكُمْ مِّنْ شَعَآئِرِ اللّٰهِ لَكُمْ فِيْهَا خَيْرٌ ۖ ۗ فَاذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَيْهَا صَوَآفَّ ۚ فَاِذَا وَجَبَتْ جُنُوْبُهَا فَكُلُوْا مِنْهَا وَاَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ ؕ كَذٰلِكَ سَخَّرْنٰهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿36﴾
૩૬.ÔtÕt3çtwŒ3Lt sy1ÕLttnt ÕtfwBt3 rBtLt3 ~tyt92yurhÕÕttnu ÕtfwBt3 Vent Ï1tGtÁLt3 VÍ74ftuÁË3BtÕÕttnu y1ÕtGt3nt Ë1Ôtt9V0, VyuÍt7 Ôtsçtít3 òuLtqçttunt VftuÕtq rBtLt3nt Ôtyít14yu2BtqÕt3 f1tLtuy1 ÔtÕt3 Bttuy14íth0, fÍt7Õtuf ËÏ1Ït1h3Lttnt ÕtfwBt3 Õty1ÕÕtfwBt3 ít~t3ftuYLt
૩૬.અને જાડા ઊંટોને અમોએ અમારી નિશાનીઓમાંથી બનાવ્યા; તેમાં તમારા માટે ભલાઇ છે; (કુરબાની વખતે) હરોળમાં ઊભા હોય એવી હાલતમાં તેમના ઉપર અલ્લાહનું નામ લ્યો, (અને પછી ગળામાં છરી ખૂંચાડો) પછી જ્યારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય ત્યારે તમે પોતે તેમાંથી ખાવ તથા સંતોષી અને માંગનારા બધા ગરીબોને ખવડાવો; આ રીતે અમોએ તેઓને તમારા આધીન કરી દીધા કે જેથી તમે શુક્ર કરો.
[14:27.00]
لَنْ يَّنَالَ اللّٰهَ لُحُوْمُهَا وَلَا دِمَآؤُهَا وَلٰكِنْ يَّنَالُهُ التَّقْوٰى مِنْكُمْؕ كَذٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰٮكُمْؕ وَبَشِّرِ الْمُحْسِنِيْنَ﴿37﴾
૩૭.ÕtkGGtLtt ÕtÕÕttn Õttun1qBttunt ÔtÕttŒuBtt9ytunt ÔtÕttrfkGGtLttÕttunw¥tf14Ôtt rBtLfwBt3, fÍt7Õtuf ËÏ1Ït1hnt ÕtfwBt3 ÕtuíttufççtuÁÕÕttn y1Õtt BttnŒtfwBt3, Ôtçt~t3~turhÕt3 Bttun14ËuLteLt
૩૭.અલ્લાહને ન તે જાનવરોનું ગોશ્ત પહોંચે છે અને ન તેમનું લોહી, બલ્કે તેને તો તમારી પરહેઝગારી જ પહોંચે છે અને આ જ રીતે તેણે જાનવરોને તમારા આધીન કરી દીધા કે જેથી અલ્લાહે આપેલી હિદાયત ઉપર તેની મોટાઇ વર્ણવતા રહો; તથા નેકી કરનારાઓને ખુશખબર સંભળાવી દે.
[14:53.00]
اِنَّ اللّٰهَ يُدٰفِعُ عَنِ الَّذِيْنَ اٰمَنُوْٓا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُوْرٍ۠ ﴿38﴾
૩૮.ELLtÕÕttn GttuŒtVuytu2 y1rLtÕÕtÍ8eLt ytBtLtq, ELLtÕÕttn ÕttGtturn1ççttu fwÕÕt Ï1tÔt3ÔttrLtLt3 fVqh
૩૮.બેશક અલ્લાહ ઇમાનવાળાઓનું રક્ષણ કરે છે કારણકે અલ્લાહ કોઇપણ ખયાનતકાર નાશુક્રાને નથી ચાહતો.
[15:09.00]
اُذِنَ لِلَّذِيْنَ يُقٰتَلُوْنَ بِاَنَّهُمْ ظُلِمُوْا ؕ وَاِنَّ اللّٰهَ عَلٰى نَصْرِهِمْ لَقَدِيْرُ ۙ﴿39﴾
૩૯.ytuÍu8Lt rÕtÕÕtÍ8eLt Gttuf1títÕtqLt çtuyLLtnwBt3 Ít6uÕtuBtq, ÔtELLtÕÕttn y1Õtt LtË14hurnBt3 Õtf1Œeh
૩૯.જેમની ઉપર જંગ થોપવામાં આવી છે તેઓને તેમની મઝલુમીય્યતના લીધે જેહાદની રજા આપવામાં આવી છે, અને બેશક અલ્લાહ તેમને મદદ કરવા માટે શક્તિવાન છે.
[15:23.00]
۟الَّذِيْنَ اُخْرِجُوْا مِنْ دِيَارِهِمْ بِغَيْرِ حَقٍّ اِلَّاۤ اَنْ يَّقُوْلُوْا رَبُّنَا اللّٰهُ ؕ وَلَوْلَا دَ فْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِيَعٌ وَّصَلَوٰتٌ وَّمَسٰجِدُ يُذْكَرُ فِيْهَا اسْمُ اللّٰهِ كَثِيْرًا ؕ وَلَيَنْصُرَنَّ اللّٰهُ مَنْ يَّنْصُرُهٗ ؕ اِنَّ اللّٰهَ لَقَوِىٌّ عَزِيْزٌ﴿40﴾
૪૦.rLtÕÕtÍ8eLt WÏ14thuòq rBtLt3ŒuGtthurnBt3 çtuø1tGt3hu n1f14rf2Lt3 EÕÕtt9 ykGGtfq1Õtq hççttuLtÕÕttntu, ÔtÕtÔt3Õtt ŒV3W2ÕÕttrnLLttË çty14Í1nwBt3 çtuçty14rÍ1Õt3 ÕtnwvuBtít3 Ë1ÔttBtuytu2 ÔtçtuGtW2Ôt3 ÔtË1ÕtÔttítkwÔt3 ÔtBtËtsuŒtu GtwÍ74fhtu VenMBtwÕÕttnu fË2eht, Ôt ÕtGtLt3Ëtu2hLt0ÕÕttntu BtkGGtLt3Ëtu2htun, ELLtÕÕttn Õtf1rÔtGGtwLt3 y1ÍeÍ
૪૦.જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા હતા (તેઓનો ગુનાહ કાંઇ ન હતો સિવાય કે તેઓ કહેતા હતા) અમારો પરવરદિગાર અલ્લાહ છે, અને જો ખુદા અમુક લોકોને બીજા અમુક લોકો થકી દૂર ન કરેત તો દેવળ, ચર્ચ ગિરજાઘર અને મસ્જિદો કે જેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરવામાં આવે છે તે વિરાન થઇ જાત, અને અલ્લાહ તેના મદદગારોને જરૂર મદદ કરશે, બેશક તે જબરદસ્ત કુવ્વતવાળો છે.
[16:12.00]
ا لَّذِيْنَ اِنْ مَّكَّنّٰهُمْ فِى الْاَرْضِ اَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ وَاَمَرُوْا بِالْمَعْرُوْفِ وَنَهَوْا عَنِ الْمُنْكَرِ ؕ وَلِلّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ﴿41﴾
૪૧.yÕÕtÍ8eLt EBt3 Btf0LLttnwBt3 rVÕt3yh3Íu2 yf1tBtwM1Ë1Õttít Ôt ytítwÍ0ftít Ôt yBtY rçtÕt3Bty14YVu ÔtLtnÔt3 y1rLtÕt3BtwLfh3, ÔtrÕtÕÕttnu y1tfuçtítwÕt3 ytuBtqh
૪૧.જ્યારે અમે તેઓને ઝમીનમાં ઇખ્તીયાર આપશુ ત્યારે તેઓએ નમાઝ કાયમ કરશે અને ઝકાત અદા કરશે અને નેકીઓનો હુકમ આપશે, તથા બદીથી રોકશે અને દરેક બાબતનો અંજામ અલ્લાહના ઇખ્તેયારમાં છે.
[16:35.00]
وَاِنْ يُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّثَمُوْدُ ۙ﴿42﴾
૪૨.Ôt EkGGttufÍ74Íu8çtqf Vf1Œ3 fÍ08çtít3 f1çÕtnwBt3 f1Ôt3Bttu Ltqrnk2Ôt3 Ôty1tŒkwÔt3 ÔtË7BtqŒ
૪૨.અને અગર તને જૂઠલાવે તો તેમની પહેલાં નૂહની કોમ અને આદ તથા સમૂદની કોમે (તેના પયગંબરોને) જૂઠલાવ્યા હતા:
[16:48.00]
وَقَوْمُ اِبْرٰهِيْمَ وَقَوْمُ لُوْطٍ ۙ﴿43﴾
૪૩.Ôtf1Ôt3Bttu EçtútneBt Ôtf1Ôt3Bttu Õtqít1
૪૩.અને ઇબ્રાહીમની કોમ તથા લૂતની કોમે (પણ:)
[16:53.00]
وَّاَصْحٰبُ مَدْيَنَۚ وَكُذِّبَ مُوْسٰى فَاَمْلَيْتُ لِلْكٰفِرِيْنَ ثُمَّ اَخَذْتُهُمْۚ فَكَيْفَ كَانَ نَكِيْرِ﴿44﴾
૪૪.Ôt yM1n1tçttu BtŒ3GtLt, ÔtfwÍ74Íu8çt BtqËt VyBt3ÕtGt3íttu rÕtÕt3ftVuheLt Ë7wBBt yÏ1tÍ74íttunwBt3 VfGt3V ftLt Ltfeh
૪૪.અને મદયનવાળાઓએ પણ, અને મૂસાને પણ જૂઠલાવવામાં આવ્યા હતા, પરંતુ મેં નાસ્તિકોને મોહલત આપી, પછી મેં તેમને પકડી લીધા, કેવો હતો અમારા ઇન્કારનો નતીજો?!
[17:09.00]
فَكَاَيِّنْ مِّنْ قَرْيَةٍ اَهْلَكْنٰهَا وَهِىَ ظَالِمَةٌ فَهِىَ خَاوِيَةٌ عَلٰى عُرُوْشِهَا وَبِئْرٍ مُّعَطَّلَةٍ وَّقَصْرٍ مَّشِيْدٍ﴿45﴾
૪૫.VfyGt3rGtBt3 rBtLt3f1hGtrítLt3 yn3Õtf3Lttnt ÔtnuGt Ít7ÕtuBtítwLt3 VnuGt Ït1tÔtuGtítwLt3 y1Õtt yt2uY~tunt Ôtçtuy3rhBt3 Bttuy1í1ít1ÕtrítkÔt3 Ôtf1Ë14rhBt3 Bt~teŒ
૪૫.પછી કેટલીય ઝુલ્મ કરતી વસ્તીઓને અમે હલાક કરી નાખી અને જેની (દિવાલો) છતો પર ઊંધી પડેલી છે, અને ઘણાંય કૂવા અવાવરા રહ્યા અને મઝબૂત ઊંચા મહેલો ખંડેર!
[17:35.00]
اَفَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَتَكُوْنَ لَهُمْ قُلُوْبٌ يَّعْقِلُوْنَ بِهَاۤ اَوْ اٰذَانٌ يَّسْمَعُوْنَ بِهَا ۚ فَاِنَّهَا لَا تَعْمَى الْاَبْصَارُ وَلٰكِنْ تَعْمَى الْقُلُوْبُ الَّتِىْ فِى الصُّدُوْرِ﴿46﴾
૪૬.yVÕtBt3 GtËeY rVÕt3yÍuo2 VítfqLt ÕtnwBt3 ft2uÕtqçtwkGt3 Gty14fu2ÕtqLt çtunt9 yÔt3 ytÍt7LtwkGt3 GtMBtW2Lt çtunt, VELLtnt Õttíty14BtÕt3 yçË1thtu ÔtÕttrfLt3 íty14BtÕt3 ftu2ÕtqçtwÕt3 Õtíte VeM1Ët2uŒqh
૪૬.શું તેઓ ઝમીનમાં ફર્યા નથી કે તેમની પાસે એવા દિલ હોય જે સમજે, અને એવા કાન હોય જે સાંભળે? કારણ કે હકીકતમાં આંખો આંધળી નથી હોતી, પરંતુ તે દિલો આંધળા હોય છે કે જે છાતીની અંદર હોય છે.
[18:02.00]
وَيَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِ وَلَنْ يُّخْلِفَ اللّٰهُ وَعْدَهٗ ؕ وَاِنَّ يَوْمًا عِنْدَ رَبِّكَ كَاَ لْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ﴿47﴾
૪૭.ÔtGtË3íty14suÕtqLtf rçtÕt3 y1Ít7çtu ÔtÕtkGGtwÏ14tÕtuVÕÕttntu Ôty14Œn3, ÔtELLt GtÔt3BtLt3 E2LŒ hççtuf fyÕVu ËLtrítBt3 rBtBBttítW2Œ0qLt
૪૭.અને (અય રસૂલ!) તેઓ તારાથી અઝાબ માટે ઉતાવળ કરે છે, જો કે અલ્લાહ હરગિઝ પોતાના વાયદા ખિલાફી નહી કરે! અને ખરેખર તારા પરવરદિગારની નજીક એક દિવસ એક હજાર વર્ષની બરાબર છે, જેનો તમે હિસાબ કરો છો.
[18:22.00]
وَكَاَيِّنْ مِّنْ قَرْيَةٍ اَمْلَيْتُ لَهَا وَهِىَ ظَالِمَةٌ ثُمَّ اَخَذْتُهَاۚ وَاِلَىَّ الْمَصِيْرُ۠ ﴿48﴾
૪૮.ÔtfyGt3rGtBt3 rBtLt3f1h3GtrítLt3 yBt3ÕtGt3íttu Õtnt ÔtnuGt Í5tÕtuBtítwLt3 Ë7wBBt yÏ1tÍ74íttunt, Ôt yuÕtGGtÕt3 BtË2eh
૪૮.અને કેટલીએ વસ્તીઓને મોહલત આપી એવી હાલતમાં કે ઝાલિમ હતી. પછી મેં તેમને પકડી લીધા અને પાછું ફરવું મારી તરફ જ છે.
[18:41.00]
قُلْ يٰۤاَيُّهَا النَّاسُ اِنَّمَاۤ اَنَا لَكُمْ نَذِيْرٌ مُّبِيْنٌۚ﴿49﴾
૪૯.f1wÕt3 Gtt9 yGGttunLLttËtu ELLtBtt9 yLtt ÕtfwBt3 LtÍ8eÁBt3 BttuçteLt
૪૯.તું કહે કે અય લોકો! હું ફકત ખુલ્લો ચેતવણી આપનાર છું.
[18:54.00]
فَالَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ﴿50﴾
૫૦.VÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 ÔtrhÍ3f1wLt3 fheBt
૫૦.પછી જે લોકો ઇમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા તેમના માટે માફી તથા કિંમત રોઝી છે.
[19:07.00]
وَالَّذِيْنَ سَعَوْا فِیْۤ اٰيٰتِنَا مُعٰجِزِيْنَ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِيْمِ﴿51﴾
૫૧.ÔtÕÕtÍ8eLt Ëy1Ôt3 Ve9 ytGttítuLtt Bttuy1tsuÍeLt ytuÕtt9yuf yM1n1tçtwÕt3 sn2eBt
૫૧.અને જે લોકોએ અમારી નિશાનીઓના બારામાં અમને આજીઝ બનાવી દેવાની કોશિશ કરી તેઓ દોઝખી છે.
[19:20.00]
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ وَّلَا نَبِىٍّ اِلَّاۤ اِذَا تَمَنّٰٓى اَلْقَى الشَّيْطٰنُ فِیْۤ اُمْنِيَّتِهٖ ۚ فَيَنْسَخُ اللّٰهُ مَا يُلْقِى الشَّيْطٰنُ ثُمَّ يُحْكِمُ اللّٰهُ اٰيٰتِهٖ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ ۙ﴿52﴾
૫૨.ÔtBtt9 yh3ËÕLtt rBtLt3f1çÕtuf rBth0ËqrÕtkÔt3 ÔtÕtt LtçterGt0Lt3 EÕÕtt9 yuÍt7 ítBtLLtt9 yÕt3f1~t0Gt3ít1tLttu Ve9 WBt3 rLtGGtítune, VGtLt3 ËÏ1twÕÕttntu BttGtwÕt3rf2~t0Gt3ít1tLttu Ë7wBBt Gttun14fuBtwÕÕttntu ytGttítun3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt
૫૨.અને અમોએ તારી પહેલાં કોઇ એવો રસૂલ કે નબીને નથી મોકલ્યો, સિવાય કે જયારે તેણે કોઇ (સારી) ઇચ્છા કરી ત્યારે શૈતાને તેની ઇચ્છાઓમાં વસવસો નાખ્યો, પરંતુ અલ્લાહે તે વસવસાએ શૈતાનીને નાબૂદ કરી નાખ્યા ત્યારબાદ અલ્લાહ પોતાની નિશાનીઓને મજબૂત કરે છે, અને અલ્લાહ જાણનાર તથા હિકમતવાળો છે:
[20:02.00]
لِّيَجْعَلَ مَا يُلْقِى الشَّيْطٰنُ فِتْنَةً لِّلَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْقَاسِيَةِ قُلُوْبُهُمْ ۚ وَ اِنَّ الظّٰلِمِيْنَ لَفِیْ شِقَاقٍۭ بَعِيْدٍۙ﴿53﴾
૫૩.ÕtuGts3y1Õt BttGtwÕt3rf2~t0Gt3ít1tLttu rVíLtítÕt3 rÕtÕÕtÍ8eLt Veftu2ÕtqçturnBt3 BthÍ1wkÔt3 ÔtÕt3f1tËuGtítu ft2uÕtqçttunwBt3, ÔtELLtÍ54 Í5tÕtuBteLt ÕtVe~tuf1trf2Bt3 çtE2Œ
૫૩.જેથી શેતાને જે (વસવસો) નાખે છે તેને જેમનાં દિલોમાં બીમારી છે, અને જેમના દિલ સખત થઇ ગયા છે તેઓ માટે અજમાઇશ બનાવે અને બેશક ઝાલિમો દુશ્મનીમાં (હકથી) ઘણા દૂર પડયા છે:
[20:24.00]
وَّلِيَعْلَمَ الَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّكَ فَيُؤْمِنُوْا بِهٖ فَتُخْبِتَ لَهٗ قُلُوْبُهُمْ ؕ وَاِنَّ اللّٰهَ لَهَادِ الَّذِيْنَ اٰمَنُوْۤا اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿54﴾
૫૪.ÔtÕtu Gty14ÕtBtÕÕtÍ8eLt QítwÕt3 E2ÕBt yLLtnwÕt3 n1f14ftu2 rBth3hççtuf VGttuy3BtuLtq çtune VítwÏ1çtuít Õtnq ftu2ÕtqçttunwBt3, ÔtELLtÕÕttn ÕtntrŒÕÕtÍ8eLt ytBtLt9q yuÕtt Ëu2htrít1Bt3 BtwMítf2eBt
૫૪.અને એ માટે પણ કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું તેઓ જાણી લે કે તે (વહી) તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તેઓ તેના પર ઇમાન લાવે અને તેમના દિલો તેના માટે નરમ બને; અને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તેમને સીધા રસ્તાની હિદાયત કરવાવાળો છે.
[20:51.00]
وَلَا يَزَالُ الَّذِيْنَ كَفَرُوْا فِیْ مِرْيَةٍ مِّنْهُ حَتّٰى تَاْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً اَوْ يَاْتِيَهُمْ عَذَابُ يَوْمٍ عَقِيْمٍ﴿55﴾
૫૫.ÔtÕtt GtÍtÕtwÕÕtÍ8eLt fVY VerBth3GtrítBt3 rBtLntu n1ít0t íty3ítuGt ntuBtwMËty1íttu çtø14títítLt3 yÔt3 Gty3ítuGtnwBt3 y1Ít7çttu GtÔt3rBtLt3 y1f2eBt
૫૫.અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ હંમેશા શંકામાં પડ્યા રહેશે, એટલે સુધી કે (કયામતની) ઘડી તેમના પર અચાનક આવી પડે અથવા અકીમ (જૂના નુકસાનનું વળતર ન વાળી શકાય એવા) દિવસનો અઝાબ તેમના પર આવી પડે.
[21:12.00]
ا لْمُلْكُ يَوْمَئِذٍ لِّلَّهِ ؕ يَحْكُمُ بَيْنَهُمْ ؕ فَالَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فِیْ جَنّٰتِ النَّعِيْمِ﴿56﴾
૫૬.yÕt3BtwÕftu GtÔt3Bt yurÍ7Õt3 rÕtÕÕttn3, Gtn14ftuBttu çtGt3LtnwBt3, VÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu VesLLttrítLt3 LtE2Bt
૫૬.તે દિવસે હુકૂમત અલ્લાહની જ હશે. તે જ તેમની વચ્ચે ફેંસલો કરશે; પરિણામે જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા છે તેઓ નેઅમતોવાળી જન્નતોમાં રહેશે.
[21:30.00]
وَالَّذِيْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰيٰتِنَا فَاُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِيْنٌ۠ ﴿57﴾
૫૭.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ08çtq çtuytGttítuLtt VytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwBBttuneLt
૫૭.અને જેઓ ઇમાન નથી લાવ્યા અને અમારી નિશાનીઓને જૂઠલાવી, તેઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ હશે.
[21:43.00]
وَالَّذِيْنَ هَاجَرُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ ثُمَّ قُتِلُوْۤا اَوْ مَاتُوْا لَيَرْزُقَنَّهُمُ اللّٰهُ رِزْقًا حَسَنًاؕ وَاِنَّ اللّٰهَ لَهُوَ خَيْرُ الرّٰزِقِيْنَ﴿58﴾
૫૮.ÔtÕÕtÍ8eLt ntsY VeËçterÕtÕÕttnu Ëw7BBt ftu2ítuÕtq9 yÔt3Bttítq ÕtGth3Ítuf1LLtntuBtwÕÕttntu rhÍ3f1Lt3 n1ËLtt, ÔtELLtÕÕttn ÕtntuÔt Ï1tGt3Áh3 htÍuf2eLt
૫૮.અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ જરૂર બહેતરીન રોઝી અતા કરશે; અને બેશક અલ્લાહ બેહતર રોઝી આપનાર છે.
[22:10.00]
لَيُدْخِلَنَّهُمْ مُّدْخَلًا يَّرْضَوْنَهٗ ؕ وَاِنَّ اللّٰهَ لَعَلِيْمٌ حَلِيْمٌ﴿59﴾
૫૯.ÕtGtwŒ3Ïtu2ÕtLLtnwBt3 BtwŒ3Ï1tÕtkGt3 Gth3Í1Ôt3Ltn3, ÔtELt0ÕÕttn Õty1ÕteBtwLt3 n1ÕteBt
૫૯.તેમને જરૂર એવી જગ્યામાં દાખલ કરશે કે જેનાથી તેઓ ખુશ થશે; અને બેશક અલ્લાહ જાણનાર (અને) સહનશીલ છે.
[22:24.00]
ذٰ لِكَۚ وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوْقِبَ بِهٖ ثُمَّ بُغِىَ عَلَيْهِ لَيَنْصُرَنَّهُ اللّٰهُ ؕ اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ﴿60﴾
૬૦.Ít7Õtuf ÔtBtLt3y1tf1çt çturBtM7Õtu BttQ2fu2çt çtune ËwBt0 çttuøtu2Gt y1ÕtGt3nu ÕtGtLt3 Ëtu2hLt0nwÕÕttn, ELLtÕtt0n Õty1VwÔÔtwLt3 ø1tVqh
૬૦.એમ જ થશે; અને તે ઉપરાંત જેને જેટલી ઇજા પહોંચાડવામાં આવી હશે તેટલી જ સજા તે (દુશ્મન)ને આપે, જો તે પછી પણ તેના ઉપર ઝુલ્મ કરવામાં આવશે તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[22:45.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ يُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَيُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ وَاَنَّ اللّٰهَ سَمِيْعٌۢ بَصِيْرٌ﴿61﴾
૬૧.Ít7Õtuf çtuyLLtÕÕttn GtqÕtuòwÕt3 ÕtGt3Õt rVLt0nthu ÔtGtqÕtuòwLt0nth rVÕt0Gt3Õtu Ôt yLt0ÕÕttn ËBteW2Bt çtË2eh
૬૧.આ (મદદનો વાયદો) એ માટે છે કે (તે દરેક ચીજ પર સત્તાવાન છે) અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે, અને અલ્લાહ સાંભળનારો (તથા) જોનારો છે.
[23:04.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّ مَا يَدْعُوْنَ مِنْ دُوْنِهٖ هُوَ الْبَاطِلُ وَاَنَّ اللّٰهَ هُوَ الْعَلِىُّ الْكَبِيْرُ﴿62﴾
૬૨.Ít7Õtuf çtuyLt0ÕÕttn ntuÔtÕt3 n1f14ft2u ÔtyLt0 BttGtŒ3Q2Lt rBtLŒqLtune ntuÔtÕt3 çttítu2Õttu ÔtyLLtÕt0tn ntuÔtÕt3 y1rÕtGt0wÕt3 fçteh
૬૨.વળી એ કારણે કે અલ્લાહ હક છે, અને તેના સિવાય તેઓ જેને પણ પોકારે છે તે બાતિલ છે, અને અલ્લાહ બુલંદ (તથા) બુઝુર્ગીવાળો છે.
[23:30.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؗ فَتُصْبِحُ الْاَرْضُ مُخْضَرَّة ً ؕاِنَّ اللّٰهَ لَطِيْفٌ خَبِيْرٌ ۚ﴿63﴾
૬૩.yÕtBt3íth yLLtÕttn yLÍÕt BtuLtË0Btt9yu Btt9yLt3 VítwË14çtunw1Õt3 yÍtuo2 BtwÏ14tÍ1h0n3, ELLtÕÕttn Õtít2eVwLt3 Ï1tçteh
૬૩.શું તેં આ નથી નિહાળ્યું કે અલ્લાહે આસમાન પરથી પાણી વરસાવ્યું, જેથી ઝમીન લીલીછમ થઇ જાય ? બેશક અલ્લાહ મહેરબાન જાણકાર છે.
[23:49.00]
لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ ؕ وَاِنَّ اللّٰهَ لَهُوَ الْغَنِىُّ الْحَمِيْدُ۠ ﴿64﴾
૬૪.Õtnq BttrVË0BttÔttítu ÔtBttrVÕt3 yÍo, ÔtELtÕÕttn ÕtntuÔtÕt3 ø1trLtGtw0Õt3 n1BteŒ
૬૪.જે કાંઇ આસમાનમાં છે તથા જે કાંઇ ઝમીનમાં છે તે તેનું જ છે; અને બેશક તે બેનિયાઝ (અને) વખાણને પાત્ર છે.
[24:00.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِى الْاَرْضِ وَالْفُلْكَ تَجْرِىْ فِى الْبَحْرِ بِاَمْرِهٖ ؕ وَيُمْسِكُ السَّمَآءَ اَنْ تَقَعَ عَلَى الْاَرْضِ اِلَّا بِاِذْنِهٖ ؕ اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِيْمٌ﴿65﴾
૬૫.yÕtBíth yLLtÕÕttn ËÏ1Ï1thÕtfwBt3 BttrVÕt3 yÍuo2 ÔtÕt3VwÕf íts3he rVÕt3 çtn14hu çtuyBt3hun3, ÔtGtwBt3ËufwË0Btt9y yLt3ítf1y1 y1ÕtÕt3 yh3Íu2 EÕt0t çtuEÍ74Ltun3, ELLtÕÕttn rçtLLttËu ÕthWVwh3 hn2eBt
૬૫.શું તે આ નથી જોયું કે ઝમીનમાં જે કાંઇ છે તેને અલ્લાહે તમારા તાબે કરી દીધું, અને હોડીઓ તેના હુકમથી દરિયામાં ચાલે છે, અને તેણે જ આસમાનને રોકી રાખ્યુ છે કે જે તેની રજા વગર ઝમીન પર પડી નથી જતુ? બેશક અલ્લાહ પોતાના બંદાઓ ઉપર દયાળુ અને માયાળુ છે.
[24:32.00]
وَهُوَ الَّذِىْۤ اَحْيَاكُمْؗ ثُمَّ يُمِيْتُكُمْ ثُمَّ يُحْيِيْكُمْ ؕ اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ﴿66﴾
૬૬.ÔtntuÔtÕÕtÍe98 yn14GttfwBt3 Ëw7BBt GttuBteíttufwBt3 Ë7wBBt Gttun14GtefwBt3 ELLtÕt3 ELËtLt ÕtfVqh
૬૬.અને તે એજ છે કે જેણે તમને જીવન આપ્યું અને પછી મૌત આપશે, પછી (ફરી) જીવંત કરશે, પરંતુ ઇન્સાન ઘણો જ નાશુક્રો છે.
[24:48.00]
لِّكُلِّ اُمَّةٍ جَعَلْنَا مَنْسَكًا هُمْ نَاسِكُوْهُ فَلَا يُنَازِعُنَّكَ فِى الْاَمْرِ وَادْعُ اِلٰى رَبِّكَ ؕ اِنَّكَ لَعَلٰى هُدًى مُّسْتَقِيْمٍ﴿67﴾
૬૭.ÕtufwÕÕtu WBBtrítLt3 sy1ÕLtt BtLt3ËfLt3 nwBt3 LttËufqntu VÕtt GttuLttÍuW2LLtf rVÕt3yBhu ÔtŒ3ytu2 yuÕtthççtuf, ELLtf Õty1Õtt ntuŒBt3 BtwMítf2eBt
૬૭.અમે દરેક ઉમ્મત માટે ઇબાદત(ની રીત) નક્કી કરી છે જેથી તેઓ ઇબાદત કરે માટે આ બાબતમાં તેઓએ તારી સાથે ઝઘડો ન કરવો જોઇએ! અને તું તારા પરવરદિગાર તરફ તેમને દાવત દે, બેશક તું હિદાયતના સીધા રસ્તા પર છો.
[25:10.00]
وَاِنْ جَادَلُوْكَ فَقُلِ اللّٰهُ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ﴿68﴾
૬૮.ÔtELt3 òŒÕtqf Vftu2rÕtÕÕttntu yy14ÕtBttu çtuBtt íty14BtÕtqLt
૬૮.છતાં પણ જો તેઓ તારી સાથે વાદ વિવાદ કરે તો કહે કે જે કામ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
[25:19.00]
اللّٰهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كُنْتُمْ فِيْهِ تَخْتَلِفُوْنَ﴿69﴾
૬૯.yÕÕttntu Gtn14ftuBttu çtGt3LtfwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu VeBtt fwLítwBt3 Venu ítÏ1ítÕtuVqLt
૬૯.કયામતના દિવસે અલ્લાહ તમારી વચ્ચે તે બાબતે ફેસલો કરશે કે જેમાં તમે ઇખ્તેલાફ કરતા હતા.
[25:31.00]
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِى السَّمَآءِ وَالْاَرْضِؕ اِنَّ ذٰلِكَ فِیْ كِتٰبٍ ؕ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرٌ﴿70﴾
૭૦.yÕtBt3 íty14ÕtBt3 yLLtÕÕttn Gty14ÕtBttu BttVeMËBtt9yu ÔtÕt3yÍo, ELLt Ít7Õtuf Ve fuíttçt, ELLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeh
૭૦.શું તું નથી જાણતો કે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને અલ્લાહ જાણે છે? બેશક તે બધુ કિતાબમાં મૌજૂદ છે; બેશક આ અલ્લાહ માટે આસાન છે.
[25:51.00]
وَيَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّمَا لَيْسَ لَهُمْ بِهٖ عِلْمٌؕ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ نَّصِيْرٍ﴿71﴾
૭૧.ÔtGty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu BttÕtBt3 GttuLtÍ3rÍÕt3çtune ËwÕít1tLtkÔt3 ÔtBttÕtGt3Ë ÕtnwBt3 çtune E2Õt3Bt, ÔtBttrÕtÍ54 Í5tÕtuBteLt rBtLLtË2eh
૭૧.અને તેઓ અલ્લાહને મૂકીને એવાની બંદગી કરે છે કે જેના વિશે ન અલ્લાહે કોઇ દલીલ ઉતારી છે. અને ન તેઓ પાસે તે (માઅબૂદો ) વિશે કંઇ ઇલ્મ છે; અને ઝાલિમોનો કોઇ મદદગાર નથી.
[26:10.00]
وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا بَيِّنٰتٍ تَعْرِفُ فِیْ وُجُوْهِ الَّذِيْنَ كَفَرُوْا الْمُنْكَرَ ؕ يَكَادُوْنَ يَسْطُوْنَ بِالَّذِيْنَ يَتْلُوْنَ عَلَيْهِمْ اٰيٰتِنَا ؕ قُلْ اَفَاُنَبِّئُكُمْ بِشَرٍّ مِّنْ ذٰ لِكُمُ ؕ اَلنَّارُؕ وَعَدَهَا اللّٰهُ الَّذِيْنَ كَفَرُوْا ۚ وَبِئْسَ الْمَصِيْرُ۠ ﴿72﴾
૭૨.ÔtyuÍt7 ítwít3Õtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítLt3 íty14rhVtu VeÔttuòqrnÕÕtÍ8eLt fVÁÕt3 BtwLfh, GtftŒqLt GtMítq1Lt rçtÕÕtÍ8eLt GtíÕtqLt y1ÕtGt3rnBt3 ytGttítuLtt, fw1Õt3 yVytuLtççtuytufwBt3 çtu~th3rhBt3 rBtLt3 ÍtÕtufwBt3, yLLtth, Ôty1ŒnÕÕttnwÕt3 ÕtÍ8eLt fVY, Ôtçtuy3ËÕt3 BtË2eh
૭૨.અને જયારે તેમની સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો જેઓ ઇમાન નથી લાવ્યા, તું તેમના ચહેરા પર ઇન્કાર(ની નિશાનીઓ) જૂએ છો જાણે એવું લાગે છે કે અલ્લાહની આયતો પઢનાર પર મુઠી વડે હમલો કરી નાખશે, તું કહે કે હું તમને તેના કરતાં પણ વધુ ખરાબ ખબર આપુ? આગ કે જેનો અલ્લાહે નાસ્તિકોને વાયદો કરેલ છે અને તે કેટલુ ખરાબ પરિણામ છે!
[26:48.00]
يٰۤاَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوْا لَهٗ ؕ اِنَّ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَنْ يَّخْلُقُوْا ذُبَابًا وَّلَوِ اجْتَمَعُوْا لَهٗ ؕ وَاِنْ يَّسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَّا يَسْتَنْقِذُوْهُ مِنْهُ ؕ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوْبُ﴿73﴾
૭૩.Gtt9 yGGttunLLttËtu Ítu2huçt BtË7ÕtwLt3 VMítBtuW2 Õtn3, ELLtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu ÕtkGGtÏ1Õttufq1 Ítu8çttçtkÔt3 ÔtÕtrÔts3 ítBtQ2 Õtn, ÔtEkGGtË3Õtwçt3 ntuBtwÍ3 Ítu8çttçttu ~tGt3yÕt3 ÕttGtË3ítLt3fu2Íq7ntu rBtLntu, Í1ytu2Ví1ít1tÕtuçttu ÔtÕt3Btí1Õtqçt
૭૩.અય લોકો ! તમારા માટે એક દાખલો બયાન કરવામાં આવેલ છે તેને ઘ્યાનથી સાંભળી લ્યો; એમાં શક નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેઓ હરગિઝ એક માખી પેદા કરી શકતા નથી ભલે પછી તે (માખી પેદા કરવા માટે) ભેગા થાય તો પણ; અને જો તેમની પાસેથી માખી કંઇ વસ્તુ છીનવી લે તો પણ તેઓ તેની પાસેથી તે (વસ્તુ) છોડાવી શકતા નથી; માંગનાર અને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને કમજોર છે.
[27:24.00]
مَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖؕ اِنَّ اللّٰهَ لَقَوِىٌّ عَزِيْزٌ﴿74﴾
૭૪.Bttf1ŒÁÕÕttn n1f14f1 f1Œ3hun, ELLtÕÕttn Õtf1rÔtGGtqLt3 y1ÍeÍ
૭૪.તેઓએ અલ્લાહની એવી માઅરેફત હાંસિલ નથી કરી જેવી માઅરેફત હાંસિલ કરવી જોઇએ અને બેશક અલ્લાહ જબરદસ્ત કુદરતવાળો છે.
[27:35.00]
اَللّٰهُ يَصْطَفِیْ مِنَ الْمَلٰٓئِكَةِ رُسُلًا وَّمِنَ النَّاسِؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌۢ بَصِيْرٌ ۚ﴿75﴾
૭૫.yÕÕttntu GtM1ít1Ve BtuLtÕt3 BtÕtt9yufítu htuËtuÕtkÔt3 ÔtBtuLtLLttË3, ELLtÕÕttn ËBteW2Bt çtË2eh
૭૫.અલ્લાહ ફરિશ્તા તથા ઇન્સાનોમાંથી રસૂલો મુન્તખબ (પસંદ) કરે છે; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનારો છે.
[27:53.00]
يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ﴿76﴾
૭૬.Gty14ÕtBttu BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh
૭૬.તેઓની આગલી તથા પાછલી હકીકતને તે જાણે છે; અને સર્વે બાબતો અલ્લાહની તરફ પાછી ફરવાની છે.
[28:03.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا ارْكَعُوْا وَاسْجُدُوْا وَ اعْبُدُوْا رَبَّكُمْ وَافْعَلُوْا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ﴿77﴾۩☽
૭૭.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtqh3fW2 ÔtMòuŒq Ôty14çttuŒq hççtfwBt3 ÔtV3yÕtqÕt3 Ï1tGt3h Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt ۩☽
૭૭.અય ઇમાન લાવનારાઓ! તમે રૂકૂઅ કરો તથા સિજદા કરો અને તમારા પરવરદિગારની ઇબાદત કરો અને નેકી કરો કે કદાચ તમે કામ્યાબ થાવ.۩☽
મુસતહબ સજદા
[28:22.00]
وَجَاهِدُوْا فِى اللّٰهِ حَقَّ جِهَادِهٖؕ هُوَ اجْتَبٰٮكُمْ وَمَا جَعَلَ عَلَيْكُمْ فِى الدِّيْنِ مِنْ حَرَجٍؕ مِلَّةَ اَبِيْكُمْ اِبْرٰهِيْمَؕ هُوَ سَمّٰٮكُمُ الْمُسْلِمِيْنَ۬ ۙ مِنْ قَبْلُ وَفِیْ هٰذَا لِيَكُوْنَ الرَّسُوْلُ شَهِيْدًا عَلَيْكُمْ وَتَكُوْنُوْا شُهَدَآءَ عَلَى النَّاسِ ۖۚ فَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاعْتَصِمُوْا بِاللّٰهِؕ هُوَ مَوْلٰٮكُمْۚ فَنِعْمَ الْمَوْلٰى وَنِعْمَ النَّصِيْرُ۠ ﴿78﴾
૭૮.ÔtònuŒq rVÕÕttnu n1f14f1 suntŒun3, ntuÔts3ítçttfwBt3 ÔtBttsy1Õt y1ÕtGt3fwBt3 rVveLtu rBtLt3 n1hrsLt3, rBtÕÕtít yçtefwBt3 EçtútneBt, ntuÔt ËBBttftuBtwÕt3 BtwMÕtuBteLt, rBtLf1çÕttu ÔtVentÍt7 ÕtuGtfqLth3 hËqÕttu ~tneŒLt3 y1ÕtGt3fwBt3 ÔtítfqLtq ~ttunŒt9y yÕtLLttËu Vyf2eBtqM1Ë1Õttít ÔtytítqÍ0ftít Ôty14ítËu2Btq rçtÕÕttn3, ntuÔt BtÔt3ÕttfwBt3, VLtuy14BtÕt3 BtÔt3Õtt ÔtLtuy14BtLLtË2eh
૭૮.અને અલ્લાહ માટે એવી રીતે જેહાદ કરો જેવી રીતે કે તેનો હક છે, કે તેણે તમને મુન્તખબ (પસંદ) કર્યા અને દીનમાં કોઇ ભારે તકલીફ નથી મૂકી, અને આ જ તમારા વાલિદ ઇબ્રાહીમનો દીન હતો જેણે તમારૂં નામ આના પહેલાની કિતાબમાં મુસ્લિમ રાખ્યુ અને આ (કુરઆન)માં પણ; જેથી રસૂલ તમારા ઉપર ગવાહ રહે અને તમે લોકો(ના કાર્યો) પર ગવાહ રહો, બસ તમે નમાઝને કાયમ કરો, ઝકાત અદા કરો, અને અલ્લાહથી વાબસ્તા રહો; એ જ તમારો સરપરસ્ત છે, અને કેવો બહેતરીન સરપરસ્ત અને બહેતરીન મદદગાર છે!